કઠિન પરીક્ષા || Jitu Pandya || Guru Patel || 2 IN 1|| Gujarati Short film || 2023

Поделиться
HTML-код
  • Опубликовано: 25 янв 2025

Комментарии • 101

  • @Sondarva-pc3vf
    @Sondarva-pc3vf 3 месяца назад +4

    Atyar sudhi no best vidio se

  • @chaudhariramubhai9107
    @chaudhariramubhai9107 День назад

    સુપર વીડિયો

  • @MGDumasia
    @MGDumasia 11 месяцев назад +2

    આ વીડિયો આપણાં ભારતીય સામાજિક જીવનની એક છબી પ્રસ્તુત કરે છે.
    ખુબ જ સારો સંદેશ.
    બન્ને વિડિયો એકબીજાના પૂરક છે. એક માં લાગણીઓ પર કાબુ રાખી ન શકવાનું પરિણામ છે, તો બીજામાં મક્કમ મનથી મેળવેલ સફળતાની વાત છે.
    ભલભલા મોટીવેશનલ વિડીયોઝનો સમગ્ર સંદેશ ખૂબ જ અસરકારક રીતે આ એક જ વીડિયોમાં આપવામાં સફળ થયા છો.
    અભિનંદન અને આભાર.

  • @naranmakvana7563
    @naranmakvana7563 11 месяцев назад +13

    Joyelo video chhe bhai

  • @ParthPanara-rg7ft
    @ParthPanara-rg7ft Месяц назад

    Best parfom Shusma,Good work Muvi Tim…like USA 🇺🇸

  • @JyotibenVispara-cl4qy
    @JyotibenVispara-cl4qy 11 месяцев назад +1

    Good very good 👌👌👌

  • @shankarthakormartoli3739
    @shankarthakormartoli3739 11 месяцев назад +3

    જય ચેહર મા બધા મિત્રોને

  • @JyotiThakore-sr7kx
    @JyotiThakore-sr7kx 4 месяца назад

    બહુજ સરસ વીડિયો છે ❤❤

  • @VimlaRaval-j6r
    @VimlaRaval-j6r 11 месяцев назад +2

    જય માતાજી બધા ભાઈઓ ❤❤❤❤❤

  • @sirajuddinsaiyed8333
    @sirajuddinsaiyed8333 11 месяцев назад +3

    Jeetu bhai tamari ane mangu ben ni jodi sari lage che

  • @jamilapatel9533
    @jamilapatel9533 6 месяцев назад

    Well done

  • @kiritpalekar26
    @kiritpalekar26 11 месяцев назад

    ટુડુક -ટુડુક........ રિધમ સરસ છે.

  • @SomabhaiRavjibhaizalaZala
    @SomabhaiRavjibhaizalaZala 11 месяцев назад +2

    જય શ્રી રામ

  • @thakormukesh8010
    @thakormukesh8010 11 месяцев назад +3

    જય માતાજી 🙏❤

  • @arankitlove1290
    @arankitlove1290 9 месяцев назад +1

  • @sarojpatel482
    @sarojpatel482 7 месяцев назад

    જીતુભાઇ તમે ને મંગુબેન સાથે ની જોડી જ જામે 😜🎉

  • @ADITYASOLANKI143
    @ADITYASOLANKI143 11 месяцев назад +1

    ❤❤❤❤

  • @Snjybhabhorlpkara
    @Snjybhabhorlpkara 11 месяцев назад +2

    ❤❤❤🎉🎉🎉

  • @GulabsinhAmaliyar
    @GulabsinhAmaliyar 3 месяца назад +3

    રમતનુ.આ.ફળછે

  • @kiritpalekar26
    @kiritpalekar26 11 месяцев назад

    Background music jordar che bhai.

