અજ્ઞાત સ્ત્રીએ મને ફોન પર ગાળી ગલોચ્ કરી, મારી નાખવાની ધમકી આપી Unknown lady threatening to kill me
HTML-код
- Опубликовано: 8 фев 2025
- આજરોજ તારીખ: 06/02/2021 ના રોજ બપોરના 12:00 કલાકે એક અજ્ઞાત સ્ત્રીએ મને ફોન કરી ગાળી ગ્લોચ્ કરી, મને મારી નાખવા તેમજ ઓફિસે આવી માર મારવાની ધમકી આપેલ. એક મહિલાની મર્યાદા જાળવવા મે કહી બોલ્યો નથી.
ભ્રષ્ટાચારીઓ જો હિંમત હોય તો પોતાના પર્સનલ નંબરમાંથી પોતાનું નામ દરજ્જો બધુ બતાવી ને મને ફોન કરો હું ચોક્કસથી તમારી સાથે વાત કરીશ અને તમને જે કોઈ તકલીફ છે એનું સમાધાન કરીશ.
આવી રીતે ફરજી નંબર લઇ, ફરજી ઓળખ બતાવી, ખોટી મહિલા વ્યક્તિને ઉભા કરી અને વાત ના કરો.
એડવોકેટ મેહુલ બોઘરા સાથે ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.:
t.me/advmehulb...
ફેસબુક(FACEBOOK): / officialadvmehulboghara
ટ્વિટર (TWITTER):
/ advmehulboghara
ઈન્સ્ટાગ્રામ(INSTAGRAM):
/ adv_mehul_boghara
યુટયુબ (RUclips):
/ advmehulboghara
ઓફિસ એડ્રેસ:
maps. app.goo.gl/UzfZL4RoJM7ttUYK7
#Satyamevjayte
#advmehulboghara
#FightForRight
#Surat_Police
#Gujarat_Police
ખરેખર તમારી હિંમત ને સલામ છે સાહેબ...🔥 તમે કોઈનાં થી જ ડરતા નથી & જનતા માટે આટલું લડો છો સાહેબ તમે ક્રાંતિકારી એડવોકેટ છો... 👑 Proud of u Sir |🇮🇳
જય હિન્દ સર
સેલ્યૂટ છે સર તમને.
બહુ સરસ કામ કરો છો.
🙏મેહુલભાઈ તમે ખૂબ સરસ કામ કરો છો.
ઈશ્વર તમને ગુનાખોરો સામે લડવાની તાકાત આપે માં ભારતી તમારી સાથે છે.
તમારી સાથે સચાઈ ના રસ્તા પર આખું ગુજરાત છે અખો ભારત દેશ છે.
તમારા જેવા ઈમાનદાર માણસો આપડા ભારત દેશ માં ઘણાં બધા છે પણ એમાંથી અમુકજ લોકો હિમ્મત કરી ને કરપ્સંન સામે ગુનેગારો સામે અવાજ ઉઠાવે છે. મેહુલભાઈ મંડ્યા રહો
" જય જય ગરવી ગુજરાત "
" જય હિંદ " " વંદે માતરમ્ "
મેહુલભાઈ ખુબ સરસ તમારાં મા બાપને વંદન છે કે તમને આવા સંસ્કાર તમે આપ્યા છે
વંદન છે મેહુલભાઇ તમને ભગવાન તમને શક્તિ આપે એવી ભગવાન ને પ્રાર્થના
મેહુલભાઈ તમારા માં સહનસીલતા બહુ છે ધન્યવાદ સાહેબ .આવા ભસ્તા કૂતરો પર ધ્યાનમાં ન રાખવું. તમારા કામ બહુ સરસ છે સાહેબ.તમારી હિંમત ને સલામ.
