જય દ્વારકાધીશ ભાઈ એક એક મૂળો દિવસ માં બે વખત કુંવાર પઠું એક દિવસ નાં બે વખત ચાર મુઠી સરગવાના પાન બે વખત ચાર મુઠી સાંધા વેલ નાં પાન બે વખત ચાર મુઠી મીઠા લીમડા ના પાન પાંચ ગ્રામ હળદર આ બધું ચાર દિવસ સુધી આ પ્રયોગ ગોળ ને નિમક સાથે આપજો ચાર દિવસ સુધી
Ram ram maldebhai sitaram as well bhai tame Amne kaik navin batavo chho Amne U.K. jova male bhai maldebhai Tamra friend lakhanshibhai from U.K. india avya chhe time male to Maljo bhai
ખુબ સરસ.માહિતી.બદલ.આભાર
ખુબ ખુબ આભાર ભાઈ જય દ્વારકાધીશ ભાઈ
જય દ્વારકાધીશ કાકા🙏
જય દ્વારકાધીશ ભાઈ
આ ઘાસ ને અમારા વિસ્તારમાં એટલે કે જસદણ વિછયા વિસ્તારમાં આ ઘાસ ને પાણાફાડ કહે છેઃ
ખૂબ સરસ માહિતી માલદે ભાઈ
જય દ્વારકાધીશ ભાઈ
સરસ માહીતી ભાઈ. Ram & viju vlogs
હા ભાઈ જય દ્વારકાધીશ ભાઈ
જય માતાજી જય દ્વારકાધીશ માલદે ભાઈ ભેંસ ગાભણીહોતયજાયફણખવરાય
હા તો થોડું આપજો
રામ રામ 🙏જય દ્વારકાધીશ 🇴🇲જય મુરલીધર 😮જય માતાજી.😮સરસ હો ભાઈ
જય દ્વારકાધીશ ભાઈ 🙏🙏🙏🙏
સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ દાદા
જય સોમનાથ દાદા
હર હર મહાદેવ
હર હર મહાદેવ હર
જય મુરલીધર❤❤
જય દ્વારકાધીશ ભાઈ
Har har mahadev
Har har Mahadev har
waah Khub Saras maahiti
Jay dwarkadhish bhai
સરસ, માહિતી, જયમાતાજી માલદે ભાઈ
જય માતાજી ભાઈ 🙏🙏🙏🙏
Jay dwraka dhish 🙏 khub saras
જય દ્વારકાધીશ બેન
સુપર વીડીયો ભાઈ
જય દ્વારકાધીશ ભાઈ
વાહ ભાઈ 👍
જય દ્વારકાધીશ ભાઈ
Good Jaygurudev
જય ગુરુદેવ
વાંદર્પૂચું છે
ઓકે ખુબ સરસ
Thank u V.mach sir 🙏🏻🙏🏻🙏🏻
Thanks big bro
🎉 જય માતાજી
જય બહુચર માં
Jay murli dhar bhie
Jay dwarkadhish bhai
અમારે વાદુર કુસુ ક એ જય માતાજી સીતારામ
ઓકે સરસ ભાઈ મને પણ નવું નામ જાણવા મળ્યું
જય દ્વારકાધીશ ભાઈ
જય દ્વારકાધીશ બેન 🙏🙏
Sarah. Vido
મસ્ત વીડિયો બનાવ્યો છે
જય દ્વારકાધીશ ભાઈ ખુબ ખુબ આભાર ભાઈ
સરસ માહીતી
ખુબ ખુબ આભાર ભાઈ
સરસ.ગઢવીજઞુભાઇ
જય દ્વારકાધીશ ભાઈ
જોરદાર છે માહિતી મામા
જય દ્વારકાધીશ ભાણેજ
Jay mataji
જય માતાજી
જય માતાજી
રામ. રામ. રામ. 🙏🙏🙏
રામ રામ ભાઈ
@@Gamdiyo રામ. રામ. રામ🙏🙏🙏
Jay shree krishna 🙏
Jay shree krishna ben
Jai hind bhai
Jai Hind bro
Saras malade bhai thank you
Thanks big bro
જય દ્વારકાઘીશ
જય દ્વારકાધીશ ભાઈ
માલદે ભાઈ જય ઉકાદાદા જયમાલાદાદા
જય દ્વારકાધીશ ભાઈ
