ખૂબ જ સારી પ્રસ્તૃતિ......એક સૂચન છે...આ ગીત નું પ્રમોશન થાય એવું કરો....બધા સુધી પહોચાડો.....સારું માર્કેટિંગ કરો.... મારે લાયક કંઈ સેવા હોય તો બોલો આ વિશે....મને આ કામ તદન ફ્રી માં કરવામાં આનંદ આવશે 🙏
Absolutely a beautiful rendition. Just by watching this, I reached to my village in Kathiyawad. What a beautiful presentation both visually and musically! Hope you take your father's brilliant legacy way far! Great work, Ishani! Keep it up. Respect.
જય શ્રીકૃષ્ણ જય માતાજી 🎉❤ વાહ વાહ ઈશાનીબેન દવેસાહેબ નો અવાજ જેટલો પહાડી ને ભાલે પણ મધુર છે એમ તમારો અવાજ પણ વહેતી નદી ની જેમ સુંદર ને આનંદદાયક ને મીઠો ને મહાસાગર ની જેમ ઠરેલ ને ગંભીર પણ કાન ને ઠંડક પહોચાડે એવો છે. હુ સવાર સવાર મા દવે સાહેબ ના કંઠે ગાયેલા પરભાતીયા રોજ સાંભડુ છુ. પણ તમારુ ગાયેલુ પરભાતીયુ પણ સવાર મા સાંભડવા નો પણ આનંદ આવે છે.🎉🎉
the kind of love you receive from the elders of the village is unmatched, they are so innocent and loving, purest form of love, because of the love their food test so good, i miss my dada dadi, thank you for the lovely song, thank you for reminding us of innocent and unconditional love that we all lost somewhere in this busy life..
My Native is HADALA (Bagsara,Amreli) Your Father and Incredible Singer Shri Praful Dave has started Singing from there. very Happy to see you are walking into your father's Foot Print
વાહ ખુબ સરસ પ્રભાતી ભજન એવો સરસ મજા નો વોઈશ મને આ ભજન બવ ગમે છે હુ રોજ શવારે આ ભજન ગાય ને મારા રીયાઝ ની શરુવાત કરુ છુ મનૈ ખુબ ગમ્યુ તમારુ આ શોગ રીતે ભજન ને રજુ કરવુ ઈ પણ કેમ મુખડુ ને અંતરો જ ? ભજન આખુ પુરુ ગવાય ને
Coincidentally mane aaje am thyu ke aaje JAG NE JADVA karu early morning ma and I'm very lucky fav singer ae aa song ek day ago j upload kar didhu chhe.... I can't explain my feelings 😭❤️ Thank u so so much mam for giving this with your sweet voice 💖🙌❤️😇💫 જય શ્રી કૃષ્ણ
Madam, the way you are presenting the village culture and tradition which our elderly people were living was amazing and the song you have sung. It is an excellent and amazing melodious voice.🙂🙂🙂
पूरी दुनियां में एक ही सत्य धर्म है, सनातन धर्म . सभी देशों में खुदाई में सिर्फ मंदिर ही मिलते हैं, कोई चर्च या मस्जिद नहीं मिलती क्यूंकि सबसे पुराना और सत्य धर्म एक ही है सनातन धर्म. सनातन धर्म की जय 🙏
My morning will start with song now onwards, thank you so much wonderful creation 🤗
My pleasure 😊
My morning motivation@ishanidave
@@tusharjadav7102 so true my bro, her voice is so so so soothing ❤️
આ વીડિયોમાં મારું મહુવા તાલુકાનું ગામ ગુંદરણા.. દ્રશ્યમાન થાય છે...
ખૂબ જ સારી પ્રસ્તૃતિ......એક સૂચન છે...આ ગીત નું પ્રમોશન થાય એવું કરો....બધા સુધી પહોચાડો.....સારું માર્કેટિંગ કરો.... મારે લાયક કંઈ સેવા હોય તો બોલો આ વિશે....મને આ કામ તદન ફ્રી માં કરવામાં આનંદ આવશે 🙏
વાહ વાહ.. ખરેખર ગામડા ની યાદ આપવી દીધી. ગામડાની એ પ્રાથમિક શાળા, ભાભા ઓ નો એ ચોરા પર નો ડાયરો, એ ઘરની ગાયો અને ઢોર, ગાડા પર બેસી ને ખેતર જવાની મજા ❤
વા બેન ખૂબ સરસ પ્રભાતીયુ ગાયુ 👍
એક દમ તમારા પીતા શ્રી ની કોપી 👍👌👌👌
પ્રફુલ્લ ભાઈ ની લાડકી દીકરી ગુડ 👍
Absolutely a beautiful rendition. Just by watching this, I reached to my village in Kathiyawad. What a beautiful presentation both visually and musically! Hope you take your father's brilliant legacy way far! Great work, Ishani! Keep it up. Respect.
જય શ્રીકૃષ્ણ જય માતાજી 🎉❤ વાહ વાહ ઈશાનીબેન દવેસાહેબ નો અવાજ જેટલો પહાડી ને ભાલે પણ મધુર છે એમ તમારો અવાજ પણ વહેતી નદી ની જેમ સુંદર ને આનંદદાયક ને મીઠો ને મહાસાગર ની જેમ ઠરેલ ને ગંભીર પણ કાન ને ઠંડક પહોચાડે એવો છે. હુ સવાર સવાર મા દવે સાહેબ ના કંઠે ગાયેલા પરભાતીયા રોજ સાંભડુ છુ. પણ તમારુ ગાયેલુ પરભાતીયુ પણ સવાર મા સાંભડવા નો પણ આનંદ આવે છે.🎉🎉
બહેન ઇશાની, શબ્દો નું ઉચ્ચારણ અસ્સલ પ્રફુલ્લભાઈ જેવું જ છે હો!!!
the kind of love you receive from the elders of the village is unmatched, they are so innocent and loving, purest form of love, because of the love their food test so good, i miss my dada dadi, thank you for the lovely song, thank you for reminding us of innocent and unconditional love that we all lost somewhere in this busy life..
હૃદયના ઊંડા ધબકાર થી નીકળેલો શું મધુર અવાજ જે બીજાના હૃદયમાં ઊંડાણ સુધી સ્પર્શે
ગામડાની ભાષામાં કહું તો રૂવાડા ઊભા કરી દે !!!! ખુબ જ સુંદર
Correct
ભેંસ કરતા ગા રાખી હોય તો ઓર મજા આવેત....🎉🎉🎉
Very much good singing
Please complet full song
Nice photography
Music and composition❤❤❤
Do more videos
Narsinh Mehta na prabhatiya jtlu j meethu madhur ane sunder tmaro awaaz chhe ❤❤
Sawar sawarma aa prabhatiyu sambhlta good morning thay chhe❤❤❤😊
Supar સવાર પડતાજ આ સોંગ સાંભળવાનું મન થાય એટલો મધુર અવાજ છે આપનો આભાર આપનો આવા સોંગ માટે ભગવાન ને પ્રાથના કે તમે આવાજ સોંગ બનાવતા રહો
Thank you
Happy new year
આપનું વર્ષ શુભ રહે
સુમધુર આવો અવાજ, સોનેરી સવાર અને ઈશાની દવે ની વાત જ કંઈક અલગ છે.....અદભુતમ ❤️❤️❤️
Mare koti dandvat ah song ni filmamaker ne su cinematic scene chhe i love this
વાહ ઈશાની બેન અદભુત સ્વરાંકન પિતાશ્રી પ્રફુલ ભાઈ નો touch વરતાય તન મન પ્રફુલ્લિત કરતું પ્રભાત પુષ્પ સમુ પ્રભાતિયું મોજ આવી ગઈ 👍🏻😇દ્વારકાધીશ ની કૃપા બની રહે 🤗🙏🏻
જાગને જાદવા સુપર સોંગ એક નંબર કેટલું મસ્ત ગામડાં અને ખેતર નું સુટ કર્યું છે
Beautifully picturised with your soothing voice beta 🙏 "મોર ના ઇંડા ચીતરવા ન પડે"તે ઉક્તિ ને યથાર્થ કરી છે શિવાની👍
Khubaj maja aavi song sambhali.. hju juna song ne fari pacha lai aavo tamara madhur awaj ma..
