Karnavati Mirror
Karnavati Mirror
  • Видео 164
  • Просмотров 49 284
સરખેજ ભારતી આશ્રમ વિવાદ: હરિહરાનંદ ભારતી અને ઋષિભારતી વચ્ચે આરોપ-પ્રત્યારોપ, જાણો શું છે મામલો.
સરખેજ ભારતી આશ્રમ વિવાદ: હરિહરાનંદ ભારતી અને ઋષિભારતી વચ્ચે આરોપ-પ્રત્યારોપ, જાણો શું છે મામલો.
સરખેજમાં આવેલા ભારતી આશ્રમનો વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે. આશ્રમને લઈને હવે આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ ભારતી દ્વારા સરખેજ આશ્રમનો કબજો કરવામાં આવ્યો છે. આ મુદ્દે હરિહરાનંદ ભારતી અને ઋષિભારતી વચ્ચે આરોપ-પ્રત્યારોપ શરૂ થઇ ગયા છે.
ભારતી આશ્રમના સ્થાપક ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ તેમના સેવક ઋષિ ભારતી દ્વારા સરખેજ આશ્રમ પર કબજો કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી ભારતી આશ્રમની સરખેજ ભારતી આશ્રમની જગ્યાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. . ભારતી બાપુની હયાતીમાં ગુજરાતમાં સ્થાપવામાં આવેલા ભારતી આશ્રમના ગાદીપતિ તરીકે હરિહરાનંદ ભારતીને મહંત જાહેર કર્યા હતા. ત્યારબાદ મહાદેવ ભારતીને જૂનાગઢ ભારતી આશ્રમ અન...
Просмотров: 139

