કુમચા સ્ટાઇલ ભેળ પૂરીની સ્પેશિયલ તીખી અને મીઠી ચટણી બનાવાની સિક્રેટ રેસિપી -"Chef SurbhiVasa" પાસેથી

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "કુમચા સ્ટાઇલ ભેળપૂરી સેવપુરીની તીખી અને મીઠી ચટણી બનાવાની સિક્રેટ રેસિપી"ઉનાળામાં અત્યારે બહુ જ ગરમી પડી રહી છે.જેથી કઈક ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થતી હોય છે.ગરમ ડીશ ખાવાની બિલકુલ ઈચ્છા નથી થતી માટે જયારે પણ ઠંડી વસ્તુની વાત કરીએ તો ચાટ એમાં સૌથી પહેલા આવે છે.જોતા જ ખાવાનું મન પણ થઈ જઈ એવી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.ભેળમાં તીખી અને મીઠી ચટણી નાખવાથી એનો ટેસ્ટી એકદમ લાજવાબ આવશે.એકવાર ઘરે આ રીતે બનાવીને ખાશો તો ઘરમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈ બોઉં જ પસંદ પડશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
    સામગ્રી
    ગોળ
    લાલ મરચું પાવડર
    હીંગ
    આમચૂર પાઉડર
    હળદર
    જીરું
    સંચળ પાવડર
    ખાંડ
    મીઠું
    ચાટ મસાલો
    લાલ મરચા
    રીત
    1- સૌથી પહેલા એક બાઉલ માં એક કપ પાણી લઈશું હમેશાં આપણે ચટણી બનાવતા હોઈએ ખજુર આંબલી ની બનાવતા હોઈએ કે ગોળ આંબલી ની બનાવતા હોઈએ અને જ્યારે આપણે બહાર ચાટ ખાવા જઈએ તેવો ટેસ્ટ ઘરે ક્યારેય નથી આવતો.
    2- આજે આપણે આમચૂર અને ગોળ નો ઉપયોગ કરી ને એકદમ ટેસ્ટી ચટણી બનાવીશું હવે એક ટેબલ સ્પૂન આમચૂર પાઉડર લઈશું હવે તેની સામે પા કપ ગોળ એડ કરીશું આ ચટણી એકદમ ઈઝી છે કે ઝડપ થી તૈયાર થઈ જાય છે.
    3- અત્યારે આપણે ચાટ માટે ઉપયોગ કરી રહ્યા છે આના સિવાય તમે કોઈપણ ફરસાણ બનાવો તેની સાથે પણ સર્વે કરી શકો છો આ ચટણી દહીંવડા સાથે બહુ સરસ લાગે છે હવે બે ચમચી લાલ મરચું પાવડર નાખીશું હવે તેને મિક્સ કરી લઈશું.
    4- આપણે અહીંયા દેશી ગોળ લીધો છે કારણકે ટેસ્ટ ની સાથે સાથે હેલ્થનું પણ ધ્યાન રાખવાનું હોય ને? હવે તેમાં પા ચમચી હિંગ નાખીશું હવે પા ચમચી હળદર પણ નાખીશું હવે આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી કુક કરી લઈશું તમે વીડિયોમાં જોઈ શકો છો કે ચટણી એકદમ ઘટ્ટ થઈ ગઈ છેઅને ઠંડી થશે એટલે વધારે ઘટ્ટ થશે.
    5- હવે તેમાં મીઠું એડ કરીશું અને અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું હવે બધું મિક્સ કરી લઈશું આ ચટણી નો સ્વાદ બહુ સરસ આવે છે હવે આ ચટણી તૈયાર થઈ ગઈ છે હવે તેને એમ બાઉલ માં લઈ લઈશું કુમચા સ્ટાઇલની ગળી ચટણી તૈયાર થઈ ગઈ છે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેના કલર પરથી જ લાગી રહી છે કે કેટલી સરસ બની હશે.
    6- તમે આમાંથી ભેળ પૂરી બનાવશો તો એકદમ કૂમચાં સ્ટાઈલ ટેસ્ટી બનશે. કુમચા સ્ટાઇલ જ્યારે પણ આપણે ભેળ બનાવતા હોઈએ ત્યારે એક ગળી ચટણી અને તેનો મસાલો બનાવતા હોઈએ છીએ અને તેની સાથે એક ત્રીજી ચટણી હોય છે તે તીખી ચટણી. આ તીખી ચટણી શેમાંથી બનતી હોય છે ખબર છે? આખા લાલ મરચાં માંથી જ બને છે.
    7- આ ચટણી સ્વાદ એકદમ અલગ હોય છે તો તેની એક સિક્રેટ ચટણી પણ જોઈ લઈએ જેથી તમારી ચટણી છે એ એકદમ મસ્ત બને અહીંયા આપણે પાચ થી સાત આખા લાલ મરચાં લઈશું જેની સાથે કાશ્મીરી લાલ મરચાં અને તેની સાથે રેશમ પટ્ટા મરચા લીધા છે.
    8-હવે તેને મિક્સર જારમાં લઈ ને ક્રશ કરી લઈશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જીરૂ નાખીશું અને એક ટી સ્પૂન સંચળ પાવડર નાખીશું ત્યારબાદ અડધી ચમચી મીઠું નાખીશું અને એક ટી સ્પૂન ખાંડ નાખીશું.
    9- હવે તેને ક્રશ કરી લઈશું હવે તીખી ચટણી તૈયાર થઈ ગઈ છે તો તેને સર્વે કરી લઈશું આનો કલર એકદમ સરસ આવી ગયો છે તમે કુમચા સ્ટાઇલ તમે ભેળ પૂરી કે પાણી પૂરી ખાવા જતા હોય તેમાં એ લોકો આ જ તીખી ચટણી નો ઉપયોગ કરે આમાં લસણ નો ઉપયોગ નથી હોતો.
    10- જો તમે તીખી ચટણી બનાવો તો આ સ્ટાઇલ થી બનાવો તો જ તમને એવો ટેસ્ટ મળશે.આમાં જે જીરા નો ટેસ્ટ આવે છે તે એકદમ સરસ લાગે છે તો તમે પણ આ રીતે ચોક્કસથી બનાવજો.
    અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
    Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Комментарии • 125

