ખુબ સરસ માહિતી આપી ભાઈ મારી પાસે 2 ટ્રેક્ટર છે બંને mahindraa યુવો છે એક 415 છે એક 575 ટેક પ્લસ છે હુ પણ ભાડા મા ચલાવુ છું મોટું ટોકરી મોડેલ ગણેશ થ્રેશર છે અને 42 બલેડ રોટાવેટર છે રોટાવેટર અને થ્રેશર મા ડીઝલ એવરેજ મા મને બેસ્ટ મહીનંદરા લાગ્યું. કારણકે મે પણ ઘણી બધી કંપનીઓ ના ટ્રેક્ટર ચલાવી લીધા છે 😀❤️🤝🤝🤝🤝
Mari pase 06 tractor se Rotavetor ma best eicher 368 5000 vigha rotavetor work hard jamin Lajer laver ma 02 gps mobo land lavel kuboto best se kuboto 5502 Thaser ma eicher 368 best Spray ma 242 eicher shaktiman rakshak best disel evraj best
આસર 380 12 નું મોડલ આગળ ના ટાયર હાલ પુરતા હાલે એવા છે પાસળ ના ટાયર 50 ટકા કંપની કલર કયાય ટચીગ નથી સાદી બ્રેક સાદું સ્ટેરીંગ વચમા ગેર સેકંડ હોનર કેટલી કીમત સુધી પોસાય
mari pasey 2 kubota tractor che 1 b2441 aney mu 4501 hu badha tractor vapri chukyo chu best diesel evrej ma kubota che.. aney mini tractor ma to kubota is best is my opinion
Mahindra 475 ms 2023 model જેમાં મેટા ની હાઈડોલીક આવે હાઇડ્રોલિક પણ સારી છે અને ટેકટર ની સ્પીડ પણ બહુ mahindra 575 24 rpm ચાલે અને 475 ms 22rpm તોપણ 575 કરતાં સ્પીડ વધારે છે આ મારો અનુભવ અમે એક્ટર ગામમાં લીધું છે તે અમે ટોપ સ્પીડ રોડ ઉપર હાઈવે ઉપર કરેલી
મારી પાસે મૅસી ના બે ટ્રેકટર છે 1035 અને 241di . 120 વીઘા છે ઘરની જ ખેતી કરવા ની ભાડા કોઇ દીવસ જવાનુ જ નઇ.. ડીઝલ ની એવરેજ મા કોઇ ના પુગે.. 1998 થી ચલાવુ છુ...
ખુબ સરસ માહીતી આપવા બદલતમારોહાભાર.મિતૂલભાઈ
ખૂબ જ સારી માહીતી આપી મિતુલભાઇ કાયમ માટે આવી ખેડૂતોને માહીતી આપતા વીડિયો બનાવી ને મૂકતા રહેજો.
🙏
ખૂબ સારી માહિતી આપી મિતુલ ભાઈ ધન્યવાદ
🙏
Good job Bhai ji
ખૂબ ખૂબ સરસ માહિતી આપી મિતુલ ભાઇ
🙏
ખુબ સરસ માહિતી આપી ભાઈ
મારી પાસે 2 ટ્રેક્ટર છે બંને mahindraa યુવો છે એક 415 છે એક 575 ટેક પ્લસ છે હુ પણ ભાડા મા ચલાવુ છું મોટું ટોકરી મોડેલ ગણેશ થ્રેશર છે અને 42 બલેડ રોટાવેટર છે રોટાવેટર અને થ્રેશર મા ડીઝલ એવરેજ મા મને બેસ્ટ મહીનંદરા લાગ્યું. કારણકે મે પણ ઘણી બધી કંપનીઓ ના ટ્રેક્ટર ચલાવી લીધા છે 😀❤️🤝🤝🤝🤝
વાહ ભાઇ 🔥
Sari mahiti aapuchho bhai aabhar tamaro
🙏
Khub Sarash vat kayri mitul bhai
🙏
ખૂબ સરસ માહિતી આપી ❤😊
🙏
ખુબજ સરસ માહિતી આપી
🙏
Jay mataji mitul bhai🙏👍
બહુ મજા આવી ભાઈ 10 માંથી10 માર્ક 👍😁👌
ખુબ ખુબ આભાર ભાઇ 🙏
Mari pase 06 tractor se
