મારી લાડલી દીકરી દ્રષ્ટિ ની વસમી વિદાય, કેમ પિયરને છોડાય ભાગ-૨. Mari ladali dikari ni vidai.

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 152

  • @SatishPatel-um5uk
    @SatishPatel-um5uk 2 года назад +1

    ખુબ જ દુઃખદ પ્રસંગ છે દિકરી વિદાય ખુબ જ વસમી હોય છે 😪😪

  • @chhayanayak1717
    @chhayanayak1717 2 года назад

    Very nice videuo Vidya no

  • @sutharm5605
    @sutharm5605 2 года назад +1

    Khubaj shrsh vidiyo

  • @alpapatelpatel2795
    @alpapatelpatel2795 2 года назад +4

    જય લક્ષ્મીનારાયણ
    એકદમ સાચીવાત દીકરી વળાવી બહુ કઠીન છે
    મે બે વષૅ પહેલા વળાવીછે
    અમારા પરીવાર અમારા આગણે 50 વષે દીકરીનો માડવો રોપાણો અમારા બધા. દીકરા છે
    જાનુ જોડયુ તુ પણ જયારે અમારોવારો આવયો તયારે ખબરપડી કે દીકરી વળાવી વખતે કેટલુ દ્ખ થાયરૂ દીકરી વિદાઈ જોઈયને બહુ રડુ આવયુ
    અલ્પા પટેલ 👌👌👌

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад +3

      બીલકુલ સાચી વાત છે, હૈયે પથ્થર રાખીને દીકરી ની વિદાય કરવી હોય છે

    • @madhavahir7517
      @madhavahir7517 2 года назад

      😭😭😭 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @gadhavineha..dhavaldan9203
    @gadhavineha..dhavaldan9203 2 года назад +5

    દિકરી ની વસમી છે વિદાય..માસી..આ વિડીયો જોઈ મને મમ્મી પપ્પા ની યાદ આવી ગઈ...

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад +2

      સાચી વાત છે નાની ઉંમરે મમ્મી પપ્પાને યાદ આવે અને દીકરી મોટી થઈ જાય ત્યારે દીકરીને યાદ આવે એ નક્કી છે

  • @rasilatank7234
    @rasilatank7234 10 месяцев назад

    Bouj mast resipi drasti kale j tne yad kri hti ane aaje j vlog ma aavi ghyi masi tamne kem che hve tmsru dhyan rakhjo drasti bou ghymu vlog ma resipi bnayvi jay swaminarayan 🙏

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  10 месяцев назад

      આભાર જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏

  • @patelminal5410
    @patelminal5410 2 года назад +6

    માસી ખુબજ સુંદર પ્રેમાળ પરિવાર છે તમારો
    આમ તો આપડી કચ્છી પટેલ સમાજ માં દરેક પરિવાર માં દીકરી ની જગીયા કઈક અલગ છે મને ગર્વ છે આપડી સમાજ પર મારે આંગણે ૩ -૩ તુલસી નાં છોડ છે હજી મારી દીકરી ઓ નાની છે પણ હું કોઈ પણ દીકરી ની વિદાઈ જોઈ નથી સકતી 🙏🙏🙏🙏

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад +2

      ખુબ ખુબ ધન્યવાદ તમને, ત્રણ દીકરીની માતા છો ,તમે મહારાણી છો ત્રણ દીકરીની માં મહારાણી હોય

    • @patelminal5410
      @patelminal5410 2 года назад

      હા સાચી વાત માસી લોકો એક દીકરા માટે દોડે છે મને તો ભગવાને ૩-૩ દીકરી નાં સ્વરૂપ એ દીકરા આપિયા છે ગયા જન્મ નાં કઈક સારા કર્મ કરિયા હસે

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад +1

      એકદમ સાચી વાત છે

  • @minazmansuri981
    @minazmansuri981 2 года назад

    Bhagvan Duniya ni badhi j dikario o nu jivan khushiyo thi bhari de
    Drastididi bahuj lagnishil chhe

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад

      સાચી વાત છે પહેલીથી સૌથી વધુ લાગણીશીલ છે અને પરમાત્માને કહીએ કે દુનિયાની દરેક દીકરીને સુખ ,શાંતિ અને સમૃદ્ધિ આપે

  • @ritabenpadhiyar8646
    @ritabenpadhiyar8646 Год назад +1

    દ્રષ્ટિની ગાડીમાં બેસાડી તેની વિદાય વિડિયો

  • @rathodnita3847
    @rathodnita3847 2 года назад +1

    જેને ધરે દિકરી હોય ને એને જ ખબર પડે આતો જુનો રીવાજ છે એટલે દિકરી વળાવવી પડે છે બાકી જેના ધરે દિકરી ને જન્મ થયો તે દિવસથી તેનો બાપ રાજા કહેવામાં આવે છે જેના ધરે દિકરી નો જન્મ થયો તે દિવસથી બાપ ને ધંધા માં એટલું જાજુ ધન લાભ લક્ષ્મી સુખ સમૃદ્ધિ સંપત્તિ લય ને આવે છે જેના દિકરી ના હોય તો તેનો બાપ ભીખારી પણ ગરીબ હોય છે બાપ નું એકરજવાડું તો તેની દિકરી છે