  • @pankidave4927
    @pankidave4927 6 месяцев назад

    Wow so mouth watering chatni thanks for sharing ❤❤

  • @varshagandhi7266
    @varshagandhi7266 2 года назад +1

    Wow nice recip & hu choksthi try Karis ty ty so much mam

  • @sulekhachewle625
    @sulekhachewle625 3 года назад

    બહુજ સરસ ચટણી, મઝા આવી ગઈ જોવાની અને શીખવાની. Thanks

  • @bhavishasoni7308
    @bhavishasoni7308 3 года назад +5

    સુરભી બેન મને તમારી બધી જ વાનગી જોવાની બહુ જ ગમે છે કારણકે તમે લસણ ડુંગળી વગર ની બનાવો છો એટલે
    અમે પણ નથી ખાતા સ્વામિનારાયણ છીએ એટલે
    અમને બનાવવામાં હેલ્પ ફૂલ મળી રહે છે
    Thanks surbhiben
    મારે વાટી દાળ ના ખમણ શીખવા છે બહાર મળે તેવા જ
    તો વિડિયો બનાવજો plz.

  • @kalpanapatel7212
    @kalpanapatel7212 3 года назад

    Chutney to khub saras Thai che thx for shering the recipe very nice taste

  • @tejalpanchmatiya8077
    @tejalpanchmatiya8077 2 года назад +1

    Mast chatni ❤️ Thenku🙏

  • @sunitamunshi9139
    @sunitamunshi9139 Год назад

    Khub saras thank you👌🙏

    • @sunitamunshi9139
      @sunitamunshi9139 6 месяцев назад

      Khub saras have piza base shikhvado please

  • @darshanachokshi959
    @darshanachokshi959 3 года назад

    Nice surbhiben for teaching khumcha style chutney thank u

  • @daxapatel4903
    @daxapatel4903 2 года назад

    👌👌👌👌👌

  • @geetashah4679
    @geetashah4679 2 года назад

    Verygoodrecipe

  • @dipikaponda346
    @dipikaponda346 3 года назад

    ખૂબજ સરસ રેસિપી છે બેન 👌👌

  • @meghavasani1650
    @meghavasani1650 3 года назад +1

    This was most wanted recipe😊 thank you for sharing

  • @truptidevashrayee338
    @truptidevashrayee338 3 года назад

    Superb recipe your all recipe are excellent thanks

  • @hiteshshah9794
    @hiteshshah9794 Год назад

    Mast

  • @heenavyas1018
    @heenavyas1018 Год назад

    Super surbhi

  • @merrysachde3272
    @merrysachde3272 3 года назад

    thank u so much Mam...pele tv par rasoi show ma tamaro wait karta....hve tamari you tube channel thi bau saru 6..too helpful
    ..tx mam

