Anmol Vichar |
HTML-код
- Опубликовано: 5 фев 2025
- 🌐 www.jaymaa.org | 📞 +91 72030 25755
📍 goo.gl/maps/DF...
🔴 Everyday Live
08:00 AM to 12:30 PM
03:00 PM to 08:00 PM
🔴 Live Aarti
Morning : 8:15 AM
Evening : 7:15 AM
---------------------------------------
Stay Connected with us.....
Facebook :
/ mvtydham
Instagram :
/ mvtydham
Website : Jaymaa.org
Mobile : +91 72030 25755
Jay maa vishwambhari 🙏🙏🙏🙏🙏
Shri mahapatra ji na charno ma vandan 🙏🙏🙏🙏🙏
Jay maa vishvambhari jay maa vishvambhari
ॐ विश्वंभरी ब्मांडस्य माताये नमस्तस्ये नमस्तस्ये नमस्तस्ये नमो नमः 🙏🏻🌹🙏🏻
🙏JAY 🙏HO 🙏MAA🙏 VISHVAMBHARI 🙏 MAHAPATRA 🙏MAA 🙏
જીવનમાં સત્યનું આચરણ આવે એટલે હંમેશ માટે જીવનમાં લીલા લહેર જ રહે....
જીવન જીવવાની સાચી રીત બતાવ નાર શ્રી મહાપાત્ર કહે છે શુદ્ધ આચરણ કરી જીવાત્માનો ઉદ્ધાર કરો
કર્મ થી કર્મ કપાઈ તો સત્ કર્મ કરી જીવન સુધારી જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ 🙏🙏🙏💐💐
Jay Maa Vishvambhari🙏🙏
🙏Jay maa vishwambhari 🙏
સ્વ તરફ દ્રષ્ટિ રાખીને જીવન જીવીએ...🙏🙏
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ને લાખ લાખ વંદન.
વ્યક્તિ પૂજા છોડી શક્તિ પૂજા અપનાવો અને જીવાત્માનો ઉદ્ધાર કરો આપણા જીવનમાં આચરણ કરવું જોઈએ
શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન 🙏🌹🙏
Jay Maa Vishvambhari 🙏🌹🙏
આચરણ કરી જીવન માં પરિવર્તન લાવીએ કર્મ સારા કરીએ જય માં વિશ્વંભરી 🙏🙏🙏
શ્રી મહાપાત્ર કહે છે કે બીજા ના અવગુણો ને નહીં જોતા મારા માં ક્યાં અવગુણો પડેલા છે તેને બહાર કાઢી જીવન જીવીશું તો માં શક્તિ સુધી પહોંચી શકીશું.
જય માં વિશ્વમંભરી 🙏🙏
Vyakti pooja chhodi shakti pooja apnavo jivan no udhhar karo Jay maa vishvambhari🙏
શ્રી મહાપાત્ર કહે છે કે તાર મા સાથે જોડો વ્યક્તિથી દૂર રહો શક્તિ ઉપાસના કરી આચરણ કરી આ જીવાત્મા નો ઉદ્ધાર કરી લો જય માં વિશ્વંભરી
Karm j evu kariye k maa raji thai jaay jay maa vishvambhari jay maa vishvambhari
માં અને મહાપાત્ર કરાવે છે લીલા લેર આ જીવનમાં કરી લય એના સંગમાં રયને જય માં વિશ્વંભરી 🙏🙏🙏
સારા કર્મ અને ખરાબ કર્મ વચ્ચેનો ભેદ સમજાવી સાચી સમજણ આપી આપડા જીવનને સાચી દિશા તરફ વાળનાર કર્મયોગી શ્રી મહાપાત્ર...
વ્યક્તિ નો મોહ છોડીશુ ત્યારે શકિત ની નજીક જય શકશુ ❤❤❤🙏🏼🙏🏼🙏🏼
જય માં વિશ્વમભરી આપણા જીવાત્માનો ઉધાર કરવા માટે આચરણ હશે તો જ તમારા મા પડેલા અવગુણો કાઢ્યું તો જીવાત્માનો ઉધાર કરી શકશો
કાયમ જો અંતર થી લીલા લેર કરવા હોય તો શ્રી મહાપાત્ર ના એક એક શબ્દ નું જીવન માં આચરણ હોવું જોઈએ...અને માં અને શ્રી મહાપાત્ર ને સમર્પિત થવું પડે...