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад +1

      હું સાચી વાત છે દીકરી એ દીકરી અને એનું ભાગ્ય લઈને આવે છે એ જ ભાગ્યા માંથી આપણે ખાઈએ છીએ

  • @mandakinibarad8197
    @mandakinibarad8197 2 года назад

    Very emotional video

  • @patelmaheshbhai6606
    @patelmaheshbhai6606 2 года назад +1

    Dina Ben tamari dikri khubj game Che Mane pan khubj dahi dikri Che ne aetale Jay Shree Krishna I am Indira amdavad Nev Naroda

  • @makanijay4772
    @makanijay4772 2 года назад +1

    Bahuj Karun dars che

  • @minazmansuri981
    @minazmansuri981 2 года назад

    Hamesa bhagvan Aemne bahuj khushyo ape Ane monubhabhi ne pan

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад

      બસ ભગવાનને એ જ પ્રાર્થના કે જગતની દરેક દીકરીને ખુશીઓ પરમાત્મા આપે

  • @rathodnita3847
    @rathodnita3847 2 года назад +1

    વિડીયો જોઇને ને મને પણ રડવું આવે છે મારા ધરે દિકરી નય પણ સાત સાત લક્ષ્મી પધારી છે મારે બે દિકરીઓ છે એક જન્મ થયો હતો ત્યારે સારૂ થયું અને બીજી લક્ષ્મી આવિ ને તો મારા ધર કાંઇ નહોતું અત્યારે તો ધર માં કય સમાતુ નથી એટલે કહું છું કે આપણા ધરે દિકરી નય લક્ષ્મી સુખ સમૃદ્ધિ સંપત્તિ ધન લાભ લક્ષ્મી લય ને આવિ છે 👌👌👌👍

  • @rasilatank7234
    @rasilatank7234 2 года назад

    Drasti hu aa vidiyo veek ma aek vhat to jou chu mne bou ghme che tne Jovi kyarek to be vhakat pan jou chu Hu rsilaben Mumbai mlad thi joti joti rdu pan khri ho beta mari dike ni viday mne yad aavi jay

  • @priyasuthar1532
    @priyasuthar1532 Год назад

    Emotional 😭😭

  • @varshapandya8476
    @varshapandya8476 2 года назад +1

    Raet Ben Fay no Prem Algj hoy Jai shree krishna Ben So mi Ssu Darste Ben

  • @sureshramani6904
    @sureshramani6904 2 года назад

    Dinaben bahuj saras video banavo chho tame sociyal workar la go chho corona kal ma jemna pati gujri gaya hoy tevi beno na farithi jodla jodine amna andhara jivan ma ajvada pathar so aaj prabhu pase prarthna

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад

      ચોક્કસ એવું કાંઈ હશે તો અમે કે શું અને તમારી પાસે આવું કાંઈ હોય તો અમને જણાવશો ધન્યવાદ 🙏🙏

  • @punitamehta1909
    @punitamehta1909 2 года назад +2

    Dikri ne bhagvan hamesha khush rakhe 🙏🌹

  • @ajitsinh7627
    @ajitsinh7627 Год назад

    Dikri vahaĺ no dariyo..🙏🙏

  • @aashakeshwani5169
    @aashakeshwani5169 2 года назад

    krun drshy chhe viday nu

  • @jagdishbhairamani9288
    @jagdishbhairamani9288 2 года назад

    Khub karun viday no પ્રસંગ hato apana kkp samaj ma dikari n khub shishat badhh rite વિદાય apay chhe e a video ma spast dekhay chhe garna n mehman ekbija n santavsna ape chhe j darek samaj karta apana samaj ma vishesh chhe

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад

      બિલકુલ સાચી વાત છે આપણી સમાજની શિસ્ત છે એ રહેવાની અને હજુ પણ વિડીયો જોજો આથી પણ વિશેષ લાગણીસભર વિડીયો તમને જોવા મળશે વિદાય નો ભાગ 3

  • @RGRojasara
    @RGRojasara 2 года назад

    Supar 🙏👏👏👏👏

  • @rasilatank7234
    @rasilatank7234 2 года назад

    Nmaskar masi mjama tme kem cho Jai Swaminarayan 🙏🙏🙏🙏🙏🙏 me ghni vhakt aa vidiyo joyo mne bou aetle bou bou ghme che nechral laif veeth dnna chenal khoyli bou saru karyu hu rsilaben Mumbai mlad thi

