એમનાં કપડાં ફાટેલા પણ દિલ સોનાનું | આદિવાસી જીવન સમજવું હોય તો ઝરવાણીના કાકાની વાત સાંભળો | Jamawat

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 114

  • @kamleshmodi8970
    @kamleshmodi8970 5 месяцев назад +22

    બહેન શ્રી આપના અભિગમને સલામ. 🫡અનેક અભાવો વચ્ચે જીવતી અંતરિયાળ વિસ્તારોની પ્રજા પણ પ્રકૃતિને ખોળે કોઈક રીતે પોતાની મોજ ખોળી લે છે અને એજ એમનાં જીવનની સાર્થકતા છે.!🙏

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 5 месяцев назад +9

    વાહ મનભરી ને માન્યા કરી એ આ પ્રકૃતિ એજ સ્વર્ગ

  • @rahullimbadiya7532
    @rahullimbadiya7532 5 месяцев назад +15

    ખૂબ ખૂબ અભિનંદન જમાવટ

  • @Chiragpatel26837
    @Chiragpatel26837 5 месяцев назад +2

    Jay Adivashi johar🙏

  • @Bt9090t
    @Bt9090t 5 месяцев назад +34

    સાચી વાત કરી બેન તમે બાકી નેતાઓ સરકારી કર્મચારીઓ બે નંબર નું ભેગુ કરે તોય ઓસૂ પડે એમને એમને તો ઘરના આરામ કરી ખાય એવું કરવું આલીશાન ગાડીઓ લેવી બંગલા બનાવવા સે જિંદગી તો જીવતાજ નહિ ખાલી હરામનું ભેગુ કરવાનું જ આવડે બાકી દેશ ની સીસ્ટમ સારી હોય તો અમેરિકા અને બીજા દેશો કરતાંય આપડો દેશ આગળ જ છે

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 5 месяцев назад

      😂😂 badha aavu j kahe kare koi ni

  • @StudyHubHardik
    @StudyHubHardik 5 месяцев назад +2

    દેવાંશી બેન એક આવી મુલાકાત સૌરાષ્ટ્ર અને ગીર ના વિસ્તારની મુલાકાત લ્યો. 😊

  • @rathvakirtan1120
    @rathvakirtan1120 5 месяцев назад +11

    જાય જાય આદીવાસી વસે ત્ય આવું હોય છે .

  • @nevasingrathwa
    @nevasingrathwa 4 месяца назад

    આદિવાસી લોકોને વિશેષ તમે વિડીયો બનાવો છો ધન્યવાદ કરું છું તમને બહુ સારું કામ કરી રહ્યા છો આઇ લવ યુ કામ❤

  • @kasiramkapdi5126
    @kasiramkapdi5126 5 месяцев назад +7

    વાહ... મારા નામ વાળા કાકા મળી ગયા એમ ને 👌👌
    મજા આવી ગઈ.😊

  • @nawaz786ff
    @nawaz786ff 5 месяцев назад +15

    ભરૂચ નર્મદા જિલ્લા માં કુદરતી સૌંદર્ય ખૂબ જ છે.. રાજપીપળા નેત્રંગ દેડીયાપાડા સાગબરા કેવડીયા

  • @kanubhaitadvi4979
    @kanubhaitadvi4979 5 месяцев назад +2

    Devanshi ben Amara aadivasi Dil ❤ thi Amir 6 good information dear Devanshi ben congratulations 🎉🎉

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya 5 месяцев назад +2

    જય માતાજી દેવાશી બેન ને ખૂબ ખૂબ અભિનંદન

  • @DilipbhaiVasava-p5y
    @DilipbhaiVasava-p5y 5 месяцев назад +4

    ખુબજ સુંદર કાર્ય કરો છો આપ.