Видео

ભારતની એ નદી... જેને કહેવાય છે શાપિત, ન્હાવા માત્રથી દુઃખોથી ભરાઈ જાય છે જીવન!#shorts #breakingnews
Просмотров 10312 часов назад
ભારતની એ નદી... જેને કહેવાય છે શાપિત, ન્હાવા માત્રથી દુઃખોથી ભરાઈ જાય છે જીવન! દેશમાં ઘણી એવી નદીઓ છે જેને પવિત્ર માનવામાં આવે છે, પરંતુ શું તમે ભારતની શાપિત નદી વિશે જાણો છો? ગંગા, કૃષ્ણા, ગોદાવરી, નર્મદા જેવી નદીઓમાં સ્નાન કરીને પુણ્ય મળે છે, પરંતુ ચંબલ નદીમાં એવું નથી.લોકો મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાંથી વહેતી ચંબલ નદીમાં સ્નાન કરવાનું ટાળે છે. એવું માનવામાં આવે છે કે એક સમયે રાજા...
AI ટેક્નોલોજીની મદદથી માત્ર 10 મિનિટમાં જાણી શકાશે હ્રદય સંબંધિત સમસ્યા,જાણી લો પદ્ધતિ.#breakingnews
Просмотров 6814 часов назад
AI ટેક્નોલોજીની મદદથી માત્ર 10 મિનિટમાં જાણી શકાશે હ્રદય સંબંધિત સમસ્યા, જાણી લો પદ્ધતિ. વ્યક્તિના બ્લડ સેમ્પલ લીધા વિના AI ટેક્નોલોજીની મદદથી વ્યક્તિના પલ્સ દ્વારા હ્રદય સંબંધિત સમસ્યાઓની તમામ માહિતી મેળવી શકાય છે. વધુમાં આ ટેસ્ટની પ્રક્રિયા 5 થી 10 મિનિટમાં પૂર્ણ કરી શકાય તેટલી ઝડપથી છે. આપણું હ્રદય આપણા શરીરની ઘણી બધી સમસ્યાઓનું રહસ્ય છુપાવે છે. પરંતુ તેમાંથી કેટલીક બીમારીઓ કેટલાક ટેસ્ટ દ્વા...
ઝહીર ઇકબાલનાં ખભા પર માથુ મુકીને આરામ ફરમાવતી જોવા મળી સોનાક્ષી, શેર કરી રોમેન્ટિક તસવીર.#zahiriqbal
Просмотров 8216 часов назад
ઝહીર ઇકબાલનાં ખભા પર માથુ મુકીને આરામ ફરમાવતી જોવા મળી સોનાક્ષી, શેર કરી રોમેન્ટિક તસવીર. Sonakshi and zaheer news: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ હાલમાં મેરેજ લાઇફ એન્જોય કરી રહ્યાં છે. લેટેસ્ટમાં સોનાક્ષીએ પતિ સાથે મસ્ત રોમેન્ટિક તસવીર શેર કરી છે. આ તસવીર જોઇને ફેન્સ ફિદા થઇ ગયા છે. Sonakshi and zaheer news: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલે 2 મહિના પહેલાં એટલે કે 23 જૂનનાં રોજ લગ્ન કર્યા. બન્ન...
મહિનાઓ પછી હિના ખાન વિગ પહેરીને નીકળી ઘરની બહાર, એન્જોય કરી રહી છે Me Time.Hina khan News:#bollywood
Просмотров 29114 дней назад
મહિનાઓ પછી હિના ખાન વિગ પહેરીને નીકળી ઘરની બહાર, એન્જોય કરી રહી છે Me Time. Hina khan News: હિના ખાન કેન્સર સામે લડી રહી છે. સ્ટ્રોન્ગ અને પોઝિટિવથી હિના ખાને કેન્સર સામે લડત આપી રહી છે. જો કે આ વચ્ચે હિના ખાને પોતાનાં માટે સમય કાઢીને શોપિંગ કરી. આ તસવીર હિના ખાને શેર કરી છે. હિના ખાન આ દિવસોમાં બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે. એક મોટી હિંમત સાથે હિના ખાન કેન્સર જેવી બીમારી સામે લડી રહી છે. આ સમ...
ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઓક્સિજન પાર્ક અને તળાવનું કર્યુ ઉદ્ધાટન.#pmmodi #news #video #shorts
Просмотров 3114 дней назад
ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઓક્સિજન પાર્ક અને તળાવનું કર્યુ ઉદ્ધાટન. અમિત શાહ મકરબા, વેજલપુરમાં મિશન મિલિયન ટ્રી યોજના હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનો આરંભ કરાવ્યો છે. ઉદઘાટનના અન્ય કાર્યક્રમમાં, અમિત શાહ મકરબા, વેજલપુરમાં મિશન મિલિયન ટ્રી યોજના હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનો આરંભ કરાવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ આ વિસ્તારમાં વિશાળ પ્રમાણમાં વૃક્ષારોપણ થવાનું છે. આ સાથે જ, મકરબા સ્થિત નવનિર્મિત સ્વિમિં...
કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઊતર્યા:મોટા પથ્થર સાથે અથડાયું એન્જિન#news #railway
Просмотров 12414 дней назад
કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઊતર્યા:મોટા પથ્થર સાથે અથડાયું એન્જિન#news #railway
તાલીમાર્થી તબીબની હત્યામાં માનવ અંગોની તસ્કરીની આશંકા, સીબીઆઈના સૂત્રોનો દાવો -#rap #news#viralvideo
Просмотров 6521 день назад
તાલીમાર્થી તબીબની હત્યામાં માનવ અંગોની તસ્કરીની આશંકા, સીબીઆઈના સૂત્રોનો દાવો -#rap #news#viralvideo
મનનો ઘા ઊંડો છે... દેશવાસીઓનો આભાર:દિલ્હી એરપોર્ટ પર વિનેશ ફોગાટ સાક્ષીને જોતાં જ ધ્રુસકે ને ધ્રુસકે
Просмотров 10221 день назад
મનનો ઘા ઊંડો છે... દેશવાસીઓનો આભાર:દિલ્હી એરપોર્ટ પર વિનેશ ફોગાટ સાક્ષીને જોતાં જ ધ્રુસકે ને ધ્રુસકે
ખેડૂતો માટે ખુશખબર: હવે વિદેશને પણ ટક્કર મારે તેવા પાક ભારતમાં થશે, પીએમ મોદીએ લોન્ચ કરી#latestnews
Просмотров 28521 день назад
ખેડૂતો માટે ખુશખબર: હવે વિદેશને પણ ટક્કર મારે તેવા પાક ભારતમાં થશે, પીએમ મોદીએ લોન્ચ કરી#latestnews
#breakingnews #news #newsupdate #viralvideo #viralshorts #video #viralshort
Просмотров 13521 день назад
#breakingnews #news #newsupdate #viralvideo #viralshorts #video #viralshort
શેખ હસીના બાંગ્લાદેશમાં પરત ફરશે કે નહીં, શું થશે તેમની પાર્ટીનું? નવી સરકારે આપી દીધો જવાબ.#pmmodi
Просмотров 9021 день назад
શે હસીના બાંગ્લાદેશમાં પરત ફરશે કે નહીં, શું થશે તેમની પાર્ટીનું? નવી સરકારે આપી દીધો જવાબ.#pmmodi
ગુજરાતમાંથી 4 દિવસમાં બીજો બાંગ્લાદેશી પકડાતાં ખળભળાટ મચી ગયો છે.#news #breakingnews #latestnews
Просмотров 37728 дней назад
ગુજરાતમાંથી 4 દિવસમાં બીજો બાંગ્લાદેશી પકડાતાં ખળભળાટ મચી ગયો છે.#news #breakingnews #latestnews
ભારતીય સ્વતંત્ર દિવસ ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.આજ નો આ દિવસ આપણા સૌના માટે મહત્વનો છે.#live #news
Просмотров 23Месяц назад
ભારતીય સ્વતંત્ર દિવસ ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.આજ નો આ દિવસ આપણા સૌના માટે મહત્વનો છે.#live #news
SEBI પ્રમુખે હજુ સુધી કેમ રાજીનામું નથી આપ્યું?શું સુપ્રીમ કોર્ટ તપાસ કરશે:રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ
Просмотров 77Месяц назад
SEBI પ્રમુખે હજુ સુધી કેમ રાજીનામું નથી આપ્યું?શું સુપ્રીમ કોર્ટ તપાસ કરશે:રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ
મામીએ ભાણેજ સાથે ભાગીને મંદિરમાં લગ્ન કરી લીધા, 3 વર્ષથી ચાલતું હતું લફરું.#news #viralvideo #videos
Просмотров 132Месяц назад
મામીએ ભાણેજ સાથે ભાગીને મંદિરમાં લગ્ન કરી લીધા, 3 વર્ષથી ચાલતું હતું લફરું.#news #viralvideo #videos
આ જેલમાં VIP કેદીઓ માટે VIP ફૂડ મેન્યુ, 500થી લઈને 8000 રૂપિયા સુધીની એક ડીશ,#news #latestnews
Просмотров 151Месяц назад
આ જેલમાં VIP કેદીઓ માટે VIP ફૂડ મેન્યુ, 500થી લઈને 8000 રૂપિયા સુધીની એક ડીશ,#news #latestnews
નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ કરી લીધી સગાઇ! મેગા સ્ટાર નાગાર્જૂને આપ્યા આશીર્વાદ, જુઓ ખાસ તસવીરો
Просмотров 113Месяц назад
નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ કરી લીધી સગાઇ! મેગા સ્ટાર નાગાર્જૂને આપ્યા આશીર્વાદ, જુઓ ખાસ તસવીરો
ભારતની મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટને કેમ ડિસ્ક્વોલિફાય કરાઈ? ઓલિમ્પિકમાં વજન માપવાના નિયમ શું છે?
Просмотров 68Месяц назад
ભારતની મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટને કેમ ડિસ્ક્વોલિફાય કરાઈ? ઓલિમ્પિકમાં વજન માપવાના નિયમ શું છે?
ચિરંજીવી અને રામચરણે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું:વાયનાડ દુર્ઘટનાના પીડિતોને આર્થિક મદદ કરી#bollywood
Просмотров 75Месяц назад
ચિરંજીવી અને રામચરણે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું:વાયનાડ દુર્ઘટનાના પીડિતોને આર્થિક મદદ કરી#bollywood
બાંગ્લાદેશના વડાપ્રધાન દેશ છોડી અને ભાગ્યા.શેખ હસીનાએ રાજીનામું આપ્યું,આંદોલનકારીઓ PM હાઉસમાં ઘૂસ્યા
Просмотров 58Месяц назад
બાંગ્લાદેશના વડાપ્રધાન દેશ છોડી અને ભાગ્યા.શે હસીનાએ રાજીનામું આપ્યું,આંદોલનકારીઓ PM હાઉસમાં ઘૂસ્યા
Paris Olympics 2024: ચક દે ઇન્ડિયા... ઓલિમ્પિકમાં 52 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. #sportsnews
Просмотров 53Месяц назад
Paris Olympics 2024: ચક દે ઇન્ડિયા... ઓલિમ્પિકમાં 52 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. #sportsnews
ભારત-શ્રીલંકા વચ્ચેની પ્રથમ વન ડે મેચ રોમાંચક અંદાજમાં ટાઈ થઈ, 1 રન માટે થઈને ટીમ ઈંડિયા ચુકી ગઈ.
Просмотров 393Месяц назад
ભારત-શ્રીલંકા વચ્ચેની પ્રથમ વન ડે મેચ રોમાંચક અંદાજમાં ટાઈ થઈ, 1 રન માટે થઈને ટીમ ઈંડિયા ચુકી ગઈ.
ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી આર.ડી.શાહ આર્ટ્સ અને શ્રીમતી વી.ડી.શાહ કોમર્સ કોલેજ, #news
Просмотров 152Месяц назад
ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી આર.ડી.શાહ આર્ટ્સ અને શ્રીમતી વી.ડી.શાહ કોમર્સ કોલેજ, #news
Bigg Boss OTT 3 winner: સના મકબૂલે જીતી 'Bigg Boss OTT 3' ની ટ્રોફી, પુરસ્કારમાં મળ્યા 25 લાખ રૂપિયા
Просмотров 72Месяц назад
Bigg Boss OTT 3 winner: સના મકબૂલે જીતી 'Bigg Boss OTT 3' ની ટ્રોફી, પુરસ્કારમાં મળ્યા 25 લા રૂપિયા
કોડીનાર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો.ગીર સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત આરોપીને ફાંસીની સજા; #news #video
Просмотров 114Месяц назад
કોડીનાર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો.ગીર સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત આરોપીને ફાંસીની સજા; #news #video
145 કરોડના ખર્ચે બનેલો કેબલ બ્રિજ ‘ખાડે’ ગયો.સુરતની ઓળખ છ વર્ષમાં જ ખખડધજ બની; #news #gujaratinews
Просмотров 153Месяц назад
145 કરોડના ખર્ચે બનેલો કેબલ બ્રિજ ‘ખાડે’ ગયો.સુરતની ઓળ છ વર્ષમાં જ ખખડધજ બની; #news #gujaratinews
સંસદમાં રાહુલ ગાંધીનું 46 મિનિટનું ભાષણ.મહાભારતના ચક્રવ્યુહની ચર્ચા, અદાણી-અંબાણી પર હોબાળો;
Просмотров 263Месяц назад
સંસદમાં રાહુલ ગાંધીનું 46 મિનિટનું ભાષણ.મહાભારતના ચક્રવ્યુહની ચર્ચા, અદાણી-અંબાણી પર હોબાળો;
અરિજિત સિંહ અચાનક બીમાર પડ્યો, કેન્સલ કર્યાં અનેક લાઇવ શો, ઇમોશનલ પોસ્ટ થઇ વાયરલ.#news #bollywood
Просмотров 60Месяц назад
અરિજિત સિંહ અચાનક બીમાર પડ્યો, કેન્સલ કર્યાં અનેક લાઇવ શો, ઇમોશનલ પોસ્ટ થઇ વાયરલ.#news #bollywood
દર્દીના પ્રાઈવેટ પાર્ટમાંથી દોઢ ફુટ લાંબી દૂધી કાઢી,અંદરની નસોની સાથેસાથે ડોક્ટર્સની આંખો પણ ફાટીરહી
Просмотров 172Месяц назад
દર્દીના પ્રાઈવેટ પાર્ટમાંથી દોઢ ફુટ લાંબી દૂધી કાઢી,અંદરની નસોની સાથેસાથે ડોક્ટર્સની આંખો પણ ફાટીરહી