  • @sushmashah1391
    @sushmashah1391 3 года назад

    Mam tamari badhi recipe super che

  • @shivanirawal645
    @shivanirawal645 2 года назад

    Thank u so much mam... lal tikhi chatney ma suka marcha ni jgya pr direct kashmiri & reshamptto marchu powder Lai shkay? Ek req. Ae pn ke birasto bhar jevo bnavta shikhvado

  • @jankipandya6940
    @jankipandya6940 3 года назад

    Khub j saras.. Thanks for sharing di 😊

  • @v3enterprises77
    @v3enterprises77 2 года назад

    Surbhiji,All your recipes are very good. We enjoy it. We don't miss you .

  • @AryansFactsAnalysis
    @AryansFactsAnalysis 3 года назад +1

    Surbhi Mam tame RASOI SHOW ma j GOLKERI RECIPE batavi hati a rite a maap thi me banavi khub j saras BAHAR Jevi j bani che . 😋😋😋👌👌so, THANK YOU VERY MUCH MAM

  • @janakkalsara2709
    @janakkalsara2709 3 года назад

    Sukhi bhel ni Red chutney recipe

  • @samsunga50dai74
    @samsunga50dai74 3 года назад

    Very nice thank you very much

  • @pragnavora1852
    @pragnavora1852 3 года назад

    Thankyou so much very Yummyyyyy Recipe Wow 👌👌

  • @daxagandhi770
    @daxagandhi770 3 года назад

    Bhel banavi fine bani

  • @dishadasadia6209
    @dishadasadia6209 2 года назад

    Aamchur ne badle lemon juice use karay?

  • @mayashah7008
    @mayashah7008 3 года назад +2

    મઝા આવી ગ ઇ
    ચટણીઓ જોઇને
    મસ્ત 👌

  • @latabherwani2056
    @latabherwani2056 3 года назад +2

    So teasy👌

  • @nitinbrahmbhatt4838
    @nitinbrahmbhatt4838 3 года назад

    Hi mam i love u mam u r so sweet we r very thnks full for jain receipe

  • @kantilalmenger5066
    @kantilalmenger5066 3 года назад

    બહુજ સરસ

  • @hemap.9561
    @hemap.9561 3 года назад

    👍 very nice thanks mam

  • @malachavda3474
    @malachavda3474 Год назад

    Haldar ni pela Shu nakhyu?

  • @alpapatel8
    @alpapatel8 2 года назад

    Nice recipe

  • @jignashah5672
    @jignashah5672 3 года назад

    Awsome

  • @deenagohil9852
    @deenagohil9852 4 месяца назад

    કારેલા કાજૂનુ શાક જે રસોઈ શો મા બતાવવામા આવેલ ઈ રેસીપી શેર કરો

  • @sunitamunshi9139
    @sunitamunshi9139 6 месяцев назад

    Piza base banavo please

  • @blissyogabykinjalshah7231
    @blissyogabykinjalshah7231 3 года назад

    Super tasty recipe..i tried it yesterday n used in sevpuri..it was yummy..thank u sooo much..
    Can i use lemon juice instead of aamchur..

  • @sushmarohit928
    @sushmarohit928 3 года назад +1

    Pls saak ne dal ne tasty banava mate su karvu tena per video
    Khas karine lasan kanda vagar kevi rite tasty banavu te pls

  • @ritakatira3123
    @ritakatira3123 3 года назад

    Nice video please share suki chili chutney n suki lalmarchani chutney greenchili ni suki chutney

  • @sangitaprajapati3888
    @sangitaprajapati3888 3 года назад

    મારી ઉંમર 50 થય ગય છે...પણ સ્કૂલ વાળી આંબલી ક્યાંય મળતી નથી તો....ખાસ એ રેસીપી ખાસ શિખવાડી દો... please 🙏

  • @shneila
    @shneila 2 года назад

    Why the measurements is not there?

  • @sonamerai702
    @sonamerai702 3 года назад +1

    👍

  • @meetashah6521
    @meetashah6521 3 года назад

    Kotnmir na made tyare green chatne chat mate keve rete banavi a batavjo plz

  • @daxagandhi770
    @daxagandhi770 3 года назад

    Chatni mast

  • @mgaming8482
    @mgaming8482 3 года назад

    બહુ જ સરસ રીતે સમજાવ્યું છે બંને ચટણી ખુબ જ સુંદર છે. 👌👍

  • @meenadesai4652
    @meenadesai4652 3 года назад

    પર્યુષણ માટે ખૂબ ઉપયોગી રેસિપી છે

  • @renushah7026
    @renushah7026 3 года назад

    👌👌 mouth watering !!

