@@TrickGujarati Sir bau divas thi અરજી પર કામ ચાલુ છે જ લખ્યુ છે અને અરજીની સ્થિતિમાં csc & project manager મંજૂર બતાવે છે પણ નિરીક્ષક પડતર બતાવે છે અેનો અર્થ શું થાય છે અને હજુ કેટલા દિવસ લાગશે કાર્ડ આવતા????

@@vivekvyas2355 અરજી મંજૂર થઇ ગઇ છે ..su online card pan Avi jase view I card ma??.. And eni to hu khali print j nikali saku. Mare original E nirman card kyathi levano?? Jem pan card,adhar card original hoy che but e nirman kyathi levano??
Explanation 🔥
Sir, Please e-nirman card par scholarship na form kevi rite bhari sakay aeno video banavo 🙏🙏
Card blank batave chhe. Arji ma manjur batave chhe
From bhrai gyu upar thi phon pan aaviyo che have aagal shu karvanu ???
Duplicate documents aapi ne kadhavi levi to kai problem aave ????
કાર્ડ છે પણ હજુ કોઈ પણ લાભ મળ્યો નોતી
આવી એપલા
Good
Ghar ma sarkari nokri hoy to aa card nikari sake
e Norman card hamari pase se Eno lab kevirite liye bhai
Hu private kadiya kam karu 6u toh 90 day varu pramanpatra kiya thi kadhavvu.
સ્વ પ્રમાણપત્ર સાક્ષી ની સહી કરાવી આપી દેવાનું તેનો નમૂનો વિડિયો માં બતાવેલ છે જેની લિંક તમને ટૂંક સમયમાં મોકલીશ
Thank sir,
@@TrickGujarati Sir bau divas thi અરજી પર કામ ચાલુ છે જ લખ્યુ છે અને અરજીની સ્થિતિમાં csc & project manager મંજૂર બતાવે છે પણ નિરીક્ષક પડતર બતાવે છે અેનો અર્થ શું થાય છે અને હજુ કેટલા દિવસ લાગશે કાર્ડ આવતા????
@@TrickGujaratisir ketla awak sudhi na hoiye toh bani sake e nirman card
Hii😊
Lal chopadi ane e nirman card banne ak j chhe ke
હા પહેલાં લાલ ચોપડી આપતા હવે કાર્ડ બને છે જેમ આપણાં વાહન ની આર. સી. બુક ને બદલે સ્માર્ટ કાર્ડ આવે છે તેવી રીતે.
@@TrickGujarati Sir bau divas thi અરજી પર કામ ચાલુ છે જ લખ્યુ છે અને અરજીની સ્થિતિમાં csc & project manager મંજૂર બતાવે છે પણ નિરીક્ષક પડતર બતાવે છે અેનો અર્થ શું થાય છે અને હજુ કેટલા દિવસ લાગશે કાર્ડ આવતા????
પીન કોડ કેવી રીતે નાખવો છે ભાઈ અક્ષરો માં કે આકડ માં બતાવો
Prushuti sahay nu form bharyu pan approved karavvana 5000 mange che shu karvu sir.
વિડિયો કેમેરા ચાલુ કરી ને મોબાઈલ ઉપરના ખિસ્સા માં રાખો પૈસા માંગે એનો છૂપી રીતે વિડિયો બનાવી લો.
અરજી મંજુર થઈ ગઈ છે,હવે કાર્ડ કેવી રીતે મેળવવું?
Same situation.....tamare ketla month ma card aavyu?
@@vivekvyas2355 અરજી મંજૂર થઇ ગઇ છે ..su online card pan Avi jase view I card ma??.. And eni to hu khali print j nikali saku. Mare original E nirman card kyathi levano?? Jem pan card,adhar card original hoy che but e nirman kyathi levano??
Biji prasuti thaya pachi ketla diavs ma form bharvanu hoy che
Sva pramn ptar no namuno joy che pdf
Mari pase che koi labh nothi molyo
🎉🎉🎉🎉🎉
દરજી કામ ના કારીગર કઢાવી શકે?
કાડ તો છે પણ લાભ કયરીતે લેવા ઇતો કો એનો એક વિડીયો બનાવો ને
Farmer kadhvi ske ??
Na
To aemna mate koi card kharu jethi cmss scolarship male?
હું ilectrician નું કામ કામ કરુંછું.,
Hii
ઇ નિર્માણ કાર્ડ છે તો મારા બાળકો ને શિક્ષણ માટે સહાય મેળવવા શું કરવું જોઈએ? શું આ માટે કોઈ ઓનલાઇન થઈ શકે? પ્રત્યુતર આપવા વિનંતી
View
Sir આપનો કોન્ટેક્ટ નંબર
Nati
1st
ષભઢ
કાર્ડ તો છે પણ લાભ કઇ રીતે લેવો
તમારા છોકરાને સ્કોલરશીપ મળે
હાય