Rotavetor ma best eicher 368 5000 vigha rotavetor work hard jamin
Lajer laver ma 02 gps mobo land lavel kuboto best se kuboto 5502
Thaser ma eicher 368 best
Spray ma 242 eicher shaktiman rakshak best disel evraj best
Sonalika di 740lll રેવિયુ કરો
Ok bhai
આસર 380 12 નું મોડલ આગળ ના ટાયર હાલ પુરતા હાલે એવા છે પાસળ ના ટાયર 50 ટકા કંપની કલર કયાય ટચીગ નથી સાદી બ્રેક સાદું સ્ટેરીંગ વચમા ગેર સેકંડ હોનર કેટલી કીમત સુધી પોસાય
Very nice video
🙏
Massey Ferguson 254 Dyna track 50hp
વાહ ભાઈ મિતુલ ભાઈ સરસ માહિતી આપી મારે મેસી 246 ડાયનાટેક 2વિલ લેવાનો વિચાર આવે છે
Jordar che
મારી પાસે જોનડીયર છે હુ પણ ભાડા કરૂ છુ બધા કામ મા હાકુ છુ થેસર ઓરણી લારી બધામા એવજ સારી અને બીજુ મહેન્દ્ર ૫૭૫છે એને બધા કામ હાકુ છુ
ઓકે ભાઇ
Mahindra bast
100%
Swaraj ma badhi sistam male
mari pasey 2 kubota tractor che 1 b2441 aney mu 4501 hu badha tractor vapri chukyo chu best diesel evrej ma kubota che.. aney mini tractor ma to kubota is best is my opinion
હા ભાઇ
કૂબોટા ને જ ટ્રેક્ટર કહેવાય...
Mo.no.aapjone mahiti mate mare 45 hp levuse kyu saru
Jay shree Krishna
🙏
36 Hp
Kubota 45 hp tractor video banavo price sathe
Ok bhai
Farmatre vishe hadlrolik vishe ne trectar vishe plih ak vidiyo apjo
Ok
જોહાન ડિયર ૫૪૦૫ ટોપ મોડલ નો વીડિઓ બનાવો ભાઈ
Ok bhai
Mahindra 475 ms 2023 model જેમાં મેટા ની હાઈડોલીક આવે હાઇડ્રોલિક પણ સારી છે અને ટેકટર ની સ્પીડ પણ બહુ mahindra 575 24 rpm ચાલે અને 475 ms 22rpm તોપણ 575 કરતાં સ્પીડ વધારે છે આ મારો અનુભવ અમે એક્ટર ગામમાં લીધું છે તે અમે ટોપ સ્પીડ રોડ ઉપર હાઈવે ઉપર કરેલી
Ok bhai આભાર
ભાઈ એક પ્રશ્ન છે હોલેન્ડ ટ્રેક્ટર મા અન્ય ટ્રેક્ટર ની ટોલી નો ઉપયોગ કરાય કે નય મે holland 3600 2 ollroundar છે
ના કરાય
મિતુલભાઈ આઈસર 485લેવાય
Jordar ave levay bhai
ભાઈ મે મહિન્દ્ર 475 di 4:22 ms xp plas લીધુ છે 23 નું જ નવું મોડલ બહાર પડ્યું છે કેવુ ફાવશે
જમીન તો 40 એકર છે
ચાલસે જોરદાર ભાઇ
MitulBhai nh 3030 35 hp ma badhu j hale rotavetar ane plough mari apse hatu pela me bov hankyu
હા ભાઇ
10 vigha jamin che kyu trector levay. Bharatbhai
Jay mataji bhai 5510 ketala ma aavu?
એક્સચેન્જ કરેલ છે ભાઇ
મારે 80 વીઘા જમીન છે ઘરની ખેતી કરવા માટે ક્યુ લેવાય ભાડા કરવા નથી ઘરની ખેતી કરવા માટે વાવેતર, ખેડ, રોટાવેટોર, બધા કામ માં ઉપયોગ આવે એવું.
