i-khedut પોર્ટલ અરજી ll i-khedut પોર્ટલ સબસીડી યોજના ll જાણો કયા કયા ઘટકોમા ડોક્યુમેન્ટ કયા જોઈશે ll

Поделиться
HTML-код
  • Опубликовано: 7 окт 2024
  • #sarkariyojana
    #ikhedut
    #kheti
    #i-khedut potral
    Sabsidi yojana

Комментарии • 3

  • @MrDhartiputra09
    @MrDhartiputra09 10 дней назад +1

    સાહેબ પહેલા મારે W/L લખેલુ હતું હવે વેઇટિંગ મા થી નામ નીકળી ગયું છે હવે તે અરજી મંજુર ગણાય

  • @thakordilipsinhji3993
    @thakordilipsinhji3993 7 дней назад

    Rotowetar shabshidi ketli Chhe

    • @SarkariyojanaKnowledge-24
      @SarkariyojanaKnowledge-24  7 дней назад

      ખેડૂતો માટે:ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા: •૫ ફીટ: કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૩૪ હજાર એ બે માંથી જે ઓછુ હોય તેટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા: •૫ ફીટ: કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૩૪ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે•૬ ફીટ: કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૩૫,૮૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે•૭ ફીટ: કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૩૮,૧૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે•૮ ફીટ: કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૪૦,૩૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તેઅનુ .જાતિ/જન જાતિ સિવાયના નાના/ સિમાંત; મહિલા ખેડૂતો માટે ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા: •૫ ફીટ: કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૪૨ હજાર એ બે માંથી જે ઓછુ હોય તેટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા: •૫ ફીટ: કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૪૨ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે•૬ ફીટ: કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૪૪,૮૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે•૭ ફીટ: કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૪૭,૬૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે•૮ ફીટ: કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૫૦,૪૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે