જય મણીધરબાપુ તમે અકેલા નથી બાપુ સત્ય નો વિજય થાઈ બાપુ આમારુબહ્યીણીમહિલા મંડળ અને આમારામાતાજી રીટા બા પણ તમારી સાથે છેજયહોમોગલમાતાજીઆમરારીટાબા સાળંગપુર ધામ જયકષ્ટભજનદેવ
જય મોગલ માં મણીધર બાપુ તમારી સાથે તો મોગલ માં બ્રહ્માણી માં મેલડી માં અમારું આખું બ્રહ્માંડ ગ્રુપ તમારી સાથે છીએ બાપુ તમે જરાય ટેન્શન નહીં લો અને હિંમત રાખો તમે તો અઢારે વરણની દીકરીઓને બધાનું સારું કર્યું છે તો બાપુ તમારી સાથે બધું સારું જ થશે
હૈ માં મોગલ આ બધું થય રિયું છે ખોટું બધું શાંત કર માં હે માં તારા કુળ ને તારી ખુબ જરૂર છે માં હૈ બાપુ સૌ ના બાપુ અને દિક્રિયું તો બધી દીકરી ઓ બનું ને સમાન છે એને દીકરી કય ને પ્રેમ ભાવ થીજ બધે ને સમાન સન્માન આપ્યું છે હૈ માં બાકી તું છે એના ભેગી માં મોગલ અને આમ પણ કેવાય છે ને ક વાતો તો એની થાય કે જેના માં કઈક વાત હોય
જય માતાજી બંધાયને જય મોગલ માં બાપુ તમે ચીંતા ના કરતા સત્ય નો વિજય થાય મારા રીટા બા કાયમ કહેશે ભક્તિ ખાંડા કેરી ધાર છે કોઈ કાદવ નાખે કોઈ કિચડ નાખે આપણ તો માં ના રસ્તે જ સાધવાનું છે માતાને હૃદયથી પ્રાર્થના કરીશું માં બ્રહ્માણી માં મેલડી માં મોગલ માં બાપુ ને વિજય અપાવજો એવી સુરતના બ્રહ્માણી મહિલા મંડળની પ્રાર્થના છે. વિલાસ
ખરેખર દરેક કુટુંબ દરેક પરીવાર દરેક સમાજ ને સત્ય ના મારગે સાલવાની સાચી રાહ બતાવતા અને સાચી સમજણ આપતા એવા મહાન પત્રકાર શ્રી મહેતા સાહેબ ને કોટી કોટી પ્રણામ 🙏🌹🌹🙏
❤ जय मां मोगल मां 🙏 आ विडीयो ख़ास जे लोको बापु ना विरोध बोलेला विरोधियों खास नोध लेशो के आ तो मां मणिधर मोगल मां ना धाम ना विरोध मां बोलेला नालायकों परिणाम भोगववा तैयार रहें जो आपने मां मोगल मां आपने परिणाम शु आपे छे 🙏 जय मां मोगल मां 🙏
ન જાણ્યું જાનકી નાથે સવારે સુ થવાનું છે ભગવાન રામને પણ ખબર નહતી સવારે સુ થાસે જે ત્રણલોકના નાથ હતા તો બાપુને ક્યાંથી ખબર હોય બસ બાપુ વિશ્ર્વાસમા આવી ગયા માણશ ન ઓળખી શક્યા બાપુનો સ્વભાવમા એકદમ ભોળા છે ને આ માણશે જે થાળી માં ખાધું એ થાળીમાં જે થુક્યું ભલે આપણે પણ કાય સતવાદી હરી ચંદ્ર નથી પણ અમુક જગ્યા કે ઘર જોવું જોઈએ ક્યાં સુ થાયને સુ ન થાય એટલું વિચારવું પડે
Payo majbut hoi to koi ni takat nathi ke koi kai sadyantra kari hake ke kai aamtem kari hake... je potana parivar ne j no sanskari banavi hake e bija ne hu sandeso aape...... gyan ni vato karvathi koi sant no bane aena jivan ma aachran joye pan murkha loko gyan ni vato kare aene bapu bapu kare .. ava 1/1 na jivan ni sachay bar avse 1 divas kem ke khotu game atlu dhako pan pardo hate te di same aave j toi kehvata samajdar manso ava ni j vakilat karta revana
વાત આવાં પત્રકાર ની જે માનવ ની સવેનદતા સમજે છે,સરસ જગદીશ ભાઈ, મહેતા
જય માતાજી મણીધર બાપુ તમારુ સતછે ને સત રેવાનુ બાપુ ના એક એક શબ્દો સોનાના છે તમે ભાઈ એકદમ સત્યવાત કરી થોડુ કિધુ ને ઘણુ સમજાવી ગયા વીરા..... બાપુ તમે ચિંતા ના કરશો. તમામ હિન્દુ ધમઁ તમારી સાથેછે બાપજી ભકતી ખાડાની ધારજેવીછે આપે જેરના ઘુટડા ઉતારીને પરમાથઁ માટે બલીદાન આપાછે નીસ્વાથઁ અનેક જીવાત્માને અંધ શ્રધ્ધા માંથી બહાર લાવ્યાછો સત્યના માગઁપર સાલવાની એક દિશાબતાવીછે... બાપજી શાંતિથી કામ લેવાની હિંમત રાખજો બાપુ તમારુ દુખ તે સહુને દુખ પહોચ્યુ છે હજારો ભકતો આપની સાથેછે આ દિકરી બા ભુલના કરે પણ આપણી કસોટી છે ? મા મોગલમાં સહુ સારાવાના કરછે બાપુ આપ મોન રાખીછુને તો ભલભલાના પાયાને હલાવી નાખછુ આ તમારી એક વેદના બોલેછે બાપુ શાંત થાઓ બાપજી શાંત થાઓ અમે તમારી સાથે છીએ જય માતાજી અસ્વીન ભાઈએ બહુ સરસ ને સત્ય વાત કરી એકદમ સતવસન ભાઈ સદાય બાપુના ભેરે રેછુ વીરા હુ બૃમાણી માતાની ઉપાસક રીટા બા સાળંગપુર ધામ જય કંષ્ટભંજન દેવ દાદા
જય માઁ મોગલ 🙏🙏🙏રીટા બા ના છોરું સારંગપુર ધામ થી
જય માતાજી , જય મોગલ માં, અમે બ્રહ્માની મહિલા મંડળ સાળંગપુર ધામ તમારી સાથે છીએ. જય માતાજી 🙏🏻
જય માતાજી માં 🙏🏻🙏🏻🙏🏻
Jay Ma Mogal
જય મણીધરબાપુ તમે અકેલા નથી બાપુ સત્ય નો વિજય થાઈ બાપુ આમારુબહ્યીણીમહિલા મંડળ અને આમારામાતાજી રીટા બા પણ તમારી સાથે છેજયહોમોગલમાતાજીઆમરારીટાબા સાળંગપુર ધામ જયકષ્ટભજનદેવ
જય માતાજી બાપુ જયમોગલમા બાપુ અમે તમારી સાથેબહ્યાણી મહિલમંડળ તમારી સાથે છે જયહોબાપુતમારો વિજય થાશે
જગદીશભાઈ.ખુબ.અભીનદન.તમને
જય મોગલમા જય મણીધર બાપૂ અમૅ તમારી સાથે ચીયે ભરમાણી મડંળ જય માતાજી બાપૂ🎉❤❤🎉
જય માતાજી જય મોગલ બાપુ એકદમ સાચી વાત છે જગદીશ મહેતા સાહેબ
જગદીશ ભા ઇ બાપુ ને સપોટ કરજો જય માં🙏🙏🙏🙏🙏 મોગલ જય માં મોગલ
Jay mogal માં બાપુ❤❤❤
જય મોગલ માં મણીધર બાપુ તમારી સાથે તો મોગલ માં બ્રહ્માણી માં મેલડી માં અમારું આખું બ્રહ્માંડ ગ્રુપ તમારી સાથે છીએ બાપુ તમે જરાય ટેન્શન નહીં લો અને હિંમત રાખો તમે તો અઢારે વરણની દીકરીઓને બધાનું સારું કર્યું છે તો બાપુ તમારી સાથે બધું સારું જ થશે
જય મોગલ ધામ બાપુ અમે તમારી સાથે છીએ માં મોગલ પણ તમારી સાથે જ છે જય માં મોગલ😊😊
બાપુ એ બધા ઉપર વિશ્વાસ રાખ્યો છે માં સૌ ને સદબુદ્ધિ આપે એજ પ્રાર્થના.
