નમસ્કાર સાહેબ ,🙏 ગણિત, resoning, ગામડાના વિદ્યાર્થીઓ સમજી શકે એવુ કાંઈક કરજો, બાકી તમે આ ભરતી ના ભગવાન છો 🙏💐 ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ ની આશા છો, All the best all student 2024/25
Saheb shree, tame khub j nani- nani information api temaj baiji exam n pan dhyan ma rakhi , jadapthi nirnay lai ne vidhrthi na future sari rite samjo chho. Thank you sir so much.
સાહેબ જે પ્રમાણે વાત થઈ રહી છે કે તાજેતર માં ગ્રેજ્યુએટ થયેલ ઉમેદવારો માટે ઓગસ્ટમાં psi નાં ફોર્મ re-open થવાના છે તો એવાં ઉમેદવારો માટે ઉંમર ની નુયુંતમ મર્યાદા 20 વર્ષ હોઈ તેવી ભલામણ કરીએ છીએ કેમ કે હાલ માં ચાલતાં rpf psi ની ભરતી માં પણ ઉંમર મર્યાદા 20 વર્ષ ની જ છે.... તો આ તરફ ધ્યાન દોરશો જી 🙏🙏
Justice srpf 1168... Sir ek request se please...... Police constable 2016/17 bharti.... Sir sha mate amane order aapva ma nathi aavya?... ...sir 1168 pariwar ma anjwalu Thai sake jo order aapva ma aave to....aamaru kam kaj ketle pogyu se ...sir please please please tapas karva namra vinnti ...🙏🙏🙏 Justice srpf 1168 🙏🙏🙏
સાહેબ અમુક સારા publication નાં પુસ્તકો વાચતા હોય છે વિદ્યાર્થીઓ તો એમાં હવે આ નવું વર્ષ અને ભરતી આવી એટલે નવી આવૃત્તિ /update પુસ્તક વાંચો એવું બધે જોવા મળે છે વિદ્યાર્થી પાસે સારું એવું aek- બે વર્ષ નું પુસ્તક હોય છે તો update વાળી માયા જાળ મુજવણ જેવું લાગે છે તો તેમાંથી વિદ્યાર્થી ઓ કેવી રીતે બચે એનું માર્ગ દર્શન આપો
Khub khub abhar Sir Apni pase avi asha che k Maths & Reasoning Arts vada pan samji ne javab api sake tevu rakh jo nai k khali Science & commerce vada j javab api sake
ખુબ ખુબ આભાર સાહેબ શ્રી તમારો 🙏
ગુજરાત ને આવા પોલીસ ભરતી બોર્ડ ના અઘ્યક્ષ નહીં મળે કોઈ દિવસ 🤗
નમસ્કાર, 🙏
"તમામ ને સરખી તક મળે" સાહેબ તમારો આ વાક્ય દરેક ઉમેદવારો ને એક પ્રેરણા પુરી પાડે છે. ખુબ ખુબ આભાર, 🙏🙏
ગામડાના વિધાર્થીઓનો સાથ આપવા આભાર સાહેબ આપનો ❤
ફરી એક વાર માર્ગદર્શન આપવા બદલ ખુબ ખુબ આભાર સાહેબ શ્રી 🙏🏻
ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ લાખ લાખ વંદન ❤❤❤❤❤❤🙌
સરસ સાહેબ વિદ્યાર્થીઓ નું મનોબળ વધારવા બદલ આભાર
એક આ હસમુખ પટેલ સાહેબ છે અને એક ઓલા ગૌણ સેવા વાળા જે હજી ફોરેસ્ટ ના ફાંફાં લઈન બેઠા
નમસ્કાર સાહેબ ,🙏
ગણિત, resoning, ગામડાના વિદ્યાર્થીઓ સમજી શકે એવુ કાંઈક કરજો,
બાકી તમે આ ભરતી ના ભગવાન છો 🙏💐
ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ ની આશા છો,
All the best all student 2024/25
❤
SHI baat ki aapne...very nice 🎉🎉🎉
વહેલા મોડું સાહેબ શ્રી દરેક સવાલ ને સમજી અને યોગ્ય પ્રયાસ થી જવાબ તો આપે જ છે, આભાર..