Kamco Bhai. Na. Ben Na. Bada. Dayra. Na. Jay mataji na sita ram Bhai majam sa. To. Saru. To. Ok. Bay
Jay dwarkadhish ben 🙏🙏
જય મુરલીધર જય સોમનાથ જયદ્રારકાધીશ
જય મુરલીધર ભાઈ
Khub sars
Jay dwarkadhish 🙏🙏
Jay dwarkadhis
Jay dwarkadhish ben
Saras
Jay mataji bhai
ખુબ.સરસ
જય દ્વારકાધીશ ભાઈ
Good
Thanks big bro
આચર માં આરસો આવે તો સુ કરવું એ બતાવો ને ભાઈ
એનો વિડિયો મુકેલ છે
ગાય વિયાણી 15 દિવસ થયા છે વરાક સોજી ગયુ છે મોઢા માંથી લારૂ પડે છે પોદરો સાવ ઢીલો કરે છે તો આનો ઉપાય બતાવો
જય મુરલીધર માલદે ભાઈ ને ભાભી ને કેમ છો બધા મજામાં
જય મુરલીધર ભાઈ 🙏🙏
જય દ્વારકાધીશ રામ રામ 🙏 ભાઈ સુપર 👍❤️
જય દ્વારકાધીશ ભાઈ
માલદે ભાઈ રામ રામ
રામ રામ ભાઈ
Jay dwarkadhish bhai
જય દ્વારકાધીશ ભાઈ
Jay shree krishna bhai
Jay shree krishna ben
જય સોમનાથ
Ram ram maldev Bhai
Ram Ram bhai 🙏🙏
S thakor
જય દ્વારકાધીશ ભાઈ
માલદે ભાઈ આ વનસ્પતિ ની તાસીર ગરમ કે ઠન્ડી
ઠંડી
અમારો વિસ્તાર બનાસકાંઠા ત્યાં આવું આવો તેનું નામ વિગતવાર તમારી બાજુ
Vah vah
Jay dwarkadhish bhai
જય દ્વારકાધીશ જય મુરલીધર
જય દ્વારકાધીશ ભાઈ
Jay ma mogal
Jay ma mogal 🙏🙏🙏🙏
સરસંભાય
મારી પાડી 10 વરસ વિશે અને હજી ગાફ થતો નથી હવે અમારે શું કરવું જોઈએ
😢
આભાર
મારે.જોટૂ.વારવાર.રીપીટ.મારે.છે
ગર્ભાશય સાફ કરવો
જય દ્વારકાધીશ
જય દ્વારકાધીશ ભાઈ
અમારે માલદેવ ભાઈ આને પાણા ફાડ કેછે તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઇ સાકળીયા
જય દ્વારકાધીશ ભાઈ ખુબ સરસ
અમારી બાજુ ગાઠિયું કેહે છે સાહેબ
ઓકે ખુબ સરસ ભાઈ હું સાહેબ નથી નાનો ખેડુત છું
જય મુરલીધર ભાઈ
જય મુરલીધર ભાઈ
હા
Sir અમારે ak જાફરાબાદી ભેંસ છે te
ગરમી ma j નથી avati to ena mate kaek upae batavo ne sir
જય દ્વારકાધીશ ભાઈ એક એક મૂળો દિવસ માં બે વખત કુંવાર પઠું એક દિવસ નાં બે વખત ચાર મુઠી સરગવાના પાન બે વખત ચાર મુઠી સાંધા વેલ નાં પાન બે વખત ચાર મુઠી મીઠા લીમડા ના પાન પાંચ ગ્રામ હળદર આ બધું ચાર દિવસ સુધી આ પ્રયોગ ગોળ ને નિમક સાથે આપજો ચાર દિવસ સુધી
જય. માતાજી
જય માતાજી ભાઈ
રામરામ માલદેભાઈ
રામ રામ ભાઈ કેમ છો મજામાં ને
🙏🙏🙏
જય દ્વારકાધીશ ભાઈ
Bhai hamana ramesh bhai na vloge kem nathi aavta ?pls replay karjo
Jay dwarkadhish bhai khabar nahi youtube ma navu updet aave tyare unsubscribe thai jai aetle nai batavtu hoi
@@Gamdiyo na na malde bhai ae vloge uplode j nathi karta aem . to hu aem puchu ke kem vloge nathi mukta hamna
