આશ્રમની આ દુર્દશા જોઈને અત્યંત દુઃખ થયું. શ્યામ ભારથીની ઉદ્ધતાઈ આઘાતજનક છે. કોઈ સુપાત્ર હાથમાં સંચાલન સોંપીને આશ્રમ પાછો જીવતો અને જાગતો થાય તો આપણને સૌને અને કૈલાસવાસી બાપુની દિવ્ય ચેતનાને સંતોષ થાય. ૐ નમો નારાયણ.
તમારા જેવા સારા માણસ નુ સંગઠન દ્વારા યોગ્ય સાર સંભાળ રાખી શકાય તેવુ લાગી રહ્યું તો ભાઈ ટ્રસ્ટ સંચાલિત કરી તેનુ જતન થાય તેવુ કરો ભાઈ જેથી જુની યાદી ટકી રહે બસ વિશેષ વાત નહી કરતા ભાઈ ને જય નારાયણ 🙏
જય માતાજી !! તમામ લોકો ભેળા થાયને એક આ આશ્રમ માટે એક કારોબારી બનાવો , સાધુને મહંત સુધી જ સીમિત રાખો અને મુખ્ય શક્તિ કારોબારીને આધીન કરો , આ કારોબારી માં એક પ્રમુખ , બે ઉપપ્રમુખ , બે મંત્રી , બાકીના સદસ્યો બનાવો અને દર વર્ષે પ્રમુખને બદલાવો એની માટે ચૂંટણી વ્યવસ્થા રાખો તથા જે પણ પ્રમુખ હોઈ એ સારું કામ કરે તો જ એનું સંચાલ કરાવો જો સારું કામ ન કરે તો તરત જ જે લોકોએ મત આપ્યો એ મત પાછો લઈને એમને પ્રમુખ પદેથી મુકાવી દેવું અને એક રેટીંગ વ્યવસ્થા દાખલ કરો જે લોકો આશ્રમની મુલાકાતે આવે જે લોકો આવે એને પૂછો કે આ આશ્રમની વ્યવસ્થા કેવી લાગી?એ બાબતે રેટિંગ રાખો ,સારું રેટીંગ હોઈ તો જે પ્રમુખ ને આગળ પણ ભવિષ્યમાં પ્રમુખ બનાવો અને સાધુઓના હાથમાં વ્યવસ્થા ન આપો સાધુને ફક્ત મહંત અને પૂજારી બનાવો
હું સમજી શકું છું આપની વેદના, આવું અમે ૪૦૦ કિમી દૂર થી પણ ત્યાં નારાયણ બાપુ ના આશ્રમ ની શ્રધ્ધા હોય માન હોય સન્માન હોય અને ત્યાં આવું થાતું હોય તો દુઃખ થાય છે, આવી ઘણી જગ્યાએ આપણે લાચાર બની જોયા કરીએ પણ ખરેખર તમે જે કાર્ય કરી રહ્યા છો,અમે આપની સાથે છીએ સોશિયલ મીડિયા ના માધ્યમથી ભાગ્ય જો સાથ આપ છે તો આપને રુબરુ મુલાકાત કરીશું, જય નારાયણ
જય નારાયણ પાલુભાઇ સાહેબ જય માતાજી શિવરાજભાઇ એક સમયે જ્યાં ભજન અને ભોજન ના હાકલા પડકારા વાગતા હતા ઇ બાબા ચપલેશ્વર મહાદેવ મંદિર ની આવી દુર્દશા જોઈ ને બહું જ દુઃખ થયું વાલા તમે તો બહુ જ જ્ઞાની છો ભજનાનંદી છો તમે તો ભજન ને વાટી વાટી ને ઘુંટી ઘુંટી ને પીધું છે તમે સાહેબ જે પણ નિર્ણય લેશો તે યોગ્ય જ હોય આવી જગ્યા માં સંત જોઇએ બાવા નહિ આવો કહેનાર મહાત્મા જોઇએ મારા એક મિત્ર ત્યાં ચપલેશ્વર મહાદેવ દર્શન કરવા ગયા હતા ઇ કહેતા હતા કે આશ્રમ ની રોનક જતી રહી આજે લાઈવ માં પ્રત્યક્ષ જોઇ ને બહુ જ દુઃખ થયું વાલા જુના ફોટા જે છે તે એક વિરાસત છે તેને સાચવજો અને up bihar ના હિંદી ભાષી બાવા ને નહીં પણ કોઈ ક સારા નિર્મળ મહાત્મા ને ગાદી પર બેસાડો જે આવકારો આપી શકે માફ કરજો કોમેન્ટ થોડું વધારે થાઇ ગયું સાહેબ ભજન ના ભીષ્મપિતા ના આશ્રમ ની દુર્દશા જોઈ ને
પાલુભાઈ હું સ્વામિનારાયણ સંપ્રદાય નો આશ્રિત છું. સર્વ ધર્મ પ્રત્યે સમભાવ મને સીક્ષાપત્રી ના માધ્યમથી મારા ભગવાને શીખવ્યો છે. પરંતુ અમારા મંદિરો ની દુર્દશા પણ ઘણી જગ્યા એ આવી થઈ રહી છે. લોકો ને રેવા જમવા કે રોકાવા ના પણ પૈસા ચૂકવવા પડે છે. કોઈ પણ સંપ્રદાયનો માણસ મંદિરમાં આવે તો એનો પૂરો આદરભાવ થવો જોઈએ.
જય નારયણ જય મહાદેવ જય હો સંતવાણી આથી સાત વર્ષ પહેલાં ની વાત છે એમે તિયા આવેલા બાપુ ના આશ્રમ મે એમે 9 માણશો હતા એને બાબા ઉસ્તાદ ના નાનાભાઈ પણ હતા અને હમણા આપને છોડી ને ગયા હસિય ઉસ્તાદ પણ હતા એમ તીયા બધાં ભેગા થાય હતા તૈયાર હસીય ઉસ્તાદ એવું કીધેલું કે આપડે બાર ચા પાણી કરવા જઈએ મારા ખ્યાલ માં હવે આવ્યું કે આશ્રમ હોવા છતા બાર ચા પાણી કરવા નું કેમ કીધું હતું એટલે ઉસ્તાદ ને પણ જાણ હતી... હેવ સમજાયું.... પાલું ભાઈ આનું નીવારણ જલ્દી થાય એને આશ્રમ ને નવા વિકાસ પુરી ફરી એકવાર અમે આવીએ તિયારે જય નારાયણ ના આવકાર થી આશ્રમ માં ફરી રોનક આવે જય નારયણ......
પાલુભાઈ આપે પૂ બ્રહ્મલિન નારાયણ સ્વામી બાપુના આશ્રમના દર્શન કરાવ્યા તે બદલ આપનો આભાર.. બાકી તો કોઈ સૌભાગ્યશાળી આત્મા જ આ આશ્રમમાં પગ મૂકી શકે બાકી જેવા તેવાના કામ નથી. આપ યુટ્યુબ ના માધ્યમથી અમારા જેવા નારાયણ ચાહકોને અવારનવાર આ આશ્રમના દર્શન કરાવો એવી આપને વિનંતી જય નારાયણ 🙏🙏
ગુરુદેવ પ. પુ. સંત શ્રી નારાયણ બાપુ ના ચરણોમા કોટી કોટી વંદન. પાલુભાઇ આ શ્યામ ભારતી બાપુ ને વહેલી તકે આસરમ ની બહાર કાઢો અને કોઈક સારા મહાત્મા ને આ આસરમ નુ સંચાલન કરવા આપો. તેવી મારી તમને વિનંતી છે. શ્રી ચંદ્રેશવર મહાદેવ મંદિર. શ્રી કલ્પેશ બાપુ. ભાવનગર. જય નારાયણ. જય માતાજી. પાલુભાઇ.
જય માતાજી જય નારાયણ.. પાલુ ભાઈ આવા લોકો ને નારાયણ આશ્રમ માં રહેવાનો કોઈ અદિકાર નથી કે જેણે બોલવાનું ભાન નથી. જેણે . નારાયણ બાપુ ની જન્મ તારીખ ની ખબર નથી તો નારાયણ બાપુ વિશે શુ પ્રેમ હશે એમનો આપણે અનુમાન કરી શકીએ છીએ માટે આવા લોકો નો જલ્દી તકે રવાના કરો.... જય નારાયણ
જય નારાયણ પાલુ ભાઈ બહુ જ સારું કામ કર્યું છે અમે તમારી સાથે જ છીએ જને આ કાર્ય મા જે કાંઈ કરવું પળે આપણે બધું કરવા તૈયાર છિયે ગમે ત્યારે આ વસ્તુ યોગ્ય નથી નારાયણ આપણા બધાય ના ને આપણે એમની મોજ માંણી છે માટે કાંઈ પણ હોય અમે તમારી સાથે જ છિયે અમે પણ અમારા ગજા પ્રમાણે સાથ સહકાર આપવા ગમે ત્યારે તૈયાર છિયે તારીખ નક્કી કરો જય નારાયણ 🙏🏻❤
જય નારાયણ બહુંજ દુઃખ ની વાત છે કે બાપુ ના આશ્રમ ની આવી હાલત ને આવું વર્તન સારું ન કહેવાય જેનુ નામ દેશ વિદેશમાં આદર થી લેવાય છે જેને આવકાર ભજન ભોજન ને ભાર આપતા હતા ઈ આશ્રમ ની આવી હાલત એટલે દુઃખ ની વાત છે
જય માતાજી જય નારાયણ 🙏 બાપુના આશ્રમના દર્શન કરાવવા બદલ આભાર.. અને તમામ ભજન પ્રેમી, નારાયણ પ્રેમી લોકો ની સામે આશ્રમની આ હકીકત સામે લાવવા બદલ તો ખૂબ જ આભાર.. દુઃખ થયું ઘણું, પણ હવે પરિસ્થિતિ સુધરશે એવી આશા જાગી છે,. તમારા આ કાર્ય માટે તમને વંદન છે, અને કાયમ તમારી સાથે જ છીએ 🙏🙏 જય નારાયણ
જય નારાયણ જય ગુરુદેવ પાલુ ભાઈ આજે મને ખૂબ આનંદ થયો છે કે તમે મને નારાયણ આશ્રમ ના દર્શન કરાવ્યા હું ત્યાં જઈ નથી શકતો એટલે મને થયું કે તમારા લાઈવ માં હું દર્શન કરી અને ધન્ય થાઉં તમારો ખૂબ ખૂબ ધન્યવાદ . અને હવે વાત છે ત્યાં આશ્રમ માં આ સંત છે કે શું છે સાહેબ અમારે ત્યાં દર્શન અને ભજન નો લાવો લેવાનો હતો પણ આવું જોઈ.ને મને એમ થાય છે જવું બેકાર છે પાલું ભાઈ આ ભાઈ જે હોય અને વહેલી તકે બદલો અને આ જગ્યાવે કોઈ ભાજનાનંદી જીવ ને મૂકો જેથી અમો ત્યાં જઈએ તો મારા ભેગા આવેલ ભાઈઓ પણ આનંદ ભજન કરી શકે જય ગુરુદેવ
જય નારાયણ .. જય હો સંતવાણી પાલુભાઈ જ્યાં નારાયણ બાપુએ પોતાનું સમગ્ર જીવન ભજનમાં વ્યતીત કર્યું એવી સમર્થ ચપલેશ્વર મહાદેવની જગ્યાના દર્શન કરવાની ખૂબ જ અંતરની ઈચ્છા હતી..પરંતુ આપનો વિડીયો જોયા બાદ હૃદય વ્યાકુળ બની ગયું ભાઈ.. કોઈ ભજનપ્રેમી આત્મા જ આવી જગ્યાની ગરિમાને સમજી શકે..જય નારાયણ
જય માતા જી પાલુ ભાઈ , 1996 માં આ આ આશ્રમ માં હું પણ ગયો હતો . ઈ વખતે આવી શોભા નોહતી . તમે જે દુઃખદ પરિસ્થિતિ ઉજાગર કરવા માંગો છો ઈ જોઈને ખુબ દુઃખ થાય છે . પણ એક સવાલ છે , જૂનાગઢ માં બેઠા મોટા ગજ ના સંતો - મહંતો એ પણ આ દ્રશ્ય નહિ જોયા હોય ? સહુથી મોટી ભૂલ એમની છે , માફ કરજો હું કોઈ ભૂલ કરતો હોવ તો . એચ આર પટેલ ( બોબી પટેલ - અમેરિકા )
શ્રી બાલુભાઈ ભજનાનંદી આપ શ્રી ને મારા વંદન હું પટણી જેંતીલાલ શકરાભાઈ ભગત વાળા રહેવાસી સરસપુર અમદાવાદ મારા લગ્ન ૧૯૭૬માં માંડવીમાં દાદા સાહેબ ની દેરી પાસે દાતણીયા દેવીપુજક સમાજ માં થયા છે એ જ વર્ષે મેં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી નારાયણ બાપુ નો આશ્રમ જોયો અને તેમના દર્શન કરી હું ધન્ય થઇ ગયો ને પછી જીવનમાં નક્કી કર્યું પૂજ્ય સ્વામી નારાયણ સ્વામી બાપુ જીજે ભજનો ગાય તે હું ગાતા શીખ્યો અરે સંતવાણી કાર્યક્રમ માં મને જ્યાં જ્યાં મોકો મળ્યો ત્યાં બાપુની શૈલીમાં મેં મારા કંઠે રજૂઆત કરી મેપ જે બાપુના 72 કાર્યક્રમમાં હાજરી આપી છે અને તેમને પૂજ્ય કાનદાસ બાપુ સાથે પણ સંગત કરતા સાંભળ્યા છે જીવનમાં આવો સરસ મોકો મળવા બદલ હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજુ છું બાપુના આશ્રમમાં મેં પોતે એમની સાથે ઘણીવાર વાતચીત પણ કરી છે મને ચા પાણી પણ પીવડાવ્યા છે અને જે દબદબો બાપુ ના આશ્રમ નો મેં જોયો છે અને હાલની પરિસ્થિતિમાં બાપુના આશ્રમ ની જે બદતર હાલત કરી છે શ્યામ ભારતીય તે જોઈને દિલમાં ખૂબ જ દુઃખ થયું છે મારી આપ શ્રી ને વિનંતી છે આ વીડિયોમાં તમારી સાથે જે ખરાબ વ્યવહાર કરવો છે તમને આવકાર પણ આપ્યું નથી બેસવાને આસન પણ આપ્યું નથી અને એક સામાન્ય માણસ કે ડોન હોય તે રીતે જે થાય તે કરી લો મને મારી નાખો મારી પર કેસ કરો આવી ખરાબ ભાષામાં તમારી સાથે જે વ્યવહાર કર્યો છે તે કોઈપણ સંજોગોમાં માફ કરી શકાય તેમ નથી માટે મહેરબાની કરીને 29 તારીખ અને બુધવારે શ્યામ ભારતીને ત્યાંથી વિદાય માં આપી દો તો જ પરમ પૂજ્ય શ્રી નારાયણ સ્વામી બાપુ અને તમારા અને મારા જેવા બીજા અનેક ભજનાનંદી મહાનુભવોને આત્માને શાંતિ મળશે બસ આપનો જ પ્રેમી પટણી જયંતીલાલ શકરાભાઈ ભગત વાળા સરસપુર અમદાવાદ જય નમો નારાયણ
Jay Narayan Jay Ho Santvani.Palu Bhai khub Sara's amaro puro support chhe.Maru family aa gai diwali par bapu na ashram darshan karva Mumbai fhi tiya avela.1 kalak ashram ma darshan Kari farina pan koi notu ashram ma
હું બાપુ નો ભજન પ્રેમી છું.ગાયક છું.ચહનારો છું.કોઈ સારી વ્યક્તિ ના હાથ માં સંચાલન આપો.અને આવા ઢોંગી ને તાત્કાલિક હતવી દો.જાય હો નારાયણ બાપુ.વલસાડ ધરમપુર થી.આનંદ સંત ફકીર કરે... ભજન ખૂબ યાદ આવે છે.
કોઈ સારા સંત કે કોઇ વ્યકિત કે જે આની કિંમત સમજી શકે એવા વ્યક્તિ ને આની જવાબદારી સોંપી શકાય કોઇ પરિવાર ને નો અપાય કેમ કે આ આશ્રમ એ આપણી સંતવાણી ની આગવી ઓળખ છે એને બાપુ એ તો ભજન નાં ભિષ્મ પિતામહ કેવાય
બવ દુઃખ થાય છે ભાઈ નારાયણ બાપુને ત્યાં હું આવી ગયો છું ભાઈ મને આવું જોઈને નઈ જગત આખા માટે દુઃખની વાત છે ભાઈ જે કરવું પડશે કરસુ ભાઈ પાલુભાઈ જેમ તમને ઠીક લાગે એ કરવા તમારી સાથે છી ભાઈ
Halabha surabha manek devbhumi dwarka jay nagal jay vachhara dada jay hinglaj jay dwarkadhi shree palubhai gadhhavi jay mataji tame sachu kidhu hun narayan swami na bahuj bhajan sanbhdu chhu tunk ma kidhu che vah gadhavi sacho mun te chunta vasmu lage u keda vada sant thai vya vase hela vera ja vakar thiye kahevat ay na matha dhor ne markana aneke sabak sakhanu khape jay nagal
पार्थ आज थी 28 वर्ष पहेला आ आश्रम मा दर शुक्रवार रात ना नारायण बापू बैठक करता ऐमा अमे गनेला 10 थी 15 जन आ भजन माँ होइये खेतशी भाई एमना भाई नारायण भाई सुरेस भाई मसाला वाला ग्रहण भारती बापू दिनेस भाई H V Sound ऐ मौज आ आश्रम माँ तमे ज लावी सको छो जय नारायण
Trusti pase thi vahivat lailevo joiye bapu ne kadhi mukavajoiye Sara bija sadhune Lavaca joiye syambhartiji maharaj ne tatkali kadhi mukava joiye. Om namo narayan.
આશ્રમની આ દુર્દશા જોઈને અત્યંત દુઃખ થયું. શ્યામ ભારથીની ઉદ્ધતાઈ આઘાતજનક છે. કોઈ સુપાત્ર હાથમાં સંચાલન સોંપીને આશ્રમ પાછો જીવતો અને જાગતો થાય તો આપણને સૌને અને કૈલાસવાસી બાપુની દિવ્ય ચેતનાને સંતોષ થાય. ૐ નમો નારાયણ.