Комментарии

  • @karnavatimirror
    @karnavatimirror 3 дня назад

    ઐશ્વર્યા રાયે લગ્ન માટે બદલ્યો ધર્મ! શું હતું સલમાન ખાન સાથેના સિક્રેટ 'નિકાહ'નું રહસ્ય? Aishwarya Rai and Salman Khan: સલમાન ખાન અને ઐશ્વર્યા રાય એક સમયે બોલિવૂડના પોપ્યુલર કપલ હતાં. બંને એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં ક્યારેય પાછળ નહોતા. એકવાર એવી અફવા હતી કે ઐશ્વર્યા રાયે સલમાન ખાન સાથે સિક્રેટ ‘નિકાહ’ કરી લીધા હતા, ત્યારબાદ તેણે ન્યૂયોર્કમાં હનીમૂન પણ સેલિબ્રેટ કર્યું હતું. ત્યારે ઐશ્વર્યા રાય આ સમાચારોથી બેચેન થઈ ગઈ હતી. ત્યારબાદ તેણે અફવાઓ પર પર પોતાના રિએક્શન આપ્યાં હતાં. ત્યારે ઐશ્વર્યા રાયે કહ્યું હતું કે જો તેણે લગ્ન કર્યા હોત તો આખી ઈન્ડસ્ટ્રીને ખબર પડી હોત, એક્ટ્રેસે આગળ કહ્યું હતું કે તે એવા લોકોમાંથી નથી જેઓ હકીકતોને છુપાવે અને જ્યારે પણ તે લગ્ન કરશે ત્યારે તે તેના લગ્ન વિશે આખી દુનિયાને ગર્વ સાથે જણાવશે.

  • @jyotsanabenjoshi8148
    @jyotsanabenjoshi8148 5 дней назад

    Jay ganesh🙏🏻🙏🏻👌💐💐

  • @karnavatimirror
    @karnavatimirror 5 дней назад

    ભારતની એ નદી... જેને કહેવાય છે શાપિત, ન્હાવા માત્રથી દુઃખોથી ભરાઈ જાય છે જીવન! દેશમાં ઘણી એવી નદીઓ છે જેને પવિત્ર માનવામાં આવે છે, પરંતુ શું તમે ભારતની શાપિત નદી વિશે જાણો છો? ગંગા, કૃષ્ણા, ગોદાવરી, નર્મદા જેવી નદીઓમાં સ્નાન કરીને પુણ્ય મળે છે, પરંતુ ચંબલ નદીમાં એવું નથી.લોકો મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાંથી વહેતી ચંબલ નદીમાં સ્નાન કરવાનું ટાળે છે. એવું માનવામાં આવે છે કે એક સમયે રાજા રતિદેવે આ નદીના કિનારે સેંકડો પ્રાણીઓની બલિ ચઢાવી હતી.કહેવાય છે કે આ પ્રાણીઓના બલિદાનનું લોહી નદીમાં ભળી ગયું અને આખી નદીનું પાણી લાલ થઈ ગયું.

  • @karnavatimirror
    @karnavatimirror 5 дней назад

    આ વીડિયો આફ્રિકા નહીં અમરેલી વિસ્તારનો છે, મહાકાય અજગર શિયાળને ગળી ગયો. અમરેલી જિલ્લાનાં ખાંભા તાલુકાનાં નાની ધારી ગામની સીમમાં મહાકાય અજગર ચઢી આવ્યો હતો અને એક શિયાળને ગળી ગયો હતો. ખેડૂતે વન વિભાગને જાણ કરતા અજગરનુ રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યો હતો. આફ્રિકાનાં જંગલના બનતી ઘટના આ વખતે ગુજરાત માં બની હતી.

  • @karnavatimirror
    @karnavatimirror 5 дней назад

    અમદાવાદ શહેર ના ઘાટલોડિયા એરિયા મા રહેતા કિરણભાઈ વાઘેલા તેમના પરિવાર અને મિત્રો સાથે છેલ્લા દસ વર્ષથી પોતાના ઘરે અલગ અલગ થીમ બનાવી ગણેશજી ની સ્થાપના કરે છે અને ભક્તિભાવ થી પૂજા અર્ચના કરે છે. આ વર્ષે પણ તેમણે યુનિક કોન્સેપ્ટ 'કળશ' બનાવી તેમાં ગણેશજી ની સ્થાપના કરી છે. જે દેખાવ માં અત્યંત અદભુત જોવા મળે છે.

  • @karnavatimirror
    @karnavatimirror 7 дней назад

    ઝહીર ઇકબાલનાં ખભા પર માથુ મુકીને આરામ ફરમાવતી જોવા મળી સોનાક્ષી, શેર કરી રોમેન્ટિક તસવીર. Sonakshi and zaheer news: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ હાલમાં મેરેજ લાઇફ એન્જોય કરી રહ્યાં છે. લેટેસ્ટમાં સોનાક્ષીએ પતિ સાથે મસ્ત રોમેન્ટિક તસવીર શેર કરી છે. આ તસવીર જોઇને ફેન્સ ફિદા થઇ ગયા છે. Sonakshi and zaheer news: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલે 2 મહિના પહેલાં એટલે કે 23 જૂનનાં રોજ લગ્ન કર્યા. બન્નેએ હિન્દુ તેમજ મુસ્લિમ રીતિ-રિવાજોને છોડીને કોર્ટ મેરેજ કર્યા. આ સાથે લાંબી ડેટિંગને લગ્નમાં બદલી. બન્નેએ સોશિયલ મિડીયામાં લગ્નની તસવીરો શેર કરતાં ફેન્સને ખુશખબરી આપી હતી, પરંતુ ટ્રોર્લ્સ અને નેગેટિવિટીથી બચવા માટે વેડિંગ તસવીરોનું કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું હતુ. લગ્ન પછી બન્ને મસ્ત મેરેજ લાઇફ એન્જોય કરી રહ્યાં છે. હાલમાં કપલ ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં છે.

  • @karnavatimirror
    @karnavatimirror 8 дней назад

    અમદાવાદ માં ફિલ્મ જોવા જવાનું કહીને સગીરા પ્રેમી સાથે હોટલ ગઈ, પ્રેમીએ ગુજાર્યો બળાત્કાર. શહેરમાં રહેતા એક સગીરા થોડા દિવસ પહેલા બહેનપણી સાથે ફિલ્મ જોવા જવાની હોવાનું ખોટુ બોલીને પ્રેમીને મળવા ઘરેથી નીકળી હતી. જોકે ફિલ્મ શરૂ થયા બાદ પ્રેમી તેને સી.જી રોડ પરની હોટલમાં લઈ ગયો હતો. ત્યાં લગ્નના ખોટા વાયદા કરીને સંબંધ બાંધ્યો હતો. આ વાતની માતા પિતાને જાણ થતા પોલીસ ફરિયાદ કરી અને પોલીસે યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

  • @ninamarakesh5875
    @ninamarakesh5875 11 дней назад

    જય આદિવાસી દાહોદ ઝાલોદ લિમડી

  • @karnavatimirror
    @karnavatimirror 18 дней назад

    કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઊતર્યા:મોટા પથ્થર સાથે અથડાયું એન્જિન, આ માત્ર એક અકસ્માત કે પછી કોઈ ષડયંત્ર? IB તપાસમાં જોડાઈ. ઉત્તરપ્રદેશના કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ (19168) પાટા પરથી ખડી પડી છે. એના 22 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા છે. ટ્રેન વારાણસીથી અમદાવાદ તરફ આવી રહી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કેટલાક યાત્રીઓ ઘાયલ થયા છે. રેસ્ક્યૂ-ઓપરેશન ચાલી રહ્યું છે. કાનપુર શહેરથી 11 કિમી દૂર ભીમસેન અને ગોવિંદપુરી સ્ટેશન વચ્ચે સવારે 2.45 વાગ્યે આ અકસ્માત થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રેક પર મૂકેલી કોઈ ભારે વસ્તુ સાથે અથડાવાને કારણે ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ હતી.

  • @karnavatimirror
    @karnavatimirror 19 дней назад

    શું નીરજ ચોપરા અને મનુ ભાકર લગ્ન કરશે?:માથે હાથ મૂકી મનુની માતાએ નીરજને કસમ ખવડાવ્યા, પિતાને પગે લાગ્યો; વીડિયો વાઇરલ. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે જેમાં મનુ ભાકર અને નીરજ ચોપરા એકસાથે જોવા મળ્યાં હતાં, જ્યારે મનુ ભાકરની માતા અને નીરજ વચ્ચેની વાતચીતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ જોઈને લોકો નીરજ અને મનુનાં લગ્નની વાતો કરવા લાગ્યા. લોકોએ તેમના લગ્ન વિશે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ શેર કરી હતી. હવે તેમનાં લગ્નની અફવાઓ વચ્ચે મનુ ભાકરના પિતાએ ભાસ્કરને ઇન્ટરવ્યૂ આપ્યો છે. જેમાં મનુના પિતાએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓ વિશે પણ જણાવ્યું હતું. મનુના પિતા રામકિશને ભાસ્કરને જણાવ્યું છે કે 'મનુ હજુ ઘણી નાની છે. તેની લગ્નની ઉંમર પણ નથી. અત્યારે તેના વિશે વિચારતા પણ નથી. તેણે વીડિયો પર કહ્યું કે મનુની માતા નીરજને તેના પુત્ર જેવો માને છે.'

  • @karnavatimirror
    @karnavatimirror 20 дней назад

    Kolkata Doctor Murder Case: મૃતદેહ પાસેથી મળેલી ડાયરીના ફાટેલા પાનાની શું છે મિસ્ટરી? વચ્ચેથી કાગળ ગાયબ થતા ઘેરાયું રહસ્ય. Kolkata Doctor Murder Case: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લેડી ટ્રેની ડોક્ટર સાથે ક્રૂરતાપૂર્ણ બળાત્કાર અને હત્યાના મામલાને લઈને ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આમાંનો એક પ્રશ્ન મૃતદેહ પાસે મળી આવેલી ડાયરીનો છે. જેમાંથી વચ્ચેના કેટલાક પાના ગાયબ છે. કોલકાતાની સરકારી આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલાને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. આમાંથી એક પ્રશ્ન મૃતદેહ પાસે પડેલી ડાયરીને લઈને પણ થઈ રહ્યો છે. આ ડાયરીના ઘણા પાના ફાટી ગયા હતા, જેના કારણે સવાલો ઉઠી રહ્યા છે કે શું ડાયરીના તે પાનામાં કોઈ મોટું રહસ્ય હતું? શું તે પાના જાણી જોઈને ફાડવામાં આવ્યા હતા. આ ડાયરીના ફાટેલા પાના અનેક શંકાઓ ઉભા કરી રહ્યા છે, જેને લઈને તપાસ ચાલી રહી છે.

  • @karnavatimirror
    @karnavatimirror 22 дня назад

    રાત્રે 11 વાગ્યે ફરી આરજી કર હોસ્પિટલ કેમ ગયો હતો સંજય રોય? CBIને મળ્યા મહત્વના પુરાવા. કોલકાતાની સરકારી આરજી કર હોસ્પિટલમાં લેડી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના આરોપી સંજય રોય પોલીસની કસ્ટડીમાં છે. સીબીઆઈ તેની સતત પૂછપરછ કરી રહી છે અને તેના ગુનાની તમામ કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે. કોલકાતામાં 8 અને 9 ઓગસ્ટની મધ્યરાત્રિએ એક મહિલા ટ્રેની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાને લઈને CBI તપાસ તેજ કરી છે. જેમાં અનેક નવ ખુલાસા થયા છે. ઘટના સમયના સીસીટીવી ટેજની તપાસ કરી રહી છે, જેમાં આરોપી સંજય રોય હોસ્પિટલમાં અવર-જવર કરતો જોવા મળી રહ્યો છે.

  • @chhotabhaipatel9596
    @chhotabhaipatel9596 23 дня назад

    Congratulations

  • @karnavatimirror
    @karnavatimirror 23 дня назад

    આ 3 તેલ મિક્સ કરીને લગાવો, વાળ ખરવાનું બંધ થઇ જશે, હેર ગ્રોથ માટે બેસ્ટ. આજકાલ વાળ ખરવાની સમસ્યા ખૂબ જ કોમન થઇ ગઇ છે. દર બીજી વ્યક્તિ હેર ફોલની સમસ્યાથી પીડિત છે. એક મોટા બાઉલમાં 1 ટેબલસ્પૂન નારિયેળ તેલ, 1 ટેબલસ્પૂન દ્રાક્ષના બીજનું તેલ અને રોઝમેરી ઓઇલના 8/10 ટીપાં લો. તેમને સારી રીતે મિક્સ કરો. તમારું વાળનું મિશ્રણ તૈયાર છે. આ તેલ લગાવવાથી વાળની ગુણવત્તા અને ટેક્સચર ચોક્કસપણે સુધરે છે.

  • @karnavatimirror
    @karnavatimirror 23 дня назад

    ખેડૂતો માટે ખુશખબર: હવે વિદેશને પણ ટક્કર મારે તેવા પાક ભારતમાં થશે, પીએમ મોદીએ લોન્ચ કરી બિયારણની નવી જાત. નવી દિલ્હી: દેશમાં હરતિ અને શ્વેત ક્રાંતિબાદ હવે પોષણ ક્રાંતિ લાવવાની તૈયારી થઈ રહી છે. આ જ ક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકોએ ભારતીય જળવાયુના હિસાબથી 109 જાતના ઉન્નત બિયારણ વિકસાવ્યા છે. પીએમ મોદીએ રવિવારે આ ઉન્નત બિયારણને જાહેર કર્યા છે. આ અવસર પર તેમણે ખેડૂતો સાથે વાત પણ કરી હતી. ખાસ વાત એ છે કે, આ તમામ 109 બિયારણ ઉચ્ચ ઉત્પાદન આપનારા, જળવાયુ અનુકૂળ અને ભરપૂર પોષણયુક્ત છે.

  • @karnavatimirror
    @karnavatimirror 24 дня назад

    6G Wireless ટેકનોલોજીની ઉલટી ગણતરી શરૂ, જાણો ભારતમાં ક્યારે થશે શરૂઆત? 6G Technology in India: 5G નહીં હવે 6G સર્વિસની રાહ જોવામાં આવી રહી છે. જે એક વાયરલેસ ટેકનોલોજી છે. અમેરિકા અને સ્વીડને 6G વાયરલેસ ટેકનોલોજી ડેવલપ કરવા પાર્ટનરશિપ કરી છે. 6G એ નેક્સ્ટ જનરેશનની વાયરલેસ ટેકનોલોજી હશે, જે મોબાઈલ ઈન્ટરનેટને નવા સ્તરે લઈ જશે. 6G ટેક્નોલોજીની આપણા જીવન પર ઊંડી અસર થવાની અપેક્ષા છે. તે ઘણા ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. આ ટેક્નોલોજીની મદદથી સમગ્ર વિશ્વમાં ઉદ્યોગ, શિક્ષણ અને મનોરંજનના ક્ષેત્રોમાં મોટા ફેરફારો થશે.

  • @karnavatimirror
    @karnavatimirror 26 дней назад

    નાગરિક સંરક્ષણ તંત્રની સાયરનો ટેસ્ટિંગ કરવાના બાબતે. સાયરનની ખરીદી પહેલા સાયરનનું ટેસ્ટીંગ કરવાનુ જરૂરી છે, આજ માટે સાયરનોનું ટેસ્ટીંગ તા. ૨૧/૦૮/૨૦૨૪ નારોજ અપના બજાર, બહુમાળી ભવન, લાલ દરવાજાના ધાબા ઉપર સવારે 8 થી 10 કલાક દરમ્યાન કરવામાં આવનાર છે. જાહેર જનતાને આની જાણ થાય તે માટે પેપર અને સમાચાર વડે પણ માહિતી આપવામાં આવેલી છે. ઓમ શાયરનોની ખરીદી કરવા પહેલાં તેની ટેસ્ટિંગ કરવી હવેથી જરૂરી છે. આ માહિતી નાયબ પોલીસ અધિકારી શ્રી એ એ શેખ સાહેબ તરફથી જાહેર કરવામાં આવેલી છે.