મેતાસાહૈબજી.પેલા.આપના.માતા.પીતાને.......ધનવાદ.છે.આવા.સસંકારી.દીકરા.એવા.મેતા.સાહેને.ધનવાદ.છે.બહુ.સમજણ.પુરવક.વાત.જમજાવી..બાપુ.વીસે.અનેક.વીસે.સાભરવીસી.બહુ.સુદર.ને.વીવેકથી.વાત.થાયછે.આવા.સુવીચાર.સરંસ.આપોસો.બાપુ.એકલાનથી.આખી.ઞુજરાતછે.સાથે.મા.ભગવતી.ભેરીછે.માનવ.સુ.કરી.સકે..કોમેડ.વારા.ભાઈને.વીનતતી.અભંદવારી.કોનડનો.આપો..કાલે.આપડા.ધેરે.ધુધરો.વાઞસે.સમય.પરમાણે.એડલે.્બધાને.માતાજી.અરજ.કરવાની.❤❤❤ જયઞીરનારીઆદેશ
જય માતાજી બાપુ મુંજાતા ને અમે તમારી હારે જ છે જય માતાજી 🙏🏻🙏🏻🌹🌹
હૈ માં મોગલ આ બધું થય રિયું છે ખોટું બધું શાંત કર માં હે માં તારા કુળ ને તારી ખુબ જરૂર છે માં હૈ બાપુ સૌ ના બાપુ અને દિક્રિયું તો બધી દીકરી ઓ બનું ને સમાન છે એને દીકરી કય ને પ્રેમ ભાવ થીજ બધે ને સમાન સન્માન આપ્યું છે હૈ માં બાકી તું છે એના ભેગી માં
મોગલ અને આમ પણ કેવાય છે ને ક વાતો તો એની થાય કે જેના માં કઈક વાત હોય
હા બેન આઈ માં મોગલ ને પ્રાર્થના કે આ બધુ ખોટુ થઈ રહ્યુ છે એ બંધ થાય
Khub saras vaat kari.you are great jagdishbhai.❤❤❤
🙏🏻જય માતાજી મણીધર બાપુ તમે હીમત રાખજો કસોટી સંતની થાય બાપુ એમાથી પાર ઉતરવાનુ છે શાંતિ રાખજો તમારી સાથે તો મા વડવાવાળી મા મોગલ નો સાથ છે એમાય મા બ્રહ્માણી મા ને મા મેલડી મા નો સાથ મળો બાપુ મુજાતા નય અમે બ્રહ્માણી માતા મહીલા મંડળ તમારી સાથે છવી 🙏🏻જય કષ્ટ ભંજનદેવ સાળંગપુર જય માતાજી🙏🙏🙏
જગદીશ.ભાઈ.તમારા.આતીમા.ની.વાણી.ને.લાખ.લાખ.વંદન
જય માં મોગલ 🙏
❤ .Like for Jagdish Sir ,Opinion
Vah khun saras vat jagdis bhai.khub khub abhinandan
બાપુ પાછી આવસે ભાગી ને જાય એ પસ્તાય
જય માતાજી 🙏
જય માતાજી બંધાયને જય મોગલ માં બાપુ તમે ચીંતા ના કરતા સત્ય નો વિજય થાય મારા રીટા બા કાયમ કહેશે ભક્તિ ખાંડા કેરી ધાર છે કોઈ કાદવ નાખે કોઈ કિચડ નાખે આપણ તો માં ના રસ્તે જ સાધવાનું છે માતાને હૃદયથી પ્રાર્થના કરીશું માં બ્રહ્માણી માં મેલડી માં મોગલ માં બાપુ ને વિજય અપાવજો એવી સુરતના બ્રહ્માણી મહિલા મંડળની પ્રાર્થના છે. વિલાસ
સુખદુઃખ મે આનંદ રહેવે હરદમ હરી ખૂન ગાવે સાધૂ ઓનર હમકો ભાવે
મહેતા સાહેબ વંદન
જય મોગલ બાપુ અમે તમારી સાથે છીએ અને મા મોગલ પણ તમારી સાથે છે😢
હે મા મોગલ અ આફત માથી બાપુ ને ઊગારો,,,,🙏
જય માતાજી બાપુ જય મોગલ માં બાપુ અમે તમારી સાથે બ્રહ્માણી મંડલ આળો તમારી સાથે છે એમ મારા રીટા બના આશીર્વાદ છે જય માતાજી
Very good speech sir you are brave and strong jarnalist
કોણે કહ્યું કે ગાંધીજી. નો છોકરો મુસ્લિમ થય ગયો સાસુ બોલ 😢😢😢😢
જગદીશભાઈ તમે ખૂબ સારા.વિચાર શિલ વ્યક્તિ છો બાપુ તો બાપુ છે પૂજનીય છે
Vah jordar enalisis kryu saheb sri.stay vachan
