અમે સંતો મોરૈયો આવી રીતે બનાવીએ🍛🍲🥣 "એકાદશી સ્પેશિયલ" | Anupamswarup Swami | Kalpvruksh | 2022

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 770

  • @nitinpatel8509
    @nitinpatel8509 3 года назад +15

    Jay Shree Swaminarayan.......Amazing...! Simply Amazing...! Wow....! Since 60+ years we have been making MORRAIYO......but this "Navami" we used this recipe by you (without Rai-mustard seed and Garam Masaalo), and honestly it turned out "super super delicious", that one can eat it as it is !!! No need of anything else with it !!!!! We have happily offered this super delicious (thaal) to Bhagwan and really enjoyed this PRASAAD. We REALLY APPRECIATE this recipe by you. "JAY SHREE SWAMINARAYAN" pranaam TO YOU....THANK YOU VERY VERY MUCH....JAY SHREE SWAMINARAYAN......

  • @vaidehithanki359
    @vaidehithanki359 3 года назад +18

    સ્વામીજી બાજુમાં ગેસ ચાલુ રહી ગયો.સાંબો સરસ બનાવ્યો છે

  • @smitapatel8757
    @smitapatel8757 2 года назад +1

    Jay swaminaraya Naranpura amdavad

  • @diptidave1357
    @diptidave1357 3 года назад +15

    રાઈ હળદર ગરમમસાલો ના ખવાય 👏

    • @artislife909
      @artislife909 3 года назад

      Sachi vat rai no khavay

    • @hirhalai3535
      @hirhalai3535 3 года назад +1

      Rai ane haldi Farar ma n khavay avu kyay explain karelu nthi. Atle farar ma khavay che rai and haldi

    • @kailaharjivanbhai3733
      @kailaharjivanbhai3733 2 года назад

      ધાણા ભાજી પણ અમે એકાદશી ના દિવસે નથી લેતા કેમકે ધાણા ફરાળી નથી

  • @zapa574
    @zapa574 3 года назад +5

    જય શ્રી કૃષ્ણ સ્વામીજી , પણ તલ, અને રાઈ ફરાળ માં લેવાતા નથી, અને ગરમ મસાલો પણ , વૈષ્ણવ હવેલી માં પણ એકાદશી ના પ્રભુને જીરું જ આરોગાવાય છે ,જય શ્રી કૃષ્ણ, અને ભગવાન ને ધરતા પેલા સુગન્ધ પણ લેવા માં આવતી નથી , હરે કૃષ્ણ 🙏🙏

  • @Hariji94
    @Hariji94 3 года назад +11

    Very very Nice , Simple and Amazing recipe.

  • @jasoliyajasoliya6642
    @jasoliyajasoliya6642 3 года назад +2

    Om shanti 💐🙏👌👌👌👌👌

  • @rajeshpatel2434
    @rajeshpatel2434 3 года назад

    સ્વામીજી પાણી નું પ્રમાણ આપવા વિનંતી.જય સ્વામિનારાયણ

  • @geetatejani7719
    @geetatejani7719 Год назад +1

    Swamiji tame je farali lot banavo cho te rit amone shikhavo ne

  • @rekhapanchal8796
    @rekhapanchal8796 2 года назад

    Jay Swami Narayan 🙏🏻bhuj saras rity recipe btavo cho simple nd vry tasty

  • @divyeshpatel9369
    @divyeshpatel9369 3 года назад

    જય સ્વામિનારાયણ સ્વામી... તમે કહ્યું તે પ્રમાણે સાંબો બનાવ્યો અને ખુબજ સરસ રીતે થયો છે.. જીવન સત્સંગ માં આવ્યા પછી પેલી વાર ઘરમાં મંદિર માં સંતો ના હાથે અત્યાર સુધી જમ્યા એવો બન્યો છે . ખુબજ આભાર... હવે એકવાર વઘારેલી કાજુ ખીચડી