My Native is HADALA (Bagsara,Amreli) Your Father and Incredible Singer Shri Praful Dave has started Singing from there.
very Happy to see you are walking into your father's Foot Print
My native is Vadiya near Bagasra....❤
વાહ ખુબ સરસ પ્રભાતી ભજન એવો સરસ મજા નો વોઈશ મને આ ભજન બવ ગમે છે હુ રોજ શવારે આ ભજન ગાય ને મારા રીયાઝ ની શરુવાત કરુ છુ મનૈ ખુબ ગમ્યુ તમારુ આ શોગ રીતે ભજન ને રજુ કરવુ ઈ પણ કેમ મુખડુ ને અંતરો જ ?
ભજન આખુ પુરુ ગવાય ને
Bov j fine ❤❤❤❤
Yaar bovv vehlu pati gayu.. Loved the most
દી સાવર ને જે શ્રી કૃષ્ણના શબ્દ શાભળી ને મહેસૂસ થાય તે કરી આપ્યું તમે બોવ જ મન અને આત્મા ને શાંતિ મળે તેવું કઈક છે ❤
ખુબ જ સુંદર મનમોહિત દૃશ્યો અને screenplay... એમાંય ઈશાની દવેના મધુર કંઠે ગવાયેલું🧡🧡
વાહ....જુની ગામડા ની યાદો....
A daughter keeping her father's best ones still alive!!!
Now addicted to both the father & daughter version!!!❤️
Thank you !
નાનપણ અને ગામડા ની યાદ આવી ગઈ
ખૂબ ખૂબ આભાર ઈશાની બહેન
આજે પણ હું પ્રફુલ કાકા વાળું જાગ ને જાદવા સાંભળતો આવ્યો છું
હવે બંને સાંભળીશ
Kay na ghate ho Tamara song ma Tamara papa jevu j ek nabar chhe song❤
Thank you for always bringing our Gujarati folk in best way possible
I'm literally crying 😭❤ what a wonderful song 😍 plz do one rajasthani song called "ekli khadi re meera bai "
Sure
Thank You ... એટલો સંતોષ મડ્યોને આ ગીત સાંભળીને જાણે મારું આખું બાળપણ એક આ ગીત માં આવી ગયું હોય એવું લાગ્યું.... Great Song❤
Hi ishi tme indian gold baatavyu je aame badha gujrati miss kariye chhiye ❤ love from Navsari
He jagne jadava kirshngoariya Jay shree krishna Ishani Dave 🎉🎉🎉
Attractive voice ❤
Coincidentally mane aaje am thyu ke aaje JAG NE JADVA karu early morning ma and I'm very lucky fav singer ae aa song ek day ago j upload kar didhu chhe.... I can't explain my feelings 😭❤️
Thank u so so much mam for giving this with your sweet voice 💖🙌❤️😇💫
જય શ્રી કૃષ્ણ
બઉ સરસ..... જય શ્રી ક્રિષ્ના
ખૂબ સરસ... સુશીલ અવાજ છે અને વિડિયો ની ક્વોલિટી પણ મસ્ત👌👌👌👌👌👌
There is no doubt . Your voice is very fabulous but original version sang by your father is evergreen
ગીતની સાથે જૂની સંસ્કૃતિ ગામડાંની રીતરિવાજ ની યાદો એ જ સાચી જીવનશૈલી છે ખુબ જ સરસ ગીત સાથે તમામ ટીમ ને અભિનંદન 🎉
આભાર .. ❤
What a soulful voice 🙌😌
Legend ki beti legend...🔥
Keep it up ishaniben...🔥
Khoob Sunder, nanpan yaad avi gayu, nostelgic...❤thnx
Ahaa Superb❤
Big fan❤
જાગને જાદવા, કેટલા સરસ શબ્દો કે આપણે અંદરથી જ આનંદિત થઈ ઉઠીએ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ ❤❤❤
આજે જ નવા ઈયરબડ આવ્યા ઓનલાઈન. અને આ જ ગીત થી મુહૂર્ત કર્યુ...હવે લાંબો સમય ચાલશે...❤❤❤
Khub Saras 🥰
Jay Dev Dwarkadhish🙏 💙🚩🦚
Aap Praful dave sir no Garva cho...🖤🙌🏻
Legend gave us two legends 🫶🔥
Saras ❤
Khub Sundar ne adbhut... abhinandan akhi team ne❤❤❤
Madam, the way you are presenting the village culture and tradition which our elderly people were living was amazing and the song you have sung. It is an excellent and amazing melodious voice.🙂🙂🙂
Nice voice ❤❤❤❤❤
Very beautiful song for krishna❤❤❤
पूरी दुनियां में एक ही सत्य धर्म है, सनातन धर्म . सभी देशों में खुदाई में सिर्फ मंदिर ही मिलते हैं, कोई चर्च या मस्जिद नहीं मिलती क्यूंकि सबसे पुराना और सत्य धर्म एक ही है सनातन धर्म. सनातन धर्म की जय 🙏
એકદમ બેસ્ટ સોંગ. ગામડા નો સીન બતાવી ને જૂની યાદ તાજી કરાવી દીધી.