Jay mogal mari maa bav dayari maa mogal mari maa 🌹🌹🌹🌹🌹🌹
Aavamansonefansiaapvijoye
ખુબ સરસ જગદીશભાઈ
jay mogal ma bapu ame tmari sathe j siye
Jagdish Mehta is brilliant
ખરેખર દરેક કુટુંબ દરેક પરીવાર દરેક સમાજ ને સત્ય ના મારગે સાલવાની સાચી રાહ બતાવતા અને સાચી સમજણ આપતા એવા મહાન પત્રકાર શ્રી મહેતા સાહેબ ને કોટી કોટી પ્રણામ 🙏🌹🌹🙏
જય માતાજી બા જય મોગલ માં હિરલ દેસાઈ 🌹🌹🌹🙏🙏🙏
સત્ય ની હમેંશા કસોટી થાય, જય મોગલ મા.
આખી વાત,નો,એકજ, શાર,માં, મોગલની, ઈચ્છા
મહેતા સાહેબ જેવું વિશ્લેષણ કોઈ કરી જ ના શકે🙏🙏
જય મોગલમા બાપૂ અમે તમારીસાથેજ છી એ
જય માતાજી બાપુ અમે તમારી સાથે સેવી બ્રહ્માણી માતા મહિલા મંડળ જય માતાજી સુરત
🎉Jay ma mogul 🎉saune sadbudhi aapo
જય મણીધર મોગલ જય બ્રહ્માણી માતા જય મેલડી માતા બાપુ તમે જરાય મૂંઝાતા નહીં અમારું બ્રહ્માણી માતા મહિલા મંડળ અમારો હંસવાહિની માં મંડળ તમારી સાથે જ સત્યનો વિજય છે
જય માતાજી બા જય મણીધર મોગલ બાપુ મુજાતા નય બ્રહ્માણી મંડળ તમારી સાથે છે
જય મારી માં મોગલ
જય માં મોમાઈ જય માં આશાપુરા રક્ષા કરે સદબુદ્ધિ
આપે સૌને
જય માતાજી બા જય મોગલ બાપુ અમે તમારી સાથે બ્રહ્માણી મંડળ છે જય માતાજી જય મોગલ મા🎉🎉માતાજી🙏🙏
jay mataji bapu sarg pur rita baa na drek grup tamare sathe che bapu 🙏🙏🙏
Congratulations quality 🎉🎉
જયસોમનાથ જયમુરલીધર કિપાલસિહભાઇજગદીશભાઇઅભિનંદન❤
Jay mogal maa🙏
Jay ho ma bhagvati mogal ma jagdish mettashb bhu shara patekar che
Sasi vat se bhai, mahetabsaheb
❤ जय मां मोगल मां 🙏 आ विडीयो ख़ास जे लोको बापु ना विरोध बोलेला विरोधियों खास नोध लेशो के आ तो मां मणिधर मोगल मां ना धाम ना विरोध मां बोलेला नालायकों परिणाम भोगववा तैयार रहें जो आपने मां मोगल मां आपने परिणाम शु आपे छे 🙏 जय मां मोगल मां 🙏
જય માં મોગલ મણિધર વડ વારી
જગદીશ ભાઈ બહુ સરસ સમજણ આપી 🙏🏾
જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં જય
જય હો માં તમારો જયહો બાપુ અમે તમારી સાથે છીએ 🙏🙏🙏🙏🙏🙏
જગદીશ ભાઈ બવસાચિવાતચાછી
Jay ma mogal mara bapu ne koti koti vandan bapu na charno ma koti koti vandan bapu mara bapu ne lakh lakh vandan bapu jay ma mogal mara bapu
🙏🙏જય મોગલ મા સૌને સદબુધી આપો🙏🙏
Congratulations
ભારત ના કાનુનમાસુધારાની ખુબજ જરૂરી છે
જય માતાજી બાપુ મુજાતા નહીં
शासन+प्रशासन samaj के प्रेरक वक्ता जगदीशभाई महेता जय परशुराम
જય મોગલ માં મનોકામના પૂરી
Jay mogal
માં મોગલ
સાવ સાચી વાત છે ભાઈ માં બાપ તો પીડીત હોય છે
આવી ઘટનાથી વર્ણ વ્યવસ્થા કથડછે
જય માતાજી જય મા મોગલ શકિત આપો
સાચું
એક..હજાર..ગુણ....ને..ધોઇ..નાખે઼.છે.
