Sabarkantha Sabar Dairy: સાડા ત્રણ લાખ પશુપાલકોમાં ખુશીનો માહોલ - India News Gujarat

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરી દર વર્ષની જેમ વાર્ષિક ભાવ ફેર ચૂકવતી હોય છે પરંતુ ચાલુ સાલે સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણી પૂર્ણ થયા બાદ ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી ન થવાના કારણે વાર્ષિક ભાવ ફેર ચૂકવવામાં ડીલે થયું હતું ત્યારબાદ રાજકીય આગેવાનો અને સહકારી આગેવાનો દ્વારા રજૂઆતો કરવાની શરૂઆત થઈ હતી.
    Sabar Dairy, which is the economic backbone of the three and a half cattle farmers of Sabarkantha and Aravalli districts, pays the annual price hike like every year, but this year after the election of the Board of Directors of Sabardari, there was a deal in paying the annual price hike due to non-election of the chairman and vice chairman. Presentations were started by cooperative leaders.
    #sabarkantha #milkdairy #indianewsgujarat #gujaratnews #todaygujratinews
    Please Visit For More Information :-
    website : indianewsgujar...
    Facebook: / ingujarati
    RUclips : / indianewsgujarat
    Twitter : / in_gujarati

Комментарии • 10