સંપુર્ણ સોળ સોમવારની વાર્તા | Hindutva-Devotional | S1 E3 | Ft Hk Rock | શ્રાવણ માસ Special 2023

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • સંપુર્ણ સોળ સોમવારની વાર્તા | Hindutva-Devotional | S1 E3 | Ft Hk Rock | શ્રાવણ માસ Special 2023
    #harharmahadev
    સોળ સોમવા૨ની વાર્તા અને પૂજા વિધિ | Sol Somwar Vrat Katha In Gujarati
    સોમવારનું વ્રત શી રીતે થાય?(વ્રત વિધિ)
    શ્રાવણ માસ આવે, દિવાસાનો દિવસ આવે, દોરાની સેરે ચાર ગાંઠો વાળી, પીળા પસ્ટે દોરો બાંધવો. મહાદેવજીનું દર્શન કરવું.
    સોમવારે એકટાણું જમવું. જ્યારે કારતક માસનું અજવાળિયું આવે, ત્યારે ઘઉંનો સવાશેર લોટ લેવો, સવાશેર ઘી લેવું, સવાશેર ગોળ લેવો.
    તેનો ચોળીમોળી લાડુ કરવો. લાડુના ચાર ભાગ કરવા. એક ભાગ મહાદેવના પૂજારીને, બીજો રમતા બાળકને, ત્રીજો ગાયોના ગોવાળને આપજે અને વધેલાનો ભૂકો કરી કીડિયારું પૂરજે.
    એમ કરતાં વધે તો ભોંયમાં ભંડારજે. રાત રહેવા દઈશ નહિં. એ રીતે વ્રતનું ઉજવણું કરજે. સોળ સોમવાર ખરા ભાવથી કરજે. તારું દુ:ખ મટી જશે. કંચન જેવી કાયા થશે.’
    સોળ સોમવા૨ની વાર્તા
    (સોળ સોમવારનું વ્રત કરનારે શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે મહાદેવજીના મંદિરે જવું. શિવ-પાર્વતીની પૂજા કરવી. એકટાણું જમવું અને મહાદેવજીની વાત સાંભળવી. વાત સાંભળતી વેળા હાથમાં ચોખા રાખી ‘મહાદેવજી, મહાદેવજી !’ એમ બોલવું.)
    #hkrock #devotional #devotionalsongs #hindu #hindutva

Комментарии • 1