  • @karnavatimirror
    @karnavatimirror 26 дней назад

    શેખ હસીના બાંગ્લાદેશમાં પરત ફરશે કે નહીં, શું થશે તેમની પાર્ટીનું? નવી સરકારે આપી દીધો જવાબ. રિટાયર્ડ બ્રિગેડિયર જનરલ એમ સખાવત હુસૈને કહ્યું કે, શેખ હસીનાની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ લગાવવાનો તેમનો કોઈ ઈરાદો નથી. અવામી લીગે બાંગ્લાદેશ માટે ખૂબ જ યોગદામ આપ્યું છે. અમે તેનાથી ના નથી પાડતા. જ્યારે પણ ચૂંટણી આવશે, તો તેમણે મેદાનમાં ઉતરવું જોઈએ. બાંગ્લાદેશ છોડ્યા બાદ શેખ હસીના હાલમાં દિલ્હીમાં રોકાયેલા છે. ત્યારે આવા સમયે સૌથી મોટો સવાલ એ છે કે, શું તેઓ પાછા બાંગ્લાદેશ જશે? જો જશે તો ત્યાંની નવી સરકાર તેમની સાથે કેવો વ્યવહાર થશે. તેમની પાર્ટી અવામી લીગનું શું થશે? શું વચગાળાની સરકાર તેને બેન કરવા જઈ રહી છે? આ તમામ સવાલોના જવાબ વચગાળાની સરકારના ગૃહમંત્રી રિટાયર્ડ બ્રિગેડિયર જનરલ એમ સખાવત હુસૈને જવાબ આપ્યો છે.

  • @karnavatimirror
    @karnavatimirror 28 дней назад

    'તારક મહેતા'ના સોઢીનું છલકાયું દર્દ... 1.2 કરોડના દેવામાં ડૂબ્યો એક્ટર! ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો આ એક્ટર છેલ્લા કેટલાક સમયથી ખરાબ દોરમાંથી પસાર થઈ રહ્યો છે. હવે તેણે પોતાના જીવનને લઈને વધુ એક ખુલાસો કર્યો છે. તે છેલ્લા 34 દિવસ પર લિક્વિડ ફૂડ પર છે અને કરોડોના દેવામાં ડૂબ્યો છે. ગુરુચરણે વધુમાં કહ્યું કે તેમના પર બેન્ક અને ક્રેડિટ કાર્ડ કંપનીઓનું 60 લાખ રૂપિયાનું દેવું છે અને જે લોકોએ તેમને પૈસા ઉછીના આપ્યા છે તેમના પર 60 લાખ રૂપિયા પણ છે. એક્ટરે આ એપિસોડમાં કહ્યું, ‘મારા પર ઘણું દેવું છે. મારે બેંકો અને ક્રેડિટ કાર્ડ કંપનીઓને 60 લાખ રૂપિયા ચૂકવવાના છે. આ સિવાય મારા કેટલાક સારા પરિચિતોએ મને પૈસા ઉછીના આપ્યા છે, તેથી મારે તેમનું સમાન ઋણ ચૂકવવું પડશે. મારું દેવું લગભગ રૂ. 1.2 કરોડ છે’.

  • @KrishnabenPrajapati-n1w
    @KrishnabenPrajapati-n1w 28 дней назад

    😢😢

  • @SiroyaNarendar-vw7th
    @SiroyaNarendar-vw7th 28 дней назад

    महिला kuva ma gire jeri dvay piye

  • @karnavatimirror
    @karnavatimirror 29 дней назад

    અનંતનાગમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, બે જવાન શહીદ. Anantnag Encounter: અધિકારીઓએ જણાવ્યું કે, આતંકવાદીઓ દ્વારા સુરક્ષા દળો પર ગોળીબાર બાદ વળતું ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. ત્યારે બાદ અથડામણ શરૂ થઈ હતી. તેઓએ જણાવ્યું કે, બંને તરફથી ગોળીબાર ચાલુ છે. શ્રીનગરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં શનિવારે બે જવાન શહીદ થયા છે. જ્યારે એક જવાન ઘાયલ થયો છે. અધિકારઓએ જણાવ્યું કે, ઘાયલ જવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને આતંકવાદીઓના ભાગવાના સસ્તાઓને સીલ કરી દેવામાં આવ્યાં છે.

  • @karnavatimirror
    @karnavatimirror Месяц назад

    ગુજરાતમાંથી બીજો બાંગ્લાદેશી પકડાતાં ખળભળાટ. ગુજરાતમાંથી 4 દિવસમાં બીજો બાંગ્લાદેશી પકડાતાં ખળભળાટ મચી ગયો છે. હવે અરવલ્લીના રમાસ ગામમાંથી એક યુવક પકડાયો છે. જે બાંગ્લાદેશી હોવાનો ઘટસ્ફોટ થયો છે. શંકાસ્પદ હિલચાલ બાદ SOGની ટીમે રમાસ ગામના યુવકને દબોચી લીધો છે. યુવકનું નામ મોહમ્મદ રહાબ છે. જેના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં બોયકોટ ઈન્ડિયા એવું લખાયેલું છે. ભારત વિરોધી લખાણ તથા તેની પ્રવૃત્તિઓ ભેદી જણાતા sogએ પકડી પાડ્યો છે. દાવા પ્રમાણે બાંગ્લાદેશી યુવક ભારતમાં પોતાનું આધારકાર્ડ બનાવવાની ફિરાકમાં હતો. તે કઈ રીતે ગુજરાતમાં આવ્યો અને કોણે કોણે તેની મદદ કરી એ અંગે વધુ તપાસ શરૂ કરાઈ છે.

  • @karnavatimirror
    @karnavatimirror Месяц назад

    ભારતીય સ્વતંત્ર દિવસ ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.આજ નો આ દિવસ આપણા સૌના માટે મહત્વનો છે.જે આપણને યાદ અપાવે છે એ બલિદાનો નું, જે આપની આઝાદી માટે આપના પૂર્વજો એ કર્યું, આપના શહીદો એ કર્યું, અને એ દરેક ભારતીય એ કર્યું. આ લોકો એ તેમનું જીવન આપની સ્વતંત્રતા માટે આપી દીધું અને એ જ કારણ છે કે આજે આપણો આ મહાન દેશ અસ્તિત્વ માં છે.તો કઈ કરો કે ના કરો એક વખત દિલથી આ દરેક ભારતીય ને યાદ જરૂર થી કરજો. કર્ણાવતી ન્યુઝ ચેનલ તરફથી આપ સૌને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે, જય હિન્દ.

  • @karnavatimirror
    @karnavatimirror Месяц назад

    SEBI પ્રમુખે હજુ સુધી કેમ રાજીનામું નથી આપ્યું? શું સુપ્રીમ કોર્ટ તપાસ કરશે: રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ. રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશભરના ઈમાનદાર રોકાણકારો સરકારને સવાલ પૂછી રહ્યા છે. સેબીની અધ્યક્ષ માધવી પુરી બુચે હજુ સુધી રાજીનામું કેમ નથી આપ્યું? જો રોકાણકાર પોતાની મહેનતની કમાણી ખોઈ દેશે તો તેના માટે કોણ જવાબદાર હશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, નાના છુટક રોકાણકારોની સંપત્તિની સુરક્ષાની જવાબદારી સંભાળનારા રેગ્યુલેટર સેબીની ઈમાનદારીને તેના અધ્યક્ષ વિરુદ્ધ લાગેલા આરોપોએ ગંભીર રીતે ઠેસ પહોંચાડી છે.

