4 પ્રકાર ના દાન જોજો કયા દાવ થી કેટલું પૂણ્ય મળે 💥 || Manhar.D.Patel Official

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 239

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 года назад +7

    આજના વિડિયોમા તમે ખૂબજ અગત્યની દાન વિશે ની સાચી સમજ આપી છે આપનો ખૂબ ખૂબ આભાર ઘણા લોકો દાન તકતી પર લખાવવા માટે જ આપતા હોય છે ભગવાન ને ધન,દોલત ની જરૂર નથી હોતી પણ તમે ભાવ થી એની સેવા કરો એટલે એ ખુશ જ છે.🙏🙏🙏🙏🙏

  • @MaheshPatel-dm5be
    @MaheshPatel-dm5be 4 года назад

    પ્રાપ્ત મન, વચન કાયાથી આ જગત ના કોઈ જીવને કિંચિતમાત્ર દુઃખ ના હો ના હો ના હો એજ ભાવ, આવતો ભવ દેવગતિ થાય,

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 года назад +1

    મનહરભાઈ હું પહેલા મંદિર મા દાન આપતી હતી.પણ જ્યાર થી તમારા જેવા જ્ઞાની મહાસંતો પાસે થી જ્ઞાનની વાતો સાંભળી ને હવે હું મંદિર મા દાન કરવાને બદલે જરૂરમંદો નેજ મદદરૂપ બનુ છું.🙏🙏🙏🙏🙏

  • @dilipbhaivaghela8652
    @dilipbhaivaghela8652 3 года назад

    Ji manhar saheb aap na gnan dan ne koti koti dhanyawad vandan

  • @amanpatel-cg6xx
    @amanpatel-cg6xx 4 года назад +1

    મનહરભાઇ ગુરુ રુપ માં ખુબ સાચી વાત સમજાવી ખુબ ખુબ આભાર

  • @rohinipatel4349
    @rohinipatel4349 4 года назад +3

    Great Manharbhai very nice 👍 video aap bhu saras gyan ni vaat kari pranam khub saras Dan ni mahiti aapi Thank you Jai Bhagwan Manharbhai

  • @vagheladevendrasinh8116
    @vagheladevendrasinh8116 4 года назад

    Mandir na Dan no upyog samaj ma garibo ne madad karavano j hato paramtu aje mandir ma je dan ave se te matra mandir na vikas maj upyog thay se.mandir na dan thi karavama avati madad no hetu samaj ma garib ne madad levaa lachari na ave ane apanar ne aham bhav na ave te hetu hato.parantu aje e bhavana badalai gai se. Jay bhagavan.

  • @mukeshone99
    @mukeshone99 4 года назад +2

    વાહ. મનહરભાઈ...ખૂબ જ મહત્વ ની માહિતી ખુબજ સરસ અને સરળ ભાષામાં બતાવી દીઘું
    ખૂબ ખૂબ આભાર...,

  • @artisejpal1306
    @artisejpal1306 Год назад

    Wah bahu saras manhar bhai v nice so true

  • @K.S.P137
    @K.S.P137 3 года назад +7

    જય ભગવાન 🙏🙏

  • @vipulthakor4265
    @vipulthakor4265 2 года назад +1

    ૐ નમઃ શિવાય 🙏🙏🙏

  • @jayandrazala8862
    @jayandrazala8862 3 года назад

    સાચુ છે. મનહરભાઈ

  • @varshadesai3835
    @varshadesai3835 2 года назад

    Mamhar bhai khuob j saras understanding thie sam ja vo cho, Jay Bhgvan🙏🙏

  • @dilipbhaivaghela8652
    @dilipbhaivaghela8652 3 года назад

    Ji manhar bhai khubaj sachi vat kari aap ne tatha aapna gnan ne koti koti vandan, dhanyawad

  • @kiranbaaraul9057
    @kiranbaaraul9057 4 года назад +3

    બહુજ સરસ રીતે દાનનું મહત્વ અને સમજ આપી 👌👍🙏🏼👏👏🌹🌹❤️

  • @Sanjog_915
    @Sanjog_915 2 года назад +2

    મનહર ભાઈ તમને વંદન 🙏🏻ભગવાન તમને હંમેશા ખુશ રાખે એવી ભગવાન ના ચરણો માં પ્રાર્થના
    ૐ 🙏🏻

