હજી પણ અમારા સ્વ.જસવંત ભાઈ રાઠવાના ગીતો અમે ભૂલ્યાં નથી જ્યારે જ્યારે વાગે છે ત્યારે હયું ડોલાવે છે ભાઈ ની ટીમલી... મિસ યું ભાઈ 😭😭💐💐 ખૂબ ખૂબ આભાર દિનેશ ભાઈ 🙏🙏
ભાઈ તમારા માધ્યમ થી હું કેવા માગું છું કે જે જગ્યા એ જસવંત ભાઈ નુ એક્સિડન્ટ થયું હતું તે જગ્યા એ બોડ મારેલું છે એ બવ જૂનું થઈ ગયું છે તો ફરીથી નવું બોડ મારે એવું કેવા માગું છું. જસવંત ભાઈ ની આત્માને ભગવાન શાંતિ આપે😭😭😭
હ હા ભાઈ જશવંત રાઠવાની ટીમલી હમેં ખૂબ સાંભળીએ છીએ અને અમારો પણ ફૂલ સપોર્ટ હતો આજે સ્વર્ગસ્થ થઈ ગયા છે દાહોદ પંચમહાલ સોનુ લાગે ભગવાન એમની આત્માને શાંતિ 🌷🌷🌷
જસંવત ભાઈ રાઠવા ની બવ ઈયાદ આવે ભાઈ //તેમના વગર આજે આપણા પંચમહાલ જિલ્લામાં ટીમલી શુ ની છે// ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના...... ઓમ્ શાંતિ 🙏
એમની ટીમલી ગફૂલી સાંભળી ને અમે પણ સિખ્યા હતા.એમની ટીમલી આજે પણ સાંભળે એટલે સ્વ.જશવંત રાઠવા આજે પણ હયાત માં હોય એવી દિલ પર અસર થાય છે .પણ પ્રભુ ને ગમ્યું એ સાચું.વિધિ ના લેખ માં આપણે કય નય કરી શકીએ દોસ્તો.મારા રાઠવા સમાજ નો હીરલો આજે નથી. એની એમને બહુ જ ખોટ છે .. એમના આત્મા ને મહેશ પરુના ના દિલ થી કહું તો પુનર્જન્મ માં ફરી એકવાર અવતાર લયને આવે .ઓમ શાંતિ..મારા ભાઈ 🙏🙏😭😭
દિનેશ ભાઈ ...... કમલેશ બારોટ. ની ટીમલી વાગે ત્યારે જશવંત રાઠવા ની યાદ આવે છે. .......કમલેશ બારોટ અને જશવંત. નો. સ્વર. એકજ સરખોછે અમે જશવંત રાઠવા ના. સ્ટેટ્સ. જોઈએ. છે. ત્યારે. એમને. એવું. યાદ કે. સાયદ આજે. પણ જશવંત રાઠવા. હોય તો ખૂબ સારું. એક દમ. ગફુલી. સોંગ. દેસી બોલી મનમોહક શબ્દ Miss you જશવંત રાઠવા
@@dbliveghoghamba હા યાર એ તો અમને પણ ખબર પડે પણ સુ કરીએ સારું કોઈ ને ગમતું નથી જમાનો ખરાબ નો આવી ગયો.જમનો ખરાબ નથી.એતો લોકો જ ખરાબ કરતા હોય.સોરી..જે પણ હોય. ખાલી ખરાબ ટીમલી હોય તો બહુ મગજ પર લેવાની જરુર નથી.ખાલી મોજ.મજા માં કાડી નાંખવાનું એન્ડ ડી.જે માં વાગતી હોય તો ખાલી નાચી લેવાનું.જે બી ભૂલ થી લખાયું હોય લેવાયું હોય તો માફ કરજો.,🙏🙏🤝
સ્વ જસવંત ભાઈ નો ઘણો આભાર કે તેઓ એમના ગીતો અને યાદ આપી ને ગયા પણ મારે એટલું જાણવું છે કે આજ થી 20 વર્ષ પહેલા જે ટીમલી નું રેકોર્ડિંગ થયું હતું એના વિશે જણાવો , ગીતકાર રમેશ તડવી , અને ગાયક મહેશ રાઠવા , લક્ષ્મણ દંતાણી, સંગીત લક્ષ્મણ દંતાણી આભાર🎉🎉🎉
જય જોહાર .. જય આદિવાસી .. સ્વ . જસવંત રાઠવા આદિવાસી ટીમલી હીરો કલાકાર હતા આજે એને યાદ કરી ને અને એની ટીમલી સાંભળી હયું ડોલી જાય મારુ .. પણ અતીયારે આપડી જાડી નથી હવે એટલે દુખ ની વાત કેવાય મિત્રો. .. એની આત્મને શાંતિ આપે ભગવાન.. જોહાર .મિત્રો..
