24 કલાક ગિરનાર ઉપર રેવાનો ચેલેન્જ 😱| ફૂલ વરસાદ માં 🌧️Tad Ane Bhad

Поделиться
HTML-код

Комментарии • 623

  • @dilipkumarparmar1590
    @dilipkumarparmar1590 6 месяцев назад +93

    2:04 ---- 🐒 Dhaval Bhai❤😂
    14:18---- 🐌Pratapbhai aka આપડા pattu ભા❤
    25:33 ---- 🦂 : Maro Bhai પ્રદીપ 🤣🔥
    બધા એ પોત પોતાનો પરિચય આપી દીધી હો....!! ગીરની સ્ટાઇલ માં🔥🏞️🤠😂😂❤❤❤

    • @d.s.vlogs.
      @d.s.vlogs. 6 месяцев назад +8

      એલા અય ભઈ 😂

    • @dilipkumarparmar1590
      @dilipkumarparmar1590 6 месяцев назад +6

      @@d.s.vlogs. આવ ધવલ આવ.....❤️🤠 ખોટું નાં લગાવતા હો...., હું એમનો ભાઈબંધ જ છું😂😂 , એવું લાગે તો પ્રદીપ ભાઈ અને આપડા Pattu ભા ને કેજો....સુરેન્દ્રનગર વાળો એટલે ઓળખી જશે♥️😄

    • @BotadVillage
      @BotadVillage 6 месяцев назад

      @@dilipkumarparmar1590 🤣🤣

    • @Tadanebhad
      @Tadanebhad  6 месяцев назад +5

      Ahh😛😛😛

  • @VasaveliyaBhavuben
    @VasaveliyaBhavuben 5 месяцев назад +9

    ગિરનાર એટલે ધરતી પર નું સ્વર્ગ ❤❤❤❤
    મજા પડી ગ્ય હો પદિયા 😅😅😅

  • @johndaniel8646
    @johndaniel8646 6 месяцев назад +7

    બહુ મજાનો વીડિયો,,,, મજાક મસ્તી સાથે ગિરનાર ની જાત્રા કરાવી દીધી ,,,,જય ગિરનારી

    • @Tadanebhad
      @Tadanebhad  6 месяцев назад +1

      Thank uhh ❤️🫶

  • @શ્રીમોજીલાહનુમાનજીમંદિરકોંજળી

    યાર હુતમને ઓળખ તો પણ નથી જો તમારો કાયક કોન્ટેગ હોત તો પણ તમને જણાવત કે ઉપર કાઈ કોઈ પણ જગિયાએ રાત રોકવાની સુવિધા નથી. કાઈ વાંધોનાય પણ તમારી સેલંજ પાકી વાહ તમે ત્રણે સાવજો સો. તમારો. પૂરો વિડિયો જોયો આનદ આવિગયો.
    મને એમ લગૃથુ કે હુજ ગિરનાર ઉપર તમારી સાથે આનંદ લેટોથો. વાહ મસ્ત વિડિયો જય ગિરનારી આદેશ આદેશ. જય ગિરનારી

  • @SandipDamorVlog
    @SandipDamorVlog 4 месяца назад +4

    બોલો જય ગિરનારી

  • @Cinematics_03_05
    @Cinematics_03_05 3 месяца назад +1

    Khub moj padi Tamara challenge ma 🔥

  • @rameshsudja9525
    @rameshsudja9525 4 месяца назад

    Wah moj wah and wah jay girnari vala aanad ni laher aavi aajna samay ma satvik moj ne pasndgi nu sathal su vat kari sakay

  • @JayvinTank
    @JayvinTank 3 месяца назад

    Jay Ho girnari Hu vicharu chu ke girnar 24 hours chalange Kari Tame video banavi upload kari didho 🙏

  • @nittalgoshwamisanjaygoshwa1826
    @nittalgoshwamisanjaygoshwa1826 6 месяцев назад +13

    ખુબ જ સરસ ભાઈ ઘર માં વલોગ બનાવા સહેલા છે અને એમને વ્યૂ પણ ગણા મડે છે રિસ્પેક્ટ ભાઈ તમારી જોરદાર ચેલેન્જ વિડીયો 🤗🙌🏻

    • @Tadanebhad
      @Tadanebhad  6 месяцев назад +1

      Thank uhhh 🙌🥺

  • @hirenpanaraofficial
    @hirenpanaraofficial 6 месяцев назад +13

    શિવ નો નાદ આહાહાહાહા મજા આવી ગઈ

  • @Krsabc
    @Krsabc 4 месяца назад +1

    Bhai mast blog chhe but thodu serious thai ne bnao
    Mjak masti kro pn thodi mahiti pn aapta jao
    Ane bov meme nai nakho
    Mata ji khub success aape evi prathna 🙏

  • @RPMeniya
    @RPMeniya 6 месяцев назад +10

    જેમ નદી ને વહાલા નીર એમ,
    અમને વહાલી ગાંડી ગીર...
    જય ગિરનારી 🙏🙏🙏

  • @vishwapatel_
    @vishwapatel_ 5 месяцев назад +1

    Badha challenge ma sauthi mast challenge
    Well done ✅👍🏽

  • @ભીલ.રોહિત
    @ભીલ.રોહિત 3 месяца назад +1

    તમારા ચેનલ વાળો વિડીયો જોઈને અમને બહુ દુઃખ થયું 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭❤️ દિલમાં દુખો

  • @Maylaa_ni_vatu
    @Maylaa_ni_vatu 6 месяцев назад +30

    ગુજરાતી કોણ કોણ છે ❤

  • @bharatchaudhary4560
    @bharatchaudhary4560 5 месяцев назад +1

    00:53 વાગે રૂમમાં સૂતા સૂતા તમાર હારે ગિરનારની જાત્રા કરી લીધી હો ભાઈ ખુબ સરસ વીડીયો જય ગિરનારી 😊🙏👍

  • @unknown_person0054
    @unknown_person0054 5 месяцев назад

    Bhai bov j saro video che badha videos mathi aa mst che ne bhai tme aavo risk lidho tamari life upr aena mate salute che bro ❤

  • @GeetabenChauhan-r2i
    @GeetabenChauhan-r2i 6 месяцев назад +5

    જય ગીરનારી ભાઈ 🙏🙏 ઓ જય માતાજી ભાઈ બાપા સીતારામ ગામ ભાદ્રોડ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય 🙏🙏 ભાઈ

  • @ronakpandit347
    @ronakpandit347 6 месяцев назад

    Abhindan team
    Khub j saras video banavyo chhe ! Challenge bhale half chhodi pan me video half nathi chhodyo kharekhar j bav mast view lidha chhe time to time meme mukela chhe ..... 🎉😊 Appreciated

    • @Tadanebhad
      @Tadanebhad  6 месяцев назад +1

      Thank uhhhh boss

  • @PrafulbhanushaliBhanushali
    @PrafulbhanushaliBhanushali 6 месяцев назад +3

    રાત્રી રોકાણ ની વ્યવસ્થા ન થઈ એ જ આ યાત્રા નું પ્લસ પોઈન્ટ કહેવાય ભાઈ, તમેં ખરેખર હિમંત વાન છો.... આવા કપરા સમયમાં પણ યાત્રા પુરી કરી..... મોજ મોજ 👍

  • @rekhaviradiya5139
    @rekhaviradiya5139 5 месяцев назад +1

    ખૂબ સરસ ચેલેજ હતો
    જય ગિરનાર

  • @raviharsora7467
    @raviharsora7467 5 месяцев назад +2

    Bhai bov mast samjavyu thankyou

  • @BotadVillage
    @BotadVillage 6 месяцев назад +48

    ખરેખર આ ચેલેન્જ માં બવ મજા આવી
    જય ગિરનારી

  • @musaa7x
    @musaa7x 6 месяцев назад +2

    જય ગીરનાર 🎉

  • @AlpeshDhapa-jx3gk
    @AlpeshDhapa-jx3gk 5 месяцев назад +2

    Kaay vandho nay bhai girnari Maharaj ni Krupa thi tame khubaj aagal vadho tevi prathna dar ke aage jit he...

