જ્યારે દેશી માણસ પેલી વાર વોટર પાર્ક મા જાય ત્યારે
HTML-код
- Опубликовано: 8 фев 2025
- રામ રામ ડાયરા ને,
આપડે એકદમ દેશી સ્ટાઇલ માં ગુજરાતી વિડિયો બનાવી , બાકી વિડિયો માં તમને ખબર તા પડી જ જશે.
આ વિડિયો બનાવવા આપડે પુગી ગયા વોટર પાર્ક મા . આવા ઉનાળા માં ગરમી બોવ થતી હતી . તો આપડા ભાઈબંધ એ કીધું હતું કે વોટર પાર્ક મા જાત આવી . વોટરપાર્ક મા બોવ બધી લસરપટ્ટી હતી , બાકી પૂરો વિડિયો જરૂર જોજો ભારી મજા આવશે.
આવા ને આવા દેશી વિડિયો કે વલોગ જોવા હોય તો આપડી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો,
અને જો તમારી પાસે કોઈ પણ સલાહ સૂચન હોય તો અમને બોલી સકો છો
બાકી અમારી સાથે વાત કરવા માટે અમને instagram અને Facebook માં ફોલો કરી લ્યો. instagram I'd -kesur_king
...
હા તો હવે ભેગા થાસુ આવો જ એક ભડકા વારા વિડિયો
ગુજરાતી ખેડૂત
ગુજરાતી vlog
Kesur bhatiya patelka
Gujaraati vlog
Gujarati comdey
Gujju comdey
Khedut
Gujarati khedut
Kesur king
Kesur king patelka
Kathiyavadi video
Kathiyavadi vlog
Kesur king vlog
Waterpark
વોટરપાર્ક
વોટરપાર્ક નો vlog
Best waterpark in gujarat
Waterpark in Jamnagar
Welcome waterpark balachadi
Holiday water park
Holiday water park Jamnagar
Welcome waterpark
Eldorado Rajkot
#gujarati
#ગુજરાતી
#jamnagar
#gujarativlogger