પાથરી ધાર પરે છે જાડી ચાલુ કરવા માટે શું કરવું
Ha
🙏🙏
Bahusaras
જય દ્વારકાધીશ ભાઈ
આ ને ભાવનગર જીલ્લા મા વાદરપુછુ કહે છે
ઓકે ખુબ સરસ
Malde.bhai mitha. Limda thi.su.faydo.thay.pasu.ne.apvathi
Jay dwarkadhish bhai mitha limda na ghana fayda hoi Dudh ma logi aavtu hoi to pashu uthla karti hoi to aavi ghani bimari ma upyogi sabit thai
જય મુરલીધર
જય મુરલીધર ભાઈ
7 mahinani padi ne લોઠકી karva su કરવું
જય દ્વારકાધીશ ભાઈ તેલ ને કપાસિયા ઉખલે ગરે ખવરવો અને પેલા દુધ પીવડાવ્યું હોત તો અત્યારે ફૂલ લોટકી થય જાત
માલ દેવા ફોરવીલ લેવાઈ જાય દ્વારકાવાળા દયા થી
જેવી એની ઈચ્છા
અમરગામકલાલકહેછે
ઓકે
અમારે એને ઘા ઝાડવું, વાનર પૂછું કેછે
ઓકે સરસ અમારે ઘા બરી કીએ
Daxin gujrat ma kiradu kevay
Ok
અમારે આ બાજુ પાણાફાટ અથવા ઘાપીપળો કહે છે
ઓકે ખુબ સરસ
હમારા એરીયામા પાણા ફાડ કહેછે
Ram ram maldebhai sitaram as well bhai tame Amne kaik navin batavo chho Amne U.K. jova male bhai maldebhai Tamra friend lakhanshibhai from U.K. india avya chhe time male to Maljo bhai
Jay dwarkadhish Ram Ram subhash bhai lakhan shi bhai aavse amara meman thase Ane tame pan aavo 🙏🙏 instagram ma aavo ID dhaval photowala upar
ભેસ ને ઝાડા થયા હોય તો શુ કરવુ
મામેજવો નું છોડ હોઈ તો ચાર મુઠી એના પાન આપો સવાર સાંજ ચાર દિવસ સુધી
OK
Thanks big bro
ત્રણ કિલો મોઢ આપવાના અને મિનરલ મિક્ચર આપવાનું એક કૃમિનો ટુકડો આપવાનો
વાહ ખુબ સરસ ભાઈ હજું વધુ માહિતી હોઈ તો કેજો
મોઢ એટલે શું ભાઈ અને આ બધું પશુ થઈ ગયા પસી દેવાનું કે
🌿☘🐂🐃
જય દ્વારકાધીશ ભાઈ
ભુગરાજ.કહેવાય.
ઓકે રેડી
સાચી વાત સે માલદેભાઈ અમારે અપીયા મા ઘાબૂરી કેવાય સે
ઓકે સરસ ભાઈ જય દ્વારકાધીશ 🙏🙏
Amari.gayne.bijdan.thru.nahi.ane.tyarma
ભાઈ સાલુ થાય તેવા વઢીયારા વાછરડા કેટલી કિંમત સુધી મળી શકે
ભાઈ એ ખબર ન પડે
વાંદર પુસૂ
ઓકે સરસ નવું નામ જાણવા મળ્યું 👌👌👌
મગ કે ભાઈ
મઠ પલાળી ને આપવા
આવોbhia
Jay dwarkadhish bhai
મારી ગાય ને ગેસ થયો છે શું કરવું
મીઠા સોડા આપો 50 ગ્રામ
Ok
તમારા કોન્ટેક્ટ નંબર આપો માલદે ભાઈ
તમે આપો હું ફૉન કરી
ભાઈ મારે છોદરી પાડી છે જે ત્રણ વર્ષથી વખો પડાવી રહી છે ગાભણ નથી થતી તો કંઇક ઉપાય બતાવો .આરે તો આવેસે
જય દ્વારકાધીશ ભાઈ તમે વિડિયો પુરો જોઇ ને એ ઉપાઈ ચાલુ કરો
Ok