હરામી શ્યામ ભારતી પોલીસની ધમકીઓ આપે છે.બિચારા મારા વ્હાલા ભજનાનંદી પાલુભાઈને આ સાધુને નારાયણ બાપુના આશ્રમમાંથી બહાર કાઢવા મારી નમ્ર ખાસ વિનંતી છે નારાયણ ચાહક ભજનાનંદી ભીમાભાઈ મહિયારીયા મહેર પોરબંદરથી જય નારાયણ જય માતાજી સોનલ માં મઢડાવાલી જય ગિરનારી જય ભોલેનાથ જય મોગલ માતાજી જય મોમાઈ માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
બધા નારાયણપ્રેમી મિત્રો આશ્રમ માટે શું કરવું જોઇએ અને શું યોગ્ય નથી તે બધું કોમેન્ટથી બતાવજો આપણે સાથે મળીને પગલાં લેશું... જય હો નારાયણ...
આશ્રમ મુકાવી દીયો પાલુ ભાઇ
Jay Ho palubhai
Khub saras kam karyu
Aa bbabat no jem bane tem nikla karjo bhai
Aapna mara vandan
Jay Narayan
તમારા જેવા સારા માણસ નુ સંગઠન દ્વારા યોગ્ય સાર સંભાળ રાખી શકાય તેવુ લાગી રહ્યું તો ભાઈ ટ્રસ્ટ સંચાલિત કરી તેનુ જતન થાય તેવુ કરો ભાઈ જેથી જુની યાદી ટકી રહે બસ વિશેષ વાત નહી કરતા ભાઈ ને જય નારાયણ 🙏
જય માતાજી !! તમામ લોકો ભેળા થાયને એક આ આશ્રમ માટે એક કારોબારી બનાવો , સાધુને મહંત સુધી જ સીમિત રાખો અને મુખ્ય શક્તિ કારોબારીને આધીન કરો , આ કારોબારી માં એક પ્રમુખ , બે ઉપપ્રમુખ , બે મંત્રી , બાકીના સદસ્યો બનાવો અને દર વર્ષે પ્રમુખને બદલાવો એની માટે ચૂંટણી વ્યવસ્થા રાખો તથા જે પણ પ્રમુખ હોઈ એ સારું કામ કરે તો જ એનું સંચાલ કરાવો જો સારું કામ ન કરે તો તરત જ જે લોકોએ મત આપ્યો એ મત પાછો લઈને એમને પ્રમુખ પદેથી મુકાવી દેવું અને એક રેટીંગ વ્યવસ્થા દાખલ કરો જે લોકો આશ્રમની મુલાકાતે આવે જે લોકો આવે એને પૂછો કે આ આશ્રમની વ્યવસ્થા કેવી લાગી?એ બાબતે રેટિંગ રાખો ,સારું રેટીંગ હોઈ તો જે પ્રમુખ ને આગળ પણ ભવિષ્યમાં પ્રમુખ બનાવો અને સાધુઓના હાથમાં વ્યવસ્થા ન આપો સાધુને ફક્ત મહંત અને પૂજારી બનાવો
બાપુઓના હાથમાં થી વ્યવસ્થા લઈને એક સંઘ હેઠળ લાવો અને કારોબારી વ્યવસ્થા રાખો હિસાબ કરતા વ્યક્તિ પાસે તમામ માહિતી મેળવો
પાલુભાઈ.હુ.નારાયણ.બાપુનો.આષીક.છુ.તેના.ભજન.મે.સાભળેલ.છે.તેના.આશ્રમમા.આવુ.પાખંડ.નસાલવા.દેવાય.આનામા.વિવક.નથી.વીવેકી.સંત.થીજ.આશ્રમ.ચાલે.આનાથી.ન.ચાલે.આને.કાઢી.મુકાય.નારાયણ.બાપુ.લાજે.છે.નારાયણ.બાપુ.હાજ.રો.હજુર.હોય.તેવુ.વાર્તાવરણ.હોવુ.જોઈ.એ.જય.શ્રી.સ્વામિનરાયણ.....્્
હું સમજી શકું છું આપની વેદના, આવું અમે ૪૦૦ કિમી દૂર થી પણ ત્યાં નારાયણ બાપુ ના આશ્રમ ની શ્રધ્ધા હોય માન હોય સન્માન હોય અને ત્યાં આવું થાતું હોય તો દુઃખ થાય છે, આવી ઘણી જગ્યાએ આપણે લાચાર બની જોયા કરીએ પણ ખરેખર તમે જે કાર્ય કરી રહ્યા છો,અમે આપની સાથે છીએ સોશિયલ મીડિયા ના માધ્યમથી ભાગ્ય જો સાથ આપ છે તો આપને રુબરુ મુલાકાત કરીશું, જય નારાયણ
જય નારાયણ પાલુભાઇ સાહેબ જય માતાજી શિવરાજભાઇ એક સમયે જ્યાં ભજન અને ભોજન ના હાકલા પડકારા વાગતા હતા ઇ બાબા ચપલેશ્વર મહાદેવ મંદિર ની આવી દુર્દશા જોઈ ને બહું જ દુઃખ થયું વાલા તમે તો બહુ જ જ્ઞાની છો ભજનાનંદી છો તમે તો ભજન ને વાટી વાટી ને ઘુંટી ઘુંટી ને પીધું છે તમે સાહેબ જે પણ નિર્ણય લેશો તે યોગ્ય જ હોય આવી જગ્યા માં સંત જોઇએ બાવા નહિ આવો કહેનાર મહાત્મા જોઇએ મારા એક મિત્ર ત્યાં ચપલેશ્વર મહાદેવ દર્શન કરવા ગયા હતા ઇ કહેતા હતા કે આશ્રમ ની રોનક જતી રહી આજે લાઈવ માં પ્રત્યક્ષ જોઇ ને બહુ જ દુઃખ થયું વાલા જુના ફોટા જે છે તે એક વિરાસત છે તેને સાચવજો અને up bihar ના હિંદી ભાષી બાવા ને નહીં પણ કોઈ ક સારા નિર્મળ મહાત્મા ને ગાદી પર બેસાડો જે આવકારો આપી શકે માફ કરજો કોમેન્ટ થોડું વધારે થાઇ ગયું સાહેબ ભજન ના ભીષ્મપિતા ના આશ્રમ ની દુર્દશા જોઈ ને
Aa.maharaj.kiyathi.karuakarithaya.....aapne.rakhaya e.bhool.hati.havethi.tane barobaraj.karso
પાલુભાઈ હું સ્વામિનારાયણ સંપ્રદાય નો આશ્રિત છું. સર્વ ધર્મ પ્રત્યે સમભાવ મને સીક્ષાપત્રી ના માધ્યમથી મારા ભગવાને શીખવ્યો છે. પરંતુ અમારા મંદિરો ની દુર્દશા પણ ઘણી જગ્યા એ આવી થઈ રહી છે. લોકો ને રેવા જમવા કે રોકાવા ના પણ પૈસા ચૂકવવા પડે છે. કોઈ પણ સંપ્રદાયનો માણસ મંદિરમાં આવે તો એનો પૂરો આદરભાવ થવો જોઈએ.