જશવંત રાઠવા. રાઠવા સમાજનુ ઞૌરવ હતુ સાહેબ આજ કાલ ના કલાકારો ના ગીત પરીવાર સાથે બેસીને ના સાંભળી સકાઈ જાનુ બાનુ આવા કાઈ ગીત હોઈ જશવંત રાઠવા ના એક મર્યાદા વાળા ગીત હતા એટલે લોકો 12 12 વષઁ થી યાદ કરે છે રંગીત રાઠવા દેવીરામપુરા
Mara jashwan rathva ni bav eyad aave che ani timli jivi koini atare timli nathi atare jashwan rathva ni timli vage to bav maja aave che jashwan rathva atar sudi kalakar hoyto ketli maja aave bichara ne mari nakhiyo to atle bakhi to koine ni aava dei ani timli eatle jabrjsh vage jay Aadivashi jashwan rathva tamne ame bav eyad kariye che
સ્વ જશવંત ભાઈ રાઠવા ની ટીમલી સાંભળી ને આજે પણ તેમણે યાદ કરું છું 😭😭 miss you legend 😭😭🙏🙏 દાહોદ જિલ્લા માં તેમને લોકો બય જ મિસ કરે છે😢🙏
હજી પણ અમારા સ્વ.જસવંત ભાઈ રાઠવાના ગીતો અમે ભૂલ્યાં નથી જ્યારે જ્યારે વાગે છે ત્યારે હયું ડોલાવે છે ભાઈ ની ટીમલી... મિસ યું ભાઈ 😭😭💐💐
ખૂબ ખૂબ આભાર દિનેશ ભાઈ 🙏🙏
Thank you dost
જય જશવંત રાઠવા જય જોહાર જય આદિવાસી હું ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામનો પંકજ રાઠવા શું જય જોહાર લક્ષ્મણભાઈ જય માતાજી દિનેશ ભાટિયા સર
ભાઈ તમારા માધ્યમ થી હું કેવા માગું છું કે જે જગ્યા એ જસવંત ભાઈ નુ એક્સિડન્ટ થયું હતું તે જગ્યા એ બોડ મારેલું છે એ બવ જૂનું થઈ ગયું છે તો ફરીથી નવું બોડ મારે એવું કેવા માગું છું. જસવંત ભાઈ ની આત્માને ભગવાન શાંતિ આપે😭😭😭
બોવજ સાચી વાત કરી ભાઈ તમે હું ચોક્કસ આ બોર્ડ નવું બને તે માટે બધા ચાહકો ને વિનંતી કરું છું હું પણ પોતે પ્રયત્ન જરૂર કરીશ
@@dbliveghoghamba થેંક્યું મોટા ભાઈ
હું જવ શું ભાઈ થોડા દિવસ મા કરી દિયે છે
સાચી વાત છે ....મારા ભાઈનું ધામ બનાવો
जशवंत भाई राठवा उनकी आवाज के साथ अमर है और हमेशा रहेगा ❤❤❤
Miss You સ્વં : જશવંત ભાઈ રાઠવા
My Favourite Singer Timli King ♥️
😢😢😢ha bhai ha
જશવંત રાઠવા...નુ બોર્ડ કલર કામ કરાવો સાહેબ... કારણ કે એમના ગયા પછીની એ આખરી નીશાની છે...
