જય દ્વારકાધીશ કીર્તન ખૂબ જ સુંદર છે,,, મને આવી વાસ્તવિકતા ધરાવતા કીર્તનો ખૂબ જ ગમે છે,, લાખ ચોરાસી ના ફેરા માં મનુષ્ય અવતાર મહત્વનો છે એને સફળ કરવો જોયે,, એ વાસ્તવિકતા છે આપના પણ આભારી છીએ કારણ કે ઘર બેઠા આવા અમૂલ્ય સત્સંગ નો લાભ મળે છે,, ઠાકર ખૂબ રાજી રાજી સ્વસ્થ રાખે જય દ્વારકાધીશ
આજથી બે વર્ષ પહેલાં થી હું નોટમાં લખ્યું છે એટલે કીર્તન હંમેશા લખી ને મુકવા વિનંતી સર્વ બહેનો ને મકરસંક્રાંતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી નિમિત્તે શુભેચ્છા પાઠવું છું વલસાડ જિલ્લા ધરમપુર તાલુકાના બહેનશ્રી કમલાબેન
Wah vasant masi bhu saras bhajan gayu jay shri krishna🙏🙏🙏🙏
વાહ વાહ દીદી ખૂબ ખૂબ સરસ કીર્તન ગાયું એકદમ સમજવા જેવું ને મસ્ત કીર્તન છે જય શ્રી રામ જયશ્રી સ્વામિનારાયણ 👌👌👌🙏👏
Jay Shri Krishna khubsurat geet gayo Vasant BA❤❤❤
Vah sundar👌👌👌🎉🎉🎉🙏🙏🙏🙏🚩🚩🚩
ઉષ્મા દીદી દક્ષા દીદી વસંતબા ખુબ ખુબ જ સરસ ભજન બોલ્યું જય શ્રી કૃષ્ણ જય જલારામ બાપા 🙏મારા ભજન ની મુલાકાત લેજો દીદી ને સબક્રાઈબ જરૂર થી કરજો દીદી ખુબ ખુબ આભાર 🙏❤🙏
બહુ સરસ ભજન છે લખી મોકલો જય શ્રીકૃષ્ણ
Jay shree krishna 🥰👏👌
વાહ વાહ વસંતા બા ખુબ ખુબ જે સરસ છે ભજન જય દ્રારકાધિશ🙏🏻🙏🏻લખી ને મુકોને
Jay shree Ram 🎉💐
જય દ્વારકાધીશ કીર્તન ખૂબ જ સુંદર છે,,, મને આવી વાસ્તવિકતા ધરાવતા કીર્તનો ખૂબ જ ગમે છે,, લાખ ચોરાસી ના ફેરા માં મનુષ્ય અવતાર મહત્વનો છે એને સફળ કરવો જોયે,, એ વાસ્તવિકતા છે આપના પણ આભારી છીએ કારણ કે ઘર બેઠા આવા અમૂલ્ય સત્સંગ નો લાભ મળે છે,, ઠાકર ખૂબ રાજી રાજી સ્વસ્થ રાખે જય દ્વારકાધીશ
ખુબ જ સરસ ગાયું વચનબા વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏
ખૂબ જ સરસ કીર્તન છે લખીને મુકવા વિનંતી
👌👌👌🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ ખુબ સરસ કીર્તન છે આ કીર્તન લખીને મોકલો ને
આજથી બે વર્ષ પહેલાં થી હું નોટમાં લખ્યું છે એટલે કીર્તન હંમેશા લખી ને મુકવા વિનંતી સર્વ બહેનો ને મકરસંક્રાંતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી નિમિત્તે શુભેચ્છા પાઠવું છું વલસાડ જિલ્લા ધરમપુર તાલુકાના બહેનશ્રી કમલાબેન
Lakhine mukone
Lakhine mokalo