વાહ ભાઇ આટલી ગાળો નો વરસાદ થયો હોવા છતા, આટલી શાંતિથી વાત કરી, ખુબ સરસ 👍 આ સ્વભાવ સાથે ખુબ આગળ વધીશ ભાઇ... 💐Best of luck 💐
Jay hind 🇮🇳 , Jay bharat
L
L
Shvbhav to sir no bv saro che e problem nthi pn atiyare curupt log aa sir ne fit krva mange che aa sir jnta nu bhalu Kam ane Sara Kam kre che etle bija Loko curupt manso aavi rite koy ledies ne phon krva nu ke ane sir ne Guna ma levaa mnge che pn sir nu mind bv chale ☺️😄 mehul bhai is always right i proud of you sir 🤘❤️
Good bhai shanti
આવી રાંડું ને ધ્યાન માં નો લેતા આગળ વધો અમે તમારી સાથે સવી
😂😂😂
Sup kar murkh tu 🤬🤬🤬
તમારા થી ફાટે છે... મેહુલ ભાઈ ખુબ જ સરસ ...🤗🤗🤗🤗🤗🤗🤗
ખૂબ ખૂબ ધન્યવાદ મેહુલ ભાઈ
તમારી સહનશક્તિ ને 🙏🙏🙏
ખુબ સરસ મેહુલ ભાઈ તમે ખાલી જનતા માટે લડતા રહો બાકી જનતાનો ફૂલ સપોર્ટ છે..... 👑BIG SUPPORT FOR DWARKA 👑
મેહુલભાઇ તમારી હિમ્મત્ને સો સો સલામ.....
Hm
जनता की आवाज उठाने में कोई लाईसेंस की जरूरत नहीं है मेहुल भाई जो काम कर रहे हैं वो बिल्कुल सही कदम है खुब खुब धन्यवाद मेहुल भाई 👍
हा पर ये बात वो रण्डी नही जानती
Right 👍
Jay Jay Jay shree shree ram ram ram ram ram ji की Jay
સારુ કામ કરી એટલે વિરોધ કરવા વાળા તો આવી જ જાય
મેહુલભાઈ તમે સારા કામ કરતા રહો ને આગળ વધો 🙏🏻🙏🏻🙏🏻
ખરેખર તમારી હિંમત ને સલામ છે.સાહેબ......તમને ભગવાન શક્તિ આપે
ભાઈ તમારુ કામ સારુ છે ફુલ સપોર્ટ છે તમને
આવા નમુના નીખોટ નથી ભારત માં ભાઈ તમે ખુબ સરસ કામ કરો છો....,👌👌👌👌👌👌👌👌👌👌👌
અરે વાહ મેહુલ ભાઈ વાહ મારી ૨૧ તોપો ની સલામ છે તમને you are the greatest person (advocate)❤️
Hi
મેહુલભાઈ તમે કામ બહુ સરસ કરી રહ્યા છો... અરે આ રીતે જ ભવિષ્યમાં પણ કરતા રહેશો એવી આશા સાથે.
આવી 2 તકકની છીનાલો તો મળતીજ રહેશે. તેમનાથી ઘબરવાની જરૂર નથી
તમે તમારું કામ કરતા જાઓ આવા કૂતરાઓ તો ભસતા રેહસે i proud of you Sir You will be harassed by such people intentionally, but you never lose your goal.
ભાઈ વિરોધ એનો જ થાય જેનું પનુ માર્કેટ માં હાલી ગ્યું હોય ને 🔥🔥
રાઈટ હો ભાઈ
Bapo bapo.. Ha moj ha
💯
Hachu Ho
Op bhai 🔥🔥
તમારું સુંદર કામ છે કરતાં રહો
શરમજનક મહિલા ! હે રામ , હે રામ. સદ્બુદ્ધિ આપજો આવી બાળકીઓને 🙏
😂😂
Aa tane badki Lage che aato original kutri ni guruma Lage che 😅😅😅
આવી તો વેશ્યા होय
Balki nathi ketla ni y niche suti hase daily
यह किसी की कठपुतली है किसी के कहने पर आपसे आईडी छुपा के बात कर रही है, मेहुल भाई आप पर पहले भी हमले हुए हैं फिर भी आप हिम्मत रखके काम करते हो आपका Thank you sir.
નમસ્કાર મેહુલભાઈ.આપ જેવાં દેશમાં હજાર માણસો તૈયાર કરો.દેશ જરૂર મહાન બની જશે.
માકેટ માં હાલી ગયા છો એટલે બધાની બળે તમ તમારે સારા કામ કર્તા રહો ભોળી પ્રજા ને સાથ આપતા રહો મેહુલ સાહેબ ભગવાન તમારું સારું કરશે સો સો સલામ તમને તમારી હિંમમત ને
પ્રજાના હીત મા અવાજ ઉઠાવનાર મેહુલભાઈ ને સો સલામ
Mehulbhai. Kisishe. Darna. Mat. Aap. Apni. Sachaiki. Ladai. Chalu. Rakhna. Public. Aapke. Sath. Hei. God. Bhi. Aapke. Sath. Hei. Hamesha. Sachhaiki. Jit. Hoti. Hei. God. Bless. You. Sachhaike. Liye. Ladneke. Liye. Aapko. Very. Very. Thanks.
