Ambe Ambe Jagadambe | Sri Yantra Stuti | શ્રીયંત્ર સ્તુતિ
HTML-код
- Опубликовано: 6 фев 2025
- શ્રીયંત્ર સ્તુતિ Lyrics
શક્તિ સ્વરૂપા જય જગદંબે
શિવ સ્વરૂપા જય જગદંબે
અંબે અંબે જગદંબે આદ્યશક્તિ મા જગદંબે
અંબે અંબે જગદંબે શક્તિ સ્વરૂપા જગદંબે
શ્રીયંત્રની દેવી તું લલિતા (2)
આદ્યશક્તિ મા જગદંબે
અંબે અંબે જગદંબે આદ્યશક્તિ મા જગદંબે..... (2)
અષ્ટ સિદ્ધિ દ્વારે વસે ત્યારે સિદ્ધિ બે રહે ગુપ્તમાં
અંબે અંબે જગદંબે આદ્યશક્તિ મા જગદંબે.....
ષોડશદલની સોળ દેવી તું સદા રહે છે ગુપ્તમાં (2)
અષ્ટદલની અષ્ટ દેવી તું રહેતી સદા અતિ ગુપ્તમાં
અંબે અંબે જગદંબે આદ્યશક્તિ મા જગદંબે.....
ચૌદ ત્રિકોણ સાથે રહે ત્યારે સૌભાગ્ય રહેતું ચક્રમાં (2)
દશ ત્રિકોણ ચક્ર બને ત્યારે સાધક રહે શુભ પુણ્યમાં
અંબે અંબે જગદંબે આદ્યશક્તિ મા જગદંબે.....
દશ ત્રિકોણ સાથે રહે ત્યારે રક્ષા કરે તું ચક્રમાં (2)
અષ્ટદલની અષ્ટદેવી તો રોગ લે હરતી ચક્રમાં
અંબે અંબે જગદંબે આદ્યશક્તિ મા જગદંબે.....
ત્રિકોણમાં વસતી સોળદેવી તું સિદ્ધિ દે પળ વારમાં (2)
મધ્યબિંદુ સર્વાનંદમય દેવી સદા શિવસ્વપ્નમાં
અંબે અંબે જગદંબે આદ્યશક્તિ મા જગદંબે.....
પાદુકા, ચામર, ઘંટારવ કરતા ચિત રહે શ્રીયંત્રમાં (2)
મહાશક્તિની સાધના કરતા યંત્ર બને મહામંત્ર મા
અંબે અંબે જગદંબે આદ્યશક્તિ મા જગદંબે.....
શિવ શક્તિ સાથે મળ્યા ત્યારે શ્રીયંત્ર બન્યું બ્રહ્માંડમાં(2)
શ્રીયંત્રની દેવી તું લલિતા અણુ અણુના વાસમાં
અંબે અંબે જગદંબે આદ્યશક્તિ મા જગદંબે.....
શ્રીયંત્રની દેવી તું લલિતા (2) આદ્યશક્તિમાં જગદંબે
અંબે અંબે જગદંબે આદ્યશક્તિ મા જગદંબે.....
અંબે અંબે જગદંબે શિવ સ્વરૂપા જગદંબે
Sri Yantra Stuti English Lyrics
Embodiment of Power, Hail Jagadamba
Embodiment of Shiva, Hail Jagadamba
Ambe, Ambe, Jagadamba, Aadhyashakti, Mother Jagadamba
Ambe, Ambe, Jagadamba, Embodiment of Power, Jagadamba
You, ‘Lalita, the Goddess of the Shri Yantra, (2)
Aadhyashakti, Mother Jagadamba
Ambe, Ambe, Jagadamba, Adyashakti, Mother Jagadamba
When nine chakras merged, the goddess(Lalita Mahatripur Sundri) manifested in the Shri Yantra (2)
While eight siddhis (supernatural powers) reside at the door, two siddhis remain hidden in secrecy
Ambe, Ambe, Jagadamba, Aadyashakti, Mother Jagadamba
You, sixteen goddesses of Shodashdal (16 lotus petals), who always remain hidden in secrecy (2)
You, the eight goddesses of Ashtdal (8 lotus petals), who always remain highly secretive
Ambe, Ambe, Jagadamba, Aadyashakti, Mother Jagadamba
When fourteen triangles stays together, all good fortune remains within the circle (2)
When ten triangles form the circle, the devotee remains in a state of auspicious virtue
Ambe, Ambe, Jagadamba, Aadyashakti, Mother Jagadamba
When ten triangles stay together, you protect within the circle (2)
The eight goddesses of Ashtadal (8 lotus petals) remove ailments within the circle
Ambe, Ambe, Jagadamba, Aadyashakti, Mother Jagadamba
Sixteen goddesses residing in triangles bestow accomplishments in an instant (2)
Madhyabindu (center point) is Sarvanandamaya; Devi always remains in the dream of Shiva (writer’s dream)
Ambe, Ambe, Jagadamba, Aadyashakti, Mother Jagadamba
The Paaduka (Sacred footwear of goddess), the Chamar (fly-whisk for goddess), and the Ghantrav (sound of bells) keep consciousness in the Shri Yantra (2)
With the spiritual practice of Mahashakti (Supreme energy/power), the Yantra becomes Mahamantra (powerful chant)
Ambe, Ambe, Jagadamba, Aadyashakti, Mother Jagadamba
When Shiva united with Shakti, the Shri Yantra was created in the universe (2)
You, ‘Lalita, the goddess of the Shri Yantra, reside in each and every particle
Ambe, Ambe, Jagadamba, Aadyashakti, Mother Jagadamba
You, ‘Lalita, the goddess of the Shri Yantra, Mother Aadyashakti, Jagadamba
Ambe, Ambe, Jagadamba, Aadyashakti, Mother Jagadamba
Ambe, Ambe, Jagadamba, Embodiment of Shiva, Jagadamba
🎧 Song Credits:
Producer: Jay Bhole Group Ahmedabad
Composed by Ashish Mehta
Music: Ashish Mehta
Singer: Bhumik Shah
Lyrics: Jaybhole Group Ahmedabad
Mix & Mastering: Parth Madha
Record at Tattvam Music Production
Arrangement: Yesha Patel
Tabla: Parth Tripathi
Dholak & Dhole: Gopal Brahmbhatt
Percussion: Alok Mojidra
Guitars & Bass: Archan Kavishawer
Flute: Shreyas Dave
Shehnai - Nilesh Dhumal
Back vocals: Yesha, Dipali, Priyanki, Parth, Ajay, and Devarsh
Concept: Jay Bhole Group Ahmedabad
#Jaybhole #mahadev #sriyantra #srividya #meditation #aarti #india #trending #bhakti #stuti #gujarat #gujarati #ambe #ambaji #ambajimandir #jagadamba #devi #mother #motivation #shiv #trendingsong #trendingstatus #bhadarvipoonam #bhadarvipoonam2024