જો વાત સાચી લાગે તો પ્રત્યેક અનુયાયી સુધી આ જ્ઞાન-સંદેશ પોંહચાડી સુક્રીત માં સહભાગી બનશો🌹જય કૈવલમ્👏🏼

Поделиться
HTML-код
  • Опубликовано: 9 ноя 2024

Комментарии • 29

  • @santoshchavhan3029
    @santoshchavhan3029 Месяц назад +1

    Sat kaival shaheb

  • @satkaival
    @satkaival Месяц назад +1

    બહુ જ સરળ અને સત્ય વાત સમજાવી.બીજા વિડિયો મૂકવા વિનંતી.સત કૈવલ સાહેબ

  • @nutanpatel7418
    @nutanpatel7418 Месяц назад +2

    Sat kaival saheb 🙏 khub saras samjavyu

  • @ilampatel7439
    @ilampatel7439 Месяц назад +1

    Ati sundar. Sat kaival saheb

  • @gandabhaipatelpatel134
    @gandabhaipatelpatel134 Месяц назад +1

    Sat kaival Saheb

  • @PatelNitaaS
    @PatelNitaaS Месяц назад +1

    Sat. Kaival. Saheb

  • @ઊષાબેનપટેલ
    @ઊષાબેનપટેલ Месяц назад +3

    સત કૈવલ સાહેબ

  • @natvarbhaiprajapati7781
    @natvarbhaiprajapati7781 Месяц назад +1

    Adhyay 10 vibhuti yog

  • @chintansarang3873
    @chintansarang3873 28 дней назад

    કારણ દેહ & મહા કારણ દેહ માં કોણ હોય છે ??

    • @Nemiઅનંતpatel2163
      @Nemiઅનંતpatel2163  27 дней назад

      મને ખબર છે ત્યાં સુધી મહાકારણ દેહ માં ત્રીદેવ હોય છે લગભગ અને પરમકારણ દેહ માં પરમગુરુ અને નિરંજન અને અવ્યાક્રત છે ચોક્ક્સથી. 👏🏼🌹સત્ કૈવલ સાહેબ 🌹👏🏼

    • @Nemiઅનંતpatel2163
      @Nemiઅનંતpatel2163  22 дня назад

      તમોને ચોક્ક્સ ખબર હોય તો જણાવશો 👏🏼🌹સત્ કૈવલ સાહેબ 🌹👏🏼

  • @mamtaumrigar4939
    @mamtaumrigar4939 Месяц назад +4

    Bhai ....jemare aakhi pruthavni ni rachana kari che ..Ane aapre maharaj Kem kahi che....je avtari purus che ..e pan maharaj Ane jemare aakhi pruthavni ni rachana na kari e pan maharaj...?? Aa be ma farak nathi ...??

    • @Nemiઅનંતpatel2163
      @Nemiઅનંતpatel2163  Месяц назад

      અગાધ બોધ ગ્રંથ માં તથા સપ્તદીપ પ્રાગટ્ય ના અંત માં પરમગુરુ એ પોતે કહ્યું છે કે મારા દ્વારા સ્થાપીત ગુરુગાદી પર મારા ઉત્તરાધીકારી તરીકે જે કોઈ પણ કુવેરાચાર્ય ગાદી શોભાવશે એમને દરેક સંત સજ્જન તથા ભક્તજનો એ મારા પ્રત્યેક ઉત્તરાધીકારી ને મારા સમાન જ માનવો અને એમની આજ્ઞા માં રેહવું તો મારી રીજ તમોને મળશે. હવે પરમગુરુ ના વચન થી વિરુધ્ધ જે વ્યક્તિઓ જાય એમને કઈ રીતે પરમગુરુ ની રીજ મળી શકે ?? 👏🏼🌹સત્ કૈવલ સાહેબ🌹👏🏼

    • @Nemiઅનંતpatel2163
      @Nemiઅનંતpatel2163  Месяц назад

      અને પ્રુથ્વી ની રચના કૈવલકર્તા માલિક એ કરી છે અને પરમગુરુ તેમના પ્રથમ પાટવી પરમવિશેષ અંશ છે. પણ કૈવલ કર્તા અને પરમગુરુ બંને એક-મેક છે. 👏🏼🌹સત્ કૈવલ સાહેબ🌹👏🏼

    • @mayurchaudhari5893
      @mayurchaudhari5893 9 дней назад

      માઁ ને જ કેમ માઁ કહીયે છે આપણે.. કેમ માઁ ને માસી નથી કહેતા..? જેમને જન્મ આપ્યો એને જ માં કહેવાય.. એમજ જેમને સમગ્ર સૃષ્ટિની રચના કરી એને મહારાજ કેમ કહી શકીયે.. આવી અદભુત રચના કોણ કરી શકે? તમારા કે મારા થી શક્ય છે ખરું??