Bhai 45 hp thi 50 hp sudhinu koi pn trecktor
mahindra yuvo 575 athva new hollend 3230 tx
MF254daynatrec
sonalika levay bhai
હા લેવાય ભાઇ
45 HP ma kyu tractor levay bhada mate Dati/Rap/Panchiya/Rotavater mate khas
Sonalika745 and 5050d jd no video banavo
Ok bhai
મિની ટ્રેક્ટર લેવાં નું છે ઘર માટે તો કંઈ
કંપની નું લેવું જોઈએ ૧૪ વિઘા જમીન માટે નાળિયેર નો ૭ વિઘા બગીચો છે
🙏🙏👍🏻👍🏻
5510લેવાનુછેએવરેજકેવિબતાવજો
Sonalika 740 riviyu
Ok bhai
45 HP માં સોનાલીકા લેવાય કે ન્યુ હોલેન્ડ
Sonalika levay
Bey sara ave sonalika kimat ma ochu rese
Sonalika no leta
KUBOTA MU4501 Levay ke nahi please suggestion apjo.
એજ લેવાય ટ્રેક્ટર લેવું હોય તો....
૧૯૮૫ થી ૨૦૨૩ સુધી માં હજે પણ કોઈ પણ કંપની મહિન્દ્રા જેટલા ટ્રેકટર વેસી સકી નથી
અત્યારે મહિન્દ્રા ડુપ્લીકેટ આવે છે
100%
મારી પાસે ત્રણ ટેકટર છે મીતુલ ભાઇ
અને હવે મારે 3600-2 લેવાનો વિચાર છે
વાહ ભાઇ ખુબ સરસ
મીતુલ ભાઇ ૩૬૦૦-૨ રોટાવેટર મા
કેવુક કામ આપે
મારે સપેસયલ રોટાવેટર માટે જ લેવુ ૩૬૦૦-૨
Haidolik માં મેસી આગળ કોઈ નું નો આવે
100%
Nh5510લેવુછે ભાઈ એવરેજનો વિડિયો બનાવો કલટીવેટર પર
થોડો સમય લાગસે ભાઇ
5510 1 kalak ma ketla leter khaye che
Video bnavis bhai
વાવણીમાં કયું ટાયર (સાઈઝ) અનુકૂળ આવે છે???
13.6.28
241 Dynatrack Aa Tektor Sak Sesh Che Ke Nathi Bhai ?
👍
મારે તો 5 વીઘા જમીન છે. ઘરનું જ ખેડવાનું છે. કયું ટ્રેક્ટર લેવાય
40 hp aspas nu levay bhai
Swaraaj 42 hp લેવાય બધામાં ચાલે
Bhai હેડોલિક video
Ok bhai
90 વીઘા માં john dear 5210 gear pro હાલે
બોવ મજા આવસે ભાઇ
Swaraj 855 lyo bhai
Eicher tractor kevu aave Bhai video banvo
Ok bhai
ભાઈ મારી પાસે છે 485 છે
2 ટ્રેક્ટર છે ભાડે જ ચાલે છે
Messy 241 dynatrack kevu
જોરદાર આવે ભાઇ
JohnDeere 5036 બધાય ઉપકરણ ચાલે ના ના ખેડુત ને ચાલે
Ha bhai
ભાઈ આઈસર ટ્રેક્ટર ની હાઈડૉલીક ન્યૂ હોલેન્ડ જેવીજ આવે 10 વર્ષ નો અનુભવ છે
Ok bhai
3600 2 vechi didhu mitul bhai
Ha bhai
Tamari pase ketla tector ce
2 che bhai
Mahindra tamaru se
Kaka nu che
મારી પાસે મૅસી ના બે ટ્રેકટર છે 1035 અને 241di . 120 વીઘા છે ઘરની જ ખેતી કરવા ની ભાડા કોઇ દીવસ જવાનુ જ નઇ.. ડીઝલ ની એવરેજ મા કોઇ ના પુગે.. 1998 થી ચલાવુ છુ...