જય માં વિશ્વંભરી
વ્યક્તિ પૂજા છોડો શક્તિ પૂજા અપનાવો. જીવાત્માનો ઉદ્ધાર કરો.
શ્રી મહાપાત્ર નું માર્ગદર્શન જીવનમાં ખુમારી આપે છે જીવનમાં માયકાંગલાપણું છોડાવી કર્મથી જગાડે છે....🙇♀️🙏
વ્યક્તિ પૂજા છોડી શક્તિ ઉપાસના કરી અને જીવાત્માનો ઉદ્ધાર કરીએ...💯💖
શ્રી મહાપાત્ર કહે છે કે જો સમજણ પુર્વક જીવન જીવીને આચરણથી જીવન જીવીને સદગુણો રૂપી નવ મણકાની માળા જીવન માં ઉતારી આચરણ કરીએ તો કાઈમ માટે આનંદ આનંદ છે
Jay maa vishvmbhari ❤
સ્વ તરફ દ્રષ્ટિ રાખી જીવન જીવીએ અને શ્રી મહાપાત્ર એ આપેલ નવ મણકાની માળા અને 17 વૈદિક સદગુણોને આપણા જીવનમાં ઉતારીએ જય મા વિશ્વંભરી❤❤❤
શ્રી મહાપાત્ર કહે છે સ્વ તરફ દ્રષ્ટિ રાખી જીવન માં આચરણ કરી જીવાત્મા નો ઉધાર કરીએ... 🙏🏻 જય માઁ વિશ્વંભરી 🙏🏻
Jay maa vishvmbhari 🙏🏻
શ્રી મહાપાત્રજી એ બતાવેલ રસ્તા પર ચાલીયે અને જીવનમાં નવ મણકા ની માળા અને ૧૭વૈદિક, સદગુણો જીવન માં ઉતારી અને જીવાત્માનો ઉદ્ધાર કરી લયે જય માં વિશ્વંભરી
શ્રી મહાપાત્ર કહે છે કે જો આપણને આ જન્મ મરણ ના ફેરા માથી મુક્તિ મેળવવી હોય તો આપણે આપણું જીવણ સત્ય થી જીવવું પડે. અને આપણી ફરજ નું પાલન કરવું.
🙏🏻🙏🏻🙏🏻Jay Maa Vishvambhari🙏🏻🙏🏻🙏🏻
#Mvtydham #shreemahapatra
વ્યક્તિ પૂજા છોડી શકિત આરાધના કરી અંદર નો તાર માં સાથે જોડી શુધ્ધ આચરણ કરીને જીવન જીવીએ.
શ્રી મહાપાત્ર કહે છે કર્મ નો સિધ્ધાંત અટલ છે માટે કર્મ મા સાવધાન રહેવું જય માઁ વિશ્ચંભરી 🙏🙏🙏🙏
બીજા ના અવગુણ નો જોતા પોતાના અવગુણો પર નજર રાખી જીવન જોવો તો આનંદ આનંદ જ છે.
શ્રી મહાપાત્ર ના શબ્દો ને આચરણ માં લઇ ને જીવન જીવીએ તો કોઈ પણ પરિસ્થિતિ માંથી સરળતા થી પસાર થઈ જવાય.
વ્યક્તિ પૂજા છોડી શક્તિ પુજા કરીએ ઘર એક મંદિર બનાવીએ અને જીવાત્માનો ઉદ્ધાર કરીએ
જય માં વિશ્વંભરી શ્રી મહાપાત્ર કહે છે કે જીવન માં લીલા લહેર ક્યારે થાય..... જ્યારે આપણે આચરણ કરીએ તો જ જીવન માં લીલા લહેર છે....
જીવનમાં આચરણ હશે તો જ કર્મનો પાયો મજબૂત બને છે માટે કર્મમા સાવધાન રહેવું અને બીજાને તે સમજાવવું કે કર્મનો સિદ્ધાંત અટલ છે જય માં વિશ્વંભરી
કમૅ નો સિદ્ધાંત અટલ છે🔥 કમૅયોગી યુગપુરુષ શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન🙏 જય મા વિશ્વંભરી 🔱🙏🏼🌍🕉
આચરણ થી આ જીવન નો પાયો મજબૂત કરી જીવન ની ઈમારત બાંધી સારા કર્મના પગથીયા ચડી શ્રી મહાપાત્ર દ્વારા મળેલ પરમ તત્વ ર્માં વિધાતા ને આ જીવાત્મા અર્પણ કરીએ જય ર્માં વિશ્વંભરી
Jai Maa visambari
શ્રી મહાપાત્ર કહે છે શક્તિ ની નજીક જયે તો આપણે આપણા જીવાત્માનો ઉધાર કરી શકીશુ....