  • @abcdef-bn8ez
    @abcdef-bn8ez 9 месяцев назад

    Jay swaminarayan. Very nice

  • @kokilapatel8055
    @kokilapatel8055 2 года назад +1

    Saras Jay swamina rayan

  • @ranjanathakkar9238
    @ranjanathakkar9238 3 года назад +4

    જય સ્વામી નારાયણ અમે રાઈ હળદરનથી વાપરતાં પણ રીત બહુજ સરસ છે આભાર

  • @mrudulashah8128
    @mrudulashah8128 3 года назад +25

    In akadashi we don’t eat Rai ,hing ,tartaric powder ,this’s not Akadashi food

    • @donagary1067
      @donagary1067 3 года назад +2

      Yes we even don't eat tomatoes 😏 arey baju varo gas continu on che

    • @riyaspaperdoll1558
      @riyaspaperdoll1558 3 года назад +1

      Sachi vaat chhe Ben aato ekadashima khai sakay evi khichdi nthi rai,hind,haldi,Tameta na Ave aama

    • @krupalihirani8298
      @krupalihirani8298 3 года назад

      આમાં સ્વામી એ hing તો નાખી જ નથી... તો તમે કઈ hing ની વાત કરો છો...We eat rai, and haldi on એકાદશી...

    • @jagrutibenthakkar4646
      @jagrutibenthakkar4646 3 года назад

      Sachi vaat

    • @kapilav3005
      @kapilav3005 3 года назад

      Sambo. Garam garam. Bhave. Swamiji🙏

  • @bavaliyaramesh3211
    @bavaliyaramesh3211 2 года назад +1

    Jay swaminarayan moraiyani khichdi joy avadi gay swami tamaro abhar maniye 🇮🇳

  • @tejal6198
    @tejal6198 3 года назад +1

    Agiyara atle swad par sayaml rakhva no divas... Har har mahadev

  • @rachnarabari1577
    @rachnarabari1577 3 года назад +32

    Farali food ma Rai ane hadar na vaprai sant ji....Jay swaminarayan 🙏🙏

    • @deepaganatra887
      @deepaganatra887 3 года назад +1

      Vapri sakay.

    • @kamlamakwana8197
      @kamlamakwana8197 3 года назад

      Haldar khavama shu vandho che?

    • @daminibhanderi967
      @daminibhanderi967 3 года назад +1

      Haldar Ane Rai anaj kevay faral ma anaj no upyog na thay

    • @rachnarabari1577
      @rachnarabari1577 3 года назад

      @@daminibhanderi967 I agree but I don't want to debate. Thanks sister❤

    • @rasilakabaria3195
      @rasilakabaria3195 3 года назад +1

      It’s not grain so you can use it 🙏 raji dayalu, jay Swaminarayan 🙏🙏

  • @ritathakar3768
    @ritathakar3768 3 года назад +1

    એકાદશીએ રાઈ ના ખવાય જય સ્વામિનારાયણ ભગવાન 🙏🙏🌷🌷

    • @ritathakar3768
      @ritathakar3768 3 года назад +1

      હળદર પણ એકાદશીએ ન ખવાય 🙏🙏🌷🌷

    • @sapnabelani1102
      @sapnabelani1102 2 года назад

      Ha rai n haldal na khavay

  • @nothingisimpossibleinthisw3973
    @nothingisimpossibleinthisw3973 3 года назад +11

    Swami amne prsad malshe

  • @shreyaposhiya487
    @shreyaposhiya487 2 года назад +2

    સુગંધ આવી ગઈ.. વાહ..!! ખૂબ જ સરસ રેસીપી 🙏🙏👌 આજે મેં ટ્રાય કરી. ખૂબ સરસ સ્વાદ આવ્યો. આભાર🙏

  • @NishadSoniOfficial
    @NishadSoniOfficial 3 года назад +7

    Good one 👍

  • @janmangalswami773
    @janmangalswami773 3 года назад +9

    Jay Swaminarayan swami ji 🙏🏻🙏🏻🙏🏻

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 года назад +1

    જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.