  • @moliyavallabhbhai1240
    @moliyavallabhbhai1240 3 месяца назад

    જય શ્રી સ્વામિનારાયણ ❤😊

  • @MaheshPatel-dm5be
    @MaheshPatel-dm5be 4 года назад +3

    1, આહાર દાન
    2,અવશદ, દવા, દાન
    3 જ્ઞાન દાન,
    4, અભય દાન,
    ઉપર ના 3 દાન કોઈ પણ કરી શકે, પણ અભય દાન તો જે સર્વજ્ઞ જ્ઞાની પુરુષ જ કરી શકે

  • @dineshparmar5380
    @dineshparmar5380 4 года назад +3

    જયશ્રીક્રિષ્ના મનહરભાઈ જુગજુગ જીઓ સાહેબ

  • @vaghelabhadreshsinh2984
    @vaghelabhadreshsinh2984 3 года назад

    ઇમાનદાર માણસ જ દુઃખી થાય છે

  • @prabhabasolanki5684
    @prabhabasolanki5684 3 года назад

    Bahu j saras mahiti api,

  • @jituparmarjituparmar3748
    @jituparmarjituparmar3748 Год назад

    🙏🙏🙏JAY BHAGVAN 🙏🙏🙏

  • @dilipbhaivaghela8652
    @dilipbhaivaghela8652 3 года назад

    Ji manhar bhai chetan tatva ne sukh aapvani bahut moti vat aape kari

  • @i_khodal_wada_3060
    @i_khodal_wada_3060 2 года назад

    જય ભગવાન જય માતાજી

  • @narayannarayan9614
    @narayannarayan9614 4 года назад

    Wah bhai khrekhar aaje tame zyan dan nu punay kamay gaya
    Nice share

  • @sureshgohil8214
    @sureshgohil8214 2 года назад

    Jay shree krishna radhe radhe

  • @ankitapavagadhi2380
    @ankitapavagadhi2380 2 года назад

    Sachi vaat che Manharbhai 🙏

  • @kailashpandya928
    @kailashpandya928 4 года назад +2

    જય સીતારામ મનહરલાલ

  • @nayanapanchal4460
    @nayanapanchal4460 3 года назад

    બોવ સરસ મનહર ભાઈ

  • @jyotsnasoni2945
    @jyotsnasoni2945 3 года назад

    Bahuj saras 🙏

  • @jagrutipatel5915
    @jagrutipatel5915 4 года назад +1

    Khub saras rite samjavo 60 very nice

  • @શામળભરવાડ
    @શામળભરવાડ 4 года назад +1

    સાસુ છે

  • @yashlodhari7244
    @yashlodhari7244 2 года назад

    બહુ જ સરસ ,

  • @ashadesai8397
    @ashadesai8397 2 года назад

    Brahmakumaris mama parmatma nu gyan

  • @dipakrathod6097
    @dipakrathod6097 3 года назад

    વાહ વાહ ગુરૂ જી

  • @amaratchaudhary5470
    @amaratchaudhary5470 3 года назад

    જય શ્રી કૃષ્ણ

  • @pradipdesai809
    @pradipdesai809 3 года назад +1

    Good sir Very nice👍👏😊 🙏🙏🙏

  • @akbarhusienshekh1772
    @akbarhusienshekh1772 4 года назад +1

    👍👍👍👍કોઈપણ દાન પુન કરો એક હાથે આપો બીજા હાથ ને ખબર ન પડવી જોઈએ દાન કરવું સારૂ કોઈ સારા વ્યક્તિ ને આપો કોઈ દુરાચારી માણસ નેઆપસો✔️✔️✔️🌹🌹🌹🌹🙏🙏🙏🙏🤲🤲🤲🤲🙋🙋🙋🙋

  • @bhanumatichauhan823
    @bhanumatichauhan823 4 года назад

    Very good video sir koti koti Naman very nice

  • @ajitsinhparmar2763
    @ajitsinhparmar2763 4 года назад +1

    આભાર સાહેબ...

