સંવાદ। વિસાવદરના ચાપરડામાં વસતા મુક્તાનંદ બાપુની આ મુલાકાત તમને પ્રેરણા આપશે

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 111

  • @proud2Bgujarati.vasantteraiya
    @proud2Bgujarati.vasantteraiya 2 месяца назад +23

    મુકતાનંદ બાપુ રાષ્ટ્રવાદી ક્રાતિકારી સંત છે.
    માત્ર માણસો માટે જ નહીં પશુ પક્ષીઓ પ્રત્યે પણ કરુણા પ્રેમ અને સેવામાં સમર્પિત છે... હરિ ૐ

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 2 месяца назад +8

    દેવાંશી બેન આજની મુલાકાત ખુબ જ સરસ સંત શ્રી ની આટલી ઉત્તમ સેવા જોઈ ને ખુબ આનંદ થયો 🙏🌹🙏ધન્યવાદ છે બાપુ ને કે આટલી જબરદસ્ત સેવા. ગો શાળા આશ્રમ વૃધ્ધા આશ્રમ અનાથ બાળકો ની સેવા શિક્ષણ સેવા આરોગ્ય સેવાઓ હોસ્પિટલ દવાખાનાં ની સેવા દરેક ને જમવાની સુવિધા સાથે પશુ ના પણ અધતન સુવિધા વાળા દવાખાના ની સેવા આવી અસંખ્ય સેવા ઓ કરતા આપણા મહાન સંત શ્રી મુક્તાનંદ બાપુ શ્રી ને કોટી કોટી પ્રણામ 🙏 🌹 તથા ત્યાંના દરેક સેવા કર્મી ઓ દાતા શ્રી તથા ટ્રસ્ટી શ્રી ને કોટી કોટી વંદન 🌹🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🙏Natvar..Vaghela. Amdavad 🙏 gujrat

  • @nimeshkumarpatel5791
    @nimeshkumarpatel5791 2 месяца назад +7

    બાપુ નો સમર્પણભાવ એક નહિ સમાજના ઘણા કાર્યોને ચરિતાર્થ કરવાનું સામર્થ્ય રાખે છે હરી ૐ

  • @sureshrank8930
    @sureshrank8930 2 месяца назад +5

    દેવાંશી બેન આપણે મુક્તાનંદ બાપુને યુપીના સીએમ યોગી આદિત્યનાથ ની જેમ ગુજરાતમાં સીએમ બનાવવા જોઈએ તો આપણા ગુજરાતનો સુપર વિકાસ થઈ શકે આવા સંત ધર્મ સત્તા અને રાજસત્તા ને સરસ રીતે સમાજ અને દેશના હિતમાં બહુ જ સારું કાર્ય થઈ શકે એક સાચા સંતના ચરણોમાં કોટી કોટી વંદન 🙏

  • @VikramMehta177
    @VikramMehta177 2 месяца назад +7

    સાધુતા ને ચરિતાર્થ કરતું વૈરાગ્ય ધન્ય છે. હરિ... ૐ

  • @indubhaipatel9651
    @indubhaipatel9651 2 месяца назад +4

    Very inspiring information
    Thank you Devanshi Ben
    From IBpatel USA
    Great Bapu Namaste

  • @viveksinhchavda773
    @viveksinhchavda773 2 месяца назад +6

    જીવન માં પાંચ વષૅ બાપુ ના સાનિધ્યમાં માં વિતાવ્યા...ગોલ્ડન day for bvm school hostel... હરિ ૐ...

  • @ranjitsinhdodiya9283
    @ranjitsinhdodiya9283 2 месяца назад +4

    વર્તમાન સમય માં જેને વંદન કરવાનું મન થાય એવા સંત

  • @SukhdevChauhan-f5b
    @SukhdevChauhan-f5b 2 месяца назад +12

    બાપુ ની આટલી વાત સાંભળી સૃષ્ટિ નું તમામ પ્રકાર નું જ્ઞાન મળી ગયું .