  • @jyotichudasama1593
    @jyotichudasama1593 2 года назад +1

    Farali sambo ma rai na khavai recipe saras chhe

  • @hemapatel8994
    @hemapatel8994 3 года назад +1

    Jayshree sawaminara

  • @kavitathakkar5942
    @kavitathakkar5942 2 года назад +1

    Thank you for recepie but please save gas. Jay Swaminarayan

  • @kailaharjivanbhai3733
    @kailaharjivanbhai3733 2 года назад

    મોરબી
    સ્વામીજી જય સ્વામિનારાયણ
    અમારી બાજુ સામો, મોરૈયો (કાંગ)અને રાજગરો એ ત્રણ વસ્તુઓનો ઉપયોગ ફરાળી વાનગી બનાવવામાં કરીએ છીએ.
    પરંતુ આપે બતાવેલ રાઈ અને ધાણાભાજીનો ઉપયોગ કરતા નથી કેમકે એ ચીજ ફરાળી નથી એવું અમને વંશ પરંપરાગત રીતે કહેવામાં આવ્યું છે.
    વળી ગરમ મસાલો ફણ વાપરતા નથી કેમકે એમાં મીશ્રીત કરેલ વસ્તુ વિશે સાચી જાણકારી આપણને હોતી નથી.
    રાજી રહેજો સ્વામી જય સ્વામિનારાયણ

  • @સોનલસોનુંભટ્ટ

    જય સ્વામીનારાયણ ...🙏🙏
    આવી જ રીતે જાત જાતની અને ભાત ભાતની અનેક રસોઈ બનાવીને વિડીયો મૂકજો, અમને પણ શ્રી સ્વામીનારાયણ ભગવાનને પ્રેમથી થાળ બનાવીને જમાડવા ગમે છે

  • @nimishapatel987
    @nimishapatel987 3 года назад +15

    સુંદર અને સહેજ રીતે મોરિયો કેવી રીતે બનાવાય તે આપે સુંદર અને સરલ રીતે સમજાવ્યું તે બદલ આપ નો ખુબ ખુબ આભાર
    આપ સર્વે સંતો ના ચરણો મા કોટી કોટી પ્રણામ
    જય શ્રી સ્વામિનારાયણ

  • @venvajadi2704
    @venvajadi2704 3 года назад

    Jai Swaminarayan, khub saras

  • @dhrumisoni9359
    @dhrumisoni9359 3 года назад +13

    Jai Shri Swaminarayan 👏🙏🏻

  • @nilugajjar8205
    @nilugajjar8205 3 года назад

    Jay swaminarayan.
    Wah swami maja avi gay

  • @manjulajethwa4351
    @manjulajethwa4351 3 года назад +3

    બાજુમાં ગેસ ચાલુ રાખ્યો છે મારાજય સ્વામિનારાયણ

  • @neetamakwana4397
    @neetamakwana4397 3 года назад +18

    જય સ્વામીનારાયણ 🙏🏻સ્વામી જી.. બાજુ મા ગેસ કેમ શરૂ છે?... કે એવો કાઈ નિયમ છે?

  • @VSjoshiRajgor
    @VSjoshiRajgor 3 года назад +2

    ગેસ ચાલુ છે બાજુ માં જય સ્વામિનારાયણ 🙏🏻

  • @kananchavaan8703
    @kananchavaan8703 3 года назад +33

    Pls save energy 🙏
    बाजुवली शिगडी बहुत देर तक चालु थी,, कृपया ध्यान देवे!!