  • @chauhandipak5839
    @chauhandipak5839 4 года назад

    Very.
    Good. Vedeos

  • @heenabheda6584
    @heenabheda6584 4 года назад +1

    સો ટકા સાચી વાત કહી....વાહ મનહરભાઈ

  • @yoginijoshi1956
    @yoginijoshi1956 4 года назад +1

    Bhuj saras vat kru manhar sir

  • @DilipPatel-ex2pi
    @DilipPatel-ex2pi 4 года назад

    Very Nice Video

  • @bhuvadhanabhai9847
    @bhuvadhanabhai9847 4 года назад +1

    Beautiful
    Thank you sir
    Thank you sir
    Thank you sir 🙏🙏🙏🙏🙏

  • @aditriskitchen6924
    @aditriskitchen6924 3 года назад

    Ekdum sachi vat 👌🙏

  • @pramodsingh9915
    @pramodsingh9915 4 года назад

    Jai shree krishna

  • @Saunil154109
    @Saunil154109 4 года назад +2

    Dhanyawad sir jabarsat gnyan puru padva mate

  • @rameshraiyajayswaminarayan1881
    @rameshraiyajayswaminarayan1881 4 года назад +2

    સરસ 🌷🌷🌷
    જય ભગવાન મનહર ભાઈ 🙏🏻🙏🏻🌷🌷

  • @madhusarola4029
    @madhusarola4029 2 года назад

    Manhar sir wonderful . Sir very nice and goods advice given everyone else sir in our lifestyle sir about to Given some things one to another peaples ya others wise sir. Very true answer given in that matter sir my heart touching that video's sir thanku very much for your sharing that video's . 🙏🙏👍🌹👌🏾💯

  • @jagadsunil6799
    @jagadsunil6799 4 года назад

    Bahuj saras vat kari

  • @jadejamurrajsinh7315
    @jadejamurrajsinh7315 2 года назад

    Jaymatje

  • @mumtazvirani6802
    @mumtazvirani6802 2 года назад

    Very nice guru ji

  • @anitaghetiya9954
    @anitaghetiya9954 4 года назад +3

    Thank you thank you so much for very nice information 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @artisejpal1306
    @artisejpal1306 Год назад

    Thx manhar bhai God bless you 👍🙏

  • @dalpatsinhpargi3208
    @dalpatsinhpargi3208 4 года назад +2

    GitA nu gnan saral rite samjayu khub abhar🙏🙏🙏🙏👌👌👌👌

  • @bharatpatel-zn4tn
    @bharatpatel-zn4tn 3 года назад

    Ok Thanks morning

  • @aaryamusiclife8663
    @aaryamusiclife8663 4 года назад

    બહુ સરસ અને સાચી વાત કરી ભાઇ

  • @mukeshshah4138
    @mukeshshah4138 4 года назад +3

    Dear Manharbhai,
    Super logic about types of donation. Thanks a lot.
    With Best Regards

  • @ajitvaghela5270
    @ajitvaghela5270 4 года назад +1

    Khub saras manharbhai.

  • @keshavcharaniya8656
    @keshavcharaniya8656 2 года назад

    Good massage

  • @bhavanaraval1774
    @bhavanaraval1774 4 года назад

    બહુ સરસ વાત કરી

  • @shandipshodha9438
    @shandipshodha9438 4 года назад +1

    Super manhar sar

  • @priyankajoshi3030
    @priyankajoshi3030 4 года назад +2

    Nice video M.D.PATEL

  • @harshadpatel4287
    @harshadpatel4287 4 года назад +1

    Very nice vidio clip

  • @rajuthakor4403
    @rajuthakor4403 4 года назад +1

    Jai shree Krishna

  • @samirshah9149
    @samirshah9149 4 года назад

    🙏🙏🙏 100% tru manher bhai

  • @rvsodha2610
    @rvsodha2610 4 года назад +2

    Thanks a lot manhar bhai

  • @dakshabenparekh4373
    @dakshabenparekh4373 2 года назад

    તમારી વાત ઘણી સાચિછે જાણવાની મઝા પડે છે

  • @rkgohil6526
    @rkgohil6526 4 года назад

    Super mahiti

  • @sarojdarji8871
    @sarojdarji8871 4 года назад

    U. R. Right. Bhai.

  • @jayeshrathod7916
    @jayeshrathod7916 3 года назад +1

    RADHE RADHE RADHE RADHE KRISHNA:
    JAI BHAGWAN JAI BHARAT:
    SIR BADHA POINTS CORRECT SE ;
    50% AA RITO FOLLOW UP KARE TO PRABHU NI KRUPPA;
    TAMARA AASHIRVAD THI GHANU BHADHU SUDHIRI JAY ;
    SACHI VAAT SE SIR.🙏🙏

  • @jyotitrivedi9503
    @jyotitrivedi9503 4 года назад +1

    Manhar bhai bau saras aankho kholi nakhi.

