અણાદરા તીર્થ - રાજસ્થાન | શ્રી સંપ્રતિકાલીન આદિનાથ દાદા - (શિરોહી) વિશ્વની એકમાત્ર પ્રતિમા જે છે..

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 10

  • @hemvaidya
    @hemvaidya 3 дня назад +2

    ખુબ ખુબ અનુમોદના
    અમને ઘરે બેઠા યાત્રા કરાવવા બાદલ આપનો આભાર 🙌🙌

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  3 дня назад

      @@hemvaidya
      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
      આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.
      અને હા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં

  • @rameshchandrashah3435
    @rameshchandrashah3435 3 дня назад +2

    સરસ મજાની ભાવયાત્રા કરાવવા માટે ખૂબ ખૂબ આભાર.

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  3 дня назад

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
      આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.
      અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...

  • @neelamsavla7168
    @neelamsavla7168 3 дня назад +2

    ખુબ ખુબ સરસ
    ખુબ ખુબ અનુમોદના

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  3 дня назад

      @@neelamsavla7168
      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
      આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.
      અને હા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં

  • @hetalshahgada5310
    @hetalshahgada5310 3 дня назад +2

    ખૂબ જ રસપ્રદ ઇતહાસ તમે ખૂબ રસપ્રદ રીતે જણાવ્યો....ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  3 дня назад

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
      આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.
      અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...

  • @divyeshshah5465
    @divyeshshah5465 3 дня назад +2

    🙏🙏🙏🙏

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  3 дня назад

      @@divyeshshah5465 🙏🙏🙏