  • @karnavatimirror
    @karnavatimirror Месяц назад

    આંખો, પ્રાઇવેટ પાર્ટ અને મોંમાંથી વહેતુ હતુ લોહી... ડોક્ટર રેપ વિથ મર્ડર કેસમાં ચોંકવનારો ખુલાસો. કોલકત્તાના મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં ટ્રેની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા મામલે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. મહિલા ડોક્ટર મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં બેભાન મળી હતી. સારવાર દરમિયાન તેનું મોત થયું હતુ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, તેની બંને આંખો અને મોં માંથી લોહી વહી રહ્યું હતુ. ચહેરા અને નખ પર ઈજાના નિશાન હતા. પીડિતાના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી વહી રહ્યું હતુ. તેના પેટ, પગ, ગરદન, જમણા હાથ અને હોઠો પર પણ ઈજાઓ હતી.

  • @karnavatimirror
    @karnavatimirror Месяц назад

    મામીએ ભાણેજ સાથે ભાગીને મંદિરમાં લગ્ન કરી લીધા, 3 વર્ષથી ચાલતું હતું લફરું. બેલવાની રહેવાસી મામી-ભાણેજે તમામ સંબંધોને હદ પાર જઈને સાસામુસામાં આવેલા દુર્ગાભવાની મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. મંદિરમાં લગ્ન દરમ્યાન રીતિ રિવાજ નિભાવ્યા હતા. બિહારના ગોપાલગંજમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં ભાણેજના પ્રેમમાં પાગલ થયેલી મામીએ પોતાના પતિને છોડી દીધો હતો. બાદમાં ભાણેજ સાથે ભાગીને લગ્ન કરી લીધા. બંનેએ લગ્ન કર્યા હોવાની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા પરિવારને મળી હતી. કહેવાય છે કે ત્રણ વર્ષથી બંને વચ્ચે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો.

  • @karnavatimirror
    @karnavatimirror Месяц назад

    ઇઝરાયલ અને ઈરાન વચ્ચે આજે કયામતની રાત:ફ્લાઇટ રદ, મધ્ય પૂર્વમાં યુદ્ધના અણસાર; અમેરિકાએ ફાઇટર જેટથી સજ્જ એરક્રાફ્ટ અને સબમરીન મોકલી. હિઝબુલ્લાહના આતંકવાદીઓએ લેબેનોનથી રવિવારે રાત્રે લગભગ 30 રોકેટ ઉત્તર ઈઝરાયલ પર છોડ્યાં હતાં, જેના કારણે થોડા સમય માટે આકાશનો રંગ બદલાઈને કેસરી થઈ ગયો હતો. ઈઝરાયલી આર્મી (IDF)એ સોમવારે જણાવ્યું હતું કે રોકેટ ખુલ્લા વિસ્તારોમાં પડ્યા હતા. આને કારણે કોઈનું મૃત્યુ થયું નથી. પણ હવે આ યુદ્ધ ભયંકર મોડ લઈ સકે તેવી શક્યતા ખૂબ જ વધી ગયી છે એન્ડ અગર આવું થયું તો હજારો લોકો ની મૃત્યુ નિશ્ચિત છે.

  • @boombaby4149
    @boombaby4149 Месяц назад

    😂

  • @karnavatimirror
    @karnavatimirror Месяц назад

    7 ફૂટ લાંબી દૂધી ઉગાડવામાં આ ખેડૂતને મળી સફળતા, મળ્યો મિલેનિયમ ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ. ઝિયાઉલ હક નામના ખેડૂતે 7 ફૂટ લાંબી દૂધી ઉગાડી છે. જે તેની આસપાસના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. દૂધીની ખેતીમાં અનોખી સફળતા પ્રાપ્ત કરવા બદલ કલેકટર દ્વારા તેનું સન્માન પણ કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના બહરાઈચના રહેવાસી ઝિયાઉલ હકનો પરિવાર ખેતી સાથે સંકળાયેલો છે. તેના દાદા-પરદાદા પણ ખેતી કરતા હતા. તેમણે આ વર્ષે દૂધીની ખેતી કરી છે. ઝિયાઉલ હકે લોકલ 18ને જણાવ્યું કે, મેં આ વર્ષે લાંબી દૂધી ઉગાડી છે. દૂધીની આ જાતને નરેન્દ્ર કૃષિ વિશ્વવિદ્યાલય, અયોધ્યામાં વિકસાવવામાં આવી છે. જેનું બિયારણ મને ટ્રાયલ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવ્યું હતું.

  • @karnavatimirror
    @karnavatimirror Месяц назад

    નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ કરી લીધી સગાઇ! મેગા સ્ટાર નાગાર્જૂને આપ્યા આશીર્વાદ, જુઓ ખાસ તસવીરો. નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ સગાઈ કરી લીધી છે અને તેમની સગાઈની પહેલી તસવીરો સામે આવી છે. નાગાર્જુને પુત્રવધૂ અને પુત્રની પ્રથમ તસવીર શેર કરી છે અને તેમના માટે એક ખાસ નોટ પણ લખી છે. નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ સગાઈ કરી લીધી છે અને તેમના રિલેશનને ઓફિશિયલ બનાવી દીધા છે. આ કપલે તેમના નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં એક ઇન્ટીમેટ ફંક્શનમાં સગાઈ કરી હતી. ચૈતન્યના પિતા અને સુપરસ્ટાર નાગાર્જુને દંપતીની સગાઈની પ્રથમ તસવીરો શેર કરીને નાગા અને શોભિતાની સગાઈની જાહેરાત કરી છે. તે પહેલાથી જ જાણવા મળ્યું હતું કે માત્ર નાગાર્જુન જ સગાઈના ફોટા શેર કરશે. હવે એક્ટરે તેના ટ્વિટર પર તેની પુત્રવધૂ અને પુત્રની સગાઈના ફોટા શેર કર્યા છે અને તેની સાથે એક ખાસ નોટ પણ લખી છે. જણાવી દઇએ કે નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા પાછલા કેટલાંક વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

  • @karnavatimirror
    @karnavatimirror Месяц назад

    UN હેડક્વોટરમાં મોરારી બાપુ દ્વારા રામકથાનું આયોજન, સનાતન ધર્મના સિદ્ધાંતથી ગુંજ્યું સંયુક્ત રાષ્ટ્ર. કથાકાર મોરારી બાપુએ સંયુક્ત રાષ્ટ્રો (યુએન)ના મુખ્યાલય ખાતે તેમના નવ દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમ સંસ્થાનને સમર્પિત કર્યો હતો અને વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરી હતી. પ્રવચન સમાપ્ત કર્યાં બાદ તેઓ યુએનની જનરલ એસેમ્બલીની મુલાકાત કરી, જ્યાં તેમણે વૈદિક સ્તોત્રનો ઉચ્ચાર કર્યો હતો. હિંદુ વૈદિક સનાતન ધર્મના માર્ગદર્શક સિદ્ધાંત વસુધૈવ કુટુમ્બકમને તેમના પ્રવચનનું નામ આપ્યું, જ્યારબાદ તેમણે જય સિયા રામનું પવિત્ર અભિવાદન કર્યું. મોરારી બાપુએ ન્યુયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં નવ-દિવસીય આધ્યાત્મિક અને અને ઐતિહાસિક રામકથાનું આયોજન કર્યું હતું, જે કોઇપણ આધ્યાત્મિક ગુરૂ દ્વારા કરાયેલું આ પ્રકારનું પ્રથમ આયોજન હતું. આ આયોજન 27 જુલાઇથી 4 ઓગસ્ટ, 2024 દરમિયાન કરાયું હતું

  • @karnavatimirror
    @karnavatimirror Месяц назад

    'હર ઘર તિરંગા' અભિયાન: જાણો ઘર કે જાહેર સ્થળ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો. હવેથી જાહેરમાં કે વ્યક્તિગત રીતે ઘરમાં દિવસ અને રાત્રે પણ રાષ્ટ્રધ્વજને ફરકાવી રાખી શકાશે. આ સુધારા પૂર્વે રાષ્ટ્રધ્વજને સંધ્યા સમયે સન્માન સાથે ઉતારી લેવો પડતો હતો. દેશની આઝાદીના 77 વર્ષ પૂર્ણ થવાના સુવર્ણ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘હર ઘર તિરંગા’નું આહ્વાન કર્યું છે. દેશના સ્વાભિમાન,આશા અને આકાંક્ષાઓ રજૂ કરતા તિરંગો ફરકાવવો એ હર દેશવાસી માટે ગૌરવ સમાન છે. આઝાદીના અમૃતકાળમાં દેશવાસીઓએ હર ઘર તિરંગા અભિયાનમાં પોતાના ઘર-ઓફિસમાં તિરંગો ફરકાવીને આ ગૌરવ લેવાની તક આવી છે. ત્યારે, આ રાષ્ટ્રધ્વજનું માનસન્માન જળવાય એનો પણ ખ્યાલ રાખવાની આપણા સૌની જવાબદારી છે. ધ્વજ કેવો હોવો જોઇએ ? તેનું માપ કેટલું હોવું જોઈએ ? એ સહિતની બાબતોની એક સંહિતા અમલી છે. તેના વિશે જાણવું રસપ્રદ બની રહેવાની સાથે તેના અમલ કરવામાં સરળતા રહેશે.