જય માઁ વિશ્વંભરી
#MVTYDham #શ્રીમહાપાત્ર #વિધાતા
શક્તિ પૂજા જ આ જીવાત્માનો ઉધાર કરી શકે માઁ વિશ્વંભરી ધામ ના શ્રી મહાપાત્ર શક્તિ ને ધ્યાન માં રાખી માર્ગદર્શન આપે છે
Jay Maa vishvambhari
શ્રી મહાપાત્ર કહે છે આચરણ થકી જ જીવાત્માનો ઉધાર થય શકશે. જય માં વિશ્વંભરી
સ્વયંના અવગુણો સાથે લડીએ કર્મભૂમિ છે કર્મ તો કરવું જ પડે શ્રી મહાપાત્ર એ નિશ્વાથૅભાવે આપણને આપ્યું છે આચરણમાં ઉતારીએ જય માં વિશ્વંભરી 🙏
સ્વ તરફ દ્રષ્ટિ રાખીને જીવન જીવીએ...
શ્રી મહાપાત્ર આપને કહે છે કે વ્યકિત પૂજા ન્હી પરંતુ શક્તિ ની ઉપાસના કરો .આને તના ગુણો ને આપના જીવન માં ઉતર્યા આને પાછી આટલો આનંદ આનંદ થાસે .
શ્રી મહાપાત્ર સારા કર્મ અને ખરાબ કર્મ વચ્ચેનો ભેદ સમજાવી સાચી સમજણ આપે છે તો તેને જીવનમાં ઉતારીએ અને જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ🙏
કમૅયોગી એવા શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન🙏
🔱🕉️ Jay maa vishvambhari 🕉️🔱👏
શુદ્ધ આચરણ હોઈ તો ગમે એવી પરિસ્થિતિ માં જીવી શકાય 🌺🌺
Karm avu kariye k karm karti vakhte pan anand ane karm fal bhogavati vakhte pan anand ave Jay maa vishvambhari 🙏
શ્રી મહાપાત્ર કહે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલી પડે તો પણ આપણે સત્ય છોડવું જોઇએ નહિ.
શ્રી મહાપાત્ર ના બતાવેલ રસ્તે ચાલીએ એટલે જીવનમાં પરિવર્તન આવે...જે તે કહે છે એ આચરણ હોવું જોઈએ તો આનંદ આવે...
Aa karm Bhumi Chhe darek ne karm karvuj pade mate sara karm kai lyo karm no sidhant atal chhe Jay maa vishvmbhari 🙏
Jay ma vishvambhari 🕉️🔱
આ પૃથ્વી કર્મ ભૂમિ છે બધાને કર્મ કરવું પડે કર્મ નો સિદ્ધાંત અટલ છે
મહાપાત્ર કહે છે કે આચરણ જીવનમાં ઉતારી જીવન જીવીસું તો જ જીવંત્માનો ઉધ્ધાર થશે..
🌹જય માઁ વિશ્વંભરી 🌹
यदि दृष्टी स्व की ओर रखेंगे तो जीवनमे आनंद ही है। .....
શ્રી મહાપાત્ર એ પોતે કર્મ કરી ને આપણને વ્યક્તિ પૂજા છોડી ને શક્તિ પૂજા કરવા માટે પોતે અનુભવ કરી ને આપણને માર્ગદર્શન આપ્યું , આ કર્મ ભૂમિ છે ડાયરેક્ટ માં શક્તિ સાથે તાર જોડી ને આચરણ પૂર્વક જીવન જીવી જીવન સુગંધીત બનાવીએ.....🙏🙏
પાપ અને પુણ્ય કાય નથી પણ તમે જેવા કર્મ કરશો તેવું ફળ મળશે જય માઁ વિશ્વંભરી
કર્મ ની ભૂમિ છે ઢોંગ ધતિંગ ની નય સમય જજો નથી જો સમજો તો જય માં વિશ્વંભરી 🙏
સ્વ એજ સ્વ નો ઉદ્ધાર કરવો પડે....🙏
આ ભૂમિ કર્મભૂમિ છે દરેક ને કર્મ કરવું જ પડે છે અને તે કર્મ નું ફળ ભોગવવું જ પડે છે માટે આપણે સારું કર્મ કરીએ અને આ જીવાત્માનો ઉધ્ધાર કરીએ.
