ખેડા જિલ્લામાં નવ દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા
HTML-код
- Опубликовано: 10 фев 2025
- આજરોજ શ્લોક હોસ્પિટલમાં દર્દીઓને રજા અપાઈ . જેમનો કોરોના રિપોર્ટ યોગ્ય સારવાર દરમિયાન નેગેટીવ આવતા શ્લોક હોસ્પિટલમાંથી રજા આપતા ડૉક્ટર અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા ગુલાબ અર્પણ કરી તેમના સારા સ્વાસ્થ્ય અંગે શુભેચ્છા પાઠવી. તેમજ કોરોના થી મુક્ત થયેલ તમામ દર્દીઓએ ડૉક્ટર એન.ટી.શાહ અને હોસ્પિટલ સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો.