|mahalaxmi dahanu vlog|Dahanu mahalaxmi gadh|gujarati vlog|hitu vlog|

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • કેમ છો મિત્રો આપણી આ ચેનલ પર રોજ ના 1 vlog આવશે,
    હું બધા વિડિઓ એક મોબાઈલ માં જ બનાવું છું, શૂટિંગ બધું મોબાઈલ માં, મારી પાસે કેમેરો એવું કંઈ નહીં,
    માત્ર એક મોબાઈલ થીજ શૂટિંગ કામ કરૂં છું,આશરે 200 થી વધુ વિડિઓ મોબાઈલ થીજ શૂટ કર્યા છે, અને મને ખુબ મજા આવે છે.
    રોજના વિડિઓ જોતા રહેવા માટે હમણાજ મારી આ યુટ્યુબ ચેનલ Hitu vlog ને સબ્સ્ક્રાઇબ કરી લો, અને બાજુ માં બેલ(ઘંટ) ચિન્હ આવશે એના પર ક્લિક કરી ઓલ પર ક્લિક કરો, જેથી તમને માર દરેક વીડિયો મળતા રહે,
    ટીના ઇન્સ્ટાગ્રામ લિંક
    ...
    hitu instagram link
    ...
    કાંકરિયા તળાવ vlog
    • |kakariya talav ahmeda...
    અડાલજ ની વાવ
    • |Adalajvav|Adalajstepw...
    ગીરા ધોધ,(મારી નજરે ગીરા)
    • |Gira dhodh|Giradhodh2...
    વનીલ ઇકો ડેન વિડિઓ
    • |Vanil eco den Vansda ...
    ગરુડ ગુફા ધોધ
    • |Garud Gufa|Gujarati V...
    દેવ મોગરા માતા
    • Devmogra|Gujarati vlog...
    પદમ ડુંગરી
    • Padam dungri ecotouris...
    કળમ ડુંગર
    • |KadamdungarDang|Actor...
    મારુ ઘર
    • हमारा घर |Actor hitu H...
    પિલવા ડુંગર પિંઢારા દેવ
    • |Pindhara Adivasi dev|...
    ગુસ્માઈ માડી
    • |Gusmai madi|Padamdung...
    પનેલા
    • |kolu|Panela|Actorhitu...
    નાગલી ના રોટલા
    • Nagli roti|Gujarati Vl...
    એકલવ્ય ભીલદેવ
    • |Eklavy bhildev|Bhilde...
    #mahalaxmidahanu
    #mahalaxmidahannustatus
    #mahalaxmidahanutemple
    #mahalaxmidahanusong
    #mahalaxmidahannumandir
    #mahalaxmidahanuvideo
    #mahalaxmidahanuroad
    #dahanumahalaxmigad
    #dahanumahalaxmitemplehistoryingujarati
    #dahanumahalaxmiyatra
    #gujarativlogs
    #gujarativlogger
    #gujarativlogchannel
    #gujarativloggerinusa
    #gujarativlogscanada
    #gujarativloggerinuk
    આ વિડિઓ ની લિંક બધે શેર કરો બધા ને સબ્સ્ક્રાઇબ કરાવો
    નવા નવા વિડિઓ આવતા રહેશે
    thank you

Комментарии • 137

  • @jigneshsoni-khambhat8163
    @jigneshsoni-khambhat8163 2 года назад +1

    Jay Mahalaxmi maa. Bahu sundar pahad chhe.

  • @jigarpatelvlogs
    @jigarpatelvlogs 3 года назад +6

    wah hitu bhai 👍🏼😊 ekdam perfect information che

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 года назад +2

    સુપર હીટ વિડિયો બનાવ્યો છે મને તો આ વિડિયો ખૂબ જ ગમ્યો 🙏 ધન્યવાદ ભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @raghuchauhan2492
    @raghuchauhan2492 9 месяцев назад

    Jay Mahalaxmi maa
    Jay Bhagvan

  • @paragdhodi6696
    @paragdhodi6696 10 месяцев назад

    Maja aavni ka Dahanu aavini

  • @divyeshgandhi5763
    @divyeshgandhi5763 3 года назад +6

    Waha nice bhai Jai shree Mahalaxmi Maa

  • @manishgondyoutube6650
    @manishgondyoutube6650 7 месяцев назад +3

    श्री महालक्ष्मी माता गड मंदिर डहाणु ⛳🙏

  • @geetamacwan6689
    @geetamacwan6689 2 года назад

    Aayi shree Mata laxmi 🙏🙏

  • @hasmukhbhaivasava6525
    @hasmukhbhaivasava6525 3 года назад +3

    God gifted nature. Very fine Natural scenes. Mataji na darshan. Thank you Hitubhai.

  • @hemantvyas5663
    @hemantvyas5663 2 года назад

    Very nice jay mata ji

  • @dewsoftian1250
    @dewsoftian1250 3 года назад

    Saras mahalaxmi video

  • @R.K327
    @R.K327 Год назад

    Jayho mate jay ho

  • @patelgulabbhai5113
    @patelgulabbhai5113 2 года назад

    સરસ માતાજીના દશૅન થયા

  • @SudharGamit
    @SudharGamit 9 месяцев назад

    Jai shree maa Laxmi

  • @umeshvaghela6029
    @umeshvaghela6029 3 года назад

    Saras vidio banavyo....

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 года назад +1

    ધન્યવાદ ભાઈ ખૂબજ સુંદર વિડીયો બનાવ્યો છે મજા આવી ગઈ.

  • @RohitNaran-n3l
    @RohitNaran-n3l Месяц назад

    🙏jay maha laxmi maa🙏

  • @SanjayPatel-xt5vm
    @SanjayPatel-xt5vm 3 года назад

    Jai Mata ji

  • @nehadesai118
    @nehadesai118 2 года назад

    🙏🙏jai ma Laxmi maa

  • @akshaykumarpatel5006
    @akshaykumarpatel5006 3 года назад

    Khub maza aavi goy video eru ni

  • @mayurpentar3130
    @mayurpentar3130 3 года назад

    Nice 👌👌👌👌👌

  • @bipingayakwad6246
    @bipingayakwad6246 3 года назад +1

    Hitu bhai 😀👌👌👍

  • @pratapjithakor4927
    @pratapjithakor4927 2 года назад

    जय माताजी 🙏🙏

  • @shaileshvasava7842
    @shaileshvasava7842 3 года назад

    nice video

  • @permhalpati5251
    @permhalpati5251 Год назад

    jay matadi

  • @tkrblackgamer6152
    @tkrblackgamer6152 3 года назад

    Supper

  • @kartiksuperseuparvideos529
    @kartiksuperseuparvideos529 3 года назад

    જય શ્રી મહાલક્ષ્મી મા ખૂબ સરસ ભાઇ

  • @manojpatelmanojpatel5690
    @manojpatelmanojpatel5690 3 года назад

    જય માતાજી

  • @aproastyt6623
    @aproastyt6623 3 года назад +2

    Thank you hitu bhai tame amane ghare j darshan karavi ditha mataji na bo maza aavi... Jay maha laxmi ma ✍️

  • @kalpeshpatel891
    @kalpeshpatel891 3 года назад

    Jay Laxmi Mata

  • @NayakMahesh-k3q
    @NayakMahesh-k3q 6 месяцев назад

    Jk

  • @dipalgurjarofficial869
    @dipalgurjarofficial869 3 года назад

    Superb...jay mahalaxmi ma

  • @sdvlog3471
    @sdvlog3471 3 года назад +2

    Bhai tu speech boj mast bole...❤️👍❤️❤️

  • @bhargavpatel6967
    @bhargavpatel6967 3 года назад

    Jai mataji. Mast video che bhai🤗🤗🤗🙏🙏🙏

  • @manojlakhatvlogs4029
    @manojlakhatvlogs4029 2 года назад

    Very nice sir

    • @manojlakhatvlogs4029
      @manojlakhatvlogs4029 2 года назад

      Me anna local chhe taro vlog video badha avade. Mi marathi ahe pan mala Gujarati avade I am charoti