  • @Anil-e3z6h
    @Anil-e3z6h 5 месяцев назад

    Gamda nu jivan saru chhe di🌿🌿🌱

  • @ranaarjunsinh9381
    @ranaarjunsinh9381 5 месяцев назад +3

    ખુબ સુંદર વાત કરી બેન આભાર 🙏

  • @BhilrahulmBhil-tw5sr
    @BhilrahulmBhil-tw5sr 4 месяца назад

    Jay johar🏹

  • @bhagariyahitesh8394
    @bhagariyahitesh8394 5 месяцев назад

    સરસ દેવાંશીમેડમ. તમને આમળા આપ્યા હતા તે બેન.. ખુબ સરસ પાછા ડાંગમાં આવજો..🎉🎉

  • @AnsoyabenRathva
    @AnsoyabenRathva 5 месяцев назад

    Didi ek var gj 34 bhi aavo aavi mulakato leva 🎉❤❤aadivashi na dhebra banavi ne khavdavshu ame bhi tamari jode mulakat karvani amne bhi bo echha chhe roj hu video chhu mast tame mulakat karo chho gam ma 🎉🎉tq so much didi ❤️❤️❤️

  • @hitentadvi814
    @hitentadvi814 5 месяцев назад +1

    ખૂબ આનંદ થયો તમે અમારા કુદરતી સૌંદર્યથી ભરપૂર અને પ્રકૃતિના સ્વર્ગ સમાન એવા *ઝરવાણી, જિ. નર્મદા* ની મુલાકાત લીધી.
    આગળ તમે ઝરવાણી જેવા આતરીયાળ ગામના લોકોની પણ મુલાકાત લો જેથી ત્યાની વાસ્તવિક પરીસ્થિતિ તેમને પડતી મુશ્કેલીઓને કેમેરા સમક્ષ લાવી શકાય. 🙏🏻

  • @anjubenpagare1554
    @anjubenpagare1554 3 месяца назад

    100%u are right devansi❤

  • @rathvakirtan1120
    @rathvakirtan1120 5 месяцев назад +13

    જય જોહર જય આદીવાસી

  • @pandormahendra8817
    @pandormahendra8817 5 месяцев назад +4

    Congratulations for jamavat team.

  • @ambarambhaipatelpatel1911
    @ambarambhaipatelpatel1911 5 месяцев назад +2

    Bahuj. Shunder. Vato. Prastute. Kari. Devanshiben

  • @sachinvasava9461
    @sachinvasava9461 5 месяцев назад +1

    Gamda ni sanskruti Ane gamda nu jivan loko sudhi sari rite pohchadi Ane samjavi Sako cho ...khub khub abhinandan...

  • @THAKORJI-390
    @THAKORJI-390 5 месяцев назад

    Bahu SARS Jay Shri Ram 🎉🎉

  • @KaransingVasava-d4c
    @KaransingVasava-d4c 5 месяцев назад +3

    Good ben Aa amaru bhapu dada nu vatan se jay Zarvani

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 5 месяцев назад +1

    ખૂબ ખૂબ અભિનંદન અભિનંદન દેવાંશી બેન વાહ❤❤❤❤❤

  • @kishorbhoot851
    @kishorbhoot851 3 месяца назад

    જય ભુત દાદા આવો ભાવનગર ના ઉખરલા

  • @Mr_vishu_5352
    @Mr_vishu_5352 5 месяцев назад +6

    Gamdu to gamdu teni tole koi na ave❤🎉

  • @jineshpatel2177
    @jineshpatel2177 5 месяцев назад +2

    Praud to be adivasi 🏹🌿🇮🇳

  • @pravinshihrajput2239
    @pravinshihrajput2239 5 месяцев назад +3

    Tamaro gamda na video jovani
    maja ave che devanshiben

  • @RameshTabiyar-h3s
    @RameshTabiyar-h3s 5 месяцев назад +3

    स्वर्ग तो यही है यही है यही है तो स्वर्ग तो आदिवासी में वास्तविक रूप से देखने को मिलेगा

  • @rajendrabhairathva3801
    @rajendrabhairathva3801 5 месяцев назад

    Jay Johar.. devansi Ben.

  • @vijayvikma4994
    @vijayvikma4994 5 месяцев назад

    Please keeping showing beautiful villages and country side.

  • @mobile_teknisyan1711
    @mobile_teknisyan1711 5 месяцев назад +1

    અમારા ગામ માં પણ આવો
    ગામ સાતકુડા
    તાલુકો સંતરામપુર
    જીલ્લો મહિસાગર
    મારું ગામ છેક છેવાડા ના વિસ્તારમાં આવેલું છે
    ત્યાં ડુંગરાળ વિસ્તાર આવેલો છે ચારે બાજુ ડુંગર છે એક વાર જરૂર મુલાકાત લેજો.
    જોવા લાયક સ્થળો પણ આવેલા છે

  • @kunjanninama1003
    @kunjanninama1003 5 месяцев назад +6

    Abhiman chhe ame adiwasi chhie 🎉 jay adiwasi jay Johar 🏹🦁🏹🏹🏹🏹🏹

  • @mayankdamor7156
    @mayankdamor7156 5 месяцев назад +6

    Read about James Todd about this area.....He has written a great book....You will know about the history of this area....How rich and satisfied this area was....

  • @kanjibhaikakadiya925
    @kanjibhaikakadiya925 5 месяцев назад +1

    देवासी बहन गजब का पत्रकार हो कहां कहां का सौंदर्य बहन जी आप दिखती हो और कुदरत की कमल जैसे आप उसके साथ मिलजुल गई है जैसे सौंदर्य है वैसा ही आपका स्वभाव शांत रामानी और कुदरत की दी हुई वाणी शब्द

  • @subhashbhabhor5033
    @subhashbhabhor5033 5 месяцев назад +5

    Fantastic

  • @Anilpatel-ox9sd
    @Anilpatel-ox9sd 5 месяцев назад

    દેશવાસી મેમ નમસ્કાર

  • @deepakshah2101
    @deepakshah2101 5 месяцев назад +4

    Very Nice. Request you that please comment with locations and how to reach there. I watched your few reels about village or interior of state which i like most. Thanks.

  • @ArvindDamor-rs6nq
    @ArvindDamor-rs6nq 5 месяцев назад

    Jay Johar Jay adivashi 🏹

  • @davrambhoye9830
    @davrambhoye9830 5 месяцев назад

    Gret 👌👌

  • @vasavapravin3930
    @vasavapravin3930 5 месяцев назад +4

    🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @rajeshnagin78patel35
    @rajeshnagin78patel35 5 месяцев назад

    Very good devanshi ben

  • @ramjibusa8687
    @ramjibusa8687 5 месяцев назад

    બહુ સરસ દેવાંશીબેન કોમેન્ટ બહુ લખી પણ કયારે ય જવાબ ન આપ્યો હવે બેન રક્ષાબંધન ના જયશ્રી કૃષ્ણ જવાબ આપશો

  • @indirapatel3492
    @indirapatel3492 5 месяцев назад

    સાચી વાત છે ગામડાઓ માણસ સંતોષ વાળા હોય છે

  • @MotiramVasava-n3m
    @MotiramVasava-n3m 5 месяцев назад

    Counratulation to Jamavat.

  • @Rajendrasvasava.rajubhai
    @Rajendrasvasava.rajubhai 5 месяцев назад +1

    ❤❤❤ saras

  • @smitthakkar1212
    @smitthakkar1212 2 месяца назад

    bahen ek var surendranagar ma aavo Ane ahi ni pol kholo ❤
    bau kharab tantra and politics chhe tame aavo please 😢❤

  • @crezy__boy_47
    @crezy__boy_47 5 месяцев назад +5

    Didi અમારા આદિવાસી એરિયા બો બઘું જોવા મળે સિટી વાળા ગામડા મા આવે

  • @savjibhaibanga
    @savjibhaibanga 5 месяцев назад

    ખુબ ખુબ અભિનંદન બેન

  • @vasavamehul8477
    @vasavamehul8477 5 месяцев назад +1

    ❤❤❤

  • @mukeshrathava3756
    @mukeshrathava3756 5 месяцев назад +2

    Nice

  • @milesurmeratumhara4813
    @milesurmeratumhara4813 5 месяцев назад +1

    Wah

  • @mansukhbhaisavaliya6085
    @mansukhbhaisavaliya6085 5 месяцев назад

    ખૂબ સરસ બહેન

  • @pratapvasava3549
    @pratapvasava3549 5 месяцев назад

    At. Kutilpada
    Po.pangam
    Ta.dediyapada

  • @sandippatel1861
    @sandippatel1861 5 месяцев назад +2

    દેવાંશી બેન પ્રતાપગઢ મહાકાલિ મંદિર ની મુલાકાત લો .ઇડર તાલુકા માં આવેલું છે

    • @natvavarbodat5835
      @natvavarbodat5835 5 месяцев назад

      Idar baju aave to ben polo mini kasmir kevay tyaa jova jevu se kudarti sondariy

  • @Naresha159
    @Naresha159 5 месяцев назад

    Johar ben

  • @diyorasunil2455
    @diyorasunil2455 5 месяцев назад

    Bov mast di

  • @Kalpeshporadiya-x6e
    @Kalpeshporadiya-x6e 5 месяцев назад

    KHUSH REVU SEVA AAPINE LAKHO.LOKO.ROJ.JOVECHHE SAHBHAGI SATH.AAPE.AAVO.JND SWACHHTA PREMI.DR.SUBHASH UNIVARSITIY BABA TEA

  • @ajaytadvi3304
    @ajaytadvi3304 5 месяцев назад

    Amara vistar ni mulakat lidha badal tamaro aabhar mem

  • @divyagavit0809
    @divyagavit0809 5 месяцев назад

    The Dang ma pan avo ne ben please

  • @devrambhairaut7516
    @devrambhairaut7516 5 месяцев назад

    8:00 8:10

  • @sileshvasava3281
    @sileshvasava3281 5 месяцев назад

    Very good

  • @ramanbhaibhuriya2446
    @ramanbhaibhuriya2446 5 месяцев назад

    દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મતવા ગામની મુલાકાત લો બહેન શ્રી

  • @journey9318
    @journey9318 5 месяцев назад

    बेन वरसाद मा,
    आ विस्तार कश्मीर थी पन सुंदर लागे छे, पन कश्मीर तो कश्मीर छे। ते हमेशा सुंदर रहे छे 😊

  • @hareshram4151
    @hareshram4151 4 месяца назад

    હમારખેડતનિમુલાકાતલેવાબદખુબખુબધંનંવાદદેવાશીબેન❤❤❤❤❤🎉

  • @maamogal2719
    @maamogal2719 5 месяцев назад

    So didi amara gamni mulakate

  • @dilipbhainimbara8323
    @dilipbhainimbara8323 5 месяцев назад

    Ben gamde jivu sothi best ha.

  • @bhaveshtadvi2639
    @bhaveshtadvi2639 5 месяцев назад +2

    Aa swarg n pan najar lagi gy chhe.

  • @PareshVasava-j4s
    @PareshVasava-j4s 5 месяцев назад

    એ તો હિન્દુસ્તાની પોપટ ની વર્ણન કરેલી સાચી ઉક્તિ હતી,પણ ખરેખરી રીતે હાલમા નર્મદા ના‌ કાશ્મિર ની પરિસ્થિતિ કંઈક અલગજ છે....

