જીરાના ભાવ અત્યારે જે છે કામચલાઉ છે:જીરુ બજાર નવી સિઝન માટે ભાવોની લાંબા ગાળાની સ્થિરતા ક્યારથી:

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • જીરુ બજાર એપ્રિલ સુધી અનિશ્ચિત રહી શકે છે. વધઘટ જે થાય તે કાયમી નથી.

Комментарии •

  • @ashokrathod7285
    @ashokrathod7285 2 дня назад +3

    જીરું ખરીદવું હોય તો શું ખરીદી શકાય હાલના ભાવ પ્રમાણે જેથી આગળ નફો થઈ શકે ❤

    • @agritechtuition
      @agritechtuition  День назад

      સલામત નફાની ખાતરી કોઈ પણ કૃષિ પેદાશમાં ક્યારેય નથી હોતી.
      જોખમ સાથેના સંગ્રહનુ સાહસ દરેક પેદાશમાં વેપારીઓ કરતા હોય છે.

  • @jitendrasongara7856
    @jitendrasongara7856 День назад

    ખૂબ સરસ માહીતી ❤ નવો પાકના ફોરવર્ડ સોદા ૩૯૫૦ All March થી ખુલ્યા છે. ૮% હવા સિંગાપોર ક્વોલિટી.

  • @AshokParmar-ch8kg
    @AshokParmar-ch8kg 2 дня назад +1

    Great information sir ji 🎉🎉🎉🎉

  • @joshihariram1515
    @joshihariram1515 День назад +3

    એરંડા બજાર ની માહીતી આપો

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734 2 дня назад +2

    ❤ જયસીતારામ ❤

  • @galadhariyajanaksgaladhriy6561
    @galadhariyajanaksgaladhriy6561 День назад +1

    વરીયાળી નો સર્વે

  • @lashkarihiteshbhai6715
    @lashkarihiteshbhai6715 2 дня назад +1

    🙏🙏👌👌👌🙏🙏

  • @pravinsinhchauhan9204
    @pravinsinhchauhan9204 День назад +1

    Badha kheduto e bhaga mali ne bhav mate Andolan karvu joi e.

  • @cimanbhaitilala8560
    @cimanbhaitilala8560 2 дня назад +2

    ઘાણા

  • @dilubhaikasela5334
    @dilubhaikasela5334 2 дня назад +6

    જુનું જીરુ આવતી કાલે વેચવા જવું છે તો ભાવ ૪૦૦૦ થી ૪૨૦૦ આવે એવું આપને લાગેશે? સાહેબ આપને સારુ લાગે એવો જવાબ આપશો! ભાવ ઓછા આવે તો પણ જવાબદારી મારી રહેશે!

    • @agritechtuition
      @agritechtuition  2 дня назад +1

      સૌથી પહેલા આપનુ જીરુ સારા ભાવથી વેચાય તેવી શુભકામના.
      ભાવ શું આવી શકે એનો આધાર ક્વૉલિટી અને માર્કેટિંગ યાર્ડમાં આવક પર હોય છે.
      પણ ઘરે બેઠા ખરીદનાર વેપારી મળી જાય તો માર્કેટિંગ યાર્ડ કરતા લાભમાં રહેવાની સંભાવના વધારે હોય છે.

    • @dilubhaikasela5334
      @dilubhaikasela5334 2 дня назад +1

      @agritechtuition ખૂબ આપનો આભાર સાહેબ

    • @vpahir9544
      @vpahir9544 День назад

      4000 ni adr rese

  • @RabariAryan
    @RabariAryan 2 дня назад +2

    Sir gai sal na suva padya se me bhav hato tyare vekya nathi atyare veku to sir mane nuksan pade se to have su karu veku ke padya rakhu ane agl bhav kekeva rahese. Ajanvjo

    • @agritechtuition
      @agritechtuition  2 дня назад

      સુવા અત્યારે તો દબાયેલા છે. પણ નવો પાક બજારમાં આવે ત્યારે જ નવી સિઝન ભાવના ધોરણ નક્કી થઈ શકે. જુના માલનો સમયસર નિકાલ કરવો હિતાવહ.

    • @RabariAryan
      @RabariAryan 2 дня назад

      To saheb veki davay ke nava bhav avse ke nava bhav ni rah jovay atyare sir kevi bajar se