ગુંદર પાક || Gundar Pak || Winter Tonic Recipe || Sonal Patel || Making Idea
HTML-код
- Опубликовано: 7 фев 2025
- ગુંદર પાક || Gundar Pak || Winter Tonic Recipe || Sonal Patel || Making Idea
સામગ્રી
ગુંદર - 400 ગ્રામ
દેશી ઘી - 600 ગ્રામ
દેશી ગોળ - 800 ગ્રામ
ટોપરાની છીણ - 250 ગ્રામ
સૂકો મેવો - 300 ગ્રામ
સૂંઠ પાવડર - 4 ટેબલ સ્પૂન
ગંથોળા પાવડર - 3 ટેબલ સ્પૂન
#Gundarpak #cooking #food #recipe #homemade #indianfood #sonalpatel
Wonderful 🎉🎉
Kub Saras Vangi
Thanks
Khubj. Saras
Thank You
ખુબજ સરસ વિડિયો.❤
Very nice
Thank you
Mast
જય સ્વામિનારાયણ, ખૂબ સરસ ગુંદર પાક બનાવ્યો. સરળ ને સિમ્પલ બધા ને આવડે એમ બનાવીને સમજાવ્યું છે.🙏
👌🏻👌🏻👌🏻
Thank You
સરસ
કોમેન્ટ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર...વધુ લોકો સુધી મારો આ વીડિયો પહોચાડવામાં મદદરૂપ થજો...
👌
Saras
Thank you
Nice se
👌👍👌🙏
Thank you
ખૂબ જસરસ પાક
Thank you
મેથી પાક ની રેસીપી બતાવવા વિનંતી
થોડાક દિવસ માં તેનો પણ વિડિયો આવશે...
Bhu saras bnavyo mem hu pan aarite j bnavu 6u
કોમેન્ટ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર...વધુ લોકો સુધી મારો આ વીડિયો પહોચાડવામાં મદદરૂપ થજો...
Superb Recipe
Thanks a lot
જય દ્વારિકા ધીશ
જય દ્વારકાધીશ
રપ૦ ગ્રામ ગુંદમાં કેટલો ગોળ જોઈએ
500 ગ્રામ
ઘવના. લોટનોઉપયોગ. કેમ. ના. કરીયો
આવી રીતે એક વખત બનાવી જોજો ઘઉં નો લોટ ની જરૂર જણાશે નહિ...
ઘરમાં ખાવા વાળા વધારે હોય તો ઘઉં ના લોટ નો ઉપયોગ કરાય 😅
Hindi me batao
Next video me try karege
અડદની દાળ નો લોટ
ઉપયોગ કરવો હોય તો કરી શકાય પણ વિડિયો માં બતાવ્યા પ્રમાણે બનાવશો તો ટેસ્ટ બેસ્ટ લાગશે...
Bank Mein Sundar Gundar Pak Bane Hote Tumhari recipe Apne Khoob Pasand a Gai se Jay Shri Krishna Jay Shri Krishna Jay Shri Krishna