બાપુ ને રજા આપો વાજતે ગાજતે ને કોઈ વિવેકી ને યોગ્ય વ્યક્તિ ના હાથમાં સંચાલન આપો આશ્રમનું.. આ આશ્રમ આપણી ધરોહર ગણાય
Sachi vat chhe bhai
સાંચી વાત છે બાપુ કરશે
100% jay narayan
@@kavirajgadhaviofficial7505
,
સાશી વાત સે
જય નારયણ જય મહાદેવ જય હો સંતવાણી
આથી સાત વર્ષ પહેલાં ની વાત છે એમે તિયા આવેલા
બાપુ ના આશ્રમ મે એમે 9 માણશો હતા એને બાબા ઉસ્તાદ ના નાનાભાઈ પણ હતા અને હમણા આપને છોડી ને ગયા હસિય ઉસ્તાદ પણ હતા એમ તીયા બધાં ભેગા થાય હતા તૈયાર હસીય ઉસ્તાદ એવું કીધેલું કે આપડે બાર ચા પાણી કરવા જઈએ મારા ખ્યાલ માં હવે આવ્યું કે આશ્રમ હોવા છતા બાર ચા પાણી કરવા નું કેમ કીધું હતું એટલે ઉસ્તાદ ને પણ જાણ હતી...
હેવ સમજાયું....
પાલું ભાઈ આનું નીવારણ જલ્દી થાય એને આશ્રમ ને નવા વિકાસ પુરી ફરી એકવાર અમે આવીએ તિયારે જય નારાયણ ના આવકાર થી આશ્રમ માં ફરી રોનક આવે જય નારયણ......
પાલુભાઈ આપે પૂ બ્રહ્મલિન નારાયણ સ્વામી બાપુના આશ્રમના દર્શન કરાવ્યા તે બદલ આપનો આભાર.. બાકી તો કોઈ સૌભાગ્યશાળી આત્મા જ આ આશ્રમમાં પગ મૂકી શકે બાકી જેવા તેવાના કામ નથી. આપ યુટ્યુબ ના માધ્યમથી અમારા જેવા નારાયણ ચાહકોને અવારનવાર આ આશ્રમના દર્શન કરાવો એવી આપને વિનંતી જય નારાયણ 🙏🙏
જય હો પાલુભાઈ નારાયણ બાપુ આશ્રમ ના દર્શન કરી ધન્ય થઈ ગયા જય હો
હું પણ ચાર વર્ષ પહેલા બાપુ ના આશ્રમ ગ્યોતો મને પણ ત્યાં જઈને બહુ દુઃખ થયું
પૂ બ્રહ્મલિન નારાયણ સ્વામી બાપુ ના આશ્રમ શ્રી ચપ્પલેશ્વર મહાદેવજી મંદિર ના દર્શન થયાં તે બદલ આપનો આભાર પાલુભાઈ.. જય નારાયણ 🙏🙏
ગુરુદેવ પ. પુ. સંત શ્રી નારાયણ બાપુ ના ચરણોમા કોટી કોટી વંદન. પાલુભાઇ આ શ્યામ ભારતી બાપુ ને વહેલી તકે આસરમ ની બહાર કાઢો અને કોઈક સારા મહાત્મા ને આ આસરમ નુ સંચાલન કરવા આપો. તેવી મારી તમને વિનંતી છે. શ્રી ચંદ્રેશવર મહાદેવ મંદિર. શ્રી કલ્પેશ બાપુ. ભાવનગર. જય નારાયણ. જય માતાજી. પાલુભાઇ.
જય માતાજી જય નારાયણ.. પાલુ ભાઈ આવા લોકો ને નારાયણ આશ્રમ માં રહેવાનો કોઈ અદિકાર નથી કે જેણે બોલવાનું ભાન નથી. જેણે . નારાયણ બાપુ ની જન્મ તારીખ ની ખબર નથી તો નારાયણ બાપુ વિશે શુ પ્રેમ હશે એમનો આપણે અનુમાન કરી શકીએ છીએ માટે આવા લોકો નો જલ્દી તકે રવાના કરો.... જય નારાયણ
My favourite bhajan smart narayana Swami jee che. Kucha to gad bad hai. Koi sajan vayktina hatma sanchalan. Hovu bahu jaruri che. Jay shree. Narayan Swami jee 👍🙏🌹
ઓમ નમો નારાયણ. 🙏 આવા લેભાગુઓ ઘર ન કરે એના થી પહેલા રરત્તો કાઢવો જોઈએ.