  • @GujjuOnCamera
    @GujjuOnCamera 6 месяцев назад +1

    સરસ વીડિયો બનાવ્યો છે ભાઈ...આવી જ રીતે આગળ વધતા રહો... જય ગિરનારી...🙏🙏

  • @MogalDham-jz9yb
    @MogalDham-jz9yb 6 месяцев назад +1

    Tamaro video mast lagoay super hit gam Bhalgam t.j.patan

  • @shaileshrafucha6005
    @shaileshrafucha6005 6 месяцев назад

    😊waw bhai jora dar video banayo ho bhai😊😊😊....

  • @Sandip91060
    @Sandip91060 6 месяцев назад +14

    9:49 best part in video ❤❤❤

  • @chauhanvijay1151
    @chauhanvijay1151 5 месяцев назад +1

    જય ગિરનારી🙏

  • @sachinlimbadiya7597
    @sachinlimbadiya7597 6 месяцев назад +4

    Banne bhai o khub aagal vadho evi mahadev ne prathna 🙏🏻🙌🏻

  • @RathodYogesh-zb1lf
    @RathodYogesh-zb1lf 6 месяцев назад

    Bas aavi rite j video banaya karo suport che bhaiii❤

  • @artigami4160
    @artigami4160 6 месяцев назад +1

    Jay girnari🙏 super vlog ❤❤

  • @Ampu_Tea_Nehaa
    @Ampu_Tea_Nehaa 5 месяцев назад

    ખુબ સરસ વિડિયો બનાવ્યો છે
    હુ આ બધી મજા ના લઈ શકી
    પણ હવે બીજી વાર જઈશ ત્યારે કારણ કે એક પગ થી ચડવું ને આનંદ લેવો એ ચોમાસા માં નહિ થઈ શક્યું

  • @hiteshchudasama7450
    @hiteshchudasama7450 5 месяцев назад +1

    Keep growing . Khub saras video 🎉

  • @pmsoni6512
    @pmsoni6512 5 месяцев назад +1

    ખુબજ સારીહીમત કરેલ.... 2good bro...

  • @DIVYESH_VAGHELA
    @DIVYESH_VAGHELA 6 месяцев назад +1

    Wah wah bhai moj padi gay jovani

  • @Tarpan21
    @Tarpan21 6 месяцев назад +4

    Bhai bov mehnat and tamari takat ne salam🫡
    Baki bov j mst vlog Sathe bov maja aavi gai

  • @patil.pradeep2585
    @patil.pradeep2585 23 дня назад

    Bau saras mara mitro❤

  • @nandinijambhudkar9235
    @nandinijambhudkar9235 6 месяцев назад

    Gajab... Bau j hard challenge hato jay Girnar ❤

  • @Parashvala-b2q
    @Parashvala-b2q 6 месяцев назад

    Are Bhai bov j maja aavi yr ane tame bov j tamari pure puri takat lagavi pn varsad na Karan thi tamne thodi taklip vadhare padi pn koi ny next time bro 👍🤗🤗 Ava ne aava video banavta ryo yr maja aave se 🎉❤❤❤❤

  • @nileshdafda21
    @nileshdafda21 6 месяцев назад +28

    ગિરનાર પર રોકવા ની ઘણી જગ્યા છે ગૌ મુખી ગંગા પછી આગળ જૂની સીડી પર સેવાદાસ આશ્રમ, પથ્થર ચટી ની જગ્યા બધે રોકાવા ની સુવિધા છે પણ જાવ એ પેલા બધી માહિતી લઈ લેવી પડે

