સફળતાનું પંચામૃત | સ્વામી આત્માનંદ સરસ્વતી
HTML-код
- Опубликовано: 4 фев 2025
- "સફળતાનું પંચામૃત"
સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજ જાગરણ અને ઉત્થાનના ભાગ રૂપે શ્રીમતી એમ. એમ. ખેની ભવનમાં દિનાંક 23 ડિસેમ્બર 2024ને સોમવારના રોજ સવારે 9:30 કલાકે ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રના નિર્માણમાં તેમની ભૂમિકા સંદર્ભે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રખર રાષ્ટ્રવાદી વ્યક્ત અને બોટાદ આશ્રમના સ્વામી એવા પરમ આદરણીય સ્વામી આત્માનંદ સરસ્વતી દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે રાષ્ટ્રભક્તિના પાઠ ભણાવ્યા હતા. જેમાં કતારગામ, અમરોલી અને વરાછાની વિવિધ શાળાઓમાંથી 850 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો હજાર રહ્યા હતા.
Jay baba swami
જયશ્રી રામ, બાપુ ને દંડવત પ્રણામ, ઓમ નમો નારાયણ,
ઓમ નમો નારાયણ બાપુ
🕉️ નમો નારાયણ , પૂજ્ય બાપુ ના ચરણો મા કોટિ કોટિ વંદન 🙏🙏🌹
વાહ બાપુ તમારા ચરણ વંદન
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
धन्यवाद जय श्री कृष्ण जय श्री राम जी
આ બધું લોકો કરે એમાં સરકાર નો શું વાંક
સરકાર સાધુ સંતો મહંતો નો કોઈ વાંક નથી ને