Vah..... aavaj bhakti wala song banavta ryo👌
Sure
Jay Ho Praful Dave Jay Ho Ishani Dave 🙏🙏
Such work always feels good
The pure form in everything
Pure soul
Pure food
Pure humans everything ❤️
Very nice performed Ishani Ben and very good music Hardikbhai..
wha Ben khub sundar 💞
Jay shree krishna🙏
Wah!! Khub saras ben 🙏
Sister Ishani Dave amezing voice 😊
Khub j sundar ❤
Very nice ❤
I remembered the old saying❤
I hear you first time and i was really fen of your voice
Thank you !
It feels like honey(your voice) over the pancakes(lyrics), beautifully created Ishani ji.
Jay Shri Krishna.
Khub Saras @ishani Dave
👌👌👌
Are vahh mem bahu mast
Chhota udepur kyare aavso mem
ખૂબ મજા આવી..પ્રફુલભાઈ ના દિકરી પછી કહેવાનું જ શું હોય!
ખૂબ જ સુંદર... મધુર અવાજ 👌😊🙏
Medam tuj vina dhenu kon charse please vicharo 🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩 har har Mahadev
Wah ben Gamda ni Prabhat yaad avi gai
મોરના ઈંડા ચીતરવા ના પડે. ખૂબ જ સુંદર.
Love it Village 😍😍😍 Ek number song 👌👌👌👌 Ishani ji ❤❤❤❤
👌👌👌
દવે લોકો બધીજ જગ્યા એ બૂમ પડાવે છે હો❤❤❤❤
New gujrati song added in favorite 💖✨
very beautiful & nice song 💙
and the voice of singer is just awesome 🥰
Video nu shotting ne video batavana vichar bauj sara che ..gamdu ae gamdu dil thi gamdathi jodayela revu joiye 🙏🙏
beautiful sweet bhajani remember my young age always lesion this bajan 🙏🙏👌👍👌
તમારા અવાજ માજ કૃષ્ણ વશેલા છે. એક દમ હૃદયસ્પર્શી જાય એવો અવાજ છે. તમને ખુબ ખૂબ શુભેચ્છા....✨
આપનો બહુજ આભાર
Mem tamara videos nature ni bahu close hoy se,ane ama pan gamda nu nature so amezing
Kai jagya ye shoot karyu che?
Supar 👌
Please don't mind. But if I ever wish to listen to this prabhatiya, I'll go for you dad's version only.....
Vah jordar ❤️👌 🙏
ખૂબ સરસ.👌 બેન..🙏 માં આશાપુરા સદાય સહાય તે
Best cinematic shots
Khub saras ben khb sundar madhur avaj Aava bija song banavo Ben
ખૂબજ સુંદર અવાજ.... અને પ્રભાતિયું
Wah wah kya bat🎉 congratulations 👍❤very nice voice 👌 I am biggest fan of Dave family
When ever i listen this it likes goosebumps in my whole body ❤
Really a great rendition. દવે ની દીકરી એ દીકરી બાકી બધી ઠીકરી😊 just for fun as I m also from Rajkot n Dave family.
ગામ ની યાદ અપાવી દીધી..
Very very excellent singing. 👌👌👌🌷🌷🌷🌷🙏🙏🙏
Thank you for reviving Gujarati culture...👌👌
Very good marvelious editing
Your voice so amazing 😊 and i am waiting for this special song, finally so peaceful lyrics and amazing view.
Pratik bhai jorr🔥