  • @ghemardesai1744
    @ghemardesai1744 2 месяца назад

    દેવાંશી બેન તમારા આ ઇન્ટરવ્યૂ મા એક સારા સંત ની ઓળખાણ થઇ ખરેખર અભિનંદન તમોને 🙏

  • @davenitin7132
    @davenitin7132 2 месяца назад +4

    સંત શિરોમણી પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુના કાર્યને વંદન છે..ખૂબ ઉમદા કાર્ય કરી રહ્યા છે બાપુ..🎉

  • @kasiramkapdi5126
    @kasiramkapdi5126 2 месяца назад +1

    બાપુને સાદર નમન 🙏
    બાપુ સાથેનો વાર્તાલાપ સાંભળીને આનંદ થયો.
    👌👌

  • @mukeshthakar8648
    @mukeshthakar8648 2 месяца назад +4

    શ્રી પરમ વંદનીય પૂજ્ય મુક્તાનંદ બાપુ ને વંદન

  • @bmgohil8891
    @bmgohil8891 2 месяца назад +2

    હરી ૐ
    કોટી નમન પૂ. મુકતાનંદ બાપુ
    ખુબ ખુબ અભિનંદન
    🙏🙏🙏🙏🙏

  • @keshubhaiodedara7139
    @keshubhaiodedara7139 2 месяца назад +4

    પરમ પૂજ્ય શ્રી મુકતાનંદ બાપુ એ સમગ્ર જીવ સૃષ્ટી માટે અને સમગ્ર ભારત રાષ્ટ્ર માટે ક્રાંતિકારી કાર્યો કરી બતાવ્યા છે.
    હરી ૐ

  • @anialbhai4491
    @anialbhai4491 2 месяца назад +1

    Bapuna carnoma koti koti naman❤❤❤🙏🙏🙏

  • @rayjadapruthvirajsinh1840
    @rayjadapruthvirajsinh1840 2 месяца назад +1

    બહેન,સાધુ જોયા ને તમને ધન્યવાદ

  • @viveksinhar
    @viveksinhar 2 месяца назад +4

    Hari Om Bapu 🙏🏻🙏🏻

  • @pravintrivedi4735
    @pravintrivedi4735 2 месяца назад +1

    ૐ નમો:નારાયણ ,,પૂજનીય મુક્તાનંદ બાપુ આધ્યાત્મિક તા સાથે સમાજને સેવા અને પ્રમાણિકતના યોગ્ય માર્ગ તરફ લઈ જતા સંત છે,,,

  • @gohilbharat1122
    @gohilbharat1122 2 месяца назад +5

    હરિ ૐ શત શત વંદન ક્રાંતિકારી સંતને 🙏

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya 2 месяца назад +1

    જય માતાજી દેવાશી બેન ને ખૂબ ખૂબ અભિનંદન

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 2 месяца назад +2

    ખૂબ ખૂબ આભાર દેવાંશી બેન

  • @રાજામોમાઈ-ઙ6છ
    @રાજામોમાઈ-ઙ6છ 2 месяца назад

    ભારતમાં આવાં ઘણાં બધાં સંતો છે જે સમાજનાં ઉત્થાન માટે કામ કરતાં હોય છે મુકતાનંદ બાપુ ની વાતો માંથી એક પણ વાત આપણે આપણા જીવનમાં ઉતારી દઈએ તો આપણું જીવન ધન્ય થઈ જાય દેવાંશી બહેન તમારો ખુબ ખુબ આભાર તમે આવા મહાન સંતો ની વાણી એમનાં કરેલા કાર્યો અમારા સુધી પહોંચાડો છો એ બદલ હ્દય થી આભાર 👏👏👏👏👏

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 2 месяца назад +1

    ખુબ.અભીનંદનબૈનસરસવાતમાહીતી

  • @jbrphilosophy
    @jbrphilosophy 2 месяца назад +12

    Bapu ni school ma hu 5 varsh mafat bhanyo chu khava piva nu revanu 1 rupiya lidha vagar 5 varsh bhanyo chu
    Ma bap vagarna aava balakone sikshan puru padi bapu bav saru kam kare che

  • @jiteshvachhani1286
    @jiteshvachhani1286 2 месяца назад +1

    बापु,हृदय,पुवृक,चरणों,में,वंदन,👣🌹🙏

  • @zaladhirubhai2040
    @zaladhirubhai2040 2 месяца назад +1

    ખુબ ખુબ આભાર અને ધન્યવાદ દેવાંશી બેન, આવા સંતોના કે જીવન ઉપયોગી વિડિઓ બતાવી ને એક સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા તે બદલ બેન મે બાપુ ના આશીર્વાદ મારા એક સગા ને ત્યાં પ્રસંગ માં આવ્યા હતા ત્યારે લીધા હતા

  • @bharatprajajpati8575
    @bharatprajajpati8575 2 месяца назад +6

    આ સાઘુ સંત સમાજ ને જીવાડૅ.