Hmmm સાચી વાત છે
સ્વં જંસવત રાઠવા ની ટીમલી હજી પણ વાગે છેં 😭😭😢😭😭😭
Ha
અમે તો સાથે બેન્ડ માં જતાં હતાં બોવ યાદ આવે છે 😭😭😭 miss you bro
હા યાર સાચી વાત
કોઈ બેન્ડ માં દંતારા હતા ક્યાંના બેન્ડ હતી
@@yagneshtadvisafety1189 Krishna music band Kara
ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે.. miss you bhai.😭😭😭
Ha bhai jai swaminarayan
સ્વ જસવંત રાઠવા ની ટીમલી હજુ પણ ધૂમ મચાવે છે ભાઈ Miss you bhai 😭😭😭
હા હા બિલકુલ સાચી વાત
Sachi Baat
હ હા ભાઈ જશવંત રાઠવાની ટીમલી હમેં ખૂબ સાંભળીએ છીએ અને અમારો પણ ફૂલ સપોર્ટ હતો
આજે સ્વર્ગસ્થ થઈ ગયા છે દાહોદ પંચમહાલ સોનુ લાગે
ભગવાન એમની આત્માને શાંતિ 🌷🌷🌷
👍👍💐💐હાભાઇ
અમારા સમાજનું ગવરવ એવા જશવંત રાઠવા એમના ગાવેલા શબ્દો થી હાલ અમાર છે અમર રહેવાના છે
જસંવત ભાઈ રાઠવા ની બવ ઈયાદ આવે ભાઈ //તેમના વગર આજે આપણા પંચમહાલ જિલ્લામાં ટીમલી શુ ની છે// ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના...... ઓમ્ શાંતિ 🙏
ૐ શાંતિ😢😢😢😢😢😢💐💐💐💐💐
મને એવા યુવા શ્રી જશવંત રાઠવાની યાદ કરું ને મારી આંખમાંથી દર્દ ભર્યા આંસુ પડે છે
😢😢😢😢💐💐💐
એમની ટીમલી ગફૂલી સાંભળી ને અમે પણ સિખ્યા હતા.એમની ટીમલી આજે પણ સાંભળે એટલે સ્વ.જશવંત રાઠવા આજે પણ હયાત માં હોય એવી દિલ પર અસર થાય છે .પણ પ્રભુ ને ગમ્યું એ સાચું.વિધિ ના લેખ માં આપણે કય નય કરી શકીએ દોસ્તો.મારા રાઠવા સમાજ નો હીરલો આજે નથી. એની એમને બહુ જ ખોટ છે .. એમના આત્મા ને મહેશ પરુના ના દિલ થી કહું તો પુનર્જન્મ માં ફરી એકવાર અવતાર લયને આવે .ઓમ શાંતિ..મારા ભાઈ 🙏🙏😭😭
વાહ ભાઈ વાહ બોવ સરસ વાત કરી દીધી તમે તો😢😢😢😢😢💐💐💐💐👌👌👌
આ સમય ની કોઈની પણ ટીમલી નથી ગમતી પણ... મારા...સ્વ જશવંત રાઠવા ની ટીમલી... ધણી ગમે છે
હા સાચી વાત છે
Right
😂
હા હું મહેનત કરું છું પણ મને કોપી ગીત ગાવનો સોખ નથી
Ha Sanju....