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад

      જય શ્રી સ્વામિનારાયણ 🙏
      આભાર સાથે ધન્યવાદ 🙏

  • @artofview
    @artofview 2 года назад

    Bahuj saras voice editing thai chhe
    Ane prasang to prasang hato

  • @kasturlalji3965
    @kasturlalji3965 2 года назад +1

    Jay shree swaminarayan dina ben kem cho all darshti na vidai video joi ne radvu bavuj avigau mari dikri ni vidai yad avigai bavuj kathan che ben bija divase monu na mammy papa sathe avuj kathan thau hase bane dikriu sukhi rahe ne sapi ne rahe aej parthna karu bash from UK kastur baladia

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад

      જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏
      કસ્તુરબેન, દીકરી દીકરી હોય વેવાઈની હોય કે આપણી બંને માટે છોડવું એટલું જ કઠણ હોય તમારી સાથે હું પણ સહમત છું જગતની દરેક દીકરીને ભગવાન સ્વામિનારાયણ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે 🙏🙏

  • @daxamehta122
    @daxamehta122 2 года назад

    દક્ષાબેન મહેતા પોરબંદર👍👍👍

  • @madhavahir7517
    @madhavahir7517 2 года назад +2

    😭😭😭😭😭😭😭

  • @prathamsolanki8432
    @prathamsolanki8432 2 года назад

    Very nice video

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 года назад

    Sachivat che

  • @MukeshChaudhary-vb1wi
    @MukeshChaudhary-vb1wi 2 года назад +2

    आपकी बेटी ही नहीं सबकी बेटियां जब जाती हैं तो ऐसा ही होता है चाहे वह गरीब हो या अमीर।लेकिन ये परंपरा है और सबको निभानी है।

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад +1

      बिल्कुल सही बात है गरीब हो ya ho Aamir बेटी तो बेटी होती है ना, बेटी के संबंध में पैसा नहीं आता

  • @rasillanarendravelani5196
    @rasillanarendravelani5196 2 года назад

    Kone banavi che aa dikari ni vidhai ni reet kalja kampave che

  • @jadejakishorsinh3201
    @jadejakishorsinh3201 2 года назад

    🙏🏻🙏🏻saras ❤️❤️😭😭🎉👍

  • @meenamehta7280
    @meenamehta7280 2 года назад +1

    Too emotional 😢 😭 vedio

  • @BABUBHAI_1978
    @BABUBHAI_1978 2 года назад +1

    ❤️❤️😭😭

  • @chandubhaipatel1615
    @chandubhaipatel1615 2 года назад

    જય માતાજી

  • @bhartithakkar734
    @bhartithakkar734 2 года назад

    Dikarinr Narayan seven stars life aape aj ashirwad

  • @rasilatank7234
    @rasilatank7234 2 года назад

    Namaskar masi mjama tme kem cho Jai Swaminarayan 🙏🙏🙏👌 bou sras vidiyo masi tme ketlu sras boli ne samjavo Cho aek aek sabd dhilma khuchi jay aeva hta ho masi mne pan radvu aayvu hji bijo vidiyo viday no jaldi moklavjo hu vat jou chu drasti beta ni Hu rsilaben Mumbai mlad thi

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад

      જય શ્રી સ્વામિનારાયણ 🙏
      વિદાય નો વિડીયો છે એટલે થોડોક રડાવે એવો હોય ને બીજો વિડીયો ચોક્કસ આપશુ
      ધન્યવાદ

  • @priyasuthar1532
    @priyasuthar1532 Год назад

    Tamara ane drashti banen
    a Milanno video aapjo

  • @ladhabhaitadhani4085
    @ladhabhaitadhani4085 2 года назад

    जय श्री राधे कृष्णा
    जय माताजी
    सादर नमस्कार

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад

      જય શ્રી રાધે કૃષ્ણ
      સીતારામ
      જય માતાજી
      સાદર નમસ્કાર

  • @heratvlogs888
    @heratvlogs888 2 года назад

    Salute

  • @padhiyapratap9923
    @padhiyapratap9923 2 года назад

    😢😢😢

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 года назад +1

    Tamne sakshat dandvat pranam ke aa prasang no video banavi sakya ❤️

  • @sarojkaku6696
    @sarojkaku6696 2 года назад

    😂❤️

  • @priyasuthar1532
    @priyasuthar1532 Год назад

    Tamara ane drashti banana Milanno video aapjo

  • @tejbaimurji3298
    @tejbaimurji3298 2 года назад

    Jay shreeswaminarayan dinaben kemchho tame majama dikarine mukvi bahuj vasmu lagachhe su kere pratha chheto mukvij pade marito sasri piyar gamamaj chhe thanks tejuban from London baladia