वाह 👍🙏🙏🙏 जय हो संतवाणीं वाह पालुभाई गेलवा 🤩😍 वाह जाजी खम्मा आईश्री मोंगलमाँ नी बाप जीयो बाप वाह आखा भारत देश ना चारणो तथा बापु ना सेवको आपनी साथे छे आईश्री मोंगलमाँ आपने यशस्विनी बनावे आ सुंदर कार्य माँ भवानी आईश्री मोंगलमाँ सहाय थाव ऐ अमारी प्राथना सौ चारणो नी छे फतेह थाव खम्मा खम्मा शुभेच्छा पाठवुं छुं 🌹🌷🌹🌷🌹🌷🙏🏾🌹🙏🏾🌹🙏🏾💐💐💐💐💐👍🏾
જય નારાયણ
પાલુ ભાઈ બહુ જ સારું કામ કર્યું છે
અમે તમારી સાથે જ છીએ જને આ કાર્ય મા જે કાંઈ કરવું પળે આપણે બધું કરવા તૈયાર છિયે ગમે ત્યારે
આ વસ્તુ યોગ્ય નથી નારાયણ આપણા બધાય ના ને આપણે એમની મોજ માંણી છે માટે કાંઈ પણ હોય અમે તમારી સાથે જ છિયે અમે પણ અમારા ગજા પ્રમાણે સાથ સહકાર આપવા ગમે ત્યારે તૈયાર છિયે તારીખ નક્કી કરો જય નારાયણ 🙏🏻❤
આ વેદ ના જોઇ ને બહુજ દુઃખ થયું
Vah Balu bhai vah Jay Siyaram
સાચી વાત પાલુભાઇ કડક કાર્ય વાહી થવી જોઇએ
આ જોઇ ને ઘણું દુઃખ થયું છે
જય નારાયણ
બહુંજ દુઃખ ની વાત છે
કે બાપુ ના આશ્રમ ની આવી હાલત ને આવું વર્તન સારું ન કહેવાય જેનુ નામ દેશ વિદેશમાં આદર થી લેવાય છે જેને આવકાર ભજન ભોજન ને ભાર આપતા હતા ઈ આશ્રમ ની આવી હાલત એટલે દુઃખ ની વાત છે
🙏🙏🙏 જય મહાદેવ .🙏.ઓમ નમો નારાયણ....🙏🙏 જય સીતારામ 🙏
વાહગઢવીભાઇ
સારૂકામકરીરયાછો
બાપુહતાતયારે સમીતી
ઘરેભાગીગઇહતી બાપુનીગાડીને
હાર્મોનિયમ નેરક્ષણ આપજો
જય હો સંતવાણી. શ્રી ચપલેશવર મહાદેવના ચરણોમા કોટી કોટી વંદન. ગુરુદેવ પ.પુ.નારાયણબાપુ ના ચરણોમા કોટી કોટી વંદન. શ્રી શ્યામ ભારતી બાપુ ના ચરણોમા કોટી કોટી વંદન. શ્રી ચંદ્રેશવર મહાદેવ મંદિર. શ્રી કલ્પેશ બાપુ. ભાવનગર. જય નારાયણ. જય ચપલેશવર મહાદેવ. જય ગુરુદેવ. જય માતાજી પાલુભાઇ. તમને મારા હૃદય થી ખુબ ખુબ આશિર્વાદ. અને તમારો ખુબ ખુબ આભાર.
જય માતાજી જય નારાયણ 🙏
બાપુના આશ્રમના દર્શન કરાવવા બદલ આભાર.. અને તમામ ભજન પ્રેમી, નારાયણ પ્રેમી લોકો ની સામે આશ્રમની આ હકીકત સામે લાવવા બદલ તો ખૂબ જ આભાર..
દુઃખ થયું ઘણું, પણ હવે પરિસ્થિતિ સુધરશે એવી આશા જાગી છે,.
તમારા આ કાર્ય માટે તમને વંદન છે, અને કાયમ તમારી સાથે જ છીએ 🙏🙏
જય નારાયણ
જય માતાજી જય હો ભજન પ્રેમી. ખૂબ સરસ.
નમો નારાયણ
વાહ્્્.. આદરણીય પાલુ ભાઈ આપ જેવા જ્યાં સુધી જાગૃત ભાઈઓ છે ત્યાં સુધી આપણા કોઈપણ આશ્રમમાં કોઈપણ ખોટા વ્યકતીયો ને જગ્યા નહીં મળે... નામો નારાયણ
આવા સંત ના હોય, આતો હીન્દી ભાષી લાગે છે 👆નારાયણ બાપુ ના આશ્રમ ની હાલ આવી સ્થિતિ જોઈ દુઃખ થયું 👆ટ્રસ્ટ બનાવડાવો
જય નારાયણ સરસ આવી ને આશ્રમમાં યોગ્ય રીતે તપાસ હાથ ધરી તે બદલ મારા ભાઈ પાલુ ભાઈ આપ યોગ્ય કાર્યવાહી કરશોજી 🙏 જય નારાયણ ભાઈ
તમે સાચી વાત કરી છે બાપુ નું જે નામ ને જે પ્રતિષ્ઠા હતી એ હંમેશા જોવા મળવી જોઈએ તમે એટલું કરજો કે કઈક સારૂ થાય
જય નારયણ 🙏
જય નારાયણ જય ગુરુદેવ પાલુ ભાઈ આજે મને ખૂબ આનંદ થયો છે કે તમે મને નારાયણ આશ્રમ ના દર્શન કરાવ્યા હું ત્યાં જઈ નથી શકતો એટલે મને થયું કે તમારા લાઈવ માં હું દર્શન કરી અને ધન્ય થાઉં તમારો ખૂબ ખૂબ ધન્યવાદ . અને હવે વાત છે ત્યાં આશ્રમ માં આ સંત છે કે શું છે સાહેબ અમારે ત્યાં દર્શન અને ભજન નો લાવો લેવાનો હતો પણ આવું જોઈ.ને મને એમ થાય છે જવું બેકાર છે પાલું ભાઈ આ ભાઈ જે હોય અને વહેલી તકે બદલો અને આ જગ્યાવે કોઈ ભાજનાનંદી જીવ ને મૂકો જેથી અમો ત્યાં જઈએ તો મારા ભેગા આવેલ ભાઈઓ પણ આનંદ ભજન કરી શકે જય ગુરુદેવ
જય નારાયણ,,,, જય ચપલેશ્વર મહાદેવ.🙏🙏🙏
જય નારાયણ .. જય હો સંતવાણી પાલુભાઈ
જ્યાં નારાયણ બાપુએ પોતાનું સમગ્ર જીવન ભજનમાં વ્યતીત કર્યું એવી સમર્થ ચપલેશ્વર મહાદેવની જગ્યાના દર્શન કરવાની ખૂબ જ અંતરની ઈચ્છા હતી..પરંતુ આપનો વિડીયો જોયા બાદ હૃદય વ્યાકુળ બની ગયું ભાઈ.. કોઈ ભજનપ્રેમી આત્મા જ આવી જગ્યાની ગરિમાને સમજી શકે..જય નારાયણ
જય માતા જી પાલુ ભાઈ , 1996 માં આ આ આશ્રમ માં હું પણ ગયો હતો . ઈ વખતે આવી શોભા નોહતી . તમે જે દુઃખદ પરિસ્થિતિ ઉજાગર કરવા માંગો છો ઈ જોઈને ખુબ દુઃખ થાય છે . પણ એક સવાલ છે , જૂનાગઢ માં બેઠા મોટા ગજ ના સંતો - મહંતો એ પણ આ દ્રશ્ય નહિ જોયા હોય ? સહુથી મોટી ભૂલ એમની છે , માફ કરજો હું કોઈ ભૂલ કરતો હોવ તો . એચ આર પટેલ ( બોબી પટેલ - અમેરિકા )
bhai ashram ma na thavana kam thay chhe , bapu ni samadhi upar kyarek kutra farta hoy che , jenu bahu dukh thay che
જય નારાયણ પાલુ ભાઈ તમે ખુબજ સરસ કાર્ય કર્યું છે અમે તમારી સાથે સીએ .