  • @yashodhanmehta9819
    @yashodhanmehta9819 4 дня назад

    सत्यवान बापु , जीवदया , गुरुकुल जरूरी . ## दादर वेस्ट

  • @vallabhbhaigajera1743
    @vallabhbhaigajera1743 2 месяца назад

    vah bapu 🎉🎉🎉

  • @SodaThakor-s6d
    @SodaThakor-s6d Месяц назад

    ❤ देवांशी जोशी जी🎉घन्यवाद

  • @mahavirsinghvaghela3260
    @mahavirsinghvaghela3260 2 месяца назад +2

    હરીૐ બાપુ ના ચરણો મા વંદન

  • @SajaayGghil
    @SajaayGghil 2 месяца назад

    દાતાભાઇઓઆવાઆશ્રમમાઆપો

  • @kishormuliya481
    @kishormuliya481 2 месяца назад +1

    ખૂબ ઉત્તમ વાત થઈ.

  • @maheshkumarmehta1951
    @maheshkumarmehta1951 2 месяца назад +1

    ❤❤❤❤❤. good work che.

  • @pravinvamja1797
    @pravinvamja1797 2 месяца назад +1

    🙏જય સીયારામ જય સીયારામ🙏🙏

  • @champubhaigida.
    @champubhaigida. 2 месяца назад +2

    જય હો ❤

  • @Bharatmori-kl9gt
    @Bharatmori-kl9gt 2 месяца назад

    Great guru ji

  • @નાથાભાઈનંદાણીયાશિવમ્ચક્ષુદાનસ

    જય શ્રી કૃષ્ણ
    ૐ નમો નારાયણ

  • @devibaraiya7561
    @devibaraiya7561 2 месяца назад +1

    Hari om bapu.. Anathi sawar thati hostelma.. Ame no janta to bapu pn na hme.. Avi golden memory ma bapuma jodayela chhe. E sadnasib.. Maru

  • @SindhavSeries
    @SindhavSeries 2 месяца назад +2

    Bapu hati Darbar maliya samaj na guru chhe aenu gaurav chhe amane🎉

  • @tusharpandya8710
    @tusharpandya8710 2 месяца назад +2

    હરિ ઓમ જય હો...

  • @harishchandrasinhjadeja4970
    @harishchandrasinhjadeja4970 2 месяца назад +1

    Bahen aapne dhanyvad

  • @bharatramani8327
    @bharatramani8327 2 месяца назад +1

    હદયપરવક વંદન

  • @c.k.parmar8859
    @c.k.parmar8859 2 месяца назад +1

    બાપુને ખૂબ ખૂબ વંદન

  • @JinuAhir-x3l
    @JinuAhir-x3l 2 месяца назад +3

    Hari om🙏

  • @shaileshmaheta5699
    @shaileshmaheta5699 2 месяца назад +3

    Hari om bapu

  • @shaileshmaheta5699
    @shaileshmaheta5699 2 месяца назад +4

    Bapu mahan sant se paropkari se

  • @joshibhaskar8441
    @joshibhaskar8441 2 месяца назад

    Pranam visionary

  • @jileshvagh11
    @jileshvagh11 2 месяца назад +4

    હરિ ૐ ગુરુ દૅવ ❤

  • @shivamsuthar7790
    @shivamsuthar7790 2 месяца назад +1

    👍🙏

  • @panditmukesh8752
    @panditmukesh8752 2 месяца назад +2

    एकं नित्यं विमलं अचलं सर्वधीसाक्षीभूतम् |
    भावातीतं त्रिगुणरहितं सदगुरुं तं नमामि ||
    अपने अपने श्री सदगुरुदेव के पावन चरणकमलों में कोटि कोटि वंदन

