કોનુડો આયો પણ પરણ્યો રિહાયો // konudo aayo paranyo rihayo // Mahesh Rayka // Mital Rabari
HTML-код
- Опубликовано: 5 фев 2025
- કોનુડો આયો પણ પરણ્યો રિહાયો // konudo aayo paranyo rihayo // Mahesh Rayka // Mital Rabari
MAHESH RAYKA OFFICIAL PRESENT........
SINGER : MAHESH RAYKA, MITAL RABARI
SONG : કોનુડો આયો પણ પરણ્યો રિહાયો
PRODUCER : MAFA GANESHPURA (9157459932)
LYRICS : PRAVIN RABARI
ARTISTS : BHAMAR RADHE BOY, BHARTI RAVAL
DOP : PRAVIN THAKOR GURUKRUPA, BHAVAN GANTA
EDITING : PRAVIN THAKOR GURUKRUPA (8000043848)
MUSIC : VIJAY DABHI
RECORDING : D M STUDIO BHILDI
SP THANKS :ALL FRIENDS
media support : All Editing Friends
maheshrayka
mitalrabari
mahesh rayka new song
mital rabari new song
LYRICS......... 👇👇
હૈ કોનુડા નિ આઠમ આયી કોનુડા નિ આઠમ......
હૈ મારે જાવું સે પિયર પરણ્યા જાવું સે મૈયર......
હૈ વાટ જોવે સૈયર પરણ્યા જાવું સે મૈયર......
હિયે હૈ હું નોનો મારુ ઘર સે નોનું નોનો મારો નેહડો પિયર નો સેટો વગડો સેણે રમવા મેલું કોનુડો......
હૈ તારે નથી જાવુ પિયર ગોરી નથી જાવુ મૈયર......
હૈ કોનુડા નિ આઠમ આયી કોનુડા નિ આઠમ......
1) હૈ આગેવોન પિયોરીયા મારા કોનુડો વેલો વાળસે માર જાવું માર બાપ ના ઘેર મેલવા ચારે આવસે......(2)
હૈયે હૈ દન થોડો ને કોમ સે જાજુ ચમ કરી હું આવુ ખોટું ખાય સે મારું માથું સેણે પિયર તને મેલું......
હૈ ના લે પિયર નું નોમ તું કર ઘર ન કોમ......
હૈ કોનુડા નિ આઠમ આયી કોનુડા નિ આઠમ......
2) પિયોર ના મારાં મોટા મોભારા મોરવી સે મલક ના પટલાઈ કરે પરગણા નિ આદર્યા મોટા ટોણા...... (2)
હિયે હૈ પિયોર ને તારા કોય ન કેતો બગડો ન તમે નોતો વેત મેલવા નો નથી થાતો તમે આ ફેરે હઠ મેલો......
હૈ તારા ઘરવાળા નું મોન નથી જાવુ પરગોમ......
હૈ મુ કવ સુ પરણ્યા સેલું પિયોર જ્યાં વણી ની રૂ......
#maheshrayka #konudanusong #mitalrabari #konudo #maheshraykanewsong #mitalrabarinewsong
જોરદાર સોંગ છે
🎉good ❤
સિંગર BHEMJI PARMAR DIGITAL તરફથી અભિનંદન ❤❤❤❤❤❤❤❤❤❤
🎉
જોરદાર હો રબારી સમાજ નામ રોશન કર્યું ભાઈ બેન
Very very nice song
ખૂબ સરસ બેન મારા ગામ નું સૂટીગ છે મંડાલી
Wah mahesh rayka
❤❤🎉
Rinku Thakor તરફતી ફુલ સ્પોટ સે 🎉🎉
ભાઈ ભાઈ
ખુબ ખુબ આગળ વધો બેન
Ha મારા ગામ ના નઇડ ની મોજ takhatpura
Super hit
Nice song
❤
સેર કરજો ભાઈઓ ❤❤
ઓકે❤
ભાઈ તારા લીધે જ આખુ સોગ સાભળ્યું
@@Desi_boy5011ha❤
Ha Bhai
❤❤❤@@Desi_boy5011
Nice
વાહ ગુરુ વાહ તમે તો બૂમ પડાવી પરબત ઠાકોર ફુલ સપોર્ટ
thanks parbatji
❤nice sister ❤
હા બિરાદર હા
અરવિંદ ભુદેવ ભાખરી તરફથી ખૂબ ખૂબ અભિનંદન
Jay thakar
Ramesh Patel Jordiyali .. તરફથી ફૂલ સપોર્ટ મારા ગામ થી નજીક નું. શૂટિંગ છે...મઘા બા ઠાકોર ની ઢાણી..