સાચી વાત છે તમારી પાલુ ભાઈ શ્યામ ભારતી ત્યાં જાય એટલે આવકારો તો ઠીક સારું વર્તન પણ કરતા નથી
ओम नमोनारायण 🙏🌹🙏
Syam barti bapo sudri javo
શ્રી બાલુભાઈ ભજનાનંદી આપ શ્રી ને મારા વંદન હું પટણી જેંતીલાલ શકરાભાઈ ભગત વાળા રહેવાસી સરસપુર અમદાવાદ મારા લગ્ન ૧૯૭૬માં માંડવીમાં દાદા સાહેબ ની દેરી પાસે દાતણીયા દેવીપુજક સમાજ માં થયા છે એ જ વર્ષે મેં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી નારાયણ બાપુ નો આશ્રમ જોયો અને તેમના દર્શન કરી હું ધન્ય થઇ ગયો ને પછી જીવનમાં નક્કી કર્યું પૂજ્ય સ્વામી નારાયણ સ્વામી બાપુ જીજે ભજનો ગાય તે હું ગાતા શીખ્યો અરે સંતવાણી કાર્યક્રમ માં મને જ્યાં જ્યાં મોકો મળ્યો ત્યાં બાપુની શૈલીમાં મેં મારા કંઠે રજૂઆત કરી મેપ જે બાપુના 72 કાર્યક્રમમાં હાજરી આપી છે અને તેમને પૂજ્ય કાનદાસ બાપુ સાથે પણ સંગત કરતા સાંભળ્યા છે જીવનમાં આવો સરસ મોકો મળવા બદલ હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજુ છું બાપુના આશ્રમમાં મેં પોતે એમની સાથે ઘણીવાર વાતચીત પણ કરી છે મને ચા પાણી પણ પીવડાવ્યા છે અને જે દબદબો બાપુ ના આશ્રમ નો મેં જોયો છે અને હાલની પરિસ્થિતિમાં બાપુના આશ્રમ ની જે બદતર હાલત કરી છે શ્યામ ભારતીય તે જોઈને દિલમાં ખૂબ જ દુઃખ થયું છે મારી આપ શ્રી ને વિનંતી છે આ વીડિયોમાં તમારી સાથે જે ખરાબ વ્યવહાર કરવો છે તમને આવકાર પણ આપ્યું નથી બેસવાને આસન પણ આપ્યું નથી અને એક સામાન્ય માણસ કે ડોન હોય તે રીતે જે થાય તે કરી લો મને મારી નાખો મારી પર કેસ કરો આવી ખરાબ ભાષામાં તમારી સાથે જે વ્યવહાર કર્યો છે તે કોઈપણ સંજોગોમાં માફ કરી શકાય તેમ નથી માટે મહેરબાની કરીને 29 તારીખ અને બુધવારે શ્યામ ભારતીને ત્યાંથી વિદાય માં આપી દો તો જ પરમ પૂજ્ય શ્રી નારાયણ સ્વામી બાપુ અને તમારા અને મારા જેવા બીજા અનેક ભજનાનંદી મહાનુભવોને આત્માને શાંતિ મળશે બસ આપનો જ પ્રેમી પટણી જયંતીલાલ શકરાભાઈ ભગત વાળા સરસપુર અમદાવાદ જય નમો નારાયણ
મણિધર ચાલ્યા ગયા ચિલા રહી ગયા જય હો નારાયણ સ્વામી બાપુ હરે બાપુ હરે
Bhai bhai jay narayan
સાચી વાત છે પાલુભાઈ
આશ્રમ ને સુધારો બાપુ
પાલુબાપુ તમારી ચોખ્ખી વાતો ખુબ ગમે છે..
પાલુભાઈ ગઢવીને ધન્યવાદ છે.
અફસોસ ! દિવા પાછળ અંધારું, શ્રી નારાયણ સ્વામી બાપુ ના આશ્રમ માં કોઈ સારા આચરણ અને સારૂં વર્તન કરતાં સાધુ ને રાખો.
જય મોગલ આવાને આશ્રમમાં નો રખાય
Palubhai aasram na darshan kari ne aanand thayo pan aasram ni halat joi ne dukh thayu
Kharekhar palubhai tame khub saru kam karo chho
Jay Narayan Jay Ho Santvani.Palu Bhai khub Sara's amaro puro support chhe.Maru family aa gai diwali par bapu na ashram darshan karva Mumbai fhi tiya avela.1 kalak ashram ma darshan Kari farina pan koi notu ashram ma
Jay narayan, 🙏
જય હો માઈ કી શીવરાજ ભાણેજ હાકલ કરજો હાજર હશુ ગમે તે કરવુ પડે
પાલું ભાઇ તમે ખુબ સરસ કામ કર્યું છે આ બાપુ ને ભગડો
હું બાપુ નો ભજન પ્રેમી છું.ગાયક છું.ચહનારો છું.કોઈ સારી વ્યક્તિ ના હાથ માં સંચાલન આપો.અને આવા ઢોંગી ને તાત્કાલિક હતવી દો.જાય હો નારાયણ બાપુ.વલસાડ ધરમપુર થી.આનંદ સંત ફકીર કરે...
ભજન ખૂબ યાદ આવે છે.
