Ghanisht Premi Thasu Ame Arisht Nemi Na | Neminath | Jain Diksha Song | Paras Gada

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • Immerse yourself in devotion!
    🎶 Ghanisht Premi Thasu Ame Arisht Nemi Na 🎶
    Presenting a soul-touching fresh new composition dedicated to Neminath Dada on behalf of Mumukshu Aniket Bhai
    Song Credits :
    Lyrics: Sarvagna Siddhi Shriji M.S
    Singer & Composer: Paras Gada
    Music: Hardik Pasad
    Flute : Shasank Acharya
    Backing Vocals : Swarit & Group
    Child Vocals : Viha Hardik Pasad & Jiya Hardik Pasad ( 5 Years )
    Special Thanks : Bhavya Parekh
    Lyrics :
    || ઘનિષ્ટ પ્રેમી થાશું અમે અરિષ્ટ-નેમિના ||
    નેમિ પ્રેમી…ઓ મારા અરિષ્ટ નેમિ
    અમે નેમિ પ્રેમી…ઓ મારા અરિષ્ટ નેમિ
    પંચમ શ્યામલ શ્રમણ પદે હું નેમનાં રંગે રંગાઉં છું
    પ્રભુ નેમ મારો જ છે હું નેમનો થવા જાઉં છું…
    રંગાશું ભીંજાશું નેમિ ગિરનારી માં…
    ઘનિષ્ટ પ્રેમી થાશું અમે અરિષ્ટ-નેમિના
    ઘનિષ્ટ પ્રેમી થાશું અમે અરિષ્ટ-નેમિના
    મારા તો જીવન રથ નો તુ એકજ સારથી બનનારો
    ભલે તુજને દુનિયા કહે તુ રથ પાછો ફેરવનારો…
    પણ મારો છે વિશ્વાસ અતુટ કે તુ જીવન રથ મારો…કે તુ જીવન રથ મારો…છે તુ જીવન રથ મારો..!!
    મુક્તિના તોરણિયેથી કદી પડવા દેશો ના
    ઘનિષ્ટ પ્રેમી થાશું અમે અરિષ્ટ-નેમિના
    નેમિ પ્રેમી…ઓ મારા અરિષ્ટ નેમિ
    અમે નેમિ પ્રેમી…ઓ મારા અરિષ્ટ નેમિ
    સમુદ્રવિજય કુલચંદ્રમાં તુ જગ માં ચિરંજીવો
    તારા દિવ્ય-ભવ્ય દરબારે બંશું નાનો દીવો…
    આર્હંત્ય તારું ફુંકજે મુજ સાધનાના શંખમાં
    કહી દે મને વિજયભવ તુ આંતર જંગમાં
    ઘનિષ્ટ પ્રેમી થાશું અમે અરિષ્ટ-નેમિના
    નેમિ પ્રેમી…ઓ મારા અરિષ્ટ નેમિ
    અમે નેમિ પ્રેમી…ઓ મારા અરિષ્ટ નેમિ
    #JainDevotion #NeminathDada #SoulfulMusic #ParasGada #NewRelease2025 #BhaktiReels
    #NemRas #Neminath

Комментарии • 7