ધન્યવાદ સાહેબ હું પણ ગમે ત્યાં અન્યાય ની સામે ઉભી રહીશ અને અન્યાય ની સામે લડીશ જય ભીમરાવ જય સંવિધાન
બહુ સારા સંસ્કાર આપ્યા છે તમને
તમારા માતા પિતા એ. ખૂબ સારી વિચાર
ધારા ધરાવો છો. જય ભીમ
ખુબ સરસ મેહુલભાઈ
ભારત માતાની જય
Jay shree Ram
I m proude of u Mehul sir .. apki tarah agr sabhi advocate agr ho jaye to coruption puri tarah se band ho jaye
આ બેન ની દુખતી નસ દબાઈ ગઈ લાગે છે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ મેહુલ ભાઇ ખુબજ અભિનંદન
ભાઈ તમે સ્ત્રી ની જે ઈજ્જત કરી છે એ બદલ ખુબ ખુબ આભાર
પબ્લિક સેવા કરવાની હિંમત છે નથી અને જે કરે છે એને કોઇ સપોર્ટ નથી
અમારા તરફથી પૂરેપૂરો સપોર્ટ છે મેહુલભાઈ 👍
વાહ ભાઈ વાહ સરસ રીતે આપ કાર્ય કરો છો જનતા આપની સાથે છે
એક મહિલા થઈ ને ગાળો આપે અપશબ્દો બોલી શકે... Full support Mehul bhai.. Jai hind.. Jay savidhan
एक अच्छा वकील वो होता है,
जो जीतने के लिए नहीं,
इंसाफ के लिए लड़ता है. Mehul Boghra is big brother
Ye kiya hai brother aap jitne market Mein hona uske liye koi ki Jalti hai Jalne wale To hajaron Hai lekin Jalna Nahin un ko Rakh kkrna hai
Always god bless u ❤
Mehulbhai aamaro Full Support che tamne , aava haramkhir aane bhrshtachario ne khulla pado
एक भाई तो बोल्या 🙏 तमने बहु आभार 🙏
🔴ruclips.net/video/L9Y10pgXYNY/видео.html ⭐☑️
Full sports bhai 🙂.
ભાઈ આતો રાદ છે
@@jadejajitubha2147 .
હાથી રસ્તા માં જતો હોય ત્યારે કૂત્તી ભોટકી હોય પણ હાથી એની મસ્તી ચક્તો રહે છે😂😂😂😂😂
Good
😅
🔥
👏👏👏
😂😂
સર સેલ્યુટ છે.તમને આટલો માથે બરફ રાખીને.શાંતિ થી વાત કરો છો.આટલી બધી ગાળો સાંભળ્યા પછી પણ.સર હું આપને અભનંદન આપુ છું.હું પણ આપની જેમ પોલીસ ને ખોટું કરતા અધિકારી ને રોકું છું. પણ એડવોકેટ નથી. અમદાવાદ શેખર વર્મા. ધન્યવાદ 👌👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
તમારી સચાઇ પર મને ગર્વ છે સાહેબ 👌👌👌👌🙏🙏
Good job advocate Mehul sir ...go ahead ...
जब कोई अच्छा काम करता है तो उसे परेशान कराने के लिए इस प्रकार के प्रपंच खेले जाते हैं।keep it up bro 😎
છોરી ગાંડી થય ગય લાગે છે
Sir આપને સો સો સલામ છે.આપ બાહોશ નીડર અને સત્ય ને ઉજાગર કરવા વાળા વ્યક્તિ છો .આપ જેવા ઉદાર અને સત્ય સ્વભાવ ના વ્યક્તિ ની જરૂર છે અત્યારે આવા વકીલ ખૂબ ઓછા જોવા મળે છે.. આપ ને સો સલામ છે. આપના દરેક વીડિયો વાતો મને ખૂબ જ દિલ થી ગમે છે.. આ બહેન જે પણ છે એમને સરમ જેવું નથી . પણ આપ સત્ય છો સાહેબ હું તમારી સાથે છું
આપને સલામ, ખૂબ પ્રશંસનીય કાર્ય , અભિનંદન.