  • @jigubhojani7799
    @jigubhojani7799 3 года назад

    Wah khub saras pan swamiji rai farali kevay??ame to rai faral ma nathi khata jay swaminarayan

  • @TejasPatel1986
    @TejasPatel1986 3 года назад +7

    Good one guru, jay swaminarayan

  • @kananikrushna3581
    @kananikrushna3581 Год назад +1

    Jay Swaminarayan ❤

  • @a.shah01
    @a.shah01 2 года назад +1

    V good nice yummy

  • @varshachauhan3525
    @varshachauhan3525 3 года назад +4

    Jay swami narayan swami🙏

  • @sanjaykarangiya4580
    @sanjaykarangiya4580 3 года назад +1

    Wow nice to meet you😘😍

  • @kkiranpatel8365
    @kkiranpatel8365 3 года назад +4

    Wow jay swaminarayan

  • @vinayparmar9018
    @vinayparmar9018 3 года назад

    Jay swaminarayan.farali bhakhri ni recipy batavo.

  • @hansaparekh6513
    @hansaparekh6513 3 года назад

    Very nice recipe, jaishree swami narayan

  • @nikunjpatel5338
    @nikunjpatel5338 3 года назад

    જ્યાં સુધી નો મારો અનુભવ છે ત્યાં સુધી
    રાઈ અને આખું જીરું અનાજમાં ના આવે ઉપવાસમાં ન ચાલે પછી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શું આવે એ હૂ નથી જાણતા મને જે યોગ્ય લાગ્યું તે લખ્યું ભૂલચૂક હોય તો માફ કરજો જય સ્વામિનારાયણ

  • @vitthalbhaipatel9781
    @vitthalbhaipatel9781 3 года назад

    Jayshriswaminarayan

  • @jpatek2729
    @jpatek2729 3 года назад

    ખુબ સરસ સ્વામી જી

    • @jpatek2729
      @jpatek2729 3 года назад

      જય સ્વામી નારાયણ🙏

  • @naynapansuria4876
    @naynapansuria4876 3 года назад +7

    Jay swaminarayan 👌🏻👍🙏🏻mohanthal , Adadiya pan time male tyare banavjo
    Thank you for moraiyo 🙏🏻🙏🏻

  • @sarthakjoshi30
    @sarthakjoshi30 3 года назад +6

    Swami faral ma rai no khavai
    jeeru j upyog kari sakai.

  • @vinitakhandelwal2398
    @vinitakhandelwal2398 3 года назад +5

    New experience
    Swamiji teaching food

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 года назад

    ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.

  • @jolly9657
    @jolly9657 3 года назад

    Nice recipe,jay Swaminarayan 🙏

  • @jassivora9729
    @jassivora9729 3 года назад +7

    Jay shree swaminarayan 🙏🙏

  • @urmilachauhan5432
    @urmilachauhan5432 3 года назад

    Jai swaminarayan saras bnavyo Che ame jarur bnavishu

  • @rashmidaru9453
    @rashmidaru9453 3 года назад +2

    ખુબજ સરસ , જય સ્વામીનારાયણ ,

  • @chetnaparekh7068
    @chetnaparekh7068 3 года назад

    Jay, shree Swami narayn

  • @pravinamehta6274
    @pravinamehta6274 3 года назад +1

    Waah maharaj ji . khub j.srs

  • @sudhapatel7693
    @sudhapatel7693 3 года назад +4

    જય રવમિનારાયણ 🌹🙏🌹 હે રવામિ બવ વજ સરસ રેસીપી દેખાય છે એટલે કે ટેસ્ટ સારો હશે પરંતુ અમે રાઈ નથી' યુઝ કરતા ભુલચુક માટે માફ કરજો

  • @jyotsanalimbani6797
    @jyotsanalimbani6797 3 года назад +4

    સ્વામી તમો પાણી ની જગ્યાએ છાસ ઉમેરો. તો બહુજ સરસ થશે.

  • @MomentShooter
    @MomentShooter 3 года назад +15

    ખૂબ જ સરસ 🙏

  • @dhanlaxmimehta1276
    @dhanlaxmimehta1276 3 года назад +4

    Farali gangi ma Haldar ane Ral vaparati nathi.Ketlak loko sako pan khata nathi
    SHINGODA and Rajgarano lot vapare chhe.Jaiswaminarayan🙏🙏🙏🙏🙏

  • @charuumatipatell1821
    @charuumatipatell1821 3 года назад +5

    Jay Swaminarayan

  • @bhavanaadhiya2541
    @bhavanaadhiya2541 3 года назад +1

    જય સ્વામિનારાયણ 🙏
    ખૂબ સરસ રેસીપી મૂકી છે .