I miss you mara mota bhai jeva jasvant byai😢😢😢
💐💐💐💐💐💐
હા મારા ગુજરાત નું ગોરવ જસવંત ભાઈ રાઠવા હુ સીગર
રણજીત રાઠવા ભાણપુર . Miss you tiger
👍👍👍😢😢😢ha bhai
Rajasthan me bhi dhum machai he inke song ne❤😢
Hmm
દિનેશ ભાઈ ...... કમલેશ બારોટ. ની ટીમલી વાગે ત્યારે જશવંત રાઠવા ની યાદ આવે છે. .......કમલેશ બારોટ અને જશવંત. નો. સ્વર. એકજ સરખોછે અમે જશવંત રાઠવા ના. સ્ટેટ્સ. જોઈએ. છે. ત્યારે. એમને. એવું. યાદ કે. સાયદ આજે. પણ જશવંત રાઠવા. હોય તો ખૂબ સારું. એક દમ. ગફુલી. સોંગ. દેસી બોલી મનમોહક શબ્દ Miss you જશવંત રાઠવા
હા ભાઈ સાચી વાત છે
નવમે નવરાત્રિ ભાઈ તમે લગભગ તીજા નવરાત્રિ નહિ એ ખોટું હોઈ એવું મને લાગે છે
ભાઈ મને જે માહિતી તેમના પરીવાર માંથી આપી છે એ પ્રમાણે ત્રીજા નોરતે બનાવ બન્યો હતો
Miss You Jashvant Bhai Rathva #એમના બધા ગીતો સે મારી જોડે - બધા કલાકારો નો બાપ સે 🙏
Good bhai
9978034916 ઉપર call કરજો મને
વાહ ભાઇ વાહ તમારો પણ જોરદાર સ્વર છે👌
Thank you
🙏🙏ૐ શાંતિ 🙏🙏
ૐ શાંતિ
હાલની ટીમલી મા પહેલા જેવી ક્વોલિટી નથી રહી. કલાકારો મનફાવે તેવુ ગાય છે જે આપણા સમાજ માં શમરમજનક વાત છે.
હા સાચી વાત છે પણ બધું ચાલ્યા કરે યાર બોવ દિલ પર નહીં લેવાનું
@@dbliveghoghamba હા યાર એ તો અમને પણ ખબર પડે પણ સુ કરીએ સારું કોઈ ને ગમતું નથી જમાનો ખરાબ નો આવી ગયો.જમનો ખરાબ નથી.એતો લોકો જ ખરાબ કરતા હોય.સોરી..જે પણ હોય. ખાલી ખરાબ ટીમલી હોય તો બહુ મગજ પર લેવાની જરુર નથી.ખાલી મોજ.મજા માં કાડી નાંખવાનું એન્ડ ડી.જે માં વાગતી હોય તો ખાલી નાચી લેવાનું.જે બી ભૂલ થી લખાયું હોય લેવાયું હોય તો માફ કરજો.,🙏🙏🤝
Sachi vat
જશવંત રાઠવા ની ટીમલી હજુ પણ ફેમસઁ છે જશવંત રાઠવા ની ટીમલી જેવી કોઈ ટીમલી નથી બની એટલા માટે આજેપન જશવંત રાઠવા લોકો યાદ કરે છે
Ha 100 %
Khub saras mahiti api dhanyavad 🙏
Thank you
વાહ મારા સાવજ ની તમે સંભાળ દિનેશ ભાઈ
Ha bhai ha
સ્વ જસવંત ભાઈ નો ઘણો આભાર કે તેઓ એમના ગીતો અને યાદ આપી ને ગયા પણ મારે એટલું જાણવું છે
કે આજ થી 20 વર્ષ પહેલા જે ટીમલી
નું રેકોર્ડિંગ થયું હતું એના વિશે જણાવો ,
ગીતકાર રમેશ તડવી , અને ગાયક મહેશ રાઠવા , લક્ષ્મણ દંતાણી, સંગીત લક્ષ્મણ દંતાણી
આભાર🎉🎉🎉
Ok તપાસ કરીએ ભાઈ
Miss you 😭 jasvant Rathva.😭ni yaad ma...😭
😢😢😢😢👌👌
જય જોહાર .. જય આદિવાસી .. સ્વ . જસવંત રાઠવા આદિવાસી ટીમલી હીરો કલાકાર હતા આજે એને યાદ કરી ને અને એની ટીમલી સાંભળી હયું ડોલી જાય મારુ .. પણ અતીયારે આપડી જાડી નથી હવે એટલે દુખ ની વાત કેવાય મિત્રો. .. એની આત્મને શાંતિ આપે ભગવાન.. જોહાર .મિત્રો..
હા ભાઈ
स्व जशवंत राठवा ni टिमली chalu che miss you
Hmm
Jay mataji bhai 🙏🙏🙏
જય માતાજી
મારા ભાઈની સુ ખોટ હતી....કુદરત કેમ લઈ લીધો સુર ગુજરાતનું ગૌરવ....
Miss you Panchmhal na lok ladilo. jasvant rathva..tamari yad amne hamesha dil ma ray gay che.