  • @karnavatimirror
    @karnavatimirror Месяц назад

    ભારતની મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટને કેમ ડિસ્ક્વોલિફાય કરાઈ? ઓલિમ્પિકમાં વજન માપવાના નિયમ શું છે? ઓલિમ્પિક રમતો દરમિયાન વજન માપવાના નિયમો શું છે? ઓલિમ્પિક રમતોમાં સ્પર્ધા બે દિવસ સુધી ચાલે છે અને પ્રતિસ્પર્ધી કુસ્તીબાજો બંને દિવસે વજનની ચકાસણી કરવામાં આવે છે. સ્પર્ધાના પ્રથમ દિવસે, કુસ્તીબાજે તેનું ‘સિંગલેટ’ (કુસ્તીનો પોશાક) પહેરવાનો હોય છે અને 30 મિનિટના સમયગાળામાં સ્પર્ધકનું વજન ઘણી વખત માપવામાં આવતું હોય છે. આ ઉપરાંત, તબીબી તપાસ દરમિયાન, તેઓ કોઈપણ ચેપી રોગથી મુક્ત હોવા જોઈએ અને તેમના નખ કાપવા જોઈએ. જેઓ ગોલ્ડ મેડલ, બ્રોન્ઝ મેડલ પ્લે-ઓફ અને રિપેચેજ મેચ માટે ક્વોલિફાય થાય છે તેઓએ બીજા દિવસે ફરીથી વજન કરાવવા માટે આવવું પડે છે. પરંતુ સ્પર્ધાના બીજા દિવસે સવારે, વજન કરવા માટે માત્ર 15 મિનિટ હોય છે. અહીં જ વિનેશનું વજન 50.1 કિલો હોવાનું જાણવા મળ્યું હતું. 15 મિનિટનો સમયગાળો પૂરો થતાં વિનેશની મેડલની આશા પર પાણી ફરી વળ્યું હતું.

  • @karnavatimirror
    @karnavatimirror Месяц назад

    અમદાવાદ યુનિવર્સિટી માં ફી વધારા મામલે ઉગ્ર વિરોધ: ગેટ કૂદીને NSUIના કાર્યકરો અંદર પ્રવેશ્યા; જવાબ આપવા આવેલા રજિસ્ટ્રારને ધક્કે ચઢાવ્યા, મોંઘી ફી અંગે યુનિવર્સિટીએ આપ્યું અટપટું કારણ. અમદાવાદ યુનિવર્સિટીમાં ફી વધારા મામલે NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. બીકોમ અને બીએ જેવા કોર્ષની વાર્ષિક ફી 4.60 લાખ રાખવામાં આવતા અગાઉ 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. તેમ છતાં માગણી ન સ્વીકારવામાં આવતા આજે (5 ઓગસ્ટ) NSUIના કાર્યકર દ્વારા અમદાવાદ યુનિવર્સિટી ની અંદર પ્રોટેસ્ટ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની માનીએ તો બીજી કોલેજોની અંદર બી અને બીકોમ જેવા કોર્સ કરવા માટે ચારથી પાંચ હજાર રૂપિયાની ફીસ હોય છે તેની જગ્યાએ અમદાવાદ યુનિવર્સિટી ની અંદર આ જ કોર્સ માટે સાડા ચાર લાખ રૂપિયાથી પણ વધારાની ફીસ લેવામાં આવે છે શું આ યોગ્ય કહેવાય ?

  • @karnavatimirror
    @karnavatimirror Месяц назад

    **જાપાનમાં સ્ટોક માર્કેટ ક્રેશ: દુનિયા ને લાગ્યો આર્થિક ઝટકો** *ટોક્યો, 5 ઓગસ્ટ 2024*: જાપાનના નિક્કી 225 ઈન્ડેક્સ આજે 15 % થી પણ વધારે પડી ગયી, જે 1987ના બ્લેક મન્ડે પછીનો સૌથી મોટો ઘટાડો છે. બેંક ઓફ જાપાનની વ્યાજ દરમાં 31 જુલાઈએ થયેલી વધારાની અસર અને અમેરિકામાં મંદી અંગેના ભયને કારણે આ ઘટાડો થયો છે. આ ઘટાડો માત્ર જાપાનમાં જ નહીં, પણ સમગ્ર એશિયામાં પણ ભારે પ્રભાવ પમાડ્યો છે. દક્ષિણ કોરિયાનો કોસપી ઈન્ડેક્સ 8.8% પડી અને બંધ થયું , જ્યારે તાઇવાનના તાઈએક્સે 8.4% નો સૌથી મોટો ઘટાડો અનુભવ્યો છે. આજના દિવસે દુનિયાભરની બધી જ માર્કેટ ઓની અંદર ઘટાડો જોવા મળે છે જે ભારત સહિત સમગ્ર દેશોની આર્થિક ચિંતાને વધારે છે.

  • @Heavensmusic-v1v
    @Heavensmusic-v1v Месяц назад

    🎉🎉

  • @karnavatimirror
    @karnavatimirror Месяц назад

    ખાતાં-ખાતાં મરી ગઈ યુવતી, લાખો લોકોએ જોયું LIVE મોત! એક જ વારમાં 10 કિલો ખાવાનું ઝાપટી જતી. પાન ઝિયાઓટિંગ.નામની યુવતી આ કોશિશમાં લાખો લોકોની સામે લાઇવ મૃત્યુ પામી છે. તે એક લાઇવ સેશનમાં 10 કિલો જેટલું ખાવાનું એકલા હાથે ખાઈ લેતી હતી અને દિવસમાં 10 કલાક સતત ખાતી રહી હતી. 14 જુલાઈના તેણે ખાવાનો વીડિયો બનાવવા માટે લાઇવ સ્ટ્રીમિંગ કર્યું અને તે લાઇવ મૃત્યુ પામી.

  • @karnavatimirror
    @karnavatimirror Месяц назад

    દુનિયાનું એકમાત્ર એવું પ્રાણી, જે સફેદ નહીં પણ કાળું દૂધ આપે છે, શું તમે જાણો છો તેનું નામ? માદા કાળા ગેંડા કાળું દૂધ આપે છે. તેઓ આફ્રિકન બ્લેક રાઇનો તરીકે પણ ઓળખાય છે. કાળા ગેંડાના દૂધમાં સૌથી ઓછી માત્રામાં ક્રીમ હોય છે. માદા ગેંડાનું દૂધ પાણી જેવું છે. તેમાં માત્ર 0.2 ટકા ચરબી છે.