  • @MPrakash-k5y
    @MPrakash-k5y 2 месяца назад +2

    Hari ૐ

  • @kotdapanchayat5086
    @kotdapanchayat5086 2 месяца назад +1

    👍👍👍

  • @bharatjoshi7622
    @bharatjoshi7622 2 месяца назад +5

    કા્ંતિકારી સંત

  • @dalsaniyaamarut9523
    @dalsaniyaamarut9523 2 месяца назад +3

    હર હર મહાદેવ

  • @paragsejpal3835
    @paragsejpal3835 2 месяца назад +2

    OM NAM:SHIVAY

  • @ShantibhaiRabari
    @ShantibhaiRabari 2 месяца назад +4

    હરી ઓમ

  • @mayurkatariya8704
    @mayurkatariya8704 2 месяца назад +2

    hari omm
    PASE YAAD AAVI GAY AAJE CHAPRDA NEE

  • @pravinvamja1797
    @pravinvamja1797 2 месяца назад

    Jay Bhagavan🌹🌹 🙏🙏

  • @MahendraPatel-b6c
    @MahendraPatel-b6c 2 месяца назад

    Medm bapu AK bhgvane aa. Bhart ni bhumi par moklya chhe paramanikta ni vat a bhu moti kari bhu sarl thaei jay hind 35:39

  • @Onlyten13
    @Onlyten13 2 месяца назад +2

    We follow jamawat for this type of story we doesn't need politics on headline

  • @vaghelabs7649
    @vaghelabs7649 2 месяца назад

    Hari Om Bapu ne shat shat vandan.

  • @parsotambharwad8494
    @parsotambharwad8494 2 месяца назад +1

    હરિ ૐ

  • @jayantilalteraiya3150
    @jayantilalteraiya3150 2 месяца назад +2

    Hari om

  • @AlpaMakwana-n3o
    @AlpaMakwana-n3o 2 месяца назад +1

    🎉🎉🎉🎉🎉🎉

  • @Jaymatajivloger3468
    @Jaymatajivloger3468 2 месяца назад

    જય હો બાપૂ

  • @MahendraPatel-b6c
    @MahendraPatel-b6c 2 месяца назад

    Devanshi ben. Aa sarkarma bahuj sagharsh karvo pde sachi saty hakikt ne par padma te jay hind jay bhart bapu pshu vishe sachi vat kari 22:17

  • @SparrowWorld1008
    @SparrowWorld1008 2 месяца назад +1

    Great

  • @ashramdwk5515
    @ashramdwk5515 2 месяца назад +3

    Bapuni seva to Anmol se

  • @shreejifiber663
    @shreejifiber663 2 месяца назад

    Devanshi ben dhanyavad tamaro ke aava saras sant na darshan to karviya, pan amne aaje khabar padi ke avu uttam vyaktitav, gujarat ma che, je seva bhav nu karya kare che , ane sathe adhunik ta, ane adarsh vicharo ane rashtra bhavna vala vicharo aa samaj ne aapeche , naman che aa rushi ne . ben hu pan aava vicharo ne ane karyo ne anusarva prayatna karish .