ખૂબ જ સરસ માહિતી અને પ્રેંરનાદાયી વિડિયો બનાવી અમારી સમક્ષ રજૂ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર સાહેબ શ્રી ❤
સાહેબ psi ના અભ્યાસક્રમ ને અનુરૂપ કયા પુસ્તકોનું વાંચન કરવું એનું માર્ગદર્શન આપતો એક વિડિયો બનાવવા માટે વિનંતી... આપના માર્ગદર્શન ની રાહ જોઈએ છીએ
Aa sir
Sir psi mate pan 🙏
Haa sir, PSI માટે પણ માર્ગદર્શન આપશો..
Ha sir PSI mate pn bnavjo
sir PSI mate
સાહેબ તમારું માર્ગદર્શન અને પરીક્ષા ની પારદર્શક પદ્ધતિ ખુબજ સારી લાગી i like your mind sir
ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપના માર્ગદર્શન અને સહકાર માટે.
ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી તમારો ... જય હિંદ જય ભારત..❤
આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ.. અમને ગર્વ છે તમારા પર કે તમે ગુજરાત ના વિધાર્થી ની આટલી બધી ચિંતા કરો છો...❤❤❤
ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો આવી સરસ માહિતી આપવા બદલ 🎉🎉
ખુબ ખુબ આભાર sir તમારા જેવો સાહેબ હોઈ એટલે અમને ચિંતા નથી સર
માહિતગાર કરવા બદલ આપશ્રી નો ખુબ ખુબ આભાર
સાહેબ શ્રી ! માર્ગદર્શન આપવા માટે ખુબ ખુબ આભાર
સર માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર
હસમુખ પટેલ સર તમારી જેવા અધયક્ષ કોઈ નથી આવી માહિતી આપવા વાલા
Saheb shree, tame khub j nani- nani information api temaj baiji exam n pan dhyan ma rakhi , jadapthi nirnay lai ne vidhrthi na future sari rite samjo chho. Thank you sir so much.
એકતો કોન્સ્ટેબલ ની બદનામ નોકરી એમાં પણ NCERT. સાહેબ ને કદાસ ક ઉપર થી કોન્સ્ટેબલ અને કલેકટર બધું સરખું જ લાગેસ.
Talati yaad chhe ne. 😂
સર તમારા જોડે જે આશા હતી તે માં તમે ખરા ઉતર્યા આભાર સર
ખૂબ ખૂબ આભાર સર આવી માહિતી માટે 🙏🙏
Excellent information sir , thanks 🙏
તમારો જેટલો આભાર માનું ઓછો છે સર. ખૂબ ખૂબ આભાર સર કૃપા કરીને આવી જ રીતે PSI નું અભ્યાસક્રમ માટે પણ માર્ગદર્શન આપશો તો ઘણી મદદ થશે
માહિતી માટે આભાર સાહેબ
માહિતી આપ્વા બદલ આપનો ખૂબ ખૂબ અભિનંદન
ખૂબ ખૂબ આભાર સર માહિતી આપવા બદલ આવી જ રીતે સર PSI ના સીલેબસ વિશે માહીતી આપસો! એવી આશા રાખીએ છીએ
આ પ્રશ્ન બધાને મુંઝવતો હતો તેનો પરિપૂર્ણ જવાબ આપવા બદલ દિલથી આભાર સાહેબ જી 🙏
ખુબ ખુબ આભાર માર્ગદર્શન આપવા બદલ સાહેબ શ્રી
ખુબ ખુબ આભાર સર માર્ગદર્શન આપવા બદલ
Hello... Hasmukh kaka..
Aap SB students ke bare me sochte Ho.....
.thank you so much 🎉🎉🎉
AAP SB ko sman HK denge ...
