વસમી છે આ વિદાયની વેળા,મોનાને આવ્યા સાસરના તેડા,vasmi chhe viday ni Veda Mona ne aavya sasar na teda

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 133

  • @atulVaishnav-q8s
    @atulVaishnav-q8s 11 месяцев назад +3

    બૉવ રૉવરાવી દીધા મારૅ પણ ઍક જ દિકરી છૅ

  • @vijaybhaiparmar4880
    @vijaybhaiparmar4880 Год назад +1

    Monu na mummy ni aakh ma aashu joy ne aakh bharai gyi maa to maa j hoi ❤❤

  • @patelminal5410
    @patelminal5410 2 года назад +1

    ખુબજ સરસ વીડિયો દીકરી ની વિદાય તો બહુ વસમી હોય છે કાળજું કંપાવે તેવી મોનું પણ મારા જેવી નસીબદાર છે ખુબજ સરસ માં બાપ સમાન સાસુ સસરા મળીયા છે મને પણ સાસરી માં મારા સાસુ સસરા એ એના દીકરા કરતા પણ વધુ પ્રેમ આપ્યો છે હું પણ મારા માતા પિતા કરતા વધારે કાળજી લવું છે કેમકે દરેક માબાપ આપડા સુખ માટે કેટલું દુઃખ ભોગવવું પડયું હસે🙏🙏🙏મીનલ ભોજાણી

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад +2

      સરસ બેન તમને માતા-પિતા જેવા સાસુ સસરા મળ્યા જગતની દરેક દીકરીઓને સાસુ નહીં પણ માતા મળે ઘરમાં,એવી પ્રાર્થના કરી એ

  • @Bhavnadarji724
    @Bhavnadarji724 2 года назад +1

    Sache monu ni viday joi ne radwanu aavi gayu me aa video aaje joyo me hamnathij tamara video jovu chu ne dina ben nice jay shree krishana dina ben 🙏

  • @DhanushAndMom
    @DhanushAndMom 2 года назад +8

    વિદાય તો વસમી j hoi 6.....😭 Video joi ne mne mari vidai yad aavi gy gme teni દીકરી ની વિદાય હોય પણ આસુ તો આવી જ જાય

  • @sutharm5605
    @sutharm5605 2 года назад +1

    Khubaj shrsh vidiyo deenaben

  • @aashakeshwani5169
    @aashakeshwani5169 2 года назад

    Viday bhu vasmi amne radavu avii jay chhe

  • @dharmamehta8383
    @dharmamehta8383 2 года назад

    Vidai ni vela khub aghri hoi ch ane gme te dikri hoi Ashu avi jai bhagvan e aaa Shakti ek dikri ne J api ch k parka ghre javani

  • @kasturlalji3965
    @kasturlalji3965 2 года назад +1

    Jay shree swaminarayan dina ben kem cho all dikri ni vidai bavuj agari 6 have tamari dikri che ape dikri no parem api to dikri ne piyar yad na ave apne sukhi rakhsu hepi rahe from UK kastur baladia game

  • @kutchfamilyvlog
    @kutchfamilyvlog 2 года назад +1

    માં ઉમિયા સદા સુખી રાખે

  • @sejalmanishkumarpatel3751
    @sejalmanishkumarpatel3751 Год назад +1

    ખરેખર બહુ કરુણ પ્રસંગ છે આ વિદાય નો મને મારી વિદાય યાદ આવી ગઈ મારા મમ્મી નથી મને એમની યાદ આવી ગઈ 😔😭

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Год назад

      સાચી વાત છે વિદાયની વેળા જ વસમી છે અને આવીડા એ સ્વજન ન હોય એ ખૂબ યાદ આવે

  • @preetipatel1771
    @preetipatel1771 2 года назад +2

    મોનુ બહુ કિસમત વાળિ છે જેને આટલો સારો પરિવાર મળયો

  • @ladhabhaitadhani4085
    @ladhabhaitadhani4085 2 года назад +1

    जय श्री राधे कृष्णा
    जय माताजी
    सादर नमस्कार

  • @vihangojiya2924
    @vihangojiya2924 2 года назад

    Aaj amne amari viday yad aavi gy rdavi didha dina ben amne

  • @chetnagarala2510
    @chetnagarala2510 2 года назад +2

    દિનાબેન વિદાય ની વેળા ખૂબ વસમી હોય છે. પિયર છોડવુ ખૂબ અઘરુ છે. એતો ભગવાન એ દિકરી ને જ આ શકિત આપી છે. વિડિયો જોઈ ને મને મારી વિદાય યાદ આવી ગઇ.