Ha bhai 😢😢😢 સાચી વાત છે
Khub khub abhinandan Dinesh sir mis you jasvant Bhai
Thank you but😢😢😢ha bhai
🙏 સ્વ જસવંત રાઠવા ના ગીતો હજુ પણ હિટ છે
Ha jagdish bhai
જશવંત ભાઈ ની અતિયારે ખોટ છે
😢😢😢ha bhai ha બોવ ખોટ પડી
Miss you Jasvant Rathva🙏
Ha bhai 😢😢😢 સાચી વાત છે
Miss you મોટા ભાઈ જસુ તમારી બોવ યાદ આવે છે.😭😭😭
😢😢😢💐💐💐
જય જોહર
જય જોહાર
બવ શરશ છે ભાઇ જશવંત રાઠવા નો આશીક છુ ભાઈ
Thank you bhai આપ સૌ નો પ્રેમ છે
Miss 😥you jashvant rathva 🙏🏻
Ha bhai😢😢😢
Miss you jaswantbhai
💐💐💐👍
જશવંત રાઠવા. રાઠવા સમાજનુ ઞૌરવ હતુ સાહેબ આજ કાલ ના કલાકારો ના ગીત પરીવાર સાથે બેસીને ના સાંભળી સકાઈ જાનુ બાનુ આવા કાઈ ગીત હોઈ જશવંત રાઠવા ના એક મર્યાદા વાળા ગીત હતા એટલે લોકો 12 12 વષઁ થી યાદ કરે છે રંગીત રાઠવા દેવીરામપુરા
હા ભાઈ બિલકુલ સાચી વાત છે ખરેખર બોવ ઊંચા દરજ્જા નો કલાકાર ગુમાવ્યો
હા આ વાત તધન સાચી બાકી એની બહુ ધ્યાન રાખ્યું હતું .જશવંત મારા ભાઈ..
તમને ટીમલી ગમતી નથી તો સામળો સુકામ 🎶 તમે ટીમલી સામળો સોં એટલે કે તમને ટીમલી ગમેંસે 🙏
Timli to badha ne ગમે પણ ખરાબ શબ્દો ના હોવા જોઈએ
જશવંત ભાઈ રાઠવા 🙏😭 🙏🎉
Miss you 😭😭 timli king jasu bhai
Ha😢😢😢💐
મારો એક અવાજ એવો શ્રી જશવંત રાઠવાની કોપી નો છે પણ મને ગીત બનવાનો અનુભવ નથી
ઓહો વેરી ગુડ તમે ટ્રાય કરો ભાઈ મહેનત કરો
@@dbliveghoghamba ha bhai
ૐ શાંતિ 🙏🏼ભગવાન એમની આત્મા ને શાંતિ આપે.
💐💐💐
Om shanti.bhagvan aemna aatmane shanti aape....😭😭😭
😢😢😢💐
Super
👍👍👍👍💐💐
😭😭😭😭Miss you bhai😭😭😭
😢😢👍👍💐💐💐
Mojbai
Ha
Mara jashwan rathva ni bav eyad aave che ani timli jivi koini atare timli nathi atare jashwan rathva ni timli vage to bav maja aave che jashwan rathva atar sudi kalakar hoyto ketli maja aave bichara ne mari nakhiyo to atle bakhi to koine ni aava dei ani timli eatle jabrjsh vage jay Aadivashi jashwan rathva tamne ame bav eyad kariye che
Ha bhai bov yaad kare che badha loko emne
ISHU BHAJAN
👍👌💐
🙏🙏
💐💐💐
સ્વ:જશવંતભાઈ રાઠવા ની જેવી ટીમલી હાલમાં નથી.. રહી Miss you હાલ માં આદીવાસી ટીમલી ગવામાં આવે એ ઘણાં ખરા શબ્દો વાડી ટીમલી બંવે 6..