  • @shefalimodi7238
    @shefalimodi7238 2 года назад

    Jalebi banavta shikhvado

  • @kakupatel8747
    @kakupatel8747 3 года назад

    Great

  • @m.rgamer4981
    @m.rgamer4981 3 года назад

    👌👌👌supr,,, mem masalo popkon no sikhvadone

  • @meenavaidya7875
    @meenavaidya7875 3 года назад

    Very nice mem

  • @hinaparmar1388
    @hinaparmar1388 3 года назад

    Saras Nice

  • @parulkosada7124
    @parulkosada7124 3 года назад +1

    Hi mam.... Saragva ni sing no soup sikhvadso plezzz.... Human corona na dardio mate saru hoi 6 to plezzz.......

  • @jaynamahant7200
    @jaynamahant7200 3 года назад

    Thanks

  • @jaiminithakkar8730
    @jaiminithakkar8730 3 года назад

    Mast mast

  • @sushmarohit928
    @sushmarohit928 3 года назад

    Nice explaination

  • @poojagandhi3945
    @poojagandhi3945 3 года назад

    Can I please request u to use only measurement spoons and cups because every one has different size of spoons ....I really want to request you to make just this video again using measurement spoons and cups...this seems so yummy...please

  • @sunitakaprekar8871
    @sunitakaprekar8871 3 года назад

    Mam apka hath safha Pani ko bhi maseledar sir chatpata hota hoga. I am yr gr8 fan. Can I store these chutneys in freeze? How long?

  • @darshanapatel3837
    @darshanapatel3837 3 года назад

    Mam garm mashalo banavta sikavo plz

  • @mugdhashah2977
    @mugdhashah2977 3 года назад

    Lal marcha ne garam pani ma paladvana?

  • @meenabhanshali8357
    @meenabhanshali8357 3 года назад

    👌

  • @darshanakapadia3231
    @darshanakapadia3231 3 года назад

    👌👌👌👌👌👌

  • @ashagala5106
    @ashagala5106 3 года назад

    Mast 👌👌

  • @ishitabhandari9789
    @ishitabhandari9789 3 года назад

    👌👍

  • @littlehungrybirds2169
    @littlehungrybirds2169 3 года назад

    Recipe Sam chur powder and chhat maschala ni recipe mokljo n

  • @rrmakwana5843
    @rrmakwana5843 3 года назад

    👌👌👌

  • @pallavibhatt7810
    @pallavibhatt7810 3 года назад

    Thank you

  • @deepalimehta5696
    @deepalimehta5696 3 года назад

    Nice

  • @pritishrimali6614
    @pritishrimali6614 3 года назад

    Super

  • @nayanamashru1808
    @nayanamashru1808 3 года назад

    Please share green Chatani.

  • @pm4956
    @pm4956 3 года назад

    👍👌

  • @bharatgalia1858
    @bharatgalia1858 3 года назад

    👌🏻👌🏻👍🏻

  • @annyofficial8807
    @annyofficial8807 3 года назад

    Rasoini Rani👍🙏

  • @hiralrathod9530
    @hiralrathod9530 3 года назад

    Very nice dii

  • @monghitagandhi1875
    @monghitagandhi1875 3 года назад

    Mem kachi dabeli banavta sikhavado ne

  • @nitalshah853
    @nitalshah853 3 года назад

    Sev ushal ma upar je kalo masalo nakhe 6 te su hoy 6

  • @niralipatel6312
    @niralipatel6312 3 года назад

    Thank you ben

  • @mohinivyas2768
    @mohinivyas2768 3 года назад

    Regular peri peri mashalo batavo video

  • @varunthakkar1239
    @varunthakkar1239 3 года назад

    Toh bhel maa lasan ni chutney nai nakhwani pls guide

  • @mohinivyas2768
    @mohinivyas2768 3 года назад

    Rashoi show ma peri peri mashalo bataviyo to batavo

  • @sonaljain3011
    @sonaljain3011 3 года назад

    Garam masala ni resipi Batavia ne please?

  • @ilapatel2026
    @ilapatel2026 3 года назад

    Peri peri masalo batavso.....

  • @daxagandhi770
    @daxagandhi770 3 года назад

    Bhelsanchori mate riplai apso?