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 года назад

    Ek dam sachu kidhu dadi Nani no Prem nasib vala ne male

  • @ompatel6497
    @ompatel6497 2 года назад

    hasta hasta jaav sasre 😭😭

  • @sangitaparsiya
    @sangitaparsiya 2 года назад +1

    Hari om masi 🙏
    Khubj saro video hato masi video ni vela khub vasmi hoy chhe 😭pan masi aavi biji baki rasam pan chokas batavjo bhale masi🙏

  • @mitaltrivedi9760
    @mitaltrivedi9760 2 года назад +1

    😭😭😭😭😭

    • @meet1925
      @meet1925 2 года назад

      Yes tell me mitali

  • @tejbaimurji3298
    @tejbaimurji3298 2 года назад

    Jay swaminarayan dinaben kemchho bagha majamane dikrini vidai to bahuj vasmi chhe hupan video joine khubaj sadi tamari monu mari pandikari chhe thanks tejuben from uk

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад

      જય શ્રી સ્વામિનારાયણ 🙏 ધન્યવાદ તેજુબેન

  • @rasilatank7234
    @rasilatank7234 2 года назад

    Bou mast vidiyo vasmi hti vidayni Veda mne bou dhuknpan thyu ane khusi pan thyi masi tme aava sras vodiyo btavo cho khub sras Hu rsilaben Mumbai mlad thi thenku

  • @dharmik_bhajan
    @dharmik_bhajan 2 года назад +2

    દીકરી ની વિદાય બહુ જ વસમી હોય છે

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 года назад

    Joi ne rovu aavi gyu potani viday yad aavi gai ❤️

  • @varshapandya8476
    @varshapandya8476 2 года назад

    Jay shree krishna Ben Monu Ben vedi so emotional video 😭🙏👍❤️❤️❤️

  • @shilpakananivlog8489
    @shilpakananivlog8489 2 года назад +1

    વિડીયો જોઇ ને મારી વિદાય યાદ આવી ગઈ 😭જય મોગલ માં🙏

  • @vishnugor8381
    @vishnugor8381 2 года назад +2

    Masi kharkhar radvanu aavi gayu 😭tame pn rado cho aavaj parthi lage che

  • @daminichhatrala1121
    @daminichhatrala1121 2 года назад

    માસી મને પણ ખુબ રડવું આવી ગયું મને પણ મારી માં યાદ આવી ગઈ🥺

  • @sangeetavishrolia1079
    @sangeetavishrolia1079 2 года назад

    Dina Ben video khub saras che Maree aakho ma aasu aavi gaya 😭😭

  • @ranjitbhima6572
    @ranjitbhima6572 2 года назад

    Aameto nov radyo

  • @patelmaheshbhai6606
    @patelmaheshbhai6606 2 года назад

    Dina Ben dikri to parki thapan khevay Mona pan tamari dikri jevi j Che Jay Shree Swaminarayan I am Indira amdavad

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад

      જય શ્રી સ્વામિનારાયણ 🙏
      ધન્યવાદ 🙏

  • @punitamehta1909
    @punitamehta1909 2 года назад

    Dina ben aaje to bas aatluj ke dikri vahal no dario
    Kaek navu
    God vina modo kansar dikri vina suno Darbar (piyar nu aagnu)

  • @neetapatel4625
    @neetapatel4625 2 года назад

    विदाई नु सीन जोई काणजु ककणी उठे छे ।
    पण समाजनी रीत छे ऐ दरेक मावतर ने निभाववी पडे छे।।माँ उमियाँ दरेक दिकरीयु ने मान,सन्मान कारक जीवन आपै ऐज शुभकामना़ओ।।🙏🙏🙏🙏🙏

    • @meet1925
      @meet1925 2 года назад +1

      Yes tell me neeta ji

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад +1

      બસ માતાજી પાસે એ જ પ્રાર્થના કરીએ કે દરેક દીકરીને માન સન્માન જીવન માં મળે

  • @diptijoshi8361
    @diptijoshi8361 2 года назад

    Lakhva mate koi sabd nathi 😭😭😭😭😭😭😭

  • @saritaambaliya1825
    @saritaambaliya1825 2 года назад +1

    Video jota amara thi pan radai gayu

  • @mitaljoshi3719
    @mitaljoshi3719 2 года назад

    Vasmi viday

    • @meet1925
      @meet1925 2 года назад

      Yes tell me mital ji

  • @kanhacraft9168
    @kanhacraft9168 2 года назад

    Bau emotional video dinaben 😭

  • @jaydave269
    @jaydave269 2 года назад

    🥺🥺

  • @saritaambaliya1825
    @saritaambaliya1825 2 года назад

    Dikari ni vidai to bov vasmi hoy se

  • @kanjanayadav7791
    @kanjanayadav7791 2 года назад

    You are the best mother in law

  • @dharashah361
    @dharashah361 2 года назад

    આજે તો તમે રડાવી દીધાં. સરસ બ્લોગ

  • @tejalchhelavada5993
    @tejalchhelavada5993 2 года назад

    Vidai joy ne Marathi pan rdai gyu

  • @riddhikubavat1392
    @riddhikubavat1392 2 года назад

    Aunty mara mrg ne 8 years thaya 5 years ni dikri che mare pan jyare jyare aavi rite vidai na video joie to mari vidai yaad aavi jay ane ek divs mari dikri pan aavi rite jti rehse evu feel thai
    Haiyu hdvu krva radi lav