  • @suraniganesh6782
    @suraniganesh6782 3 года назад

    very good
    jay swaminarayan
    jordar. samo
    gj36 morbi
    gujrat

  • @mahipatel336
    @mahipatel336 3 года назад +1

    🙏🙏🙏

  • @brijeshapatar9667
    @brijeshapatar9667 3 года назад

    Khub j saras hve bharela ringla nu sak je sakotsav ma bne ae muko

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 года назад

    સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.

  • @dakshayanikunverji5545
    @dakshayanikunverji5545 3 года назад +5

    સંતજિ, બાજુમાં ગેસ ચાલુ રહિગયો છે..

    • @riyapatel8466
      @riyapatel8466 3 года назад

      gas salu rahe to su fark pade bahu paisa se amari pase

  • @Diptiparmar2811
    @Diptiparmar2811 3 года назад

    Bahu j saras... First time santo dwara recipe jova mali... Wah. Wah.... 🙏🏻🙏🏻

  • @voraliyachetna6328
    @voraliyachetna6328 3 года назад

    સ્વામીજી ફરાળ મા રાય ખવાય જરૂર‌‌ અમને કેસો જય સ્વામિનારાયણ

  • @arunashah9719
    @arunashah9719 3 года назад +9

    જાય સ્વામી નારાયણ ખૂબ સરસ

    • @arunashah9719
      @arunashah9719 3 года назад +2

      સ્વામી જી માપ નાં કહ્યું, કેટલો સમો. કેટલું પણી?

    • @krushansoni8699
      @krushansoni8699 3 года назад +1

      @@kalpvrukshh વ

  • @jayswaminarayn9324
    @jayswaminarayn9324 3 года назад +1

    Khubaj saras recipe che

  • @bhavnasharma4101
    @bhavnasharma4101 3 года назад +1

    Thank you Santo. Jovani maja aavi. Jo tamara hathni Khichdino prsad malyo hot to vadhu maja aavat.. Thanks. Jay swaminarayan.

    • @vidyachari3900
      @vidyachari3900 3 года назад +1

      Upavasma ekadashi divas garam masala tomato rai haldar na khavay swamiji

  • @ErNiteshRanpuraPrajapati7179
    @ErNiteshRanpuraPrajapati7179 3 года назад

    Saras Racipe
    Jay Swaminarayan

  • @thedarshanstory3519
    @thedarshanstory3519 3 года назад

    જય સ્વમિનારાયણ સ્વામીજી ઉપવાસ માં રાઈ ખવાય???

  • @sumanbenpargi9315
    @sumanbenpargi9315 3 года назад +1

    Jai swami bapu

  • @hargovindbhaivalani2137
    @hargovindbhaivalani2137 3 года назад +10

    મુખ માં પાણી.આવે છે સ્વામી જય સ્વામિનારાયણ

    • @mehtadivya6334
      @mehtadivya6334 3 года назад

      બાજુનો ગેસનો ચુલો કેમ ચાલુ રાખ્યો છે?

    • @mitpatel7603
      @mitpatel7603 4 месяца назад

      @@mehtadivya6334 pani garam krva

  • @khodidashpansuriya3093
    @khodidashpansuriya3093 3 года назад +5

    👍 જય શ્રી સ્વામિનારાયણ 🙏

  • @shaileshpatel1808
    @shaileshpatel1808 3 года назад +4

    જય સ્વામિનારાયણ

  • @geetakrunalmodi5741
    @geetakrunalmodi5741 3 года назад

    Jay Shree krishna

  • @parmarshilpa7799
    @parmarshilpa7799 3 года назад +15

    નાનો ગેસ બંધ તો કરો. બાકી સરસ બનાવેલ છે

  • @ushmaandharia873
    @ushmaandharia873 3 года назад +3

    Wonderful recipe. Please do share more recipes. Santo na hath ni rasoi ni majaa alag hoy che. Jai Swaminarayan