  • @shaileshbhaijoshi7362
    @shaileshbhaijoshi7362 4 года назад +3

    ખુબ જ સરસ માહિતી આપી તમે સાહેબ. હું પોતે પણ જ્ઞાન, વિદ્યા અને બુદ્ધિ નાં દાનને સર્વ શ્રેષ્ઠ અને ઉતમ દાન ગણું છું, કારણ કે આ દાનથી તો કોઈ પણ વ્યક્તિ ની આખી જિંદગી જ સોનેરી, મહેકતી અને ચમકતી બનાવી શકાય છે.
    જય માઁ સિંહવાહિની

  • @sarojdarji8871
    @sarojdarji8871 4 года назад

    Manharbhai. Thank. U. So. Much.

  • @maheshmodi3779
    @maheshmodi3779 4 года назад

    Manharbhai Bahuj Sari vat Kahi tame
    Good👍👍👍
    Jay Shri Krishna
    Jay Swaminarayan
    Jay Somnath Dada

  • @Bhartiyakisaan952
    @Bhartiyakisaan952 4 года назад

    Mahendra l Patel na Jay bhagwaan

  • @lggamiofficialchannel2465
    @lggamiofficialchannel2465 4 года назад +1

    Vah... manaharbhai..👌👌👌

  • @gautamdabhi9565
    @gautamdabhi9565 4 года назад +1

    Super sir

  • @chhaganbhaitank7220
    @chhaganbhaitank7220 2 года назад

    Ok.verygud

  • @dayavekariya6049
    @dayavekariya6049 4 года назад +1

    જય સ્વામિનારાયણ

    • @dayavekariya6049
      @dayavekariya6049 4 года назад +1

      તમારી વાતો અમને ખુબ ગમે છે અને જાણવા મળે છે જય સ્વામિનારાયણ મનોજ ભાઈ

    • @Manhar.D.PatelOfficial
      @Manhar.D.PatelOfficial  4 года назад +1

      Jay Swaminarayan

  • @bhavnathakkar1021
    @bhavnathakkar1021 4 года назад

    Jaigopal

  • @kailashmahendrabhaimatera3763
    @kailashmahendrabhaimatera3763 4 года назад

    Vaah manharbhai khub saras....tame swadhyayi hoy tevu lage chhe....!

  • @malkapatel8328
    @malkapatel8328 4 года назад

    Nice jsk

  • @ushavasava910
    @ushavasava910 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏❤️

  • @vijaychauhan4925
    @vijaychauhan4925 4 года назад

    Super

  • @jasmeenmehta5453
    @jasmeenmehta5453 4 года назад +1

    Perfact

  • @ranjitlaxmidasthakkar8944
    @ranjitlaxmidasthakkar8944 4 года назад

    Bahu saru gyan apo cho

  • @gamingexpress4875
    @gamingexpress4875 4 года назад +2

    Wah Gyan Dan Ho

  • @nipulvora4064
    @nipulvora4064 4 года назад +1

    ખુબ જ સરસ આપને એક વાર મલવુછે

    • @Manhar.D.PatelOfficial
      @Manhar.D.PatelOfficial  4 года назад

      મુ.રામનાથ..પો..દેલોલ.તા.કાલોલ...જી. પંચમહાલ...આપનો મો ન.આપશો

  • @nareshvaghela3415
    @nareshvaghela3415 4 года назад

    Nice Thanks

  • @leelabharatpuri6867
    @leelabharatpuri6867 4 года назад +1

    Nice video

  • @mygyantrusha
    @mygyantrusha 4 года назад +2

    Awesome manahar bhai.....bau j Sundar...satvik....

  • @MaheshPatel-dm5be
    @MaheshPatel-dm5be 4 года назад +1

    આખી ગીતા મા સૂક્ષ્મતમ અર્થ ને જે જાણે તે ને ગીતા જાણી કેવાય

  • @vijaykunapra8608
    @vijaykunapra8608 4 года назад +2

    Jay bhagvan manhr bhai

  • @nilusrasoi
    @nilusrasoi 4 года назад +10

    Bahuj saras...🙏

  • @manjulapatel8708
    @manjulapatel8708 4 года назад +1

    દાન વિશે સરસ

  • @shubhsakhareliya1804
    @shubhsakhareliya1804 2 года назад

    🌹🙏🙏🙏🌹👌👌👌

  • @krishhrajsinhparmarkrishhr4400
    @krishhrajsinhparmarkrishhr4400 4 года назад +4

    🙏Jay bhagwan 🙏manhar bhai ur absolutely right sir

  • @bipinpatel6282
    @bipinpatel6282 4 года назад +1

    Very nice 🕉
    🇦🇱