આરાધ્ય દેવ સંત શ્રી ઓધવ રામ જી મહારાજ અને સંત શ્રી વાલ રામ જી મહારાજ ની સમાધિ ના દર્શન કરવા માટે લોકો એ વાં ઢાં ય તીર્થ ધામ માં દર્શન કરવા માટે જરૂર જવું જોઈએ.. બાપા ની કૃપા દૃષ્ટિ છે.. કચ્છ માં જાઓ ત્યારે પ્રથમ સંત શ્રી ઓધવ રામ જી મહારાજ અને સંત શ્રી વાલ રામ જી મહારાજ ની સમાધિ ના દર્શન કરવા માટે જરૂર જજો અને પોતાના કુટુંબ પરીવાર અને સંતાનો સાથે જરૂર જજો.
મારી દરેક ભાનુશાળી સમાજ ના લોકો ને વિનતી છે કે આટલા બાપા ના પરચા છે.. બાપા ના વખાણ કરીએ છીએ અને બધુજ કરીએ છીએ પણ સમાધિ ના દર્શન કરવા માટે કેટલા લોકો જાય છે એ બાબત પણ ધ્યાન આપવું જોઈએ. બાપા આપણા સમાજ ના છે. અને બાપા ની સમાધિ નું મહત્વ વધારવા માટે આપણે જ આગળ આવવુ પડશે.m
Jai shree odhavram Bapaa🙏❤🙏
Jai shree odhavram bappa 🌹🙏🌹
Jay shree odhavram bapa❤
Jay odavram jay valram
Jay obhavram ❤
આરાધ્ય દેવ સંત શ્રી ઓધવ રામ જી મહારાજ અને સંત શ્રી વાલ રામ જી મહારાજ ની સમાધિ ના દર્શન કરવા માટે લોકો એ વાં ઢાં ય તીર્થ ધામ માં દર્શન કરવા માટે જરૂર જવું જોઈએ..
બાપા ની કૃપા દૃષ્ટિ છે..
કચ્છ માં જાઓ ત્યારે પ્રથમ સંત શ્રી ઓધવ રામ જી મહારાજ અને સંત શ્રી વાલ રામ જી મહારાજ ની સમાધિ ના દર્શન કરવા માટે જરૂર જજો અને પોતાના કુટુંબ પરીવાર અને સંતાનો સાથે જરૂર જજો.
जय श्री ओधवराम बापा
મારી દરેક ભાનુશાળી સમાજ ના લોકો ને વિનતી છે કે આટલા બાપા ના પરચા છે.. બાપા ના વખાણ કરીએ છીએ અને બધુજ કરીએ છીએ પણ સમાધિ ના દર્શન કરવા માટે કેટલા લોકો જાય છે એ બાબત પણ ધ્યાન આપવું જોઈએ.
બાપા આપણા સમાજ ના છે.
અને બાપા ની સમાધિ નું મહત્વ વધારવા માટે આપણે જ આગળ આવવુ પડશે.m
Jay shree odhavram bapa🙏🙏