રેશનકાર્ડ આધારકાર્ડ અને નામકમી નુ ફોર્મ પુરવઠા વિભાગ મા જઇ ને ભરશો ત્યારે તમને તે લોકો નામ કમી ની પાવતી આપશે . તે પાવતી સાસરીપક્ષ મા જે તાલુકો આવતો હોય ત્યાના પુરવઠા વિભાગ મા જઇ નામ ઉમેરવાનુ ફોર્મ ભરવાનુ રહેશે.
નમસ્કાર દિપકભાઈ રાશનકાર્ડ માં વિદ્યાર્થી નું નામ ઉમેરવા સોગત નામું કરવું ફરજિયાત છે કે મરજીયાત છે તે જણાવશો, બીજું નામ ઉમેરવા ઉંમરની મર્યાદા કેટલી હોય તે જરૂર જણાવશો ધન્યવાદ.
સાહેબ દિકરી ના લગ્ન થયેલ હોય અને સાચરયા મા નામ કમી નો દાખલો જોય તો હોય પણ પિયર પક્ષ મા વાદ-વિવાદ ના કારણે નામ કમી નો દાખલો ન મળતો હોય તો તેવા સંજોગો મા શુ કરવુ જોઇએ
namste sar I'm kamlesh Chauhan Boriavi anand thi mari patni nam dakhal karavu che pan aek samasya che aena piyar ma rasan kard namaj nathi lakhvyu to su aefidet karavu Padese
Very good information
Thanks
Good
20 વર્ષ થી ઉપરના વ્યક્તિ ને કયાં કયાં document જોઈએ છે રેશનકાર્ડ માં નામ દાખલ કરવા માટે
કયા કારણ થી નામ ઉમેરવાનુ છે તે જાનો પછી આધાર કાડ લગ્ન કરેલ હોય અને પત્ની નુ નામ ઉમેરવા તેના ગામના તાલુકા ને નામ કમી ને પાવતી
Aagar ration card ma thi koi no naam nikal li lidho hase aane enu naam fari thi rakh vo hase to su process hase
Saheb dikarina lagna thaya chhe te mate rasan card ma nam kami karva nu chhe mate adyarcard sivay PURAvo Nathi mate su karva mate sahla appo
રેશનકાર્ડ આધારકાર્ડ અને નામકમી નુ ફોર્મ પુરવઠા વિભાગ મા જઇ ને ભરશો ત્યારે તમને તે લોકો નામ કમી ની પાવતી આપશે . તે પાવતી સાસરીપક્ષ મા જે તાલુકો આવતો હોય ત્યાના પુરવઠા વિભાગ મા જઇ નામ ઉમેરવાનુ ફોર્મ ભરવાનુ રહેશે.
Bade Achhe moqe par kam Aaya he Aapka video
નામકમી થયાની સ્લીપના હોય તો?
Mari 1 mahinani baby che to yenu mara restion card ma name umeri sakay........?
12 mahina pachi umeri sakay
Jo sabhya ni age 18years karta vadhu hoy to k u document joint karvu pade sir
aadhar , l.c election
Online form link bhejo
રેશનકાર્ડ ચાલુ કરવું છે તે શુકરવુ
સાહેબ મારુ નામ મારા પિતા ના રેશનકાડૅ માથી નિકળી ગયુ છે તો શુ હુ સિધુજ નવુ અલગ રેશનકાડૅ કઢાવિ શકુ????
આ માટે ફોમૅ ૨ સાથે કયા ડોક્યુમેન્ટ જોઈએ???
અલગ રેશન કાર્ડ માટે અલગ મકાન ની વેરા પાવતી અથ્વા ભાડા ચિઠી જોવે
નમસ્કાર દિપકભાઈ રાશનકાર્ડ માં વિદ્યાર્થી નું નામ ઉમેરવા સોગત નામું કરવું ફરજિયાત છે કે મરજીયાત છે તે જણાવશો, બીજું નામ ઉમેરવા ઉંમરની મર્યાદા કેટલી હોય તે જરૂર જણાવશો ધન્યવાદ.
મિત્ર નાના બાળક નું નામ ઉમેરવા આધાર કાર્ડ ફરજીયાત છે?
આધારકાર્ડ કઢાવાથી સરકારી સ્કિમ નો લાભ મલ્શે રેશનકાર્ડ મા અનાજ ની ગણત્રી માટે આધાર જોઇએ
ભાઈ ડોક્યુમેન્ટ શું એટેચ કરવાના????? વાઈફ નું નામ એડ કરવું હોય તો??
તેના પિયર ના તાલુકા મા જઇ ને નામ કમી નુ ફોર્મ ભરી ને ત્યાથી નામ કમી કરાવીને તે પાવતી તમારા તાલુકા ના પુરવઠા વિભાગ મા જવાનુ રહેશે
@@PatelDipak પિયરમાં રેશનકાર્ડ ના હોય એવા કિસ્સામાં શું થઈ શકે
સોગંદનામા કેવી રીતે તૈયાર કરવુ
રેશન કાડ મૉ આધાર કાડ ની માહીતી કેવી રીતે જોવા ની બતાવ જૉ
કોશીશ કરીશ પણ હાલ મા આ માહિતી અમે જ જોઇ શકીએ છીએ પબલિક માટે નથી
સાહેબ દિકરી ના લગ્ન થયેલ હોય અને સાચરયા મા નામ કમી નો દાખલો જોય તો હોય પણ પિયર પક્ષ મા વાદ-વિવાદ ના કારણે નામ કમી નો દાખલો ન મળતો હોય તો
તેવા સંજોગો મા શુ કરવુ જોઇએ
very good sir
New rasancard banava mate su su documents juve che
धनसुख भाई को अपनी अरजी आपो
New rasan card banava mate su su documents juve che
મારૂતિ નામ ઉમેરવૂછેહમણા કામ ચાલુ છે
Sir be patni hoy to kevi rite rashancard bane.
નોટરી વકિલ ની પાસે નામ ઉમેવાનુ ફોર્મ ભરવો તે તમને સલાહ આપશે
Mandalino kevo dakhlo joiye
very beautiful
Thanks sir
vava
thanks
બહુ જ સરસ માહિતી
વેરી ગુડ
Aapka num.mil sakta he
sorry no mobile no i have no time talk
namste sar I'm kamlesh Chauhan Boriavi anand thi mari patni nam dakhal karavu che pan aek samasya che aena piyar ma rasan kard namaj nathi lakhvyu to su aefidet karavu Padese
Na mamaldar no dakhlo lavo ke tya reshan cad ma nam nathi
Sir rationcard vibhajan mate ni process su chhe
dipak bhai new,rashioncad banavva mte ni proccess no video muko plz
family ma thi alag padva nu chhe?
ha bhai eno video muko plzzz
Sir Form Mate Wab Site Batavo Ane Siti Surveyar Mate ni video banawo Ane te Na Fome na namuna batawo
description me link diya hain dekh lo
Nice sir
aadhar kevi rite link karvu
આ સર્વિસ ઓનલાઇન નથી તેના માટે તમારે પુરવઠા વિભાગ તાલુકા મા મામલતદાર કચેરી મા જવુ પડશે.
સર રાશન કાર્ડ માં અધા ર કાર્ડ કેવી રીતે ઉમેરવાનું ઑનલા ઈન થાય ?
digital Gujarat ma online cevirite caravavni
Sir rajasthan na vatani hoy ane gujarat ma lagan kareya ho to ae kevi reti nam jodi sa kay aeno video mokalo sir
aap ko gujarat se rationcard me nam kami karke rajsthan lejana padega aur vaha par dalvana padeg aapne ration card me nam