Aapne jivnma aachrnrupi payo evo mjbut bnavie k ahiya pn aannd pachha jie tya pn aannd. Jay Maa Vishvambhari 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
જય માં
Shree mahapatra ne amara koti koti vandan karu chhu 🙏❤️🔱🌹👣.
આ એક કર્મભૂમિ છે અહીંયા દરેકે કર્મ કરવું પડે છે અને તે જ કર્મનું ફળ પણ ભોગવવું પડે છે શ્રી રામ આવ્યા તો પણ એને કર્મ કર્યું હતું અને શ્રીકૃષ્ણ આવ્યા તો પણ એને કર્મ કરેલું છે અને આકોર કળિયુગમાં શ્રી મહાપાત્ર પણ પોતાનું કર્મ જાતે જ કરે છે જય મા વિશ્વંભરી
🙏🏻🙏🏻🙏🏻🌹💕
શ્રી મહાપાત્ર કહે છે તમારા જીવનમાં 17 વૈદિક સદગુણોનું આચરણ હશે તો તમે ગમે તેવી પરિસ્થિતિ આવે તો તેમાંથી બહાર નીકળી શકો જય માં વિશ્વંભરી
આચરણ રૂપી જીવન જીવી આપણે આપણા જીવનને સુગંધિત બનાવીએ બીજા શું કરે તે નહીં પણ આપણા મા ધ્યાન આપીએ કે આપણે શું કરવાનું છે અને શું કરવા માટે આપણે અહીંયા આવ્યા છીએ શ્રી મહાપાત્ર સમજાવે છે. તે પ્રમાણે જીવન જીવી ને બતાવીએ
જો જીવન સમજણ અને આચરણ હસે તો કોઈ પ્રશ્ન રહેશે જ નહિ અને જીવન માં લીલા લહેર.
શ્રી મહાપાત્ર એ આજે આપણ ને જે જ્ઞાન અને જે રસ્તો બતાવ્યો છે એ એમને અનુભવ કરેલો છે અને આજે આપણ ને પણ એ અનુભવ કરાવે છે પણ એના માટે આપણે શ્રી મહાપાત્ર એ બતાવેલા માગૅ પર ચાલવુ પડે .
ખરેખર આચરણ થી જીવન જીવીએ ને શ્રી મહાપાત્રજી.એ આપેલ નવ મણકા ની માળા ને સત્તર વૈદીક સદ્ ગુણો નુ આચરણ રૂપી જીવન જીવીએ ને તો દરેક સંઘર્ષ માંજ સમાધાન થઈ જાય છે..જય હો માઁ વિશ્વંભરી..🙏🙏🙏
My salutations to Shree Mahapatra who illuminated the world trapped in the dark Kali Yuga with the light of the torch of ideological revolution.