  • @karnavatimirror
    @karnavatimirror Месяц назад

    *ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી આર.ડી.શાહ આર્ટ્સ અને શ્રીમતી વી.ડી.શાહ કોમર્સ કોલેજ, મીઠીકુઈ ધોળકા ખાતે આજે તારીખ-૩૧/૦૭/૨૦૨૪ ને બુધવાર ના રોજ કોલેજ ના વિદ્યાર્થીઓ માટે હિન્દી સાહિત્ય જગતના પ્રસિદ્ધ સાહિત્યકાર પ્રેમચંદજીની જન્મ જયંતીનું આયોજન કરવા માં આવ્યું, જેમાં કોલેજ ના હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ. મનીષભાઈ ગોહિલ, ડૉ. સંગીતાબેન સોલંકી, ડૉ. પૂનમબેન પ્રજાપતિ તથા હિન્દી વિષયના વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.. આ કાર્યક્રમમાં વક્તૃત્વ સ્પર્ધા, પોસ્ટર મેકિંગ, રંગોળી જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. બધા જ વિદ્યાર્થીઓ એ ઉષ્માભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમની સફળતા અંગે કોલેજ ના કાર્યકારી આચાર્યશ્રી ડૉ. નિલેશ મેકવાન દ્વારા હિન્દી વિભાગને શુભેચ્છા પાઠવવામાં આવી. આ કાર્યક્રમમાં કોલેજ ના ૧૭૦ જેટલાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. અંતે સમગ્ર અધ્યાપકો તથા વિદ્યાર્થીઓનો આભાર હિન્દી વિભાગ વતી ડૉ. પૂનમબેન પ્રજાપતિ દ્વારા માની આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.

  • @karnavatimirror
    @karnavatimirror Месяц назад

    ટાઇટેનિક ડૂબવાથી 1500નાં મોત થયા, છતાં કાટમાળમાંથી કેમ નથી મળ્યા કોઈ હાડકાં, કારણ જાણીને ચોંકી જશો! આટલા વર્ષો વીતી જવાનો અર્થ એ છે કે મૃતદેહો સડી ગયા હશે અથવા દરિયાઈ જીવો ખાઈ ગયા હશે, તેમ છતાં અપેક્ષા રાખી શકીએ છીએ કે, જહાજ અને તેની આસપાસ દરિયાઇના તળિયામાં માનવ કંકાળ હાજર હશે. પણ હાડકાં અને કંકાળ ન મળવાનું કારણ દરિયાની ઊંડાઈ છે. જ્યાં હાડકાં પણ ઓગળી જાય છે.

  • @karnavatimirror
    @karnavatimirror Месяц назад

    કોડીનાર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. ગીર સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત આરોપીને ફાંસીની સજા; બે વર્ષ પહેલાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી કરી હતી હત્યા. કોડીનાર પંથકની માસૂમ બાળા ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપીને કોડીનાર કોર્ટે ફાંસીની સજા ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. બે વર્ષ પહેલાંની ઘટનામાં એસપી જાડેજાએ સીટની રચના કરી 25 દિવસમાં તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

  • @karnavatimirror
    @karnavatimirror Месяц назад

    અરિજિત સિંહ અચાનક બીમાર પડ્યો, કેન્સલ કર્યાં અનેક લાઇવ શો, ઇમોશનલ પોસ્ટ થઇ વાયરલ. અરિજિત સિંહ બોલિવૂડનો સૌથી મોંઘો અને પોપ્યુલર સિંગર છે. 11 ઓગસ્ટનાં રોજ બ્રિટનમાં લાઇવ કોન્સર્ટ થવાની હતી જેને કેન્સલ કરી છે. ફેન્સને જણાવ્યું કે અચાનક મેડિકલ ટ્રિટમેન્ટ લેવી પડી છે. અરિજિત સિંહ ભારતના ટોપનો સિંગર જ નહીં પણ ખૂબ જ અમીર પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2020માં તેની નેટવર્થ અંદાજે 52 કરોડ રૂપિયા છે. તે એક કલાકની કોન્સર્ટ માટે 1.5 કરોડ રૂપિયા અને એક ગીત ગાવા માટે 10 લાખ રૂપિયા ફી લે છે.

  • @karnavatimirror
    @karnavatimirror Месяц назад

    દુનિયાના નું આ દેશ જે તેમના લોકો પાસેથી એક રૂપિયો પણ ટેક્સ નથી લેતુ ! ...તો પછી કેવી રીતે ચાલે છે ઈકોનોમી? યુએઇ: વિશ્વના ડાયરેક્ટ ટેક્સ મુક્ત ઇકોનોમીવાળા દેશોની લીસ્ટમાં સૌથી પહેલા નંબરે યુએઇનું નામ આવે છે. દેશની જનતા પર કોઇપણ પ્રકારનો વ્યક્તિગત ટેક્સ નાખવામાં આવતો નથી. તેની જગ્યાએ સરકાર અપ્રત્યક્ષ ટેક્સ જેવા કે વેટ (વેલ્યૂ એડેડ ટેક્સ) અને અન્ય શુલ્ક પર નિર્ભર રહે છે. યુએઇનું અર્થતંત્ર તેલ અને ટૂરિઝમના કારણે ખૂબ જ મજબૂત છે. જેથી લોકોને અહીં ઇનકમ ટેક્સમાંથી રાહત આપવામાં આવી છે.

  • @karnavatimirror
    @karnavatimirror Месяц назад

    સ્પ્રે છાંટી 60 વર્ષની મહિલા સાથે દરિંદગી, લૂંટ અને બળાત્કારની 2 મહિનામાં 40 ઘટનાઓ... 'સ્પ્રે ગેંગ'નો આતંક. Assam Nagaon: રાત્રે ઘરે આવી, દરવાજો ખખડાવે છે અને જ્યારે મહિલા દરવાજો ખોલે છે, તો તેના પર સ્પ્રે મારી બેહોશ કરીને દુષ્કર્મ આચરે છે અને ઘર લૂંટીને ભાગી જાય છે. આ ગેંગના લોકો દ્વારા લૂંટાયેલા પરિવારોની મહિલાઓ સાથે બળાત્કાર પણ કરવામાં આવે છે. આ અઠવાડિયે બનેલી ઘટનામાં આ ગેંગના સભ્યોએ 60 વર્ષીય મહિલાને લૂંટી અને બળાત્કાર ગુજાર્યો હતો.

  • @boombaby4149
    @boombaby4149 Месяц назад

    🎉

  • @karnavatimirror
    @karnavatimirror Месяц назад

    NEETની પરીક્ષા ફરી નહીં લેવાય. સુપ્રીમ કોર્ટનો નિર્ણય, CJIએ કહ્યું- સમગ્ર પરીક્ષામાં ગેરરીતિના પૂરતા પુરાવા નથી; આવતીકાલથી કાઉન્સેલિંગ શરૂ. NEET કેસમાં પાંચમી સુનાવણી મંગળવારે CJI બેન્ચ સમક્ષ થઈ. CJIએ કહ્યું- પેપર લીકના નક્કર પુરાવા વિના અમે ફરી પરીક્ષા અંગે નિર્ણય ન આપી શકીએ. કોર્ટના આદેશ બાદ હવે 24 જુલાઈથી કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થશે.

  • @karnavatimirror
    @karnavatimirror Месяц назад

    પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનની દુબઈથી ધરપકડ, પૂર્વ મેનેજર સાથે ચાલી રહ્યો છે વિવાદ. પીઢ પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનની દુબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના પૂર્વ મેનેજરે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

  • @karnavatimirror
    @karnavatimirror Месяц назад

    થલતેજના એક્રોપોલિસ મોલના બીજા માળે આગ:જીવ બચાવવા લોકોએ ભાગદોડ કરી, ફાયરની 3 ગાડી ઘટનાસ્થળે; ધુમાડાના ગોટેગોટા. આજે (20 જુલાઈ) સવારે 9:30 વાગ્યા કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે, કેથલતેજ એક્રોપોલિસ મોલના બીજા માળે આગ લાગી છે. જેથી ફાયર બ્રિગેડની 6 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. 10 મિનિટમાં જ આગને કાબુમાં લઈ લીધી હતી. આગને પગલે થિયેટર અને ઓફિસો ખાલી કરાવી દેવામાં આવી હતી.

  • @karnavatimirror
    @karnavatimirror Месяц назад

    એશિયા કપ- ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને હરાવ્યું: PAK 108 પર ઓલઆઉટ; ટીમ ઈન્ડિયાએ 14 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો; મંધાનાએ 45 રન બનાવ્યા. રન ચેઝમાં ભારતીય ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ 85 રનની ભાગીદારી કરી હતી. સ્મૃતિએ 45 રન અને શેફાલીએ 40 રનની ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી સૈયદા અરુબ શાહે 2 વિકેટ લીધી હતી.