રાસાયણિક ખાતરનું લાયસન્સ ★ બિયારણનું લાયસન્સ ■ જંતુનાશક દવાનું લાયસન્સ ★ Rasaynik Khatar ◆ biyaran

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • 👉 જુઓ કયા કયા લાયસન્સ માટે કયા કયા પુરાવા જોઈએ અને કઈ રીતે ફોર્મ ભરી શકાય
    💚🏜️👇👇👇👇👇👇👇👇
    • તમામ પ્રકારની સરકારી ઓ...

Комментарии • 59

  • @vikasbhaitadvi1850
    @vikasbhaitadvi1850 4 года назад +2

    Sir Arts ma graduate hoy to licence mali sake

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  4 года назад

      હા પણ ફક્ત બિયારણ નું મળે

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  4 года назад +2

      Arts માં ,B.R.S કરેલું હોવું જોઈએ તો તમામ લાયસન્સ મળે

    • @musafir2440
      @musafir2440 Год назад

      @@GURUMASTERJi sir aa licence nu mudat ketli hoy Che ???

  • @RAJESHRATHOD-fg1pt
    @RAJESHRATHOD-fg1pt 4 года назад +2

    નમસ્તે સાહેબ અમારા બાપ દાદા એ જમીન ઘણા વર્ષો પહેલા જુબાન પર વેચાણ રાખેલ પરંતું કોઈ દસ્તાવેજ હાલમાં અમારી પાસે નથી અને ઘણા વર્ષ થી તે જમીન પર અમારું મકાન છે પરંતું નામ નથી તો શુ કરવું.

    • @gohelbaldevbhai6823
      @gohelbaldevbhai6823 6 месяцев назад

      આની માટે રેવેન્યૂ ખાતાની માહીતી લો અથવા advokat નજમુદીન મેઘાણી સાહેબની સલાહ લો સંદેશ લો ગુરુ વાચો એમા સાહેબ નો નંબર મળી જસે

  • @thakorvijay7951
    @thakorvijay7951 4 года назад +2

    Sars khabar pasi sir 👍👍👍

  • @Helpingujarati
    @Helpingujarati 4 года назад +2

    સુંદર કામ તમે ટોપિક સારા ગોતી લિયો છો

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  4 года назад

      આપણું કામ આજ છે હવે😀😀😀😀

  • @sangmpotostudiyoofficial..8322
    @sangmpotostudiyoofficial..8322 3 года назад +1

    ઓકે

  • @parsingbhaiunayak
    @parsingbhaiunayak 5 месяцев назад

    સરસ જય હિન્દ જય કિસાન

  • @AJ_GEMAR1
    @AJ_GEMAR1 6 месяцев назад +2

    નમસ્કાર સર હું બી આર એસ એગ્રી છું શું મને રાસાયણિક ખાતર માટેનું લાઇસન્સ મળી શકે....?

  • @pareshsinhparmar9283
    @pareshsinhparmar9283 2 года назад +2

    License mate online apply nu video banavo

  • @jayantilalfultariya4466
    @jayantilalfultariya4466 Год назад

    Very good

  • @Agriculture99.
    @Agriculture99. 7 месяцев назад

    આપણે ઓર્ગેનિક દવા માટે લાઇસન જરૂર હોય છે ઓર્ગેનિક પેકેજીંગ માટે કયા લાયસન્સ ની જરૂર પડશે

  • @batukpatel645
    @batukpatel645 Год назад

    Integrated nutrient management for fertilizer dealer cos krel hoy te fertilizer bukan kholi ske batavo

  • @ph_kishan
    @ph_kishan Год назад

    Organic dava nu layshan ma vidiyo bnavo

  • @surtalsangit9992
    @surtalsangit9992 4 года назад +2

    Hi

  • @knowthew
    @knowthew 2 года назад +1

    Diploma chemical hoy to malse

  • @BhilUmeshbhaiKanjibhaiBhilUmes
    @BhilUmeshbhaiKanjibhaiBhilUmes 4 месяца назад

  • @thakorvijay7951
    @thakorvijay7951 4 года назад +2

    Form mate vidio banavjo sir

  • @purohitdasharat2543
    @purohitdasharat2543 2 года назад +1

    ધોરણ 10 પછી ક્યો કૃષિ ડિપ્લોમા ક્રોસ કરવાથી એગ્રો નું લાયસન્સ મળી રે છે

  • @SangitaParmar-x9v
    @SangitaParmar-x9v Месяц назад

    B. R. S karel che mali jase laisns

  • @RavjiRathod-c5g
    @RavjiRathod-c5g 4 месяца назад

    સર યુરિયા ખાતર માટે નુ લાયસન્સ મેળવવા શુ કરવુ પડે.