  • @heenachauhan9265
    @heenachauhan9265 3 года назад +1

    Jai Swaminarayan Swami Bhuj sers che 🙏🙏

  • @Foodcorner200
    @Foodcorner200 3 года назад +5

    અમે રાય અને તલ નથી ખાતા
    બાજુ મા ગેસ ચાલુ રહી ગયો જય સ્વામિનારાયણ

    • @tanvibhatt8861
      @tanvibhatt8861 3 года назад +3

      હળદર પણ ના ખવાય. ફરાળમાં

    • @Foodcorner200
      @Foodcorner200 3 года назад

      Ghar na masala j khabay

    • @niketasheth644
      @niketasheth644 3 года назад +1

      Tarmaric pan na kahavai

  • @ElectricScooterofficial
    @ElectricScooterofficial 3 года назад +1

    Nice idea 👌👌 ek bar jarur Aisa banayenge Magar upvas ke din haldi aur Rai kha sakte hain kya 🙏🙏 Jay Swaminarayan

  • @varshabbhatt3694
    @varshabbhatt3694 3 года назад +4

    Jay swaminarayan🙏🙏👌👌

  • @shiyaniyahiteshbhai1662
    @shiyaniyahiteshbhai1662 3 года назад +2

    ખુબ જ સરસ રેસીપી સમજાવી જય શ્રી સ્વામિનારાયણ

  • @rootofchildren3529
    @rootofchildren3529 3 года назад

    Bovj saras rit batavi hu aj rite banavis jay Swaminarayan

  • @rasikkalola1444
    @rasikkalola1444 2 года назад +2

    આપનો વિડિઓ વચ્ચે અવાજ કટ થઈ જાય છે

  • @dinavarsani1242
    @dinavarsani1242 3 года назад +1

    Jay shree swaminarayan thankyou recipe mate, bau fine explain Karelu che.

  • @raghu7079
    @raghu7079 3 года назад +1

    jay swaminarayan,,, બહુ સરસ રીત બતાવી છે,,,તમારી speech બહૂ મસ્ત છે,,,સ્વામી આપ ક્યાં મંદિર મા બિરાજો છો??

    • @rv7374
      @rv7374 3 года назад

      Naranpura dham
      Ahmd

  • @suhasinivyas117
    @suhasinivyas117 3 года назад

    Hallo JSN very nice 👌 recipe with morio really enjoyed it

  • @kavyapatel4144
    @kavyapatel4144 3 года назад +4

    Kindly turn-off the Gas. Tasty. Jay swaminarayan.

  • @Jyotipatel89094
    @Jyotipatel89094 3 года назад

    Very good. 🙏🙏🙏Pranam.

  • @stutishashtri3309
    @stutishashtri3309 3 года назад

    Jay Swaminarayan....
    ખુબ જ સરસ રીતે સમજાવ્યું છે....
    ઉપવાસ માટે એક ઉત્તમ રેસીપી છે,
    પણ શું એકાદશી ઉપવાસ માં રાઈ અને મીઠું લઈ શકાય ખરું..?
    please મારો આ doubt clear કરવા વિનંતી.....
    Thank u so mch...
    Jay Swaminarayan....

  • @dthakk5636
    @dthakk5636 3 года назад

    Haldar merge karvani method khub saras chhe👍👍👍

  • @nalinipatel445
    @nalinipatel445 3 года назад +4

    🙏 JAY SHREE SWAMINARAYAN
    .🙏
    NICE PROSIJAR. I LIKE IT.

    • @amitapatel2998
      @amitapatel2998 3 года назад +1

      Jsn

    • @amitapatel2998
      @amitapatel2998 3 года назад +1

      Swamini amne ye samjao agiyaras ma su thal ma levai ne su na levai...

  • @mayankadeshra
    @mayankadeshra 3 года назад +8

    Jay swaminarayan🙏