વાચનનું વ્યસન: આજ અને આવતીકાલ | જય વસાવડા | સુભાષ ભટ્ટ | ચિંતનનો ચબુતરો

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии • 41

  • @rasikgopani5656
    @rasikgopani5656 3 месяца назад

    વાંચન નું વ્યસન જરૂરી છે. શુભાસ ભાઈ અને જય ભાઈ અભ્યાસુ વ્યકિત છે...

  • @meenajagdish613
    @meenajagdish613 Год назад +2

    સુભાષભાઈના one liners.....અને સૂફી કથાઓ...👌🙏🏻
    જયભાઈનો અસ્ખલિત વાણીપ્રવાહ..👏👏🙏🏻
    સુભાષભાઈ બોલતાં રહો...🙏🏻

  • @savitapatel6480
    @savitapatel6480 Год назад +2

    જયભાઈ, તમે વાંચનનો રસથાળ કેટલો ભર્યો હશે કે આપ કોઈ પણ વિષય પર બોલી શકો છો. સરસ્વતીના સાધક આપ શ્રી ને કોટિ કોટિ વંદન.

  • @Krushnasabha
    @Krushnasabha Год назад +9

    એક ધોધમાર છે તો એક ધીરગંભીર ...ને ઊંડાણ બેઉના બોલવામાં.....જયભાઇ અને સુભાષભાઈની જોડીને સાંભળવી ગમે છે.

  • @beenagokani
    @beenagokani Год назад +1

    Bahu j saras program che jaybhai....ghanu saras janva malyu ..thank you jaybhai.....

  • @ravatnikhil7629
    @ravatnikhil7629 Год назад

    Life changing experience thank you 🙏

  • @nagabhaiambaliya2533
    @nagabhaiambaliya2533 Год назад +1

    ❤ હાસ્ય કલાકાર ની કે ભજનીક ની જુગલબંધી તો ઠીક પણ ત્રીવેદી સર અને જય ભાઈ ની જુગલબંધી ઈ વાતડીયુ પુરી હો ભાઈ ભાઈ

  • @PrakashPatel-iq1rc
    @PrakashPatel-iq1rc Год назад +2

    EXCELLENT VIDEO. READINGS IS GREAT HABITS, IMAGINATION POWER, CREATIONS....

  • @rajeshmehta7156
    @rajeshmehta7156 Год назад +2

    બાપુ મેને પુસ્તક બહુત કમ પઢે હે લેકીન મસ્તક બહુત જ્યાદા પઢે હે સાંભળવા ની મજા આવી

  • @bhoomikabhuva
    @bhoomikabhuva Год назад

    Wowwwwwwwwwww!. ✨🎉🎉🙌🏼🪄😍🧡🙏 banne saheb ne pranam pranam.

  • @bimalda7719
    @bimalda7719 Год назад

    બહોત અચ્છે❤

  • @vibhootivaishnav2756
    @vibhootivaishnav2756 Год назад +3

    Apt talk and good timing as 23rd April is world book day and Shakespeare’s birthday

  • @viaythanki1050
    @viaythanki1050 Год назад

    વાહ...વા

  • @JDateen
    @JDateen Год назад

    Jay ho 🙏🏻

  • @hatimbhaibharmal2721
    @hatimbhaibharmal2721 Год назад

    જલસો પડી ગયો મોજ પડી

  • @letslearn.2487
    @letslearn.2487 Год назад +5

    શુભાષ ભાઈ ને વાંચ્યા હતા પણ આજે સાંભળ્યા એટલે એવું થયું કે ખરેખર તેમણે જરા વધારે બોલવું જોઈએ. આપ દિગજજો ને સાંભળ્યા બાદ એવું લાગ્યું કે ફોન (વિદેશી ગર્લફ્રેન્ડ ને બાજુ એ) મૂકીને પુસ્તકો (દેશી ઘરવાળી) ના પ્રેમ માં પડવું એમાં જરા પણ ખચકાટ રાખવો નહિ.

  • @rekhadave3678
    @rekhadave3678 Год назад

    Pujya Shri Subhashbhai ne anant koti pranam.

  • @smitapatel6175
    @smitapatel6175 Год назад

    👌👌👌

  • @mdnandha2205
    @mdnandha2205 Год назад

    Khub saras

  • @balubhaimistry8
    @balubhaimistry8 Год назад

    🌹🌹ખુબ સરસ 🌹🌹જય ભાઈ 🌹🌹

  • @harshmegh
    @harshmegh Год назад

    Great,Great..

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 Год назад

    આભાર 🙏🙏🙏🙏

  • @hvkmemories5345
    @hvkmemories5345 Год назад

    Jay bhai we love you

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 Год назад

    આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gunvantbhaiboda762
    @gunvantbhaiboda762 Год назад

    Jay Shree krushna

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 Год назад

    જય પ્રેમ

  • @rekhadave3678
    @rekhadave3678 Год назад

    Jay bhai.....Subhashbhai ne vadhare dambhlva badhane game che.emna mate vadhare samay falvo to saru.

  • @priyapalan7988
    @priyapalan7988 Год назад

    vaah
    jalso padi gayo

  • @dinatolia1114
    @dinatolia1114 4 месяца назад

    6 તમને સતત સાંભળીએ છીએ

  • @nagabhaiambaliya2533
    @nagabhaiambaliya2533 Год назад +1

    પણ જય ભાઈ જીવતું જીવન એટલે કે જગદીશભાઈ ત્રીવેદી એના સાસુ ના નામ ની સ્કુલ અમને ખંભાળીયા અર્પણ કરવા આવ્યા ને ત્રણ કલાક સાંભળ્યા મઝા બહુ આવી પણ ભુલ થી પેટછૂટી વાત મેસેજ માં કરી કે જય ભાઈ ને ઝાળા થયા ને ગામડીયે કહ્યું કે મોળું દહીં ને જીરૂં પાવડર...આટલી રમુજ કરી ને તો ઈ મેસેજ વાંચ તા કે મોકલતા બંધ થય ગયા.. જય હો વસાવડા સર ને..

  • @GBKALPNASOLANKI
    @GBKALPNASOLANKI Год назад

    Thanks sir

  • @dullabhjijobanputra9862
    @dullabhjijobanputra9862 Год назад

    Jai shree krishna to all enjoying the programme thanks for all your help. uk

  • @sandeeppatil5894
    @sandeeppatil5894 Год назад

    Bharuch aavelaa a video hoy to upload
    Jay shree krishna

  • @xamanandram8759
    @xamanandram8759 Год назад

    👌🏻

  • @Ramji-mz1vq
    @Ramji-mz1vq Год назад

    નમસ્તે જય ભાઈ🙏🙏
    બંન્ને વિદ્વાનોને હું ગ્રંથાલયમાં ગ્રંથપાલ પણ હોય.઼....તો જ વિષય વિષયવસ્તુ બનશે 🙏📚પણ ગ્રંથાલયમાં ગ્રંથપાલ નથી.

  • @manthanthepro2438
    @manthanthepro2438 Год назад

    vachal ( read ) tar vachal ( bachsu ) marathi qoute vanchsu toj bachsu

  • @radhipatel5887
    @radhipatel5887 Год назад

    ફોન ‌ન‌ હોય તો આવો પ્રોગ્રામ જોય ન શકાય

  • @smitapatel6175
    @smitapatel6175 Год назад +1

    👌👌👌