Surat માં આવેલો આ તબેલો છે એકદમ ખાસ, 350 ભેંસ વાળા આ તબેલાનો રોજનો ખર્ચ કેટલો હશે?
HTML-код
- Опубликовано: 2 фев 2025
- #surat #buffalovideo #farmer #cattlefarm
આજે મળીએ એક એવી વ્યક્તિને કે જેઓ જામનગરથી 3 ભેંસ અને એક ગાય સાથે વર્ષ 1987માં સુરત આવી વસ્યા, અને પછી તેમણે જે સફળતા મેળવી તેને બધા જોતા રહી ગયા. ભીમાભાઈ અને તેમના ત્રણ પુત્રોએ 350 જેટલી ભેંસો સાથે વિશાળ અને આધુનિક તબેલો બનાવ્યો છે. જેમાંથી તેમને માસિક 5થી 7 લાખની કમાણી થાય છે. પરિવારે આ વ્યવસાય થકી ઘર, જમીન અને લક્ઝુરિયસ કારો પણ વસાવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેમના તબેલાનો જ એક દિવસનો ખર્ચ એક લાખ રૂપિયા જેટલો છે.
વીડિયો- રુપેશ સોનવણે/પ્રીત ગરાલા
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
❤ભિમાભાઈપચુવેવચાય❤કરનાર. ભારતનાપચુધનમા❤ખુબપુરુષાથકરિને. આગળવધિયા❤એમને ખૂબ. અભિનદન❤ગાયભેસ. 🙏ધેટિબકરિભારતનૂપછુ. ધન છે. એમનુ. જતનકરિયે❤જયભારત🌞🙏🏳🌈🚩🏳
अभिनंदन ભીમાં ભાઈને 50 લોકો ને રોજગારી પણ આપી છે અને મહેનત નું ફળ મળે
જય સ્વામિનારાયણ અમારે પણ ભેંસ વેચવાની છે બસ 10 થી 15 દિવસની વાર છે વિયાણ આવવાના ખુબ સરસ ને સારી ભેસ છે
Su bhav che...
property look so clean and organized .............
ચુપર👌👌👌❤❤❤
ખૂબ ખૂબ અભિનંદન
....
સરસ ભાઈ
જય દ્વારિકાધિસ
ભેમા બાને તો દકાળ ફળ્યો કેવાય ❤❤
હા ભઈલા 😊
Congratulations sir ji for seccses dairy farm bussness
સુઈ જાવો બાપડા ખુબ મજુરી કરીસે તમે એમનુ લોઈ મતપીવો અને આવી જાહેરાતો મતકરો સાન્તિથી ધંધો કરવાદો
Km gand baray Cha tapla
Ha
To pan Kai retu nahi aam paisa khota Batave che
6elle hisaab ma sarkhuj Thai Jay che
Hha Mojj ❤️🤘
Maher to Maher se yaar❤
Girdhari Dairy Farm
Samiana Ben na voice par thi lage Sardi thai gai chhe...
Tack care ben
OK top
0:40 ભીમાભાઈકારાવદરામાલિકગીરધારાડેરીફામૅ
Solar lagavi lo.....
Khetar ane tabela ma
What they do once animal gets old ???
सुरत से कितनी दूरी पर स्थित है
Jay simandhar swami bhagwan Jay dadabhagvan
Ha mer Lada ni moj ho
Bhima Bhai no nambr se bhai
Ben 350 mathi Khali 150 bhesh dudh aape 1 bhesh 15 ltr. To bhi mahine 3500000 aatla thay che
લાઈટબીલ મંહીને નોંઆવે ભાઈ /2/ મહીનેઆવે
Mahine pan ave
મહીને આવર
Send your location bhai
Khub khub abhinandan ramdebhai ram bhai ahir
Surat ma kai jogiya par table hu ukai dam no su
Serdi.taluko.olpad.surt
Surat ki kitni dur se bhai tomorrow mobile number aapo
ચ
Nak mathi bolvanu band karo