Things that Money cannot Buy by Aacharya Shri UdayVallabhSuriji

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 22

  • @rajeshzaveri190
    @rajeshzaveri190 2 года назад +4

    So Aptly Explained that Jeevan ni Bhag Dod Ma j main Cheej je Chuti jaai che e Shanti Nathi Malti, So No Wonder At the END The last Parthna Which is Sung mostly Is " Parmatma A Aatma Ne SHANTI Saachi Aapjo..."

  • @dakshamahant3088
    @dakshamahant3088 Год назад

    Guruji aap sukh satamachone 🙏🙏🙏🙏great and wonderful message for everyone 🙏🙏🙏🙏🙏

  • @sandipfofariya3098
    @sandipfofariya3098 9 месяцев назад +1

    Saheb tamara knowledge ne salaam 6

  • @pappugada486
    @pappugada486 4 месяца назад

  • @adesai5226
    @adesai5226 2 года назад

    Sahebji ur research and logic is mindbolwing

  • @punyapalparekh6342
    @punyapalparekh6342 2 года назад

    Jay gurudev 🙏🙏🙏

  • @indulalmehta
    @indulalmehta Год назад

    🙏🙏🙏🙏🙏

  • @shital_shah
    @shital_shah 2 года назад

    Mathen Vandami GuruDev 🙏
    Hard core truth explained in so easy way, weaved karma granth also...🙏😇🙏
    Never heard before such exact examples 👌👍😇

  • @bhavikamehta6068
    @bhavikamehta6068 2 года назад

    Too good 👍🏻

  • @padmeshbhaijainindustriali89
    @padmeshbhaijainindustriali89 2 года назад +1

    MATHEN VANDAMI SHAHEBJI GURUDEV 🙏🌿

  • @H-DhamiHarshMitesh
    @H-DhamiHarshMitesh 2 года назад

    Great video help me lot for fresh me up after a study

  • @rajeshzaveri190
    @rajeshzaveri190 2 года назад

    Superbly Explained What Money Can Not Buy... Pure Brilliance with Perfect Examples... 👌👌👌👏👏👏🙏🙏🙏🙏🙏🙏

  • @nitinj2738
    @nitinj2738 2 года назад

    🙏🙏🙏

  • @shahhiren1607
    @shahhiren1607 2 года назад

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @shahaakanksha7520
    @shahaakanksha7520 2 года назад

    Too good content Gurudev. Waah! 👌👏

  • @kantipatel999
    @kantipatel999 2 года назад

    🙏

  • @aakashvakhariya5896
    @aakashvakhariya5896 2 года назад

    ખૂબ સરસ દ્રષ્ટાંત આપ્યા...પૈસા વગર ચાલે પણ નહીં અને મહેનત વગર મળવાનું પણ નહીં...ટૉપ 8 વ્યક્તિનું 25 વરસ પછી શુ થયું એ ગ્રેટ example ઘણું સીખડાવસે...

  • @keshavjishah3197
    @keshavjishah3197 2 года назад +1

    Paisa thi bhojan khariday
    Koi pan vastu mafat malti nathi.

  • @keshavjishah3197
    @keshavjishah3197 2 года назад

    Paisa vagar chaltu nathi

  • @cadarshanshah2060
    @cadarshanshah2060 2 года назад

    The below post is received as a WA forward wherein point No 6 is matching with 3 conclusions of 1948. Other points are also noteworthy.
    મોર્નિંગ મ્યુસિંગ્સ...
    બિઝનેસમેન અને ટેકનોક્રેટ ઇલોન મસ્કે, હમણાં બે દિવસ પહેલાં, તેમના ટ્વિટર હેન્ડલ પરથી એક પ્રશ્ન પૂછ્યો હતો; "તમને કઈ એક બાબતનો ભ્રમ તૂટતાં સૌથી વધુ સમય લાગ્યો હતો?" તેમના લગભગ 40 હજાર જેટલા ફોલોઅર્સે તેનો જવાબ આપ્યો હતો. એમાંથી અમુક જવાબો આપણી પણ સમજ ઉઘાડે તેવા હતા (જવાબ આપનારાઓનાં નામ અહીં અસ્થાને છે, તેમના વિચાર મહત્ત્વના છે);
    1. એ જ કે, "બ્રેકફાટ સૌથી અગત્યનો ખોરાક છે" તે સમજમાંથી બહાર નીકળતાં વાર લાગી. ઉપવાસની આદતે મારી જિંદગી બદલી નાખી છે.
    2. મને એમ હતું કે સારા બનવું બહુ આસાન છે, પણ એ સાચું નથી. સારા હોવાનો દંભ કરવો વધુ આસાન છે. અસલમાં સારા બનવા માટે ધીરજ અને સાહસ જોઈએ.
    3. એ જ કે, જિંદગી સુખની શોધ છે એ સમજતાં વાર લાગી.
    4. ડોક્ટરો મેડિકલ કોલેજમાં ગયા છે એટલે એમને બધી જ ખબર પડે છે એવું નથી. ઔપચારિક શિક્ષણ હોય એટલે બધું આવડી ન જાય.
    5. વીમા કંપનીઓ તમારા કલ્યાણ માટે કામ કરે છે એ ભ્રમ તૂટતાં વાર લાગી.
    6. સમૃદ્ધિ અને બુદ્ધિ વચ્ચે કોઈ સંબંધ નથી.
    7. મારા માટે મારી કેરિયર મહત્વની છે એ માન્યતામાંથી બહાર આવતાં વાર લાગી. પરિવાર મહત્વનો છે, કેરિયર નહીં.
    8. લોકોને ખુશ રાખીએ તો આપણને ફાયદો થાય છે એ ખોટું છે તે સમજવામાં સમય લાગ્યો.
    9. અમુક ચીજો કરવા માટે અમુક જ લોકોમાં લાયકાત હોય છે એવું નથી. કોઇપણ માણસ કશું પણ કરી શકે છે, જો લગન હોય તો.
    10. 99 ટકા લોકો તમારાથી લાભ થતો હોય તો જ મિત્ર બને છે. મોટાભાગના લોકોને તમારી માનસિક- શારીરિક તંદુરસ્તીમાં કે અંગત અથવા વ્યવસાયિક પ્રગતિમાં કોઈ રસ નથી હોતો. તેમને તેમનામાં જ રસ હોય છે.