વિસ્તૃત માહિતી આપવા બદલ આભાર સર
Khub khub abhinandan sir mahiti aapva mate, gujarati vyakran nathi e vat ni chokhvat karva mate pan dhnyavad.❤
ખુબ ખુબ આભાર સાહેબ માહિતી આપવા માટે
Good informesan shaheb
ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી ને 🙏
સાહેબ psi ના અભ્યાસક્રમ ને અનુરૂપ કયા પુસ્તકોનું વાંચન કરવું એનું માર્ગદર્શન આપતો એક વિડિયો બનાવવા માટે વિનંતી... આપના માર્ગદર્શન ની રાહ જોઈએ છીએ.😊
સાહેબ જે પ્રમાણે વાત થઈ રહી છે કે તાજેતર માં ગ્રેજ્યુએટ થયેલ ઉમેદવારો માટે ઓગસ્ટમાં psi નાં ફોર્મ re-open થવાના છે તો એવાં ઉમેદવારો માટે ઉંમર ની નુયુંતમ મર્યાદા 20 વર્ષ હોઈ તેવી ભલામણ કરીએ છીએ
કેમ કે હાલ માં ચાલતાં rpf psi ની ભરતી માં પણ ઉંમર મર્યાદા 20 વર્ષ ની જ છે.... તો આ તરફ ધ્યાન દોરશો જી 🙏🙏
ખૂબ ખૂબ આભાર સાહેબ❤❤❤
Margdarshan apva badal khub khub abhar sir.
સર પૂસ્તક ક્યાં ક્યાં વાંચવા એ જણાવજો ને કારણકે ખાલી gcrt ncrt પરથી પાસ નથી થવાતું...refrance ક્યાં પુસ્તક નું લ્યો છો..
હસમુખ પટેલ સાહેબ નો એકજ પ્રયાસ સે ગુજરાતના વિદ્યાર્થી upsc સૌથી વધુ પાસ કરીને સફળતા મેળવે...એટલેજ પેપર એન્ડ સિલેબસ પણ એ લેવલ નો આવે સે🙏🙏
super sir Jay Mataji Sir Jay hind
સાહેબ ! ચોખુ કય દયોને કે GPSC ના લેવલ જેવી તૈયારી કરજો એમ 😢
😅😢
0:24 sachi vat chhe bhai aa patelo ni sarkar che !!
આભાર સાહેબ😊
સાહેબ PSI ના અભ્યાક્રમનું વિશ્લેષણ કરી માર્ગદર્શન આપવા વિનંતી છે. 🙏🏻
ખુબ ખુબ આભાર સર આપણો બધાનું માર્ગદર્શન આપવા બદલ 🙏🙏🙏🙏🙏
Thank you so much sir information aapiyu
પાર્ટ એ ની માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન સાહેબ
Psi વિશે માર્ગદર્શન આપજો sir ખાસ વર્ણનાત્મક બાબતે
સાહેબ શ્રી હશમુખભાઈ પટેલ નો ખુબ ખુબ આભાર
આભાર સાહેબ 🙏🏻😊
Sir tame khub saras rite help karo cho tamaro khub khub aabhar
Justice srpf 1168... Sir ek request se please...... Police constable 2016/17 bharti.... Sir sha mate amane order aapva ma nathi aavya?... ...sir 1168 pariwar ma anjwalu Thai sake jo order aapva ma aave to....aamaru kam kaj ketle pogyu se ...sir please please please tapas karva namra vinnti ...🙏🙏🙏 Justice srpf 1168 🙏🙏🙏
Kai nahi thay ..bhai aama try kro
સતત ઉપયોગી અને પ્રેરણા રૂપ બની રહો શો . સર આપનો ખુબ ખુબ આભાર
ખુબ ખુબ આભાર સાહેબ 🙏
GOOD INFORMATION SIR
સાહેબ અમુક સારા publication નાં પુસ્તકો વાચતા હોય છે વિદ્યાર્થીઓ તો એમાં હવે આ નવું વર્ષ અને ભરતી આવી એટલે નવી આવૃત્તિ /update પુસ્તક વાંચો એવું બધે જોવા મળે છે વિદ્યાર્થી પાસે સારું એવું aek- બે વર્ષ નું પુસ્તક હોય છે તો update વાળી માયા જાળ મુજવણ જેવું લાગે છે તો તેમાંથી વિદ્યાર્થી ઓ કેવી રીતે બચે એનું માર્ગ દર્શન આપો
Injustice for Rural aspirants!