આપની વાત કરવાની ધીરજતાને સો સો સલામ.
I support mehul bhai..keep exposing corrupt people..
Language of lady is very disrespectful..
👍👌ખૂબ સરસ સાહેબ..I proud of you...Sir🤗🤗
ખહુરિઆ ખૂણામાં બેસીને વાતો કરતા હોય અક્ચલી આતો આ આમ છે તેમ છે આવો વિરોધ કરતા હોય માર્કેટ માં હાલી ગયા હોય ને એનો વિરોધ આવા ખહુરિઆ કરે ફેમસ થવા માટે
મેહુલ ભાઈ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છુ🙏🙏ખહુરિયા બોલ્યા કરે કુતરા ભસવા થી
સિંહ ને કઈ ફેર ના પડે
કુતરા ખાલી આઘા ઊભા ઊભા ભાસિયા કરે બાકી એમના થી બટકું ના ભરાય
આ બધું પણ આવી રીતે જ છે
સિંહ ના મોઢા મા હાથ નો નખાય એતો બધાને ખબર છે ઉપર થી લઈને નીચે સુધી ફાડી નાખે
કોઈ ને કૉમેન્ટ વાચી ને કઈ ડર્ટી ફિલ થાય તો
Take a 🐀 poison
🙏🙏🙏🙏 જય હિન્દ જય સવિધાન 🙏🙏🙏
ભ્રષ્ટ અને કરપ્શન વાળા છે એ જ ડરસે
BharatMataki Jai. Mehulbhai Public Tamare Saate Aj Che.Mehulbhai Ek Number.
સર ખૂબ સરસ કામ કરો છો સર આવા તો કેટલાય બોલા કરે નો ટેનશન
Sachi vaat 6e bhai..
Mehul bhai sacchai per chaloge to, taklif preshani, criticism aayega. This is time to show efforts.WE ARE WITH YOU.
We need you.
વાહ વાહ મૅહુલ ભાઈ ૧૦૦ ૧૦૦ સૅલયુટ તમનૅ
મેહુલ ભાઈ સુરત ની શાન ❤❤❤👍👍👍🙏🙏🙏
Vaah mehul sir kya himmat rakhte ho kitna bada dil he aapka hamare desh ko bilkul aapke hi jaise shinghamo ki jarurat hain
જય શ્રી કૃષ્ણ જય હિન્દ સર બહુ જ સરસ કાર્ય કરી રહ્યા છે સર સેલ્યુટ છે તમને અમારા youtube માં તો કાલે જ જે વિડીયો આવ્યો હતો ખરેખર અદ્ભુત કાર્ય છે અમે તમારી સાથે જ છીએ સાહેબ સલામ છે તમને જય હિન્દ સર
આવા લોકો થી સારા કામ થતા ના હોય એટલે જે કરતા હોય એ એમના થી દેખાતું નથી .... તમને ધન્યવાદ કેવાય સાહેબ કે તમે એટલી ગાળો સહન કરી 🥺🥺🎉
Greatest of all time Mr.Mehul 👍🏻
આવી શરમવિનાની 500 આવશે તો ય ફરક નઈ પડે ભાઈ ને , તમે સાચા છો sir , તમે બસ કામ કરતા રહો 🙏
ખૂબ ખૂબ અભિનંદન મેહુલ ભાઈ. સલામ 🎉
મેહુલભાઇ તમે બહુ સારુ કામ કરો છો
સલામ છે મેહુલ સર તમને
Mehul bhai sachai ke saamne aise bahut faltu log aate hai aap apna kaam krte rahiye sir salute hai 🙏🙏
મેહુલ ભાઈ તમે સંભાળ જો આવા તત્વો હોય તમે અમારો આવાજ છો ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે જામ ખંભાળીયા થી તમારો ચાહક ગઢવી ભારમલ મેધા ના જય માતાજી
Dil thi salute che tamne
Aamj aava lokone sidha krta rejo sayb
નક્કી તૂ ગાંડી કોક ના વાદે ચડી 😂🤣🤣🤣આતો ગઇ હવે
અરે વાલા😂😂😂
😂
😂😂😂😂
😂😁😁😆
😀😀😀
Mehul bhai your work Is good👌👌👌👍👍👍👍
I support only Advocate Mehul......👍👍👍👍👍👍👍👍👍👍👍👍
મેહુલ ભાઈ તમારા કામ ને ખુબ ખુબ વંદન
Mehul bhai is a voice of india.