    • @Tadanebhad
      @Tadanebhad  6 месяцев назад +13

      Ji sir.....બે ત્રણ જગ્યાએ થી માહિતી લીધી તી એ કે થાઈ જશે વ્યવસ્થા પણ વરસાદ ના કારણે કોઈ જવાબ નોતું આપતું

    • @anilbhatt4170
      @anilbhatt4170 6 месяцев назад +1

      Fakodi koi n Reva detu ho

    • @gohilsahdevsinh8674
      @gohilsahdevsinh8674 6 месяцев назад +4

      વરસાદ મા કોઈ જગ્યા પર રોકાવા નથી દેતા ભાઈ ઓળખાય હોય તો દુકાનમાં અથવા આમબાજી મંદિર મા રોકવા મડે હુ કાલેજ આ રીતે એકલો જય ને આવીયો છુ

    • @nileshdafda21
      @nileshdafda21 6 месяцев назад

      @@Heer2626 અરે બેન હું તમે અનુભવ ની વાત કરો છો અધૂરા ઘડા વધારે છલકાઈ😀 હું દર પૂનમે ગિરનાર પર હોવ છું ને એવું લાગે તો મારા માં પ્રોફાઈલ માં વિડિઓ હશે ચેક કરજો હો🤣

  • @alpeshbavaliya10
    @alpeshbavaliya10 6 месяцев назад +1

    Mast bhai 👌👌👌👌👌👌👌👌👌👌

  • @ankitkumarpatel3974
    @ankitkumarpatel3974 6 месяцев назад +1

    જય ગિરનારી 🙏🚩

  • @vanrajbhukan9223
    @vanrajbhukan9223 5 месяцев назад

    જય ગીરનારી વાહ ભાઈ મોજ આવી ગય

  • @Vishal5147-g5o
    @Vishal5147-g5o 6 месяцев назад +1

    જય દ્વારકાધીશ જય શ્રી રામ બંને ભાઈ

  • @Mansichauhan1278
    @Mansichauhan1278 6 месяцев назад +2

    Love from sihor ❤ ha mara bhayu ni moj 😊

  • @stutsstoryword3920
    @stutsstoryword3920 6 месяцев назад

    Jai girnari love from junagadh❤

  • @madhuripandya26
    @madhuripandya26 4 месяца назад

    Nice all vlog ☺️👍 Har Har Mahadev 🙏🏻

  • @Dhara.chunara
    @Dhara.chunara 6 месяцев назад +5

    Pradeep bhai jabara bole ho moj moj 😅

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 6 месяцев назад +1

    જય ગીરાનારી જય ગુરુદેવ જય અંબાજી મા

  • @sarodiyavipul4059
    @sarodiyavipul4059 6 месяцев назад +1

    મોટા ભડલા થી વિપુલભાઇ ના રામ રામ ભાઇ 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @vallabhbhaimemariya9301
    @vallabhbhaimemariya9301 5 месяцев назад +7

    જીગર.વાળા.હો.ભાઈ.તમે.આવી.પોઝીશનમાં.વિડિયો.બનાયો. ધનવાદ

  • @deeptrada1279
    @deeptrada1279 6 месяцев назад

    Bhai same challenge winter ma kariye, full moj ave, tapnu karine girnar per besvani, night stay karvani,, baki maja avi gy Aa challenge jovani

  • @dharechakishan2282
    @dharechakishan2282 6 месяцев назад +3

    ખરેખર બોવ અઘરો ચેલેન્જ હતો હો બાકી 🌲🌳🌿
    જય ગીરનાર 🙏🚩🙏🚩

  • @kaminithakor7555
    @kaminithakor7555 5 месяцев назад

    Jordar koy na kari ske aa chelennz selute che tmne bthane jay girnari.....tmara thru amne pan girnar nu ratnu drahsay jova malyu