  • @mayurkatariya8704
    @mayurkatariya8704 2 месяца назад +2

    TAME EK SHORT VIDEIO MUKJO NEE WITHE HOUSE, SCHOOL CAMPUS NAAA PLZZ

  • @gkm202
    @gkm202 2 месяца назад

    ❤❤❤❤❤❤❤❤❤❤superb

  • @bharatk.parekh9596
    @bharatk.parekh9596 2 месяца назад

    Hari Om. ❤

  • @royalfarmerindian4977
    @royalfarmerindian4977 2 месяца назад +1

    ખજૂર ભાઇ ને એક વાર લાવો news ma

  • @sureshrank8930
    @sureshrank8930 2 месяца назад

    👌🙏

  • @ankurkhandhar3028
    @ankurkhandhar3028 2 месяца назад +2

    હરી ૐ

  • @Sahasrara1008
    @Sahasrara1008 2 месяца назад +4

    Tapasvi sadhu

  • @balabhaibalabhai2638
    @balabhaibalabhai2638 2 месяца назад

    Sanatan santo ne naman

  • @gandigir5808
    @gandigir5808 2 месяца назад

    Gir

  • @starworld1332
    @starworld1332 2 месяца назад

    Babu Tamara Viday Pahela Tamara jeva Santo visavadar ne deta jajo

  • @chandrakantshah7472
    @chandrakantshah7472 2 месяца назад

    🙏

  • @narendrasinhvaghela4598
    @narendrasinhvaghela4598 2 месяца назад +2

    દેવાંશી બેન આપ એક વખત વાઘોડિયા થી આગળ ગોરજ મુનિ આશ્રમ છે વડોદરા થી થોડા આગળ ત્યાં હોસ્પિટલ છે વૃદ્ધાશ્રમ છે મન બુદ્ધિ ના બાળકો ની હોસ્પિટલ છે મા-બાપ વગરના છે તેમને પણ ત્યાં રાખે છે એક વખત આશ્રમની મુલાકાત લેવા જેવી છે આપણને એમ થાય કે સ્વર્ગમાં આવ્યા છીએ ત્યાંનું વાતાવરણ ખુશનુમા છે જંગલ વિસ્તારમાં છે

  • @vijaymistry9562
    @vijaymistry9562 2 месяца назад +1

    દેવાંશીબેન એક વાર બોરિયા (રાજપીપળા) ના કમલાકર બાપુ ની મુલાકાત લો

  • @mukeshchavda9173
    @mukeshchavda9173 2 месяца назад

    Nice

  • @agarsinhdodia1404
    @agarsinhdodia1404 2 месяца назад

    BapuNeCharanSparsh.BopalAhmedabaf.IHaveVisitedThisAshram

  • @ManishGamot-q8o
    @ManishGamot-q8o 2 месяца назад

    Bapuna sankul parivar ma mara mota bhai seva aape che ane kachchh na bhkam bad bapue 120 balko datak lidhela tema ame be bhai pn hta mara mota bhai aaj pan chaparda asaram ni Kanchalan team ma che ane mane garv che

  • @chandrakantshah7472
    @chandrakantshah7472 2 месяца назад

    હરિ ઓમ

  • @rameshbhairajput494
    @rameshbhairajput494 2 месяца назад

    Hu bapu ni school ma bhanyo chhu devansi ben shree gopala nandji school adhoi

  • @Rahulkumar-gw7ox
    @Rahulkumar-gw7ox 2 месяца назад

    Hospital ma dava bov monghi hoy aenu kaik karo bapu

  • @girishbhai5238
    @girishbhai5238 2 месяца назад

    Bapu nu motu yogdan samaj ne pan bapu hal vyashan mate be roktok vashytu vadhe se te rokay to saru kya thi aave te aava sant ne kori vandan se

  • @solankimanga-h7p
    @solankimanga-h7p 2 месяца назад

    Sarkar ki niti hai nijikaran khangikaran aur pravritti Karan sarkari school band kar dena chahta hai sab

  • @jineshkaneriya6661
    @jineshkaneriya6661 2 месяца назад

    Darbar and bija nana khedut pase thi mind wash kari pani na bhave jamin lai ne atyare tya j majuri e jay che.

  • @arvindbhaivyas8739
    @arvindbhaivyas8739 2 месяца назад +1

    બાપુઓ માથી છુટો..મે.કરીને.

  • @bhavikchudasama654
    @bhavikchudasama654 2 месяца назад

    Om and shiv family nu interview lyo plzzzzzz 🙏

    • @raajkeshwalakeshwala3942
      @raajkeshwalakeshwala3942 2 месяца назад +1

      Eto Paisa kamava no dhandho kare se enu su entrvyu karva nu hoi bhai shiv Ane om nu ???

  • @jayvirsinhgohil3120
    @jayvirsinhgohil3120 2 месяца назад +1

    🙏🙏🙏

  • @AlpaMakwana-n3o
    @AlpaMakwana-n3o 2 месяца назад +1

    હરિ ઓમ

  • @hardikmehta1642
    @hardikmehta1642 2 месяца назад

    Hari om

  • @samirgadhvisamirgadhvi3096
    @samirgadhvisamirgadhvi3096 2 месяца назад

    🙏🙏🙏