  • @RajuBhai-bo4fg
    @RajuBhai-bo4fg 3 года назад

    JAY MATA DI

  • @ajitbhoyasaijunrulestore3541
    @ajitbhoyasaijunrulestore3541 3 года назад

    Bhadhu joyu Bhai

  • @ajayvadu2285
    @ajayvadu2285 3 года назад +1

    Nice video 😀😀👌

  • @prafulparmar2777
    @prafulparmar2777 3 года назад +1

    Nice vlog chhe bhai 👍❤️

  • @nehadhruvi9468
    @nehadhruvi9468 3 года назад

    બો મસ્ત સીન છે super vlog છે હિતુભાઇ

  • @dhansukhpatel4305
    @dhansukhpatel4305 3 года назад

    Nice video hitubhai

  • @sandippatel3491
    @sandippatel3491 3 года назад

    Nice amazing

  • @RajeshPatel-nq6jr
    @RajeshPatel-nq6jr 3 года назад

    ખૂબ ખૂબ મઝા આવી ગઈ વિડિયો જોઈને ભાઇ મારા હિતુંભાઇ

  • @bijolthakor8361
    @bijolthakor8361 3 года назад

    Nice video hitu bhai

  • @akshaykumarpatel5006
    @akshaykumarpatel5006 3 года назад

    Saras

  • @anr4148
    @anr4148 3 года назад

    Hitu bhai moj avi gay

  • @prakashzvalvi1040
    @prakashzvalvi1040 3 года назад +1

    હિતુભાઈ તમારો વોલગ જોયને માતાજીના દરશન થયા ખુબખુબ ધન્યવાદ તમને માતાજી તમને ખૂબ આગળ વધવા ની આશિર્વાદ આપે
    જય હિન્દ જય માતાજી
    પરકાશ તોરણવેરા ખેરગામ બારી ફળિયુ

  • @smitabenpatel9444
    @smitabenpatel9444 3 года назад

    બો હાજા,જય માતાજી,જયશ્રીરામ જય દિતિયાબાપા વિરવલ ધરમપુર વલસાડ દ. ગુજરાત.

  • @haridesai1965
    @haridesai1965 3 года назад

    🌹 મહાલક્ષ્મી માતા કી જ્ય 🌹🙏🙏હીતુ ભાઈ તમે આ વિડીયો બનાવી ને મન ખુશ કરી દીધું અમારા કુળ દેવી માતા છે . અમારી પણ ઇચ્છા હતી પણ કેરોના ના લીધે જવાનું રહી ગયું છે પણ તમે આ વિડીયો બનાવ્યો એ માટે તમારો ખુબ ખુબ અભાર 🌹🌹

  • @manishapatel4819
    @manishapatel4819 3 года назад

    Nice

  • @amitabengamit6663
    @amitabengamit6663 3 года назад

    Jay mataji

  • @minaxibenpatel9090
    @minaxibenpatel9090 3 года назад

    Nice video 🐒🐒 I love 🐒😘🤗🤗

  • @MH-ou4zk
    @MH-ou4zk 3 года назад

    Mast ❤️

  • @hmtptl4273
    @hmtptl4273 3 года назад

    જય મહાલક્ષ્મી મા 🙏

  • @kandarpdesai1039
    @kandarpdesai1039 3 года назад

    Hit u bhai kemcho cho.nice place visited

  • @maheshchaudhari5720
    @maheshchaudhari5720 10 месяцев назад

    Hi Hitu bhai🙏 jay mataji bhai

  • @dineshgaykawad6167
    @dineshgaykawad6167 3 года назад

    🙏🙏🙏

  • @kantilalpatel9396
    @kantilalpatel9396 3 года назад +1

    જય લક્ષિમા

  • @bhavnadhodi5768
    @bhavnadhodi5768 3 года назад

    Nice hitubhai 👍

  • @sugampatel9677
    @sugampatel9677 3 года назад

    જય માતાજી 🙏

  • @MRTEJASHEXPERIMENT
    @MRTEJASHEXPERIMENT 3 года назад

    Super vlog હિતુ ભાઈ ખૂબ જ સુંદર દર્શયો જોવા મળ્યા 😊👍👌👌👌👌👌

  • @PKofficialNarmada
    @PKofficialNarmada 3 года назад

    Mast volg

  • @Hpking01vlogs
    @Hpking01vlogs 3 года назад

    Hu pan ek vlogger chu tamara video sara banavo cho saras mahiti apo cho bhai

  • @KamleshPatel-km5ht
    @KamleshPatel-km5ht 3 года назад +1

    દહાણુ મહા લક્ષ્મી માતાજીના દર્શન કરી અમે પણ ધન્યતા અનુભવી.