  • @JignasaBhagat
    @JignasaBhagat 5 месяцев назад

    Medam narmada thi Bharuch jats10 kilomitar nu pan batavo

  • @Mitesh761
    @Mitesh761 5 месяцев назад

    Mari comment vach cho k khabr nai pan mem aa amaru gam 6 ame jamavat saru kairu tyar follow kariye 6 ane jamavat jovu bov hame 6 tamne malvanu sapnu pan hatu ek var jamavat vada meme mulakat thay jay to saru em

  • @pratapvasava3549
    @pratapvasava3549 5 месяцев назад

    Amara kutilpada gamde pan mulakat lejo ben je karjan nadina kinare vaselu se

  • @Savu_Tadvi.
    @Savu_Tadvi. 5 месяцев назад

    Devhetara hill ni mulakat lo ak var

  • @KirpalKirpal-g7e
    @KirpalKirpal-g7e 5 месяцев назад

    Gamada Vani andar Prem bhau bhau Che

  • @ilamehta1580
    @ilamehta1580 5 месяцев назад +1

    Samanya manshne mamuli rakam Ane netao karodpati hoyto pan motu pention? !!!¡! Ben ek dibet Thai Jay.

  • @DevabhaiSolanki-u9c
    @DevabhaiSolanki-u9c 5 месяцев назад +1

    બહેનતમેએકવારધોરાજીનૂમૉટીમારડનૂએકવારરિપૉટીગકરૉઅનેઅમારામહેમાનબનૉતમનેહૂદિકરીથિવીશેષમાનૂછૂ

  • @JivanDesai-e4q
    @JivanDesai-e4q 5 месяцев назад +1

    Gochr...nade....gayo...pahado..ne.....adevase.saynek...ne..jam
    Sachavasa.
    Ban.ahe...abane...ne..ksarakar..ne..indsatrena...chala

  • @KaransingVasava-d4c
    @KaransingVasava-d4c 5 месяцев назад +1

    Ben kaka ne masar karde se ke

  • @govexamfact1254
    @govexamfact1254 5 месяцев назад +5

    Hatar patar atle mad mad jem tem

  • @eu8kz
    @eu8kz 5 месяцев назад

    Devansiben bapdada ni Jamin prakruti na khode thi kasiramkaka jeva Loko ne vikash na name vishthapit karvama Ave to tmane kevu lage

  • @PravinkumarThakkar-jy4jh
    @PravinkumarThakkar-jy4jh 5 месяцев назад +1

    Aapna desha ma karpshan bhu chee koe pan neta hoy ke koe pan khatu aalo to Kam thay

  • @rudatalavanrajbhai1002
    @rudatalavanrajbhai1002 5 месяцев назад

    Thodi madat karjo amne

  • @LakhamanOdedara-p9n
    @LakhamanOdedara-p9n 5 месяцев назад

    ગુડ મોર્નિંગ

  • @ashvinthummar2702
    @ashvinthummar2702 5 месяцев назад +1

    Gir ma pan avo

  • @lalitbhaigajjar7446
    @lalitbhaigajjar7446 5 месяцев назад

    Best kudarat na khole

  • @PopatBhogesara-sw6qz
    @PopatBhogesara-sw6qz 5 месяцев назад

    Bengamdutogamdusejaykishan

  • @ramubhaipadvi8188
    @ramubhaipadvi8188 5 месяцев назад

    Prakuti pujak se e adivasi

  • @KISMAT_STAR_BAND_MEMBER
    @KISMAT_STAR_BAND_MEMBER 5 месяцев назад +3

    Tame bo prkuti na chahak cho devyanshi bhen

  • @Santosh_kalsar
    @Santosh_kalsar 5 месяцев назад +1

    જય સીયારામ બોલો 🎉🎉🎉🎉
    અનુભવ હોય તો ૧-૨-૩-૪-પ-૬ આ છ ભાગ વિડીયા નિહાળશો કોમેન્ટ માં સલાહ ચુસન આપશો તો બિહાર નાં વાલ્મિકી નગર માં મોરારિબાપુ ની રામકથા દરમિયાન (વાવાઝોડા થી કથા મંડપ ચમત્કાર થયો) આ વિડીયો સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ પર જોશો બધાને શેર કરશો જરૂર