    • @mayurchaudhari5893
      @mayurchaudhari5893 9 дней назад

      ​@@Nemiઅનંતpatel2163હા અમે સ્વીકારી એ છે.. કહો એમને સૃષ્ટિ ની રચના કરે..

    • @Nemiઅનંતpatel2163
      @Nemiઅનંતpatel2163  9 дней назад

      @mayurchaudhari5893 ખૂબ નાદાનીયત ભર્યું વર્તન છે તમારું. પેહલું કે સ્રુષ્ટી ની રચના પરમગુરુ એ નથી કરી , કૈવલ કર્તા માલિક એ કરી છે. સાચા અનુવાદ વાળા ગ્રંથો નો કોક વાર અભ્યાસ કરી જોજો તો સમજાશે. અને તમારા અવિચળદાસજી જે નિર્વાણ પામ્યા છે , શું એ સ્રુષ્ટી ની રચના કરવા સક્ષમ હતા ભાઈ ? આ કયો તર્ક છે તમારો ? અહીં, ગુરુ તરીકે પરમગુરુ ને તો બંને પક્ષો એ સ્વીકારેલા છે પણ કુવેરાચાર્યો ને ગુરુ તરીકે નથી સ્વીકાર્યા એ પરમગુરુ ની વાણી નું અપમાન છે અને પરમગુરુ નાં વચનો ની અવજ્ઞા છે તમે આ જે કુતર્ક વાપર્યો છે એના બદલે સુતર્ક વાપરી ને ચોપાઈઓ ના અર્થ સમજો તો તમને સત્ય શું છે એ સમજાશે…બાકી જો તર્ક ઉપર અધ્યાત્મ માં ડૂબકી મારવા ગયા તો ડૂબી જશો…*ગુરુ સંગ થી વિછડે જન જેહ,ગયે ધરાબોળ આવે નહિ છેહ* ની સ્થિતી છે તમારી. 👏🏼🌹સત્ કૈવલ સાહેબ🌹👏🏼

  • @RameshPoojary1
    @RameshPoojary1 Месяц назад +1

    Ved kuran puran tame Jagat bulana dokhe ghar kaaya atma nahi pehchana lekin bhagvan shree math Karuna Sagar ka gyan atma ka mukt karnavala hai sarva shresht gyan hai

    • @Nemiઅનંતpatel2163
      @Nemiઅનંતpatel2163  Месяц назад

      हाँ और जिसे पूर्वे की प्रीत हो उस सौभाग्यशाली अंश को ही इस ज्ञान के सागर में डूबने का मौक़ा मिलता है ☝🏻

    • @Nemiઅનંતpatel2163
      @Nemiઅનંતpatel2163  Месяц назад

      🙏🏻🌹सत् कैवल साहेब 🌹🙏🏻

  • @dilipsinhrajput5814
    @dilipsinhrajput5814 Месяц назад +2

    Paramguru.saksat.chhe.tho.pachi.jay.avichadas.mahraj.ni.jay.kem.boolavo.choo

    • @Nemiઅનંતpatel2163
      @Nemiઅનંતpatel2163  Месяц назад +1

      કારણકે એ પરમગુરુ ના સાચા ઉત્તરાધીકારી છે અને પરમગુરુ ની ગુરુગાદી સારસાપુરી ના પ્રત્યેક ઉત્તરાધીકારી / કુવેરાચાર્યો માં પરમગુરુ હાજરાહજુર નિવાસ કરે છે , માટૈ જગદ્ગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજ એ સાક્ષાત પરમગુરુ જ છે , માટે એમની જય બોલાવીએ છીએ. 🙏🏻🌹સત્ કૈવલ સાહેબ🌹🙏🏻

    • @Nemiઅનંતpatel2163
      @Nemiઅનંતpatel2163  Месяц назад

      @dilipsinhrajput5814
      આ વિડીયો ખાસ આપના માટે બનાવ્યો છે 👇🏼
      ruclips.net/video/5VB7jzA_234/видео.htmlsi=xSVootExHM1uM-WS

  • @sushilabenpatel9016
    @sushilabenpatel9016 Месяц назад +1

    Sat kaival saheb