જય માં વિશ્વમભરી સંયમના. જ અવગુણો કાઢે છું તોજ પરિવર્તન આવે
વ્યક્તિ પૂજા છોડીને શક્તિ પૂજા અપનાવો અને જોવો પછી એનો આનંદ કેવો આવે ઈ .😊
શ્રી મહાપાત્ર કહે છે આ તો કર્મ ભૂમિ છે અહીંયા તો બધાંને કર્મ કરવું પડે શ્રી રામ આવીયાં તેને પોતાનું કર્મ જાતે કરવ્યું શ્રી કૃષ્ણ આવીયાં તેને પોતાનું કર્મ જાતે કરવ્યું આપણે પણ આપણું કર્મ જાતે જ કરીયે………….🌺🌷🌸🌹
🙏🏻શ્રી મહાપાત્રના ચારણોમાં કોટી કોટી કોટી પ્રણામ🙏🏻🌻🌼🌹🌸🌷🌺🌍🌹🌍🌸🌍🌷🌍🌻🌍🌼🌍🙏🏻🌍🙏🏻🌍🌺🌸
Maa
શ્રી મહાપાત્ર કહે છે કે આ કર્મ ભૂમિ છે દરેક ને કર્મ કરવું જ પડે છે કર્મ નો સિદ્ધાંત અટલ છે,
Shree mahapatraji kahe che ke karma no siddhant atal che. Aa karma bhuoomi che, Dev, danav ane manav dareke karma karvu pade che. Banne time maa ni aarti kari, Nav manka ni mala ane sattar vaidik sadguno nu aachran kari jivatma no uddhar kari laiye. Jivan ma leela laher Thai jay che. Jay maa vishvambhari., 🙏🌹
વ્યક્તિ પૂજા છોડી શક્તિ પૂજા અપનાવીએ આપણા ઘરને જ મંદિર બનાવીએ
Shri mahapatr kahe chhe ke koy na avagun n jovo satar vaidik sadgun Ane nav mankani mala jivan ma utari aagal badhiye Jay maa vishvambhari 🙏🙏🙏🙏
અહીં આ કર્મની ભૂમિ છે શ્રી રામ આવ્યા તેને પણ કર્મ કર્યું શ્રીકૃષ્ણ આવ્યા તેને પણ કર્મ કર્યું અને અત્યારે કળિયુગની અંદર શ્રી મહાપાત્ર આપણને કહે છે કે આ કર્મની ભૂમિ છે અહીં કર્મ જ કરવું પડે છે આપણે તો એક સામાન્ય માણસ છે.
Jay Maa vishvambhari 🙏
આ ભૂમી કમૅ ભૂમી છે કમૅ નો સિદ્ધાંત અટલ છે તેથી કમૅ કરતી વખતે ધ્યાન રાખવું એવું જીવન જીવી જીવન ને સુગંધિત બનાવી એ કમૅ કરતી વખતે પણ આનંદ આવે અને કમૅ ફળ ભોગવતી વખતે પણ આનંદ આવે અને ફરી જન્મ લઈ આવી તો પણ આનંદ આવે...🙏🙏🙏
Jay maa vishvmbhari 🌺🌹🌺
વ્યક્તિ પૂજા છોડી શક્તિ પૂજા અપનાવો અને જીવન જીવો..
Shri mahapatra kahe chhe ke lila laher chhe jo aacharan rupi parivartan jaruri chhe jivan maa vaidik sadguno nu aacharan karvu pade ane hin karm chhodi ane sara karm karshu to aa jivatma no udhdhar thay Jay ho maa Vishvambhari
संसार में सर्वश्रेष्ठ मार्गदर्शक श्री महापात्र जैसे महापुरुष ही हो सकते हे ओर हे भी। क्यों कि उन्होंने अपना जीवन समर्पित किया हे खुद के परिवर्तन में। अपने आप को आदर्श बनाया हे सदैव। उसके जीवन में सद्गुण का भंडार हे। यह मेने देखा हे।
સ્વ તરફ દ્રષ્ટિ રાખી આચરણ થી જીવન જીવી જીવાત્માનો ઉધ્ધાર કરીએ જય માં વિશ્વંભરી
શ્રી મહાપાત્ર એ જીવન જીવવાની સાચી રીત સમજાવી.
શ્રી મહાપાત્ર કહે છે કે આચરણ કરો અને પછી બીજા ને કહો તો જ બીજા ને સમજાશે
જય માઁ વિશ્વંભરી
શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન 🙏
Aa karm bhumi chhe darek ne karm karvuj pade karm no sidhant atal chhe. Jay maa vishvambhari
Maa Vishvambhari tirth yatra dham satsang are very spiritual, positive and very meaningful.
શ્રી મહાપાત્ર થકી આપણ ને સુપ્રીમ પાવર સુધી પહોંચવાનો માર્ગ મળી ગયો છે આચરણ થી જીવન જીવી ત્યાં પહોંચી જઈએ.
Acharan ej shresht bhakti che.Jay ma viswambhari 🙏🙏
શ્રી મહાપાત્ર કહે છે શક્તિ ને આપણા જીવનમાં સ્થાન આપીશું તો આપણા જીવનમાં કાયમ માટે લીલા લહેર છે
વ્યક્તિ પુજા છોડી ને શક્તિ ની આરાધના કરીએ. સદવિચારો ના આચરણ થકી જીવન જીવીએ.