ગુજરાતના આ 25 જિલ્લાનું પાણી આરોગ્ય માટે નુકશાનકારક છે

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии • 8

  • @PradeepsinhRaulji
    @PradeepsinhRaulji 4 дня назад +2

    જે જિલ્લા નુ પાણી પીવાલાયક છે તેનાજ નામ જણાવ્યા હોત તો સારુ લાગત.

  • @jasmatviradiya9732
    @jasmatviradiya9732 10 часов назад

    બોટાદ જીલ્લાના બરવાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ખરાબ આવે છે પીળું દેખાય છે

  • @sonratvachhraj8655
    @sonratvachhraj8655 5 дней назад

    હાથ પગ અને પેટ દર્દ બોવજ પ્રોબલ છે કોઈ ધ્યાન નય આપતું

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya 5 дней назад

    અમરેલી દરીયા કાંઠે નું પાણી બહુજ ખરાબ છે 😢

  • @pinaldesai7567
    @pinaldesai7567 4 дня назад

    Kyo district Saro che bhagwan bdhu sarkhu kRi dese 2025- 2032