Shame on Recruitment system 🚽
Thank you sir
You are great sir❤❤❤
ખુબ ખુબ આભાઈ શ્રીમાન સાહેબશ્રી....🙏🏻
માર્ગદર્શન આપવા બદલ ખૂબ ખૂબ આભાર સર....
Cce માટે પણ આ પ્રકારની માહિતી મળી શકતી તો એમાં તૈયારી કરવામાં સરળ પડતું સાહેબ......😢
Khub khub aabhar sir tamro❤
Mahiti aapvabadal aabhar ❤
Khub khub abhar
Sir
Apni pase avi asha che k
Maths & Reasoning
Arts vada pan samji ne javab api sake tevu rakh jo nai k khali
Science & commerce vada j javab api sake
ખુબ ખુબ આભાર સાહેબ
IPS Sir.., thanks ❤❤❤
Thanks you so much sir ji 😁☺️❤
ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏
આભાર સાહેબ માહિતી આપવા બદલ
Good info sir Jay hind
માહિતી આપવા બદલ આભાર સાહેબ
Thank you so much hasmukh Patel saheb 🙏
Kub kub abhinandan saheb ❤❤
સાહેબ શ્રી,અમારી મુંજવણ નો ઉકેલ લાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર માનું છું.
જય હિન્દ
તમારો ખુબ ખુબ આભાર સર
સાહેબ part A મા ૪૦% નીકાળી દો...
Right
ભાગ એ માં ૪૦% રાખ્યુ છે એમાતો કોમર્સ વાળા ને તો સરળ કરી નાખ્યુ છે તો ભાગ એ મા ૪૦% કાઢવુ જ જોઈએ
બિજા લોકો ને part B મા અઘરું લાગે છે તો ઈમાથી પણ ૪૦% કાઢી નાખવું જોયે.....
ખૂબ ખૂબ આભાર સાહેબ
માહિતી સારી આપી આભાર
Thank you saheb khhuub khub aabhar aap nu jay hindi jay Bharat ❤❤❤
Khub khub abhar saheb
Gamda Na Students Nathi Darta Sir Reasoning ke Quntitive Aptitude Thi.
And Good Information Sirji❤
Sahi baat haii bhaii fadi nakhiye
તારું પાકું એટલે બધા નું પાકું નાં હોય 🫤
ખૂબ ખૂબ આભાર સરજી.....
Psi syllabus vishe mahiti aapjo
સર પ્લીઝ વિધાન વાળા પ્રશ્ન થોડા ઓછા પૂછજો 🙏🙏🙏
Google માથી નય પુસ્તા એટલે અમે બધે પોગી વળ છુ અને ગણિત છે એટલે વિધાન વાળા qution નો પુછો તો વધુ સારુ રેછે 😊😊😊😊
Khub sars kamgir shaheb ni
આભાર સાહેબ
પો. સ. ઈ અભ્યાસક્રમ માટે પણ આવો વિડિયો બનાવો સાહેબ
Sir hu 14 yaer thi try karu chu maru last year Che ,12 hour job karu chu fild work last year 3 mark mate 😢😢😢
ખૂબ ખૂબ આભાર સાહેબ 🎉🎉
Jaihind sir
Thanks sir for details
#Jay Hind sir ❤
આભાર સાહેબ🙏
સાહેબ, PSI માટેના અભ્યાસક્રમ નો પણ વિડિયો બનાવો ને, કે જેથી આમને ક્યાં થી વાચવું, કેટલું વચવું એ અંગેનો અમોને ખ્યાલ આવે sir