શેખ હસીના બાંગ્લાદેશમાં પરત ફરશે કે નહીં, શું થશે તેમની પાર્ટીનું? નવી સરકારે આપી દીધો જવાબ.

Поделиться
HTML-код
  • Опубликовано: 6 ноя 2024

Комментарии • 1

  • @karnavatimirror
    @karnavatimirror  2 месяца назад

    શેખ હસીના બાંગ્લાદેશમાં પરત ફરશે કે નહીં, શું થશે તેમની પાર્ટીનું? નવી સરકારે આપી દીધો જવાબ.
    રિટાયર્ડ બ્રિગેડિયર જનરલ એમ સખાવત હુસૈને કહ્યું કે, શેખ હસીનાની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ લગાવવાનો તેમનો કોઈ ઈરાદો નથી. અવામી લીગે બાંગ્લાદેશ માટે ખૂબ જ યોગદામ આપ્યું છે. અમે તેનાથી ના નથી પાડતા. જ્યારે પણ ચૂંટણી આવશે, તો તેમણે મેદાનમાં ઉતરવું જોઈએ.
    બાંગ્લાદેશ છોડ્યા બાદ શેખ હસીના હાલમાં દિલ્હીમાં રોકાયેલા છે. ત્યારે આવા સમયે સૌથી મોટો સવાલ એ છે કે, શું તેઓ પાછા બાંગ્લાદેશ જશે? જો જશે તો ત્યાંની નવી સરકાર તેમની સાથે કેવો વ્યવહાર થશે. તેમની પાર્ટી અવામી લીગનું શું થશે? શું વચગાળાની સરકાર તેને બેન કરવા જઈ રહી છે? આ તમામ સવાલોના જવાબ વચગાળાની સરકારના ગૃહમંત્રી રિટાયર્ડ બ્રિગેડિયર જનરલ એમ સખાવત હુસૈને જવાબ આપ્યો છે.