સાસુ વહુના ઝગડો | Sasu Vahu No Jagdo 👇ભજન લખ્યું છે | sasu-vahu nu geet |Sasu Vahu Na Video
HTML-код
- Опубликовано: 7 фев 2025
- સાસુ વહુના ઝગડો _Sasu Vahu No Jagdo 👇ભજન લખ્યું છે | sasu-vahu nu geet |Sasu Vahu Na Video
our another youtube chennal
Jalaram Bhajan Mandal Himat nagar
સાસુ વહુના ઝઘડામાં બાપ બેટા નું મોત છે
સવાર પડે કૂકડો બોલે,ત્યારથી બુમાબુમ છે..... સાસુ વહુના...
સાસુ કહે આમ કરો,વહુ કહે તેમ નહીં
એકબીજાનું માને નહિં, રોજ ની માથાફોડ છે....... સાસુ વહુના...
સાસુમા મંદિરે ચાલ્યા, વહુએ મોં મચકોડિયા
લઈ મોબાઈલ હાથમાં,વહુ ચાલ્યા બજારમાં....... સાસુ વહુના...
વહુ કહે સ્ટારસિટી માં પિક્ચર જોવા જવું છે
સાસુ બોલ્યા દીકરા મારે દવાખાને જવું છે......... સાસુ વહુના...
બાપ થી બોલાય નહિં, બેટા થી સહેવાય નહિં
સુડી વચ્ચે સોપારી બની પીસાપીસ છે
... સાસુ વહુના...
ભક્તો કહે છે આતો સમજણ નો ફેર છે
વહુપણું સાસુપણું છોડો તો લીલાલહેર છે...... સાસુ વહુના...
ભજન
jalaram bhajan mandal
#gujaratibhajan
comedy bhajan
lokgeet
gujarati bhajan
sasu vahu
sonta o bun konta
Swaminarayan aarti
#sasu vahu nu geet
#Aaj Ni Sasu Rudi Vahu Ne Chinta Thodi
#Vahuna vakhan sasu karjo
#surekha panchal
#gujarati comedy natak
#P jalaram studio
#Jalaram bhajan mandal himatnagar
#prabhuparivar
#Surekha ben panchal na bhajan
#sasuvahunugeet
#sasuvahunojagdo
#sasuvahunagujrativideo
#surekhaben panchal
#sasu vahu na video gujarati
#sasu vahu no prem
#sasu vahu comedy
#sasu vahu natak
#gujarati natak
#Sasu vahu
Suppar
જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏અમારા ભજન જોવા બદલ તમારો ખુબજ આભાર ,👍👍👍👍આવો જ સપોર્ટ આપતા રહેજો 🙏🙏🙏🙏જય જલારામ
સરસ
અમારો વિડીઓ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏 જય માતાજી...જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏
Good 👍
Thanks for કૉમેન્ટ્સ, 🙏🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏
સુપર સુપર કિર્તન રાધે રાધે 👌❤️🤔🤔❤️❤️💯...
Thanks🙏🙏 જય શ્રી કૃષ્ણ🙏🙏
👌👌👏👏
Thank u so much
Bhag-1
Thank u so much 👍👍👍👍🙏🙏🙏જય શ્રી કૃષ્ણ🙏🙏🙏