मघो बा फेमस थयापरा
पेला 2022 मा राजान कापरा सुटीग करीन जाता
Ek Var Mulakat Lo RV IMITATION Ahemdabad ❤
હા ભાઈ પાકું 🎉
❤❤
❤😘😍
Hii
Supar song
સુપર mitalben❤❤❤
વાહ મહેશભાઈ સરસ વાલા અતિંસુંદર સોંગ વાલા fuul sapott ❤❤❤❤❤
❤❤🎉 super
Ha mital Ben ha
Cemera Men Superb,
Editing The Best
Lokeshn Gajjab
❤❤❤❤❤❤❤❤
🎉🎉🎉
હા બિરાદર હા મોજ
આભાર મહેશ ભાઇ મસ્ત છે હો
શું જોરદાર સોંગ બનાવ્યું છે મહેશ રાયકા મિત્તલ રબારી મજા આવી ગયા❤❤❤
સહયોગ દશરત નાનોલ વાળા તરફથી ફૂલ સપોર્ટ મળે છે
Supar song bhai
Mahesh Bhai
joradar sanchore
❤🔥
Super song mahesh bhai❤❤
Vah
Vaah Mahesh Bro &..Mital Sis
સુપર ❤
So cute ❤❤❤❤
𝓦𝓱𝓪 𝓻𝓪𝓳𝓪
હા મોજ ભાઇ ♥️
હા.મીતલબેન.હા.
આ સોંગની શૂટિંગ મઘા બા ની ધોની😂🎉🎉
Good
સરસ છે ગીત આગળ વધો એવી પ્રાથના છે
💫💫💫💫💫🥰🥰🥰
સરસ
સુપર સોગ મહેશ રાયકા મિતલ બેન ખુબ પ્રગતિ કરો ❤
Super Ben bhai
गांव जोरादर नु सुटीग से
Ha gurukrupa studio ❤
Tamaru editing...
હા મહેશ ભાઈ
જય માતાજી
Vah Mahesh Bhai❤ super song🎉
Superb
Congratulations
ગોલ્ડન વોઈસ 😍 મિતલબેન & મહેશભાઈ
જોરદાર સોંગ ❣️🙌
જય શ્રી કૃષ્ણ
ભરત, રાઠોડ તરફથી ફોલસપુટ કંથેરીયા જય માતાજી ભાઈ અને એક લાઈક કરો ભાઈ 🙏 કરો ભાઈ 🙏 🙏 🙏🙏
જય વિહત
🎉❤🎉
હા બિરાજદાર
❤❤
3:26
હા ભમર ભાઈ જોરદાર
હા મારા સમાજ નું રતન ❤
Super song Bhai and ben bhagvan. Mataji bahu aagal. Vadhare. 😂😂😂😂😂😂😂
વાહ મીતલ બેન ❤
હા.. મહેશ રાયકા... ❤❤
❤❤
સુપર સોંગ ભાઈ 🎉બેન 🎉🎉🎉
Super bro 👍
Ha biradar ha
સુપર હીટ છે સોંગ બેન આગળ વધો એવી દિલ થી પ્રાથના સીગોતર ને
જોરદાર સોંગ છે મહેશ ભાઈ 🎉❤
😊😊હેમંતસિંહ વાઘેલા ભડથ તરફથી ફુલ સપોર્ટ છે ❤❤
Hit Song Nice Acting Bharti 🤞👌🙌
❤❤❤❤
વાહ બહુ સરસ મહેશભાઈ & મિતલ બેન..
Vah mahesh rayka❤❤❤❤
Nice song and voice ❤
ખુબ સરસ મિતલ બેન મહેશ રાયકા 🎉
So beautiful song mitlben rayka and mheshbhai
સરસ❤
बहु शरस भाई महेश रायका
ભાભર ખારી પાલડી વાલા તરફથી જય માતાજી ❤❤❤❤
હા બિરાદર હા મોજ 🎉❤❤❤
મિત્રો સોંગ ગમે તો લાઈક શેર જરૂર કરજો અને આપનો અભિપ્રાય જરૂર આપશો.
મિત્તલ બેન સરસ ગીત ગાયક કાનુડો
ખુબ સરસ ગીત છે.. મહેશ ભુવાજી❤❤❤
Boom boom 💥
Jordaar mahesbhai ❤❤❤
બહુ સરસ મહેશભાઈ આપણા તરફથી ફુલ સપોર્ટ ❤❤❤🎉🎉🎉❤❤❤❤
Bum ho ❤❤❤
નરસિંહ ઢગોલ કાનોઠી તરફથી ફુલ સપોર્ટ ફૂલ સપોર્ટ ફૂલ સપોર્ટ
વાહ બહુ સરસ 🎉❤