RTS અપીલ RRT તકરારી RTS રીવીઝન

Поделиться
HTML-код
  • Опубликовано: 26 ноя 2024

Комментарии •

  • @gayatrigadhavi3025
    @gayatrigadhavi3025 Месяц назад

    ખુબ સુંદર માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર.. સાહેબ🌹

  • @aratcharel601
    @aratcharel601 4 дня назад

    ગુંજરતિમાં

  • @sunilparikh7731
    @sunilparikh7731 26 дней назад

    nice sir

  • @FaizankhanPathan-v9r
    @FaizankhanPathan-v9r 6 месяцев назад +2

    નવા આંગ્તુકો માટે આ માહિતી ખુબ જ ઉપયોગી છે.

  • @sajidmomin43
    @sajidmomin43 Месяц назад

    સાહેબ... જમીન મહેસૂલ નિયમ ૧૦૮(૫) મુજબ અપીલ અને
    જમીન મહેસુલ અધિનિયમની ૨૦૩,૨૦૫ મુજબ અપીલ
    આ બંનેવ અપીલ અંગેની છે ... આ બંને પ્રકાર ની અપીલમાં શું ફરક છે જણાવશો..આભાર

  • @rafikvahora8745
    @rafikvahora8745 Месяц назад

    RTS revision અરજી માટે અરજદારની શામા વાળા જાતે કેસ લડી શકે, અને તેમાં શું પુરાવા મુકવા પડે

  • @Pravinabasana
    @Pravinabasana 6 месяцев назад

    Tafavat samajayo e baw saras samjayo ape 👌

  • @bhavdeepsinhchauhan
    @bhavdeepsinhchauhan 5 месяцев назад

    ખુબ સરસ માહિતી

  • @skatesggirl_mahi
    @skatesggirl_mahi 2 месяца назад

    Sir જો કોઈ ખેડૂતે હયાતી વારસાઈ માં નોટરાઈઝ કરી ને દીકરી ના નામ છુપાવી વારસાઈ કરી હતી તે સમય ને તેને 16 વર્ષ થઈ ગયાં હવે તે ખેડૂત નું અવસાન થતાં અત્યારે 1 વર્ષ થઈ ગયું પણ પેઢીનામું કરાવ્યા વગર દસ્તાવેજ કરી દિધો છે.તો તે માન્ય છે

  • @amrutbhairaval5624
    @amrutbhairaval5624 6 месяцев назад +1

    સમય મર્યાદા કેટલી હોઈ શકે?,
    એ‌ બાબતે વિસ્તૃત માહિતી માર્ગદર્શન આપશો.

    • @dabhiassociate4628
      @dabhiassociate4628  6 месяцев назад

      અપીલ માટે હુકમ તારીખથી 60 દિવસ અને રીવીઝન માટે 90 દિવસ

  • @chamundastudio341
    @chamundastudio341 2 месяца назад

    સાહેબ અમારા દાદા નું જુની હક પત્રક-૬ માં નામ છે પણ ૭/૧૨ માં નામ નથી એ જમીન્ માં કેસ લડી શકીએ.

  • @rohitsinhchauhan7888
    @rohitsinhchauhan7888 6 месяцев назад

    Sir binamali noth hukam ne રદ
    કરાવી શકાય?

    • @dabhiassociate4628
      @dabhiassociate4628  2 месяца назад

      ચેનલ subscribe કરો અને આવી બાબતો ના ઘણા વિડિયો છે એ જોઈ લેશો તો ખબર પડી જશે

  • @arvindpatel3119
    @arvindpatel3119 4 месяца назад

    Saheb jamin vahchni karva davo karva katlo kharcho thay vakil fee katle thay mahiti aapso

    • @dabhiassociate4628
      @dabhiassociate4628  4 месяца назад

      @@arvindpatel3119 કરી જગ્યા પર જમીન છે એ જોવું પડે તથા કેસની વિગતો જોયા પછી જ ફી કહી શકાય ફી અને ખર્ચ નક્કી ના હોય

    • @arvindpatel3119
      @arvindpatel3119 4 месяца назад

      @@dabhiassociate4628sansoli ni jamin 6

  • @rudhrarudhra9143
    @rudhrarudhra9143 2 месяца назад

    RTS. રિવિઝન નો જવાબ 5 મહિના થી ઠરાવ પર છે પણ કોઈ જજમેન્ટ મળ્યું નથી તો હવે આગળ શું પ્રોસિજર કરવી

  • @Pravinabasana
    @Pravinabasana 6 месяцев назад

    135 d ni notice nu challan kyar thi ayu ?
    Kai saal thi ?

  • @rathodkirankumar8839
    @rathodkirankumar8839 6 месяцев назад

    Super Bapu 😊

  • @sanketgorani
    @sanketgorani 5 месяцев назад

    Amare chale che 74 apeal ganotdhara 2 6 63 na sarat bhang ni

  • @KINJAN695
    @KINJAN695 2 месяца назад

    RRT અપીલ એટલે શુ

    • @dabhiassociate4628
      @dabhiassociate4628  2 месяца назад

      વિડિયો પૂરો જુઓ ખબર પડશે તકરારી

  • @sapnapatel5680
    @sapnapatel5680 2 месяца назад

    jamin prant Adhikari 143 A su Che A Mari jamin che Ane kedut karai praman patra leva u .hatu bathu sambit Kari dithu pache A namber thi 143 /2024 .lakhi ne Mel Avyo Che to

    • @dabhiassociate4628
      @dabhiassociate4628  2 месяца назад

      ૧૪૩/૨૦૨૪ એ કોઈ કેસનો નંબર છે

  • @rohitsinhchauhan7888
    @rohitsinhchauhan7888 6 месяцев назад

    Sir aapni offic address ?

    • @dabhiassociate4628
      @dabhiassociate4628  6 месяцев назад +1

      C/26 વાત્સલ્ય કોમ્પલેક્ષ મુ મહેમદાવાદ જી ખેડા 9724077986

  • @Mukeshthakor-yr8bz
    @Mukeshthakor-yr8bz 6 месяцев назад

    સર તમારા વોટ્સએપ ઉપર એક શ્રી સરકાર જમીન ના ઉતારા મોકલેલ છે તેનો રેપલ્ય આપજો

  • @aslamqureshi963
    @aslamqureshi963 6 месяцев назад

    સારી માહિતી બદલ આભાર

  • @ranjitranjit6417
    @ranjitranjit6417 3 месяца назад

    સાહેબ આપણી જમીનમાં bijani ગીરો બાબતની નોંધ પડી hoyto su કરાવું

    • @dabhiassociate4628
      @dabhiassociate4628  2 месяца назад

      ગીરો મુક્ત કરાવવો પડે

  • @myurshnizala6521
    @myurshnizala6521 2 месяца назад

    નોંધ મંજૂર કરવાના 💸💰 પૈસા આપવા પડે છે જો પૈસા ના આપી શકે તો નોધ ના મંજૂર કરે છે

  • @jalambhaisolanki
    @jalambhaisolanki 2 месяца назад

    Adv.Ashokbhai mobile number