My request to all people...
Raise your voice against all illegal work and curruption
આ ગાંડી થઈ ગઈ લાગે 😂
Big fen vpl bhai aavo free fire ma
Vpl bhai kem chho, jay free fire
Big fan
Vpl bhai kem se
Vpl avo free fire ma
Madam is a gujarati version karen, well said Mehul bhai!!
Mehul bhai aakha recording ma he was very calm very professional😎
We stand with you mehul bhai 🤝
અરએએએએએએ ગાંડી હાયન્થ ની તૂ અવરી ભટકાની
મેહુલભાઈ આપ સમાજ માં સારું કાર્ય કરી રહ્યા છો...next cm
પેટ તો દુઃખે ને હરામી નું હરામ નું બંધ થયી જાય તો
Mehulbhai we are with you.
You doing good Job.
Old one is " rishwat mat lena warna gabbar aa jayega " and the new one is " rishwat loge ya public ko bina vajah pareshan karoge to mehul bhai boghraa aa jayege" 😎❤
Fraustration kadhava mate fone karelo mehulbhai.😄
Ava halaka o ne koi attention j na aapo sir.
Ava o jode koi vat j na karavi.
यह किसी भ्रष्टाचारी की पत्नी है जो भड़ास निकाल रही है सेल्यूट है मेहुल भाई भगवान को लंबी उम्र दे और हमेशा खुश रखे जय श्री राम 🙏🙏🚩🚩🚩
👍👍👍
જય માતાજી બહુ આગળ વધો
મેહુલ ભાઈ જિંદાબાદ 🙏🙏🙏
સચ્ચાઈ નો હમેશા વિરોધ હોય ભાઈ , તમે સાચા 6o ચાલુ રાખોભાઈ જરૂર 6 આવા તમારા જેવા ની
અત્યાર સુધી મને એમ હતું મોટા ભાગના જેન્સ જ કરફ્ટ છે પણ આજે જોઈ લીધું છોકર્યું પણ પાછળ નથી ધન્ય વાદ છે બેન તમારા માતા પિતા ને જેણે તમને આવા સંસ્કાર આપ્યા છે, કે તમે એવા માણસ નો વિરોધ કરો છો કે જે સમાજ માં બોવજ સારા કામ કરે છે.
તમે કામ સારું કરો છો 👏👌👏
Swag reply bro “okk 5 baje aajana” 🤣🤣🤣
Aa je bole che e Kok na bolavya mujab bole che , Kok Bharsht adhikari ni Gf hoy evu lagi rahyu che
Gf na hoy bhai, r*k*l hoy sake😂
Ra ndi
Barabar se . Mehul bhai lage raho hum aapke saath hai.
Mehul Sri tme khuba sharas aene shamjavi 👌👌👌👍
Khub saras mehul Bhai Ava loko ne avi rite j javab aapay
Mehul bhai you are God gifted man
Dear Mehul Sir your work is wonderful we have support to you pls continue
Mehulbhai રંડીબાજાર છે જવાદો 🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂😂😂😂
Super Advocate.Jayhind
ખુબ સરસ મેહુલ બોઘરા સાહેબ... આવી જ રીતે દેશી દારૂના અડ્ડા અને બુટલેગરને જઇ ને વિડીયો ઉતારો .... કોના એરિયા માં કેવા કામ થાય છે એ બધે બધાને ખબર પડે
Bhai Surat vasiyo aa Mehulbhai Tamara mate khub j saru Kaam kri rahya che to plz Emne full support kri emnu dhyaan rakhjo.... Aava Loko Bau ocha madse
Ha bhai
Salute che tamne k tame aaje janta ne help kri rhya cho
Dil thi salute che Mehul bhai apnaa kaam ne
We r with you Mehul bhai
Mehul bhai jayare loko galu ape tyare samji javu ke apde sacha raste jai chi good work 🥰
Excellent work sir😎👑......full support 👍✌️
Very good mehul sir aapnu kam bahot aacha hei
Vaah mehul bhai 👍🏻😀
મેહુલભાઈ.. આપને વંદન છે... હું આપને સમર્થન કરું છું