મને પોતાને ઇતિહસકારો એ રજૂ કરેલી ઐતિહાસિક સાચી ઘટનાઓ વિશે જાણવાથી ઘણોજ આનંદ મળે છે અને તે આપના વીડિયો માં ગણીજ સારી રીતે મળી રહે છે ખરેખરમાં આપ સાહેબ સાચી અને મરી મસાલા વગર જે વિડિઓ બનાવો છો તે બદલ આપનો ખુબ ખુબ આભાર...❤❤
ખૂબ જ સરસ સાહેબ.... તમો ખૂબ મહેનત કરી માહિતી એકત્રિત કરી લોકો ને વિગત વાર પિરસો છો તે બદલ આપનો ખુબ ખુબ ધન્યવાદ અમે આપના હંમેશા રુણી રહીશું જયાં સુધી ઈતિહાસ રહેશે ત્યાં સુધી આપનુ નામ આ અમર રહેશે... આભાર સહ મનસુખ ભાઇ પારીયા (પડધરી)........
S s etle steamship and m v etle diesel thi chalti ship evu kahevay chhe ke tiyare metric ni exam Bombay ma levati Tema Ghana students pan hata temaj ghani Jan pan hati ship no captain bhare Abhimani hato
ખુબ જ સારી માહીતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન
જય દ્રારકાધીશ જય શ્રીકૃષ્ણ 🙏🙏
ખૂબ જ સરસ અને સાચી હકીકત આપી આભાર ❤
ખૂબ ખૂબ ધન્યબાદ ...ખાચરસાહેબ...ખૂબ જ સરળ માહિતી પીરસવા બદલ...
રાજકોટની લેંગ લાયબ્રેરીમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. વાંચીને ખૂબ મજા આવી. યુનુસ ચીતલવાલા પર પણ વિડિઓ બનાવજો સર. 🙏
ધન્યવાદ ખાચર સાહેબ. આપની માહીતી થી સત્ય જાણવા મલે છે.
Gunvant ray Acharya
the best Novel 👌 👍
वाह् प्रद्युम्न भाई अति सुंदर और प्रमाणिक जानकारी दी गई है। बहुत बहुत धन्यवाद नमस्तेजी शुभ रात्री।
बस आप सब दुसरे इतिहास प्रेमी को देते रहे।
મને પોતાને ઇતિહસકારો એ રજૂ કરેલી ઐતિહાસિક સાચી ઘટનાઓ વિશે જાણવાથી ઘણોજ આનંદ મળે છે અને તે આપના વીડિયો માં ગણીજ સારી રીતે મળી રહે છે ખરેખરમાં આપ સાહેબ સાચી અને મરી મસાલા વગર જે વિડિઓ બનાવો છો તે બદલ આપનો ખુબ ખુબ આભાર...❤❤
આજના યું ટ્યુબર કરતા સાવ અલગ રીતે અને સચોટ માહિતી આપી તે બદલ આપનો આભાર. ❤❤
ખૂબ જ સરસ સાહેબ....
તમો ખૂબ મહેનત કરી માહિતી એકત્રિત કરી લોકો ને વિગત વાર પિરસો છો તે બદલ આપનો ખુબ ખુબ ધન્યવાદ
અમે આપના હંમેશા રુણી રહીશું
જયાં સુધી ઈતિહાસ રહેશે ત્યાં સુધી આપનુ નામ આ અમર રહેશે...
આભાર સહ મનસુખ ભાઇ પારીયા (પડધરી)........
ટાઈટેનિક પર ફિલ્મ બની પ્રસિદ્ધ થયુ અને વીજળી એક ગીત પરથી પ્રસિદ્ધ થયેલ.
આપ દ્વારા આ માહિતી અમુલ્ય છે.
आ माध्यमथी वधु लोको सुधी पहोंचे छे।
વાહ ખાચરબાપુ વાહ
Khub saras khachar sahib
હાજી કાસમ તારી વીજળી ગુણવતરાય આચાર્ય ની નવલકથા મેં વાંચેલ છે. સાહેબ ખૂબ સરસ માહિતી સભર વિડિઓ બનાવવા બદલ આભાર
ટાઈટેનિક પર ફિલ્મ બની પ્રસિદ્ધ થયુ અને વીજળી એક ગીત પરથી પ્રસિદ્ધ થયેલ.
Namaskar saheb. Ha saheb sabharel pan apna mukhe sambharvani khub maja avi. Dhanyvad tamone.
ओह आभार
@@PradumanKhachar apno pan abhar sir.
Sir vijli Porbander na dariya ma dubel hatu ane te no katmal pan haju dekhaye se
અચ્છા
Jay,mataji
Very good work 👍
ખૂબ સરસ કાર્ય !
મારે 'વીજળી' પુસ્તક જોઈતું હોય તો ક્યાંથી મળી શકે ? 👏👏👏👏
અમદાવાદ
@@PradumanKhachar સર મેં તપાસ કરી પણ અપ્રાપ્ય બતાવે છે. તમારા ધ્યાનમાં હોય તો કોઈ પ્રકાશન બતાવવા વિનંતી. 🙏🙏🙇
Tnx saheb
Vahechata rahi a sari vato
I have got gramophone record of this story and song.
હાજી અમારી પાસે પણ એ રેકર્ડ છે.ફેમસ થયેલ
S s etle steamship and m v etle diesel thi chalti ship evu kahevay chhe ke tiyare metric ni exam Bombay ma levati Tema Ghana students pan hata temaj ghani Jan pan hati ship no captain bhare Abhimani hato
તેરસોજાનઅંદરહતીનેબીજાજાનૈયાઓહતાજાણો
૧૩ જાન હતી.
સર હાજી કાસમ ની વીજળી ના ફોટા હોય તો મુકજો
વિડિયોમાં મૂકેલ છે એજ એક ફોટો છે
KASAMSATI
Sati matlab
પતિ ની પાછળ પ્રાણ દે એને સતી કહે ચિતા સાથે બળતી
જય દ્વારકાધીશ જય મુરલીધર