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад

      જય શ્રી સ્વામિનારાયણ 🙏
      સાચી વાત છે જગતના નિયમને સાચવવો પડે ને

    • @maltishah6404
      @maltishah6404 2 года назад

      Yad avi vidhi

  • @Myartandcraftchannel
    @Myartandcraftchannel 2 года назад +1

    मासी 🙏 💗💗💗💗💗💗

  • @pinkaltrivedi886
    @pinkaltrivedi886 2 года назад

    Dikari to darek ne hovi joye

  • @myuniverse6320
    @myuniverse6320 2 года назад

    Kaljaa no katko Bijane sopvo agharo chhe

  • @mitaljoshi3719
    @mitaljoshi3719 2 года назад

    Emotional

  • @shobhanachudasama3789
    @shobhanachudasama3789 2 года назад

    😭🙏

  • @madhuoza5066
    @madhuoza5066 2 года назад

    Tame ama Vasari viday
    ?

  • @shitalshah6473
    @shitalshah6473 2 года назад

    Tamari channel na video tamari dikri na lagna na video joya pa6e kari... Samjatu nathi tame avi situation ma pan avo video banavyo.. Great🙏🙏 hats off... Bahu sunder tamari boli ane shabdo (words).. Ane enathi pan madhura tamara sahu sathe na sambandho... Bahu lucky cho tame ane tamaru full family j atlu badhu caring 6🙏🙏

  • @vishnugor8381
    @vishnugor8381 2 года назад

    Mari me rah jou k ma dikari male pn. Tame na malya hetal bhabhi ne bau dukh thayu 😭

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад

      ધન્યવાદ,વિષ્ણુ તુમ વિડીયો જોયા રાખશે અગાઉ જે વિડીયો વિદાય નો આવશે જેમાં અમે મમ્મી, પપ્પા ,ભાઈ -ભાભી નજીકના સંબંધી મળશું વિદાય પણ આપશે

  • @riddhibenthoriya6676
    @riddhibenthoriya6676 2 года назад

    Dikare ne vidai to vasame j laga anti

  • @panchalrajnikant8740
    @panchalrajnikant8740 2 года назад

    Bhagvan dikri aape enu dukh nathi thatu pan ene lagan ni viday aapvi pade etle dukh thay che

  • @rasilatank7234
    @rasilatank7234 2 года назад

    Masi tme aama bolo Cho bou saru lage che sambadvathi bou saru lage che tmara sabdo bou bhari che samjine to aakho femeli no prem btayvo che tme bou bou bou Ghymu masi tme aek aek vyktino prem btayvo che masi Hu rsilaben Mumbai mlad thi

  • @shehbaz_4545
    @shehbaz_4545 2 года назад

    Dulhan jevi to tiyyar thay nathi

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад

      લગ્ન ફેરા વખતે તૈયાર થાય અમારામાં, પછી બધું શણગાર કાઢી નાખે પછી મીડિયમમાં સણગાર માં જ સાસરે વળાવી એ

  • @Mayaindian
    @Mayaindian 2 года назад

    😭☹️દીકરીની વિદાય પારકી થાપણ કહેવાય છે

  • @kanhacraft9168
    @kanhacraft9168 2 года назад +3

    Aaj to bau radavya ho😭😭 video Joe ne..kyarek drashti ne video call kri ne btavo ne..bau divas thi .. drashti ne Joe nthi

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад

      ધન્યવાદ બેન વિડીયો કોલ કરશું તો વીડિયોમાં નાખશુ ચોક્કસ
      🙏🙏🙏

  • @ritapatel8425
    @ritapatel8425 2 года назад

    Mare to dikri hot to Tamara family ma moklu

  • @jayshreeshah6245
    @jayshreeshah6245 2 года назад +6

    🙏🏽❤

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 года назад +1

      🙏🙏

    • @ramanbhaichinese5350
      @ramanbhaichinese5350 Год назад

      good good good good good good by by na good good good good good 0:55 0:56 0:56 0:56 0:57 0:57 0:57 0:57 0:58 0:58 0:58 0:59 0:59 0:59 0:59 1:00 1:00 1:01 1:02 1:02 1:02 1:02 1:02 1:03 1:03 1:04 1:04 1:04 1:05 1:05 1:05 1:05 1:06 1:06 1:07 1:07 1:07 1:07 1:07 1:08 1:08 1:08 1:08 1:08 1:09 1:09 1:09 1:10 1:10 1:10 1:11 1:11 1:11 1:11 1:12 1:12 1:12 1:12 1:12 1:13 1:13 1:13

  • @ritapatel8425
    @ritapatel8425 2 года назад

    Tamaru family javu badhane Male amare to avu family nathi

  • @harshaldanidhariya8893
    @harshaldanidhariya8893 2 года назад

    જય માતાજી