માફ કરજો ભાઇ આ વીડીયો ખુબ સરસ બનાવ્યો છે 😭અમને પણ્ આસુ આવે છે 😭અમે કોળી પટેલ છીયે પણ બાપુનાં (ભજન)શાભળયા વીના દીવસ જાતો નથી 🙏🏻
પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ બાપુનો આશ્રમ જોઈને અતિશય દુઃખ થાય છે. પૂજ્ય સંત શ્રી નારાયણ બાપુ મારા ગુરુ હતા. સાધુ ને તાત્કાલિક આશ્રમમાંથી બહાર કાઢો.જય નારાયણ જય માતાજી જય મોગલ માતાજી જય મોમાઈ માતાજી 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏
પાલુ ભાઇ જેવુ હસીયા ઉસ્તાદ. માટે કરીયુ છે.. બાપુ. એ.તમને.એક નારાયણ. બનાવ વ્યાછે
જે કાઇ તકલીફ હોય યે.કેજો.. નારાયણ બાપુ નામ. ઉપર. તકલીફ. હોયજનય
જય નારયણ પાલું ભાઈ
જય નમો નારાયણ બાપુ જય માતાજી કવીરાજ
🙏ઓમ નમો નારાયણ . આ માડવી આૠમ સંતસુરાની જગ્યા છે. શ્યામ ભારતીની આ તોછડો વાણી ન ચાલે.
Jay metaji...palubhai...om namo narayan
जय हो गुरुदेव का दर्शन
ખુબ દુઃખ ની વાત છે
Jay ho Narayanswami
🌹🙏Ram bharoso 🙏🌹
જય ચાલેશ્રવર મહાદેવના
જય નારાયણ
બોવ ખરાબ સ્થિતિ છે બાપુ ના આશ્રમ ની
આ સારુ ન કહી શકાય. આ પરિસ્થિતિ સુધારવી જોઈએ
Dhany Ho Bhai
Darshe dookh bhage chhe.
Har Har Mahadev
Jai narayan Swami
બાપુતોઅમારા
વડીલછે
અમેતેમનાભજનશાંભળીયેછીઅે
વીસાવદર
જુનાગઢ
Jai narayan
જય હો બાપુ જયહો ચપલેશવર મહાદેવ
આ શ્યામભારતીનું વર્તન બહુજ ખરાબ છે. ગોરખધંધા ચલાવતા હોય એવું લાગે છે.
જય હો જય હો ઈશ્વર કોટી ના આત્મા કાનદાસ બાપુ ની જય જય જય હૉ અરૂણ ભાઇપંડયા ભાવનગર 🙏🙏🙏
હા.ઈ શાચુ પરંતુ આ નારાયણસવામીનો આશરમ છે કરછ માંડવી
Jay narayan❤
Jay Narayan bapu
आ आश्रम आपणी शोभा छे, आ बावाने विदाय करो , आ भजन सम्राट नो आश्रम छे, आने सीधो रस्तो पकडावो ।। आनामां कोई डिसीपलीन नथी ।।
કોઈ સારા સંત કે કોઇ વ્યકિત કે જે આની કિંમત સમજી શકે એવા વ્યક્તિ ને આની જવાબદારી સોંપી શકાય કોઇ પરિવાર ને નો અપાય કેમ કે આ આશ્રમ એ આપણી સંતવાણી ની આગવી ઓળખ છે એને બાપુ એ તો ભજન નાં ભિષ્મ પિતામહ કેવાય
બવ દુઃખ થાય છે ભાઈ
નારાયણ બાપુને ત્યાં હું આવી ગયો છું ભાઈ
મને આવું જોઈને નઈ
જગત આખા માટે દુઃખની વાત છે ભાઈ
જે કરવું પડશે કરસુ ભાઈ
પાલુભાઈ જેમ તમને ઠીક લાગે એ કરવા તમારી સાથે છી ભાઈ
Jay Narayan. Palubhai... Shyambharti ne Raja apo.
વાહ પાલુ ભાઈ
બહુજ સરસ કામ કરી રહ્યા છો આપ
જયહો સંતવાણી
સાચી વાત 6
જય નારાયણ ....... પાલુભાઈ ખૂબ જ સારું અને સાચું કામ કરો છો .......🙏
જય નારાયણ જય માતાજી 🙏
પલુભાઇ આ બાવાને આશ્રમ થી જલદી કાઢો જય માતાજી
🙏jay Narayan swami 🙏
PALUBHAI TAMARA SIVAY AA KAM KOI NAHI KARI SAKE KAM NE ANJAM PAHOCHHADASO PLASE
તમારોનબરયાપસોજયનારાયણ
ખુબ સરસ માહિતી આપી છે
જય હો પાલુભાઇ ધન્ય છે તમને
Halabha surabha manek devbhumi dwarka jay nagal jay vachhara dada jay hinglaj jay dwarkadhi shree palubhai gadhhavi jay mataji tame sachu kidhu hun narayan swami na bahuj bhajan sanbhdu chhu tunk ma kidhu che vah gadhavi sacho mun te chunta vasmu lage u keda vada sant thai vya vase hela vera ja vakar thiye kahevat ay na matha dhor ne markana aneke sabak sakhanu khape jay nagal
સવાર પડૅ નૅ નારણ બાપૂ ના ભજન સાંભળવા પડે
આ બધું સત્ય હોય તો એ ખાતરી કરીને મારું એવું માનવું છે કે પુજારી બાપા નેં સંચાલન આપી દેવું જોઈએ...પાલુભાઈ...
Jay Narayan palu bhai
Jay Ho Bhai
Jarur pade to kejo bhai
Jay mataji. Jay Ma Sonal
જય મોગલ પાલુ ભાઇ
पार्थ आज थी 28 वर्ष पहेला आ आश्रम मा दर शुक्रवार रात ना नारायण बापू बैठक करता ऐमा अमे गनेला 10 थी 15 जन आ भजन माँ होइये खेतशी भाई एमना भाई नारायण भाई सुरेस भाई मसाला वाला ग्रहण भारती बापू दिनेस भाई H V Sound ऐ मौज आ आश्रम माँ तमे ज लावी सको छो जय नारायण
Jay Narayan 🙏🙏🙏
Trusti pase thi vahivat lailevo joiye bapu ne kadhi mukavajoiye Sara bija sadhune Lavaca joiye syambhartiji maharaj ne tatkali kadhi mukava joiye. Om namo narayan.