સંગીતના સૂરથી પરિવારનું ગુજરાન ચલાવતા પોપટભાઈના જીવનની અજાણી વાત પહેલીવાર || POPATBHAI VAAT GUJARATI
HTML-код
- Опубликовано: 7 фев 2025
- #vaatgujarati #popatbhai #artist #music #gujarat #musicvideo #emotional #emotionalstory #ahmedabad
Production by ORNAMENT FILM
ornamentfilm@gmail.com
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" RUclips ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : ...
Facebook : www.facebook.c...
Tweeter: Gu...
હનીસિંહ અને મિકાસિંહ ના દિવાના ને આ સંગીત નહીં સમજાય,
Proud of you પોપટભાઈ
વાહ. પોપટભાઈ. ધન્યવાદ. તમને. ને તમારી જનેતાને.આભાર.પોપટભાઈ.ની.મુલાકાત.કરાવનાર.ને
ખુબ સુંદર કલા્ સંસ્કૃતિનો વારસો જાળવી રાખવા બદલ કલાકાર પોપટ ભાઈ તથા તેના પરિવાર ને ધન્ય- વાદ તથા તેમની કલા્ સંસ્કૃતિનો લોકો સમક્ષ રજૂ કરનાર વાત ગુજરાતી ની આખી ટીમ નો ખુબ ખુબ આભાર 👌👍🙏
Vahe post bhai
वाह पोपट भाई दिल से सेल्यूट वीडियो खूब शेयर करो मित्रों सांचा हीरा सोदवानु काम पहला पत्रकार भाई ने पंथी सादर प्रणाम शत शत नमन राधे राधे वापी से
પોપટ ના સંગીત ને સલામ છે..આ માં સરસ્વતી ની કૃપા થી જ શક્ય છે...સંગીત વગરનું જીવન નિરર્થક છે...❤❤❤
ખરેખર ખુબજ સરસ સંગીત છે 👌👌
સલામ છે પોપટ ભાઈ ને 🙏🙏
ખૂબજ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે....
🎉🎉😊 खूब पसंद
દુનિયા નું સૌથી સારું સંગીત રોડ પર જ મળશે સાહેબ,
આપણી માનસિકતા જ સ્ટેજ અને સ્ટેટ્સ ની છે..
તમારી કલાકારી ને દિલ થી સલામ પોપટભાઈ ❤️❤️❤️
Bhai popatbhai khub agad vadho
ખૂબ વિડિયો જોયા આના અને અદભુત કળા છે આ ભાઈ પાસે
Bov j saras popat bhai...😍
Akho video bov j saro rahyo...pan aama sur sangeet vadhare vagadavu hatu...
આવા કલાકારો ની કળ। ને ઉજાગર કરવાની જરૂર છે,સારંગી વગાડવાની અદભૂત કલા ભૂલાતી જાય છે,
ખરેખર આવા કલાકારો ને ડાયરા ના કલાકારો એ સાથ આપીને એમને ડાયરા ના કાર્યક્રમો માં લઇ જવા જોઈએ
Ak dam sachi vat bhai
અદ્ભૂત.. અદ્ભૂત સાચો કલાકાર.. 👌🏻👌🏻👌🏻👌🏻
જોરદાર ભાઈ👌👌🖒
Super 👌🏼👌🏼ખરેખર આવી કળાને આગળ વધારવી જોઈએ
બહુ સરસ કામ કરો છો
વાહ કલાકાર વા હ ગુજરાત
ખરેખર અદ્ભુત સંગીતકાર,
Khub j srs.... 👌👌👌👌👍
કમા ભાઈ ને જો સ્ટેજ પર આટલું માન મલતું હોય તો બાપ આ તો હ્રદય નો કલાકાર છે આ ભાઈ ને તો માન એ મલવું જોયે અને પોગ્રામ મા સે સ્થાન મલવું જોયે
વાહ મોજ વાહ
Mati na ratan.popatbhai ne Dil thi vandan
સુપર
Aap kla ne maa mogal be hu prathana karis ke jivan maa aap aapno parivar hamesha agadvadhe ane hamesha khus rahe aevi maa bhagavati ne prathana 🙏🙏🙏🙏🙏🙏
Bov saras bhai
બહુ સરસ.આસગીત..આતમાનેપહોસે❤❤
ખૂબ જ અદ્ભુત 👍👍
lajvab
👍🏻
👍👍
બહુજ દિલથી વગાડે છે ..ભાઈને મદદ કરો
Well done bro...👌👍
Karunras thi bharpur ravanhathho ane bhai ben nu geet hoy ema rovu avi jay ho bhai
Super 👍👍👍👍👍👍
aa sangeet divse divse lupt thatu jay chhe .baki dil ne thandak denaru sangeet aana thi saru biju koi na hoi shake.
Thank you 🙏🏻
Very good
🙏🙏👍
A to bav sundar vadhy chhe ravnhattha
Aa che sur ni takat
Khub sarash
Wah..Bhai ...
પોપટભાઈ નો મોબાઈલ નંબર મળશે ભાઈ ?
Khub saras popat bhai
Best vidio of your channel ❤️❤️❤️👌👌👌👌🙏
Jordar popat bhai ❤❤❤
Good artist
Best💯👍
SABKO ACHCHHE KALAAKAAR BANAAYE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHUPITAA SATGURUDEV
kirti dan ne kaho
Popat bhai na number apo ame saurashtra ma lagan ma moko apsu...
Awesome episode....👌👌👍👍
Wha dost wha
❤❤❤❤
🙏🙏👍🙏🙏
કોન્ટેક નંબર છે ભાઈ આ કલાકાર નો 🙏🙏🙏
🎉🎉
Popatbhai na
Mo.... Nambar
Adabhut
Jai alakh dhani
પોપટભાઈ નો નંબર આપજો
ભાઇના ફોન નંબર મોકલો..
Puru address
Aa kalakar boliwod sngit ma hovo joye
પોપટભાઈ નો નંબર મોકલો
😂
Popat bhai
દુનિયા નું સૌથી સારું સંગીત રોડ પર જ મળશે સાહેબ,
આપણી માનસિકતા જ સ્ટેજ અને સ્ટેટ્સ ની છે..
તમારી કલાકારી ને દિલ થી સલામ પોપટભાઈ ❤️❤️❤️
❤❤