👍
@@mitulodedra ખુબ સરસ માહીતી આપી તમે.. અને આવા મશીનરી તથા ખેત ઉત્પાદનો નાવિડીયો બનાવતા રહેજો જેમ જીરા ના પાકનો બનાવ્યો હતો એમ..
Duez fear tractor kevu aave. Video banavo
Anubhv nthi try krshu bhai
4045e duez fear vidio banavjo mitulbhai
Powertrac nu Haydroulic saaru aave se
Ok bhai
Farmatek લેવાય ભાઈ
હા ભાઇ
કેવું આવે bhai
Tame nava tekter nu su kimat se
11 lakh jevu
Mare 3030 se holland 35 hp nu
હા
મારી પાસે 241ડીઆઈસે 35 હોસ્પિટલમાં હોલેડની હાઇડ્રોલિક કેવી આવે
સારી આવે ભાઇ
Eicher 333 ma rotavetr chale
Ha ghar purtu chale
@@mitulodedra ketla fut ni jovi
મિતુલ ભાઈ હું આઇશર 333 35 hp ની કેટેગરી માં આવે છે પલાઉ માં 3 લો માં અને રોટાવેટર પન હાકુ છું મારા અનુભવ પ્રમાણે ચાલે છે
હા ચાલે પણ જોરદાર ભાડા ના થાય
એટલે જ મેં 20 હોસપાવર થી 60 હોસપાવર સૂધીના ટ્રેકટર રાખા જેવું કામ એવું ટેકટર હાકવાનુ
ધંધા વારા ને પોસાય ભાઇ આપડે બાકી બધાને વીચાર કરવો પડે
ઈ તો એમજ હોયને
5510 ketlama avyu
3600 -2 didhu ane 7.5 didha
42 HP લેવાય કે 45 HP
Bhade krvu hoi to 42 hp ne ghar nu krvu hoi to 45 hp levay.kaam ni quality 45 hp ma madse
Bey sara bhai 45 vadhu mja avse
મારી પાશે આયશર 333 છે અને રોટાવેટર રેડી ચાલે છે
Ok bhai
Ketla futnu rotavetr
મારી પાસે 50 hp નુ શે જોનડિયર
Ok bhai
Holland ne diesel ma pn na pugay 😅
😁😁
20 hp sudhi ma kyu mini tractor levay
૨૦૦ di captain ls
Mahindra jivo 225 di best chhe
Jivo best athva ceptan
Yuvraj saru Ave?
@@rahulpethani1935 sav bekar chhe yuvraj
તમારે વસાઈ થી કેટલુ દુર થાય
6 km
Ok
Mu banaskantha thi su
Tamara video jovu su
Halna e baju aavvu se tamne malvu se
Tamaro કોન્ટેક્ કઇ રીતે કરવો
Jetala.rpiyamhoymtevu.levu.joy
Massey 7250 kevu ave
Jordar bhai
Eichar vise tamaru su kevu
Jordar 👍
૪૫ hp માં પોતાની ૮૦ વીઘા માટે દરેક કામ રોટવેટર અને પ્લાય સહિત દરેક માં કયું સારું? એવરેજ અને કામ બંને માં
Mahindra, massy, holland , echer ,kubato , sonalika , bdha sara ave
આઈસર 557. 5 🌟 સ્ટાર લેવાય
પ્રાઈમા સીરીઝ નય
તમારી બાજુ farmtarc compny na ટ્રેક્ટર કેમ હાલતા નથી
Chale che pn pn ocha
@@mitulodedra ok
Bhai mari pase john deere 5050d turbo che 7 fhit macshio gaspardo 60 bled. Rotavator che
Wah bhai
Bhai sanedo tractor ni reviews apo
Ok bhai
જવાબ આપો. 45 HP લેવાય કે 42HP
શુ ભાઇ
મારી પાસે 35 મેસી છે એમા રોટાવેર ને હળ હાલે ભાડે રોજ ના 7000 નુ ભાડુ કરું