  • @AJAYARTIST-kz1jy
    @AJAYARTIST-kz1jy 6 месяцев назад

    ,જય ગીરનારી તમારી ચેલેન્જ બહુજ સારી લાગી

  • @Tarpan21
    @Tarpan21 6 месяцев назад +2

    Bov maja aayvi aava j videos banavta ryo and full support chhe ❤️🫵🏻🫂

  • @siddhiPrajapati-ml5oj
    @siddhiPrajapati-ml5oj 5 месяцев назад

    Amazing nature 🤗

  • @S.J.Creation747
    @S.J.Creation747 6 месяцев назад

    Awesome work 👍 good luck 🤞❤

  • @Sin_dhav
    @Sin_dhav 6 месяцев назад +1

    હા મોજ હા
    જય ગીર નાથ

  • @Mitesh475
    @Mitesh475 5 месяцев назад

    Saras video bnavyo che bhai varsad na hot to chelez puri thay jat upar besva ni pan maja aavet hu ek var rokano chu tya vichi ne avu nikdtu hoy che etle dhyan rakhvu pde
    Ame rate 8 vagye chadva nu chalu kryu tu 2 vagye upar hata ane savare utarya tyare 9 vagya hata

  • @NitinBhadaniya-r1d
    @NitinBhadaniya-r1d 6 месяцев назад

    Sirji mast vlog se ❤

  • @AlpeshDharjiya-pc8xw
    @AlpeshDharjiya-pc8xw 6 месяцев назад +1

    Ha girnar ni moj

  • @lovevideo537
    @lovevideo537 6 месяцев назад

    Video dil thi bov j mast banavi yo se bey bhai ya ❤

  • @the_light_of_india
    @the_light_of_india 6 месяцев назад

    Ha moj... Maja aavi... 👍👍

  • @anandparamar2198
    @anandparamar2198 6 месяцев назад

    JAY GIRNARI..
    GOOD JOB..

  • @AppuBabriya
    @AppuBabriya 5 месяцев назад +1

    આપડે પૂરો વીડિયો જોયો બહુ મજા આવી ગઈ ભાઈ આવા વીડિયો બનાવતા રહો

  • @Dhairy-ed6mz
    @Dhairy-ed6mz 5 месяцев назад

    Saras chokrao ,sundar mjaa no vlog tme loko bnavo cho, joi ne aanand thayo.

  • @zapdiyasuresh202
    @zapdiyasuresh202 6 месяцев назад +2

    Very nice vlog❤

  • @ShenazChauhan-iz6fx
    @ShenazChauhan-iz6fx 6 месяцев назад

    Bhai...khub saras..gajab anubhav thyo

  • @AkshayBharvad-je3vo
    @AkshayBharvad-je3vo 6 месяцев назад

    Jay firnari mara Bhai 🥰🙏🙏

  • @JitendraJethva32
    @JitendraJethva32 5 месяцев назад

    ❤ Jay Girnari Vala ❤
    👌 Ha Moj Ha 👌
    😂😂😂😂😂😂😂😂

  • @prabhat.sariya
    @prabhat.sariya 6 месяцев назад

    Va patuu bhai me tamari sari ril joy se❤❤❤

  • @umeshzala2156
    @umeshzala2156 5 месяцев назад

    ભાઈ તમારો પૂરો વિડિઓ જોયો ખુબ મજા આવી હું નડિયાદ નો સુ પણ આજ સુધી ઉપર જાય નહિ શક્યો તમારા લીધે જોવા મળિયું ગિરનાર❤

