અરુણાબેન-ગુણ નહિ રે ગવાય ગઢપણ માં (કીર્તન લખેલું નીચે છે)

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025
  • હાં રે તને કેમ નો આવે સમજણ મા
    ગુણ નહિરે ગવાય ગઢપણ માં
    હા રે તારી જુવાની જાશે એક પળ માં....ગુણ નહિરે ગવાય
    હા રે કાયા પડું પડું થાય જીવ આવે ને જાય
    હા તારી ગાડી રોકાય જાશે રણમાં ....ગુણ નહિરે ગવાય
    હા રે કાને સંભળાય નહિ આંખે દેખાય નહિ
    હા રે પછી કેમ જશો સત્સંગમાં ....ગુણ નહિરે ગવાય
    હા રે પગે ચલાય નહિ ઉભું રહેવાય નહિ
    હા રે પછી કેમ જશો સત્સંગમાં ....ગુણ નહિરે ગવાય
    હાંરે ખૂણામાં ખાટ ઢળાય પછી નહિરે સહેવાય
    તને દુઃખ ઘણું લાગે તારા દિલમાં ....ગુણ નહિરે ગવાય
    હા રે પૂરું ખવાય નહિ ભૂખ્યા રહેવાય નહીં
    કાચા અન્ન રેડાય ઉદર માં ....ગુણ નહિરે ગવાય
    હા રે બાંધ્યા બઁગલા ને મહેલ પછી લાગે તને જેલ
    હાંરે તારા દીકરાનું ધ્યાન તારા ધનમાં ....ગુણ નહિરે ગવાય
    હાંરે સાંભળો સન્તોની વાત કરો પ્રભુનો સન્ગાથ
    એવું સાંભળીને આવો સત્સંગમાં ....ગુણ નહિરે ગવાય
    હાંરે પુનિત છેલ્લો છે શ્વાસ એ તો કાઢશે તારી લાશ
    એવું સાંભળીને આવો સત્સંગમાં ....ગુણ નહિરે ગવાય

Комментарии • 8

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 3 месяца назад +1

    સરસ ગાયું છે

  • @MoreGundala-2Jetpur-ov7ti
    @MoreGundala-2Jetpur-ov7ti Год назад +1

    સરસ.આપણાઆખુ.જીવન.ઉપરસમજાયતેવુગીતસેઅરૂણાબેન.અથવાતમારામાતાવસંતબા.સરસ.કિરતંનબધાસારાહોય.જીવનધનૈય.થાઈયતેવાકિરંતનહોયસે.કાલેતમારાનાતના.સરગવાસજયાબાનિ.દસાહોવાથીતેમનિપાશળસતસંગરાખિયોતો.તેમાતમારાધોળગાયાતા.મે.તોબધાનેબહુજગમિયાતાતમોનેબહુજયાદકરીયાતાઅમારાસતસંગીબેનોવતિ.વસંતબા.તથાતમારાસવૈ.પરીવારનેજયસીતારામ🙏🙏🙏🙏🙏

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 6 месяцев назад

    જય દ્વારકાધીશ હું રોજ તમારાં કીર્તન સાંભળું છું ,મને ખૂબ જ ગમે છે , લગ્ન પહેલા થોડો સત્સંગ કરતી પણ છેલ્લા 4 વર્ષ થી છૂટી ગયું હતું પણ એક દિવસ હું મારું પિયર માં વીસરી ગય હતી એ કીર્તન શોધતી હતી યુ ટ્યુબ માં ને તમારી ચેનલ સામે આવી અને દ્વારકાધીશે જાણે કિર્તન નો ઢગલો કરી દીધી અને ખૂબ ખુશી થય હવે તો આદત પડી ગય છે જય દ્વારકાધીશ

  • @rasilatank7234
    @rasilatank7234 2 года назад +1

    Sras bhjan ghayu vsant masi aruna Ben Jai Swaminarayan 🙏

  • @jyotilathiya8732
    @jyotilathiya8732 7 месяцев назад

    👌🙏🏻

  • @jadejapruthvirajsinh5072
    @jadejapruthvirajsinh5072 2 года назад

    તમારા બેય બેન ના ભજન બહુજ સરસ હોયછે હુ નવરી થાવ એટલીવાર જોયા કરૂ છું

  • @dfghoyal9202
    @dfghoyal9202 2 года назад

    Tamara sat shang baby Sarah se