  • @nareshkumarpatel4182
    @nareshkumarpatel4182 3 года назад

    Video nice Hitubhai pachhad thi pan utri sakay che highway par nikday tya pan niche mandir che

  • @DietyogaandAyurveda
    @DietyogaandAyurveda 3 года назад

    Waah bhai

  • @ajitbhoyasaijunrulestore3541
    @ajitbhoyasaijunrulestore3541 3 года назад

    Ame xhadela6e

  • @manishgondyoutube6650
    @manishgondyoutube6650 3 года назад +1

    👍

  • @sdcreation7880
    @sdcreation7880 3 года назад +2

    ભાદરવો પુનમે mahalaxmi ગઢ પર અમારા ગામના લોકો દ્વારા ભજનો અને પ્રસાદ રાખવામાં આવે છે. it's nice temple. jai mataji

  • @SAGARSHARMAVLOGS
    @SAGARSHARMAVLOGS 3 года назад

    HituBhai Location 😍😍 जय माता दी 🔱🙏

  • @jagdishpatel9565
    @jagdishpatel9565 3 года назад

    Ami pach war jay avnela tyathi santosi mata. Nu mandir 20 km door avnelu aye.

  • @dharmeshrathod9070
    @dharmeshrathod9070 3 года назад

    Mangi Tungi no video banavo Hetu Bhai...... Tamaro video Jovani maja aave jaay.... Bhai

  • @kamleshdhodikamleshdhodi3372
    @kamleshdhodikamleshdhodi3372 3 года назад

    Hii hitu bro

  • @geetamacwan6689
    @geetamacwan6689 2 года назад +2

    Me dahnu road ni ahe
    imi anand ma rahetay

  • @dewsoftian1250
    @dewsoftian1250 3 года назад

    Janmastmi ma toranyio dunger per banavo

  • @k.ccomady8020
    @k.ccomady8020 3 года назад

    હીતુ ભાઈ આપણે બને ગબડી ગેલા

  • @Mr.Yogi_4883
    @Mr.Yogi_4883 3 года назад +1

    Uper toch se tya javay se k

    • @Mr.Yogi_4883
      @Mr.Yogi_4883 3 года назад +1

      Dungar upar

    • @Hitlo555
      @Hitlo555  3 года назад +1

      Amne na kari hati karan ke boj boj risky che,
      pan ketlak bahadur loko tya upar sudhi gaya pan che,upar boj khatro

    • @Hitlo555
      @Hitlo555  3 года назад +1

      Tyaa puchi levanu java deso ke nai e

    • @Mr.Yogi_4883
      @Mr.Yogi_4883 3 года назад +1

      Haa

  • @chetandubla6683
    @chetandubla6683 3 года назад

    Mahalaxmi na agadi sarptasrugi devi nu Mandir Che ta java Joye ne

  • @khushbupatel9454
    @khushbupatel9454 3 года назад

    Hitu Bhai. Me. Khushbu patel. હું. માહા લક્ષમી ગયેલા. પણ નીચે. દશનકરે

  • @dharmeshrathod2392
    @dharmeshrathod2392 3 года назад

    Panera Dungar& Rabda jaavo bhai

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 года назад +1

    મંદિરમાંથી બહાર નીકળતો વિડીયો બનાવ્યો હોત તો સારું થાત.

  • @leenapatel6239
    @leenapatel6239 3 года назад

    જયશ્રી મહાલક્ષ્મી માતા🙏🙏
    વાહ હિતુભાઈ !ખૂબ સરસ!
    ખૂબ સરસ માતાજીના દર્શન
    કરાવ્યા અને આટલુ સુંદર
    પ્રકૃતિનું સૌંદર્ય આપના વીડીયો થકી
    માણવા મળ્યુ.
    આભાર
    વડોદરા

  • @ajitbhoyasaijunrulestore3541
    @ajitbhoyasaijunrulestore3541 3 года назад

    Ame to vghar pgrhiya vagr chadel 6e

  • @naginbhaimorkar3751
    @naginbhaimorkar3751 3 года назад

    Likee N. D. Morkar Surat.