  • @surpalrathod5940
    @surpalrathod5940 2 года назад +1

    Bsc industrial chemistry

  • @jayminkrishikar5226
    @jayminkrishikar5226 19 дней назад

    કઈ રીતે ફોર્મ ભરવું?

  • @makwanagamer6948
    @makwanagamer6948 4 года назад

    સરસ

  • @er.dilippurohit6927
    @er.dilippurohit6927 28 дней назад

    Document pdf malse saheb

  • @baraiyabipin5635
    @baraiyabipin5635 4 года назад +1

    નમસ્કાર સર હું BRS Agri છું મારે એગ્રો કરવાનો સે તો એગ્રો કરવા માટે બેંક લૉન મળી શકે

    • @dorilajayraj3639
      @dorilajayraj3639 4 месяца назад

      Haa એક સ્કીમ છે સરકાર ની AC AND ABC સ્કીમ youtube માં વિડિયો મળી જશે એમાં તમને લોન અને સબસિડી બન્ને મળી શકે છે

  • @rahulkanani1273
    @rahulkanani1273 7 месяцев назад

    રાસાયણિક ખાતર પાસવર્ડ કઈ પેટર્નમાં બનાવવાનો છે ઉદાહરણ આપીને મોકલી આપો

  • @itsmeet..4078
    @itsmeet..4078 Месяц назад

    O from Kai reete nikaliye online

  • @gaushvamimukesh3725
    @gaushvamimukesh3725 3 года назад

    Bsc micro byologe vala ne appy kari sake..?

  • @jayenrasinhjk7180
    @jayenrasinhjk7180 Год назад

    ડીગ્રી વગર શુ કરવું

  • @ad1official381
    @ad1official381 Год назад

    Fom bharvani rit jnavo

  • @Pramodartist18
    @Pramodartist18 6 месяцев назад

    Sir MRS course karine licence mali sake

  • @jitendrarathwa2892
    @jitendrarathwa2892 2 года назад +1

    Hello sar hamare license khovaya gyu che to su karvu padse khatar nu

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  2 года назад

      ડુપ્લીકેટ લેવાનું

    • @jitendrarathwa2892
      @jitendrarathwa2892 2 года назад

      @@GURUMASTERJi sar tamro nubar aapi sako

    • @jitendrarathwa2892
      @jitendrarathwa2892 2 года назад +1

      @@GURUMASTERJi સર મડલી મા છે to document su joy se

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  2 года назад

      @@jitendrarathwa2892 કોન્ટેક મી 9140053554

  • @mahichauhan9032
    @mahichauhan9032 Год назад

    Sir bsc botany ne mde licence?

  • @rohitvanjara6138
    @rohitvanjara6138 4 года назад +1

    Bhai mere dada ka BPL CARD 4 YEAR SHE BHAND HAI USHE CHALU KESE KARU 🙂 JAVAB DENA JARUR BHAI

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  4 года назад

      તમારે મામલતદાર કચેરીમાં જવાનું રહેશે અને એક ફોરમ ભરશો એટલે ચાલું

    • @rohitvanjara6138
      @rohitvanjara6138 4 года назад

      Kon sha form hai

  • @SanjayKumar-gi2jc
    @SanjayKumar-gi2jc Год назад

    મારે બીજાના નામ નુ સર્ટિ છે તો મળી સકે

  • @chauhanravindra5033
    @chauhanravindra5033 4 года назад +1

    Hu bsc chemi chu mare agro open karvani ichha chhe mate guide karo

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  4 года назад

      ઉપર જણાવ્યા એ પ્રમાણે ડોક્યુમેન્ટ તૈયાર કરી દો અને ઓનલાઈન ફોર્મ ભરીને આપી દો

  • @swastikarajputrajput4716
    @swastikarajputrajput4716 4 года назад +1

    કઇરિતે ફોમ ભરવુ

  • @mominmaaz1246
    @mominmaaz1246 2 года назад

    Sir digri vagar licence kevirite made

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  2 года назад

      વોટ્સેપ 91400 53554

  • @appugamit
    @appugamit Год назад

    Sir maro friend bsc chemistry chhe to ena nam par fertilizer ane pesticides male .pan dukan nu nam ane malik nu name apne potanu lakhi sakie ane licence ma konu name ave? Tamaro number apjo saheb