  • @jayeshdamor5575
    @jayeshdamor5575 11 месяцев назад

    Very nice video jitubhai

  • @Ketanbhaib
    @Ketanbhaib 11 месяцев назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ManishMochioficial
    @ManishMochioficial 11 месяцев назад +3

    આપડા જ લોકો આપડા ને આગળ નથી જવા દેતા...
    😢

  • @r.r.gadhavi2269
    @r.r.gadhavi2269 11 месяцев назад

    જય માતાજી

  • @DhulabhaiPargi
    @DhulabhaiPargi 11 месяцев назад +2

    જય માતાજી જીતુભાઇ

  • @monkee7959
    @monkee7959 11 месяцев назад

    Sushmaben ❤

  • @shilpasolanki6531
    @shilpasolanki6531 7 месяцев назад

    Thankyou so much sushma ben 🇳🇪🙏🌹

  • @sirajuddinsaiyed8333
    @sirajuddinsaiyed8333 11 месяцев назад

    Jeetu bhai tame sari acting karo cho but mangu ben vagar tamara video adhura lage che

  • @ManishMochioficial
    @ManishMochioficial 11 месяцев назад +2

    પેલુ કહેવાય છે કે ને કે આપડા જ લોકો આપડી પતતર રગડે છે..
    😒

  • @sangadapinkeshpinkesh9178
    @sangadapinkeshpinkesh9178 11 месяцев назад +1

    આ જોઈલો વીડિઓ છે

  • @kiritpalekar26
    @kiritpalekar26 11 месяцев назад +1

    મને લાગે છે મારી કોઈ કૉમેન્ટને લઈને તેમને માઠું લાગ્યું લાગે છે જીતુભાઈ. જો એવું હોય તો I really so sorry brother & love you every time !

    • @DHIRENRANDHEJAOFFICIAL
      @DHIRENRANDHEJAOFFICIAL  11 месяцев назад +1

      કિરીટભાઈ તમે તો અમારા ખાસ વ્યૂઅર્સ છો કોઈ વાતનું ખોટું લાગે નહીં અને અમારા ધ્યાન ઉપર પણ ના હોય તમે અમારા વિડીયો જુઓ છો કમેન્ટ કરો છો લાઈક કરો છો ખૂબ ખૂબ ધન્યવાદ

    • @kiritpalekar26
      @kiritpalekar26 11 месяцев назад

      @@DHIRENRANDHEJAOFFICIAL ના હોય અચાનક જ હું આટલો મોટો થઈ ગયો ગઈકાલે તો હું નાનો હતો જીતુભાઇ. કેવું પડે તમારા વીડિયોનું, આ તમારા વિડીયોની જ અસર થઈ લાગે છે જીતુભાઈ બોલો ! હશે ચાલો કાંઈ વાંધો નહી. Thank you for Appreciation me.

  • @panchalakash1298
    @panchalakash1298 11 месяцев назад

    Mangu vagar maja name aavi

  • @jayeshdamor5575
    @jayeshdamor5575 11 месяцев назад

    Tame gamde gya tyar pachi no video banavo

  • @geetakumbhar6584
    @geetakumbhar6584 11 месяцев назад

    Juno episode che

  • @bhamarshihthakor9402
    @bhamarshihthakor9402 11 месяцев назад +1

    2024

  • @kiritpalekar26
    @kiritpalekar26 11 месяцев назад

    જીતુભાઈ આ વિડીયો રેપિટ નથી થયો.

  • @ParthPanara-rg7ft
    @ParthPanara-rg7ft Месяц назад

    Jitu/Bhuro 45 umar ma Vadha/ Kuvara na Roll Muvi ma Jamta nathi….Muvi Mujab kalakar hova juri se…..Je Muvi no hetu share…..

  • @himmatparmar7420
    @himmatparmar7420 Месяц назад

    વિડિયો જોવાની મજા પણ આવતી નથી

  • @bharatpatel5764
    @bharatpatel5764 4 месяца назад +1

    I do watch your videos in U.K. l did like Your All Videos. Very good jodi jutu jamavat And Mango. BUT I DO NOT LIKE WHEN MANGO BEATS UP. VERY BAD To Jitu Jamavat. other Married Women's start bit up their Husbands .And Break up their Happy Marriage Life. STOP THAT KIND SHOWING TO ALL OVER THE WORLD please .jay Jay Garvi Gujarat. Jay Hind.Bharat Mata ki Jay.Never Show Anything so your View ers learn Very Bad Acting. ❤😂😊. SO Stop in the future videos. Please.

  • @jagdishthakor_8799
    @jagdishthakor_8799 11 дней назад

    Hii

  • @chaudhariramubhai9107
    @chaudhariramubhai9107 День назад

    દગો કિસીકો સગો નહીં

  • @himmatparmar7420
    @himmatparmar7420 Месяц назад

    મંગુ બેન ને લાવો મજા નથી આવતી