Maharaj Ane Motapurush Sathe Raheva Kyathi Male..!!!_Family Time Sabha-4_July
HTML-код
- Опубликовано: 13 дек 2024
- મહિમા વર્ષ નિમિતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની રુચિ અનુસાર દર ગુરુવારે Family Time સભા કરવાની છે. Family Time સભા કરવા માટેની માર્ગદર્શિકા વેબસાઈટ પર મુકવામાં આવેલ છે. આ વિડીઓ દ્વારા ઘર-પરિવારમાં આત્મીયતાનું સર્જન થાય તે હેતુ છે. વધુ માહિતી માટે સંસ્થાની વેબસાઈટની મુલાકાત લેવી.
www.smvs.org