  • @aaravjoshi4302
    @aaravjoshi4302 3 года назад

    Surbhiben tikhi and mithi chutney and green chutney a loko (khumchawala ) add karta hoy che to shu green chutney j kothmir marcha ni j bananavavani? ??one more confusion is lasan ni chutney khumchawala add kareche k tame j tikhi chutney dekhadi a j add karvani?? I mean mithi and tikhi chutney tame j dekhadi aa 2 j chutney add karvani k green chutney and Lasan ni chutney add karvani ??cause tame kahyu k lasan ni chutney nathi hoti. Secondly surbhiben jo pure Salem huldar kyathi buy karvani ?? Hu Ahmedabad ma chu to tame kyathi Masala buy Karo cho ?? Dhanajiru kashmiri marchu badhu tame kyathi buy karocho? ? Pls reply

    • @FoodMantrabySurbhiVasa
      @FoodMantrabySurbhiVasa  3 года назад +1

      Green chatni kothmir and marcha ni hoy che

    • @FoodMantrabySurbhiVasa
      @FoodMantrabySurbhiVasa  3 года назад

      Tikhi chatni to add kartaj hoy che pan koik jagyae tikhi chatni ni sathe lasan ni chatni pan add kare che

    • @aaravjoshi4302
      @aaravjoshi4302 3 года назад

      @@FoodMantrabySurbhiVasa thank u 😊 but tame Masala kyathi buy karocho ??

  • @rupalpatel1998
    @rupalpatel1998 3 года назад

    Surbhiben મારે વનેલા ગઠીયા ઉપર ક છતાવાનો મસાલો શીખવો છે જે બાર લારી ઉપર ગઠીયા મળે છે તે મસાલો ટેસ્ટ ચટપટો ટેસ્ટી હોય છે તે મસાલો શીખવો છે

  • @dimplechothani6874
    @dimplechothani6874 3 года назад

    Mam amuchar na Badale imali laying sakiye ?

  • @vandanatrivedi6817
    @vandanatrivedi6817 3 года назад

    Surbhi Ben avaj thodo slow ave chhe video ma.. but thanx for recipe.

  • @naturalhobbies7864
    @naturalhobbies7864 3 года назад

    Fafda shikhvo plz.

  • @deenagohil9852
    @deenagohil9852 4 месяца назад

    મીઠી ચટણી સેમ બની પહેલા જ પ્રયાસ મા

  • @dishatripathi8585
    @dishatripathi8585 3 года назад

    Must 👌🏻👌🏻

  • @rupalshah2118
    @rupalshah2118 3 года назад

    Ingredients ketla Levana

  • @kaminikhatri775
    @kaminikhatri775 3 года назад

    Kumcha style ma ragdo please, malto j nathi

  • @gulishah8736
    @gulishah8736 3 года назад

    Peri peri masalo batavso🙏

  • @daxagandhi770
    @daxagandhi770 3 года назад +1

    Surbhiben 2 video kyare avse bhel na masala mate?

  • @bharatmehta274
    @bharatmehta274 3 года назад

    સુરભી બેન, ફાફડા- ગાંઠિયાનો સ્પેશિયલ લોટ (કાચો) વિશે જાણકારી આપશોજી. ક્યાંય મળી નથી.આભાર..🙏

  • @20parthkhakhar9b8
    @20parthkhakhar9b8 3 года назад

    Frist comment Frist view Frist like

  • @daxagandhi770
    @daxagandhi770 3 года назад

    Bhelsanchori batavo to saru

    • @daxagandhi770
      @daxagandhi770 3 года назад

      Bhelsanchori kyare batavso please!

  • @rgdphome8974
    @rgdphome8974 3 года назад

    કુમચા સ્ટાઇલ નહીં "ખૂમચો" સ્ટાઇલ....

  • @sonaltrivedi505
    @sonaltrivedi505 3 года назад

    Thank you mam
    Aa chatni ne store Kari shakay?

  • @shantibhaisaravaiyashantib8414
    @shantibhaisaravaiyashantib8414 3 года назад

    हा मारु पीचीयु

    • @poojagandhi3945
      @poojagandhi3945 3 года назад

      Hello surbhiben....tame measurement spoons and cups thi exact measurement thi karo cho...jo tame exact spoon measurement spoons and cups thi karo to beginners ne bahu helpful thay....thanks

    • @FoodMantrabySurbhiVasa
      @FoodMantrabySurbhiVasa  3 года назад +1

      Sure

    • @sonalmodi4277
      @sonalmodi4277 3 года назад

      Tame jain banavo cho amne khub j anand ave che thank you