  • @VadRameshbhai
    @VadRameshbhai 9 месяцев назад

    Gujrat se Kitana kimi valasad

  • @masubhaisangada8559
    @masubhaisangada8559 3 года назад

    હીતુભાઈ
    ખૂબ સરસ વિડીયો અમે પણ તમારા વિડીયો જોયા પછી શબરીધામ,પંપા સરોવર થઈ સાપુતારા જોયું પણ ડોન હીલ સમયનાં અભાવે જોવાની બાકી રહી ગઈ. 🙏

  • @sdvlog3471
    @sdvlog3471 3 года назад

    ❤️

  • @yogeshvasava1667
    @yogeshvasava1667 3 года назад

    Khub sars jagya expore kari che.pheli var aa jagya joyi.tamara video thaki.khub saras jagya che.ane khub.information aapi che tame bhai.tame koi pan jagya na video banavo to amne avu lage che k ame khud a.jagya. a.jayi ne jota hoy ne avu feeling thay che.aavi feeling fakt tamara video ma j thay che.khub saras video hitu bhai.ame je jagya joyi naa hati a jagya batavva badal tamaro khub khub aabhar.bas tame aavi sari sari jagya batavta raho ane jivan ma aagad vado avi bhagvan pase prathna kariye che

  • @geetamacwan6689
    @geetamacwan6689 2 года назад

    Amara dahanu road thi mahalaxmi
    Javay ame jata hata pn dungar nhi
    Gaya have javu padse

    • @Hitlo555
      @Hitlo555  2 года назад

      tamaro khub aabhar comment karva badal

  • @kismatkakhel9288
    @kismatkakhel9288 3 года назад

    Idea & vodafone ek j che

  • @rahulPatel-fm1cu
    @rahulPatel-fm1cu 3 года назад

    Mst vlog bhai aavaj vlog bnavta rejo

  • @gurwasailesh8162
    @gurwasailesh8162 3 года назад

    Bhai mataji na birthday kyare che

  • @ChiragPatel-fx8wl
    @ChiragPatel-fx8wl 3 года назад +1

    Jay Mataji 🙏

  • @YogeshPatel-nj1cy
    @YogeshPatel-nj1cy 3 года назад

    Hitu tame amara gamm baju avela... Asha gadh kem ni gayela tya pan gufa ma mandir se

  • @VijayVlog77
    @VijayVlog77 3 года назад

    દાહનું reilwey સ્ટેશન થી મહાલક્ષી માતાજી ના મંદિર કેવીરીતે જવાય?

  • @divyeshgandhi5763
    @divyeshgandhi5763 3 года назад

    Bhai mara tarfthe che naam bolso plz

  • @GeetaPatel-oc4ti
    @GeetaPatel-oc4ti 3 года назад

    हीतू भाई आमने ताथी ऐकच कलाक नो रस्तो हतो मे मीळूलाग आवी जती तूवे आयखा नाय

    • @Hitlo555
      @Hitlo555  3 года назад

      Next time pakka midu gita ben

    • @Hitlo555
      @Hitlo555  3 года назад

      apde koi navi jaga e jau

  • @k.ccomady8020
    @k.ccomady8020 3 года назад

    હીતૂ ભાઈ બોજ મજા આવેલી મે તને તો છુ કેમ અમણા જલદીજ બીજે જાયે

  • @Nehaathakar
    @Nehaathakar Год назад

    Bhai roka va mate room mle che ke nay bhai Ripley ap jo bhai

  • @arvindpatel-gr7vb
    @arvindpatel-gr7vb 3 года назад

    ખૂબ સરસ ભાઈ, સુરત થી બાય ટ્રેન આવીએ તો ક્યાં સ્ટેશન પર ઉતરવું
    Pls reply

    • @Hitlo555
      @Hitlo555  3 года назад

      charoti maharastr