Ha bhai
Miss you ,,,,Jasvant rathva,, ne,,, 😭😭😭😭
Ha bhai ha😢😢😢💐
આ કલાકાર હોય તો બીજો કોઈ કલાકાર માર્કેટ મા ના હોત મિસ યુ જસવંત ભાઈ
👍👍👍😢😢😢😢💐💐
miss you સ્વ જસવંત ભાઈ રાઠવા amara panchmahal nu garenu ane tahukto morlo Miss you bhai.... 🙏
Ha bhai ha💐💐💐😢😢😢
I miss you bhai 😭😭😭
Ha bhai 😢😢😢 😢
સર 3 ત્રીજા નોરતે ના છેલ્લા 9 નોરતે એક્સિડન્ટ થયો હતો સર બીજી માહિતી સાચી છે પણ... એક્સિડન્ટ વારું એટલું ખોટું છે
હા ભાઈ જરા મિસ્ટેક્ થઈ ગઈ છે દેખયા વગર બધું બોલવાનું ને એટલે
Thank you
હા ભૂલતો થાય સર બધી માહિતી ના હોય એટલે
Om shanti Bhai mara param mitra
💐💐💐💐💐😢😢
Miss you jasvantbhai 😢😢😢
💐💐💐💐💐😢
Miss you bro ❤
Ha Dinesh Bhai khub saras vlog news
Miss you jaswant bhai
Thank you bhai મને પણ બોવ દુઃખ છે
સ્વ જસવંત ભાઈ રાઠવા ના બોર્ડ ને નવો કલર કામ કરાવો જોઈએ જેથી આ આદિવાસીઓ માટે ખાસ
Ha એ સાચી વાત છે
Miss you Jashabhai
Ha bhai 😢😢😢 😢
સ્મૃતિ સ્મારક નું નિર્માણ થવું જોઈએ ત્યાં
Ha to કરો કૈક બધા
🙏🙏🙏
😢😢💐💐
👌👌👌👌👌
😢😢😢💐💐
Omshanti😭😭😭😭😭
😢😢💐💐
આજે પણ હું ગીતો સાંભળુ છુ..
મારા સ્વ જસવંત ભાઈ રાઠવા...
ની
હા ભાઈ બધા બોવ miss કરે છે
Mast avaj chhe tamaro geet banavo Dinesh sir
Thank you pan koi git લખનાર હોય તો
Jay mataji 🙏🙏🙏🙏🙏
જય માતાજી
Jaswant bhai rathva ni yad ma ek git banavis me
Chokkas બનાવો
I mees you jashvat rathva😭😭😭😭
Ha bhai 😢😢😢 😢
જશવંત ભાઈ 😭😭
Ha bhai 😢😢😢 😢
... Miss you જસવંત રાઠવા ...😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Ha bhai 😢😢😢 😢
Ha bhai 😢😢😢 😢
Miss you bhai....😔
😢😢😢😢
Nice
👍👍👍👍💐
Arvind sakhandra
👍👍👍💐💐💐
ઓમ શાંતિ😭😭😭
😢😢😢😢
Bhai title ma information khoti che
First timli Kamlesh Barot ni che
ભાઈ એ ટીમલી નો રાઇટર જશવંત ભાઈ હતા એમ
Miss you 😭😭😭😭😭
💐💐💐😢
Om santi bro 😭
😢😢😢😢💐💐💐
Dhahod થી
Ha kanu bhai કેમ છો મઝામાં ને
Bhavesh khat no બથરીજો
Sar tame bav saru Kam Karo cho 👍👍👍👍👍👍👍
Thank you bhai
Miss you jashvant rathva
जय हिंद
જય હિન્દ
Miss you જસવંત ભાઈ .😭😭
😢😢💐💐
Bhagvan temni atamane santi aape
ૐ શાંતિ
Bhagvan tamari atma ne santi appe jasvant bhai
💐💐💐💐
😭😭😭😭😭
😢😢💐💐
નવમું નોરતું હતું 3જુ નહિ
Ok good
Jasvant rathva ha hirlo
ખરેખર હિરલો હતો બાકી
Missy Bhai
Ha bhai 😢😢😢 સાચી વાત છે
Miss you jasvant rathva
Ha bhai 😢😢😢 😢
हजी पन नथी भुलाया टेटस मुकाय
Ha
Bijo ભાગ kyre avse
થોડા દિવસ લાગશે ભાઈ