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад

      શું થાય આપણે આવ્યા અને દીકરીને મૂકવી પડે

  • @hasmukhbhaipatel6780
    @hasmukhbhaipatel6780 2 года назад +1

    જય સ્વામિનારાયણ દીનાબેન કેમ છો ખરેખર વિદાયની વેળા બહુ વસમી હોય છે વીડિયો જોયો ત્યારથી છેલ્લે સુધી મારા આંસુ સુકાતા નહોતા કારણ કે મેં પણ મારી દીકરીને વળાવી છે ખૂબ ઈમોશનલ વિડિયો છે જયશ્રી માકાણી વાપી

  • @saminakathawala8296
    @saminakathawala8296 2 года назад +4

    Aunty ur speech regarding vidai amazing words

  • @eliskitchen2512
    @eliskitchen2512 2 года назад

    Tamara shabdo amne b radai de 6 mane mari mmy yad avi gai je nthi mari jode BAs dina masi monu ni mmy j bnine rehjo kayam

    • @meet1925
      @meet1925 2 года назад

      Yes tell me Shruti ji

    • @eliskitchen2512
      @eliskitchen2512 2 года назад

      @@meet1925 what’s ur problem why are you always commenting on post like yes tell me what u want to know?

    • @meet1925
      @meet1925 2 года назад

      @@eliskitchen2512 on le your city name please thats

    • @eliskitchen2512
      @eliskitchen2512 2 года назад

      @@meet1925 su kam 6 city nu

    • @meet1925
      @meet1925 2 года назад

      @@eliskitchen2512 on le bolo I'm telling me

  • @gajananshantuwala9123
    @gajananshantuwala9123 2 года назад

    માસી સ્વાગત નો વિડીઓ આપને મોનુ ભાભી નો તમારા ઘરે

  • @Vivekdholu26
    @Vivekdholu26 2 года назад +1

    Krishna na aavyo monika ne madva
    darshn no nano bhai ???

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад +1

      હા સાચી વાત છે એને આખા વીડિયોમાં મેં ક્યાંય ન જોયો

  • @mirakathur6207
    @mirakathur6207 2 года назад

    Mne mari pan viday yad aavi gay
    😭😭😭😭😭
    Masi hu. Kok na merej ma jav tyare viday samay ma Hu hajar na rav...😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @ahirdula5858
    @ahirdula5858 2 года назад

    દીકરી તો વહાલનો દરિયો છે એની વીદાય થાય ત્યારે બધાને રોવાઈજાય બૈન સરસ

  • @bhargavidesai1249
    @bhargavidesai1249 2 года назад

    Vasmi vidai vela! Bav aghri hoy chhe! Radvu aavi gyu..

  • @jagdishbhairamani9288
    @jagdishbhairamani9288 2 года назад

    A blog jota jota amari ankho radi padi koi ni pan dikari ni viday hoy e khub vasami chhe mare be baba j chhe pan motabhai ni dikari n mej mara ger bhanavi n moti kari sagai karavi n viday kari chhe etle mane khabar chhe k bap k kaka n dikari ni viday kevi vasami hoy chhe
    Monuben n valavata joi akhu family radi padyu

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад

      દીકરી વિદાય નો પ્રસંગ જ કરુણ છે

  • @punitamehta1909
    @punitamehta1909 2 года назад

    Dina ben mare to dikri nathi
    Pan nakki kariyu chhe ame ke vahu ne kahe earth ma dikri manishu
    Lagan ni peramni pan nahi laeye kem ke e to sasu sasra ne ma bap nahi
    Ame 2 beno j chhe
    E pan 1 ghar man chhiye
    Nahi ben ne pan 1 dikroj chhe

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад +1

      ખુબ સરસ 👍
      બસ આવા જ વિચારો રાખવાના

    • @punitamehta1909
      @punitamehta1909 2 года назад

      @@naturallifewithdina8296 jarur ben aava vichar rakhi aana pura karvani bhagvan shskti aape

  • @zaladhairy5996
    @zaladhairy5996 2 года назад +3

    દુલ્હન કરતા મોટી ઉંમર ના વ્યક્તિ પણ કેમ પગે લાગે છે ?

    • @hetisenghani2803
      @hetisenghani2803 2 года назад

      Sasre jati dikri Laxmi kahevay aetle badha aene page lage

  • @saritaambaliya1825
    @saritaambaliya1825 2 года назад +1

    😭😭😭

  • @kalpanakachhadia3140
    @kalpanakachhadia3140 2 года назад +1

    😭😭

  • @kajalmahesh2390
    @kajalmahesh2390 2 года назад

    😭😭😭

  • @meghnathidhara2506
    @meghnathidhara2506 2 года назад

    😢😢😢😢😢

  • @ponanpithadiya85
    @ponanpithadiya85 2 года назад

    😢😢😢😢😢