એક.અવગુણ..
પણ...કોઇ...ના.અવગુણ..જોઇ..ને..
...સુખ..નો..આનંદ..મલે.તે.સતય.નથી
એવો.ભુલેલ..માનવી
વિનાશ કાલે વિપરીત બુદ્ધિ થોડા માં ઘણું
Jagdish bhai best
જય માતાજી જય મોગલ માં બાપુ મુજાતા નહીં અમે અમારું બ્રહ્માણી મહિલા મંડળ તમારી સાથે છે જાગુ બેન
જયમોગલ
ખુબ સરસ
જે થવાનુ હતુ તે થઈ ગયુ. કબરાઉ બાવાની આબરૂ ગઈ, નાક કપાણું હવે આમા બીજુ કંઈ જ ના થઈ શકે..! 😅
જયહો જયહૉ
જય દ્વારકાધીશ સત્ય નો વિજય
Jay Shree Umiya maa 🎉🎉 Jay Shree Mogal maa🎉🎉
એમ બાપુ શુ કરૈ બિચારા
અઢારે વરણ ની દીકરી બાપુ ની દીકરી છે
Jay mataji
માં મોગલ બધા ને સદ્બુદ્ધિ આપે..🙏
કાકા એ ટુક મા ઘણું સમજાવી દીધું..
Jay Mogal ma Jay Mogal ma Jay Mogal ma
જય હો મોગલ
ન જાણ્યું જાનકી નાથે સવારે સુ થવાનું છે ભગવાન રામને પણ ખબર નહતી સવારે સુ થાસે જે ત્રણલોકના નાથ હતા તો બાપુને ક્યાંથી ખબર હોય બસ બાપુ વિશ્ર્વાસમા આવી ગયા માણશ ન ઓળખી શક્યા બાપુનો સ્વભાવમા એકદમ ભોળા છે ને આ માણશે જે થાળી માં ખાધું એ થાળીમાં જે થુક્યું ભલે આપણે પણ કાય સતવાદી હરી ચંદ્ર નથી પણ અમુક જગ્યા કે ઘર જોવું જોઈએ ક્યાં સુ થાયને સુ ન થાય એટલું વિચારવું પડે
માણસ નો સ્વભાવ છે ચોરીને સીકણુ કરે આવા સમાચાર રોજ હોય આટલી ચર્ચા ક્યારેય શાભળી ?
જય માતાજી બાપુ મૂંઝાતા નહીં અમે સાળંગપુર ધામ ના રીટાબા ના છોરૂ તમારી સાથે જ છીયે.
જય મોગલ.માં બાપુ જરાય chhintta nkarso અમો રિતાબા ની દીકરીઓ6 તમારી સાથે6
Ma Mogal bapu ne ugaro
દીકરીઓ વિષે સોશિયલ મીડિયા પર ગમે તેવુ લખે છે તે વ્યાજબી નથી બાપુ વિષે પણ ખરાબ લખે છે તે બહું જ ખરાબ કહેવાય
જય મા મોગલ
Right.
Jay mogal maa. Jay mogal maa. Jay mogal maa. Jay mogal maa Jay mogal maa. Jay mogal maa. Jay mogal maa.
Payo majbut hoi to koi ni takat nathi ke koi kai sadyantra kari hake ke kai aamtem kari hake... je potana parivar ne j no sanskari banavi hake e bija ne hu sandeso aape...... gyan ni vato karvathi koi sant no bane aena jivan ma aachran joye pan murkha loko gyan ni vato kare aene bapu bapu kare .. ava 1/1 na jivan ni sachay bar avse 1 divas kem ke khotu game atlu dhako pan pardo hate te di same aave j toi kehvata samajdar manso ava ni j vakilat karta revana
Jay ma mogai
સરસ