લુણપુર પ્રા.શાળા (નૃત્ય નાટીકા )

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • 26 જાન્યુઆરી 2025
    લુણપુર પ્રા.શાળા 👆👇
    વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના ભાગરૂપે બાળકો સાથે મેં પણ કેટલાક કાર્યક્રમમાં ભાગ લીધો. એ પૈકી ગ્રામ્ય સંસ્કૃતિ સાચી મહત્તા અને સમજણ બતાવતી એક નૃત્ય નાટીકા અને એક ખૂબ જ કૉમેડી નાટક 'પરણ્યાં એટલે પતિ ગયા' દ્વારા લોકોને ખૂબ મનોરંજન પૂરું પાડ્યું. ગામલોકોએ લોકફાળા અને ઇનામોની વર્ષા કરી એ બદલ આખાય લુણપુર ગામનો આભાર વ્યક્ત કરું છું.
    લક્ષ્મણભાઈ માણેકપુરા

Комментарии • 27