    • @Tadanebhad
      @Tadanebhad  5 месяцев назад

      ધન્યવાદ

  • @dhruvgemarz
    @dhruvgemarz 6 месяцев назад +1

    Jordar challenge hato ho bhai selyut se tamane 3 Bhai ne 🫡😱😌🌌

  • @pareshdhabalia7200
    @pareshdhabalia7200 6 месяцев назад

    Tamari himat ne dad devi pade bhai , jai girnari 🙏🚩🚩👌

  • @priyachavda758
    @priyachavda758 6 месяцев назад +1

    Jay girnariiiiiii🎉

  • @gujaratisong1373
    @gujaratisong1373 6 месяцев назад

    આનંદ હિ આનંદ થયો ભાઈ video joy...❤

  • @PrahladLoriya
    @PrahladLoriya 6 месяцев назад

    Jordar mara Bhai ❤❤❤❤

  • @Sumalabha
    @Sumalabha 6 месяцев назад +3

    Har har Mahadev ❤

    • @ઉદય1111
      @ઉદય1111 6 месяцев назад +1

      તમે કલાક ની ચેલેન્જ કરો અમને બહુ મજા આવતી

  • @thisisamihirgaming8713
    @thisisamihirgaming8713 6 месяцев назад +1

    ભાઇ મોજ આવી ગઈ બાકી, તમારો વિડિયો જોઈ ને એવું ફિલ થાય ક હું પણ ગિરનાર ઉપર તમારા ભેગો આવ્યો

  • @nirmalsinhbhati8448
    @nirmalsinhbhati8448 6 месяцев назад +3

    Girnar upar rewani jordar jagiya chhe full night rewani maza pan aave

  • @Dhruvinioo18
    @Dhruvinioo18 5 месяцев назад

    Jay girnari 🙏🏻..jay dwarkadhish 🙏🏻

  • @raghaniajit4540
    @raghaniajit4540 6 месяцев назад +4

    હા મોજ હા જયદીપ ભાઈ

  • @pareshjethwa4737
    @pareshjethwa4737 5 месяцев назад

    Thandi na mausam maa jajo best rehshe all the best for the next time

  • @ahirkalpesh8756
    @ahirkalpesh8756 6 месяцев назад

    સૌથી પેહલા તો તમારી આ ચેલેન્જ ને સલામ ભાઈ..
    ખુબ સરસ

  • @Parashvala-b2q
    @Parashvala-b2q 6 месяцев назад

    Best of luck 🤞 bro 🥳❤️

  • @SumitVaghela-e9q
    @SumitVaghela-e9q 6 месяцев назад +2

    Good 👍 bhai

  • @SumitDharajiya-gs9ml
    @SumitDharajiya-gs9ml 6 месяцев назад +1

    Jordar Jay girnari

  • @GujjuOnCamera
    @GujjuOnCamera 6 месяцев назад +1

    દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા 😁🤘

  • @samipdhoriyani4951
    @samipdhoriyani4951 6 месяцев назад +3

    Next video salangpur shree kashthbhanjan dev hanumanji mandir jav

  • @GhetiyaRudra
    @GhetiyaRudra 5 месяцев назад +1

    Nice try men ❤❤❤

  • @vijaybela9930
    @vijaybela9930 6 месяцев назад

    Ha girnar ni moj ha ❤😊

  • @darshit7287
    @darshit7287 6 месяцев назад +1

    ભાઈ બસ આ જ મોજ છે

  • @nareshsolanki5290
    @nareshsolanki5290 6 месяцев назад

    Saras vilog bnavo se bhai

  • @RakeshRaval-l5b
    @RakeshRaval-l5b 5 месяцев назад +1

    4.09 : ઘર ભેગું થાને ભાઈ...😂😂😂

  • @tarunganvda1965
    @tarunganvda1965 6 месяцев назад +2

    Jay girnari❤

  • @jeet_jajal
    @jeet_jajal 6 месяцев назад

    વાહ પ્રદીપભાઈ વાહ મોજ આવી ગઈ 🤩

  • @Kishorbhaipmajirana-ob7qb
    @Kishorbhaipmajirana-ob7qb 3 месяца назад

    જય. ગિરનારી